ગુજરાતી એકાંકીસંપદા/ઝાંઝવાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 651: Line 651:
|(મનમાં) પ્રસ્તાવના તો નહિ લખાવવી હોય? (પ્રકાશ) એ ઉપરાંત કાંઈ ઉદ્દેશ છે? મારા સરખું કાંઈ કામ હોય તો અવશ્ય કહેજો.
|(મનમાં) પ્રસ્તાવના તો નહિ લખાવવી હોય? (પ્રકાશ) એ ઉપરાંત કાંઈ ઉદ્દેશ છે? મારા સરખું કાંઈ કામ હોય તો અવશ્ય કહેજો.
}}
}}
{{ps
|સારિકાઃ વાર્તાઓને તમે નજર નીચેથી કાઢી જશો તો આભાર થશે. મારા ઉદ્દેશ મેં શરૂઆતમાં જણાવ્યા પણ છે.
|(પાનાં ફેરવતાં ‘અનિવાર્ય નિવારણ’ના મથાળાથી પ્રસ્તાવના જેવું કંઈક જોતાં જગતના કેટલાક કિલ્લા કડડભૂસ હેઠા પડે છે.)
}}
{{ps
|જગતપ્રસાદઃ
|વા…આ…રુ. (અમર આશામાં) સંગ્રહ કોને અર્પણ કરવા ધાર્યો છે?
 
}}
{{ps
|વિહારીઃ
|(મનમાં) તમને નહિ જ.
સારિકાઃ વાર્તાઓને તમે નજર નીચેથી કાઢી જશો તો આભાર થશે. મારા ઉદ્દેશ મેં શરૂઆતમાં જણાવ્યા પણ છે.
}}
(પાનાં ફેરવતાં ‘અનિવાર્ય નિવારણ’ના મથાળાથી પ્રસ્તાવના જેવું કંઈક જોતાં જગતના કેટલાક કિલ્લા કડડભૂસ હેઠા પડે છે.)
{{ps
જગતપ્રસાદઃ વા…આ…રુ. (અમર આશામાં) સંગ્રહ કોને અર્પણ કરવા ધાર્યો છે?
|સારિકાઃ  
વિહારીઃ (મનમાં) તમને નહિ જ.
|કોઈને નહિ, અર્પણ એ પુસ્તકનું અનિવાર્ય લક્ષણ ક્યાં છે?
સારિકાઃ કોઈને નહિ, અર્પણ એ પુસ્તકનું અનિવાર્ય લક્ષણ ક્યાં છે?
}}
વિહારીઃ બરાબર.
{{ps
જગતપ્રસાદઃ અનિવાર્ય ન હોય તોય આવશ્યક તો ગણાય છે ને?
|વિહારીઃ
વિહારીઃ ખરેખર?
|બરાબર.
જગતપ્રસાદઃ હાલ ને હાલ ખાતરી કરાવી આપું. (ઊભા થઈ) સરુબહેન, બેસજો. ઉતાવળ નથી ને?
}}
સારિકાઃ (હસવું ખાળી) બેઠી છું. સજ્જન સમાગમ તો સૌ કોઈ વાંચ્છે. પછી જેને પ્રાપ્ત થયો હોય તે બને તેટલો કાં ન માણે?
{{ps
|જગતપ્રસાદઃ
|અનિવાર્ય ન હોય તોય આવશ્યક તો ગણાય છે ને?
}}
{{ps
|વિહારીઃ
|ખરેખર?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|હાલ ને હાલ ખાતરી કરાવી આપું. (ઊભા થઈ) સરુબહેન, બેસજો. ઉતાવળ નથી ને?
}}
{{ps
|સારિકાઃ  
|(હસવું ખાળી) બેઠી છું. સજ્જન સમાગમ તો સૌ કોઈ વાંચ્છે. પછી જેને પ્રાપ્ત થયો હોય તે બને તેટલો કાં ન માણે?
}}
(હસતાં હસતાં જગત અંદર જાય છે.)
(હસતાં હસતાં જગત અંદર જાય છે.)
::: આપ પ્રસાદજીને શું થાઓ?
{{ps
વિહારીઃ સગપણમાં શૂન્ય. એ સિાય શિષ્ય, સ્નેહી, જે ગણો તે.
|
સારિકાઃ એમની સાહિત્યસેવા વષે આપનો શો અભિપ્રાય છે.
|આપ પ્રસાદજીને શું થાઓ?
