ગુજરાતી એકાંકીસંપદા/ઝાંઝવાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 485: Line 485:
|(પ્રશંસાપાત્ર બેજવાબદારીથી) હા. હતો ને હજુ છું.
|(પ્રશંસાપાત્ર બેજવાબદારીથી) હા. હતો ને હજુ છું.
}}  
}}  
{{ps
વિહારીઃ (બેસી જતાં) હેંએ?
|વિહારીઃ
જગતપ્રસાદઃ હા. હજુ ક્યારેક શોખ થઈ આવે ત્યારે કંઈક એના નામે ધકેલી મારું છું.
|(બેસી જતાં) હેંએ?
વિહારીઃ (સંદેહથી) કોઈ અક્કલવંત એમના હસ્તાક્ષરનું નથી પૂછતું?
}}
જગતપ્રસાદઃ હું એવી વેળા આવવા દઉં તો ને? લેખની સાથે જ લખી મોકલું છું કે સરિતાના અક્ષર ન ઊકલે એવા હોઈ મારે એની નકલ ઉતારવી પડી છે. (વિહારી બરફ બની જાય છે. ખંધાઈથી) કેમ? વિહારી! કેમ કાંઈ બોલ્યો નહિ?
{{ps
વિહારીઃ (નીચી નજરે) હજુ મને મારી માન્યતા બરાબર લાગે છે. (જગતપ્રસાદ દલીલ શોધે છે) વળી તમારી ને સરિતાબહેનની જેવી લેવડદેવડ હતી એવી દરેક દંપતીની હોય જ એ નિરાકરણ અક્ષમ્ય છે. ઘણી બહેનોની સાહિત્યશક્તિની સ્વતંત્રતામાં મને પૂરેપૂરી શ્રદ્ધા છે.
|જગતપ્રસાદઃ
જગતપ્રસાદઃ (બાજી હાથમાંથી જતી જોતાં) કબૂલ.
|હા. હજુ ક્યારેક શોખ થઈ આવે ત્યારે કંઈક એના નામે ધકેલી મારું છું.
વિહારીઃ વળી લેખક પતિ વિના પણ પત્ની લેખિકા ક્યાં નથી થઈ શકતી?
}}
જગતપ્રસાદઃ (અકળાઈ) પણ ના કહી કોણે? મેં ક્યારે કહ્યું કે કુંભો રાણો રાજકવિ હતા?
{{ps
|વિહારીઃ
|(સંદેહથી) કોઈ અક્કલવંત એમના હસ્તાક્ષરનું નથી પૂછતું?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|હું એવી વેળા આવવા દઉં તો ને? લેખની સાથે જ લખી મોકલું છું કે સરિતાના અક્ષર ન ઊકલે એવા હોઈ મારે એની નકલ ઉતારવી પડી છે. (વિહારી બરફ બની જાય છે. ખંધાઈથી) કેમ? વિહારી! કેમ કાંઈ બોલ્યો નહિ?
}}
{{ps
|વિહારીઃ
|(નીચી નજરે) હજુ મને મારી માન્યતા બરાબર લાગે છે. (જગતપ્રસાદ દલીલ શોધે છે) વળી તમારી ને સરિતાબહેનની જેવી લેવડદેવડ હતી એવી દરેક દંપતીની હોય જ એ નિરાકરણ અક્ષમ્ય છે. ઘણી બહેનોની સાહિત્યશક્તિની સ્વતંત્રતામાં મને પૂરેપૂરી શ્રદ્ધા છે.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(બાજી હાથમાંથી જતી જોતાં) કબૂલ.
}}
{{ps
|વિહારીઃ
|વળી લેખક પતિ વિના પણ પત્ની લેખિકા ક્યાં નથી થઈ શકતી?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(અકળાઈ) પણ ના કહી કોણે? મેં ક્યારે કહ્યું કે કુંભો રાણો રાજકવિ હતા?
}}
(વિહારી ધીરો પડે છે.)
(વિહારી ધીરો પડે છે.)
::: (બાજી હાથમાં લેવા) ભાઈ, વિહારી, દલીલ તરીકે તારી લડત સુંદર છે, આકર્ષક છે, અદ્‌ભુત છે.
{{ps
વિહારીઃ અને એટલું હું એને વળગી રહીશ. (જગત મૂંઝાય છે.)
|
જગતપ્રસાદઃ (મનમાં) આ શું મારો મણિમહોત્સવ ઊજવશે?
|(બાજી હાથમાં લેવા) ભાઈ, વિહારી, દલીલ તરીકે તારી લડત સુંદર છે, આકર્ષક છે, અદ્‌ભુત છે.
}}
{{ps
|વિહારીઃ
|અને એટલું હું એને વળગી રહીશ. (જગત મૂંઝાય છે.)
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(મનમાં) આ શું મારો મણિમહોત્સવ ઊજવશે?
}}
(નહિ મુગ્ધા ને નહિ યુવતી એવી કોઈ સ્ત્રી સંકોચાતી દાખલ થાય છે. પહેલાં જગત સામું, પછી વિહારી સામું, વળી જગત સામું એમ વારાફરતી જોયા કરે છે.)
(નહિ મુગ્ધા ને નહિ યુવતી એવી કોઈ સ્ત્રી સંકોચાતી દાખલ થાય છે. પહેલાં જગત સામું, પછી વિહારી સામું, વળી જગત સામું એમ વારાફરતી જોયા કરે છે.)
જગતપ્રસાદઃ કોનું કામ છે, બહેન?
{{ps
સ્ત્રીઃ આપના બેમાંથી જગતપ્રસાદજી કોણ? (પોતાનું નામ ભૂલી ગયા હોય તેમ જગત-વિહારી)
|જગતપ્રસાદઃ
|કોનું કામ છે, બહેન?
}}
{{ps
|સ્ત્રીઃ
|આપના બેમાંથી જગતપ્રસાદજી કોણ? (પોતાનું નામ ભૂલી ગયા હોય તેમ જગત-વિહારી)
}}
(સ્ત્રી જગત તરફ ફરે છે.)
(સ્ત્રી જગત તરફ ફરે છે.)
વિહારીઃ હું નહીં.
{{ps
જગતપ્રસાદઃ હા. હું જ એ, બેસો. ક્યાંથી આવો છો?
|વિહારીઃ
સ્ત્રીઃ (બેસતાં) ‘મનોરંજન’ના કર્તાને નજરે જોવાની હોંશ હતી એટલે અહીં આવી ચડી છું.
|હું નહીં.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|હા. હું જ એ, બેસો. ક્યાંથી આવો છો?
}}
{{ps
|સ્ત્રીઃ
|(બેસતાં) ‘મનોરંજન’ના કર્તાને નજરે જોવાની હોંશ હતી એટલે અહીં આવી ચડી છું.
}}
(જગત ઉલ્લાસથી વિહારી સામે નજર નાખે છે. જગત જુએ એમ વિહારી ‘રાજહંસ’ સંતાડે છે.)
(જગત ઉલ્લાસથી વિહારી સામે નજર નાખે છે. જગત જુએ એમ વિહારી ‘રાજહંસ’ સંતાડે છે.)
જગતપ્રસાદઃ ઉપકાર થયો. તમે એ પુસ્તક વાંચી ગયાં? – કેવુંક લાગ્યું? – ગમ્યું ખરું?
{{ps
સ્ત્રીઃ વાંચી ગઈ. બાકી અમારા અભિપ્રાય આપને શા ખપના?
|જગતપ્રસાદઃ
|ઉપકાર થયો. તમે એ પુસ્તક વાંચી ગયાં? – કેવુંક લાગ્યું? – ગમ્યું ખરું?
}}
{{ps
|સ્ત્રીઃ
|વાંચી ગઈ. બાકી અમારા અભિપ્રાય આપને શા ખપના?
}}
(જગત વાત વહેતી મૂકવામાં સાર સમજે છે.)
(જગત વાત વહેતી મૂકવામાં સાર સમજે છે.)
જગતપ્રસાદઃ અહીં જ રહો છો? કોઈ સાહિત્યસભામાંય તમને દીઠાંનું સ્મરણ નથી.
{{ps
સ્ત્રીઃ ના જી. પ્રવાસે નીકળતાં એક દિવસ ઊતરી છું. બાકી અહીં જ હોઉં તો તો અત્યાર અગાઉ આપને મળી ન હોઉં?
|જગતપ્રસાદઃ
વિહારીઃ ખરું છે. પ્રસાદજી, સાહિત્યના શોખીનોનો તો આ ઘર અખાડો છે.
|અહીં જ રહો છો? કોઈ સાહિત્યસભામાંય તમને દીઠાંનું સ્મરણ નથી.
જગતપ્રસાદઃ બહેન, તમારું નામ?
}}
સ્ત્રીઃ સરિકા.
{{ps
જગતપ્રસાદઃ કેટલું પ્રમાળ નામ! (આનંદપૂર્વક) હવેની ફોઈઓ પણ ઠીક ઠીક રસિક થવા લાગી છે.
|સ્ત્રીઃ
વિહારીઃ અને જગત નામ પણ ક્યાં કમ છે?
|ના જી. પ્રવાસે નીકળતાં એક દિવસ ઊતરી છું. બાકી અહીં જ હોઉં તો તો અત્યાર અગાઉ આપને મળી ન હોઉં?
જગતપ્રસાદઃ (ચિડાઈ, મનમાં) આ શું કરવા બેઠાં છે? (હસી, પ્રકાશ) એનો ઇતિહાસ વળી અનેરો છે. સારિકાબહેન…
}}
સારિકાઃ મને સૌ સરુબહેન કહે છે.
{{ps
જગતપ્રસાદઃ (અચંબાથી, મનમાં) સરુ? સરિતાને પણ હું સરુ કહી સંબોધતો!
|વિહારીઃ
વિહારીઃ પ્રસાદજી, તમે શું કહેવા જતા હતા?
|ખરું છે. પ્રસાદજી, સાહિત્યના શોખીનોનો તો આ ઘર અખાડો છે.
જગતપ્રસાદઃ હંઅ, સારું સંભાર્યું. પ્રથમ મારું નામ જગજીવન હતું. પણ પછીથી મેં જગત કરી નાખેલું. (હોશિયારીથી) ખબર છે ને કે કેટલાંક પુસ્તકો તો એના લેખોનાં નામાલાં નામો અંગે ખરીદાતાં જ નથી?
}}
વિહારીઃ પરંતુ વધુ સાચી હકીકત તો એ છે લેખકના નામને ને કામને પરસ્પર કશી સગાઈ હોતી જ નથી.
{{ps
સારિકાઃ (વિવેકથી) ના, પણ એટલું ખરું કે સારા લેખનું નામ સારું હોય એ વધારે સારું.
|જગતપ્રસાદઃ
જગતપ્રસાદઃ (રાજી થઈ) તમે પણ સાહિત્યનાં સારાં રસિયાં લાગો છો!
|બહેન, તમારું નામ?
સારિકાઃ હા જી. જોકે હું સાહિત્યખોર નથી, સાહિત્યકાર નથી, પણ સાહિત્યપ્રેમી હોવાનો દાવો તો ધરાવું છું!
}}
વિહારીઃ (મનમાં) કેવી આબેહૂબ ઓળખાણ!
{{ps
જગતપ્રસાદઃ સુંદર. કંઈ લખો છો ખરાં? – ક્યાંય છપાવો છો ખરાં?
|સ્ત્રીઃ
સારિકાઃ લખું છું. ખાસ છપાવતી નથી. એકાદ અલ્પ પ્રયાસ આપને બતાવવા લાવી છું.
|સરિકા.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|કેટલું પ્રમાળ નામ! (આનંદપૂર્વક) હવેની ફોઈઓ પણ ઠીક ઠીક રસિક થવા લાગી છે.
}}
{{ps
|વિહારીઃ
|અને જગત નામ પણ ક્યાં કમ છે?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(ચિડાઈ, મનમાં) આ શું કરવા બેઠાં છે? (હસી, પ્રકાશ) એનો ઇતિહાસ વળી અનેરો છે. સારિકાબહેન…
}}
{{ps
|સારિકાઃ
|મને સૌ સરુબહેન કહે છે.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(અચંબાથી, મનમાં) સરુ? સરિતાને પણ હું સરુ કહી સંબોધતો!
}}
{{ps
|વિહારીઃ
|પ્રસાદજી, તમે શું કહેવા જતા હતા?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|હંઅ, સારું સંભાર્યું. પ્રથમ મારું નામ જગજીવન હતું. પણ પછીથી મેં જગત કરી નાખેલું. (હોશિયારીથી) ખબર છે ને કે કેટલાંક પુસ્તકો તો એના લેખોનાં નામાલાં નામો અંગે ખરીદાતાં જ નથી?
}}
{{ps
|વિહારીઃ
|પરંતુ વધુ સાચી હકીકત તો એ છે લેખકના નામને ને કામને પરસ્પર કશી સગાઈ હોતી જ નથી.
}}
{{ps
|સારિકાઃ
|(વિવેકથી) ના, પણ એટલું ખરું કે સારા લેખનું નામ સારું હોય એ વધારે સારું.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(રાજી થઈ) તમે પણ સાહિત્યનાં સારાં રસિયાં લાગો છો!
}}
{{ps
|સારિકાઃ
|હા જી. જોકે હું સાહિત્યખોર નથી, સાહિત્યકાર નથી, પણ સાહિત્યપ્રેમી હોવાનો દાવો તો ધરાવું છું!
}}
{{ps
|વિહારીઃ
|(મનમાં) કેવી આબેહૂબ ઓળખાણ!
}}
{{ps
|જગતપ્રસાદઃ
|સુંદર. કંઈ લખો છો ખરાં? – ક્યાંય છપાવો છો ખરાં?
}}
{{ps
|સારિકાઃ
|લખું છું. ખાસ છપાવતી નથી. એકાદ અલ્પ પ્રયાસ આપને બતાવવા લાવી છું.
}}
(જગતમાં ઊંડી ઊંડી અભિલાષા જન્મે છે કે કદાચ સારિકા દ્વારા પોતાનો અર્થ સરશે. લગભગ બસો પાનાની એક નોટ જગતના હાથમાં મૂકે છે.)
(જગતમાં ઊંડી ઊંડી અભિલાષા જન્મે છે કે કદાચ સારિકા દ્વારા પોતાનો અર્થ સરશે. લગભગ બસો પાનાની એક નોટ જગતના હાથમાં મૂકે છે.)
જગતપ્રસાદઃ (નામ વાંચતાં) જીવનનાં જળ! (પાનાં ઉથલવતાં) જાણે મોતીની માળ! સરુબહેન, આમાં શું છે?
{{ps
સારિકાઃ માનવજીવનની આછીઅધૂરી રેખાઓ છે. રસમય નવલિકાઓ દ્વારા સંસારનો પ્રવાહ રજૂ કરવાના મારા અભિલાષ છે.
|જગતપ્રસાદઃ
જગતપ્રસાદઃ (મનમાં) પ્રસ્તાવના તો નહિ લખાવવી હોય? (પ્રકાશ) એ ઉપરાંત કાંઈ ઉદ્દેશ છે? મારા સરખું કાંઈ કામ હોય તો અવશ્ય કહેજો.
|(નામ વાંચતાં) જીવનનાં જળ! (પાનાં ઉથલવતાં) જાણે મોતીની માળ! સરુબહેન, આમાં શું છે?
}}
{{ps
|સારિકાઃ
|માનવજીવનની આછીઅધૂરી રેખાઓ છે. રસમય નવલિકાઓ દ્વારા સંસારનો પ્રવાહ રજૂ કરવાના મારા અભિલાષ છે.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(મનમાં) પ્રસ્તાવના તો નહિ લખાવવી હોય? (પ્રકાશ) એ ઉપરાંત કાંઈ ઉદ્દેશ છે? મારા સરખું કાંઈ કામ હોય તો અવશ્ય કહેજો.
}}
 
સારિકાઃ વાર્તાઓને તમે નજર નીચેથી કાઢી જશો તો આભાર થશે. મારા ઉદ્દેશ મેં શરૂઆતમાં જણાવ્યા પણ છે.
સારિકાઃ વાર્તાઓને તમે નજર નીચેથી કાઢી જશો તો આભાર થશે. મારા ઉદ્દેશ મેં શરૂઆતમાં જણાવ્યા પણ છે.
(પાનાં ફેરવતાં ‘અનિવાર્ય નિવારણ’ના મથાળાથી પ્રસ્તાવના જેવું કંઈક જોતાં જગતના કેટલાક કિલ્લા કડડભૂસ હેઠા પડે છે.)
(પાનાં ફેરવતાં ‘અનિવાર્ય નિવારણ’ના મથાળાથી પ્રસ્તાવના જેવું કંઈક જોતાં જગતના કેટલાક કિલ્લા કડડભૂસ હેઠા પડે છે.)
18,450

edits