વિહારીઃ મારા કરતાં એમનો પોતાનો અભિપ્રાય વિશેષ રસિક, આશાભર્યો અને જાણવા જેવો છે.
}}
સારિકાઃ (રસથી) કહો જોઉં.
{{ps
વિહારીઃ એમનું સાહિત્ય અમર છે તેમ તેઓ નમ્રપણે માને છે.
|વિહારીઃ
સારિકાઃ અને તમે?
|સગપણમાં શૂન્ય. એ સિાય શિષ્ય, સ્નેહી, જે ગણો તે.
વિહારીઃ મારી કે તમારી માન્યતાની તેમને શી પાડી છે? એઓ તો ક્યારે એમને સાઠમું વર્ષ બેસે અને ક્યારે ગુજરાત એમનો મણિમહોત્સવ ઊજવે તેના સતત ચિંતનમાં છે. છેલ્લા છ મહિનામાં જ્યારે જ્યારે હું એમને મળ્યો હોઈશ ત્યારે મણિમહોત્સવ શબ્દ મારે કાને અથડાયા વિના નથી રહ્યો. એ શબ્દના ઉચ્ચારમાત્રથી એઓ ભારે ઉલ્લાસમાં આવી જાય છે. તમે આવ્યાં ત્યારે એ જ પુરાણ ચાલતું હતું.
}}
સારિકાઃ તોયે હું દાખલ થઈ ત્યારે વિષાદનું વાતાવરણ કેમ હતું?
{{ps
|સારિકાઃ
|એમની સાહિત્યસેવા વષે આપનો શો અભિપ્રાય છે.
}}
{{ps
|વિહારીઃ
|મારા કરતાં એમનો પોતાનો અભિપ્રાય વિશેષ રસિક, આશાભર્યો અને જાણવા જેવો છે.
}}
{{ps
|સારિકાઃ
|(રસથી) કહો જોઉં.
}}
{{ps
|વિહારીઃ
|એમનું સાહિત્ય અમર છે તેમ તેઓ નમ્રપણે માને છે.
}}
{{ps
|સારિકાઃ
|અને તમે?
}}
{{ps
|વિહારીઃ
|મારી કે તમારી માન્યતાની તેમને શી પાડી છે? એઓ તો ક્યારે એમને સાઠમું વર્ષ બેસે અને ક્યારે ગુજરાત એમનો મણિમહોત્સવ ઊજવે તેના સતત ચિંતનમાં છે. છેલ્લા છ મહિનામાં જ્યારે જ્યારે હું એમને મળ્યો હોઈશ ત્યારે મણિમહોત્સવ શબ્દ મારે કાને અથડાયા વિના નથી રહ્યો. એ શબ્દના ઉચ્ચારમાત્રથી એઓ ભારે ઉલ્લાસમાં આવી જાય છે. તમે આવ્યાં ત્યારે એ જ પુરાણ ચાલતું હતું.
}}
{{ps સારિકાઃ તોયે હું દાખલ થઈ ત્યારે વિષાદનું વાતાવરણ કેમ હતું?
(વિહારીને સારિકા પ્રત્યે માન થાય છે.)
(વિહારીને સારિકા પ્રત્યે માન થાય છે.)
વિહારીઃ હા; આ ‘રાજહંસ’ વાંચીને જરાતરા વ્યાકુળ થયેલા ખરા.
{{ps વિહારીઃ હા; આ ‘રાજહંસ’ વાંચીને જરાતરા વ્યાકુળ થયેલા ખરા.
સારિકાઃ (તરત) તો તો એનો અર્થ એવો થયો કે મારી ને તમારી તો શું પરંતુ ગમે તેવા અજાણ્યાની માન્યતાની પણ એઓને બહુ બહુ પડી છે.
{{ps સારિકાઃ (તરત) તો તો એનો અર્થ એવો થયો કે મારી ને તમારી તો શું પરંતુ ગમે તેવા અજાણ્યાની માન્યતાની પણ એઓને બહુ બહુ પડી છે.
(વિહારીની સ્થિતિ કફોડી થાય છે.)
(વિહારીની સ્થિતિ કફોડી થાય છે.)
વિહારીઃ સાચી વાત. મારે જે નહોતું કહેવું જોઈતું તે તમે કબૂલાવ્યું ખરું.
{{ps વિહારીઃ સાચી વાત. મારે જે નહોતું કહેવું જોઈતું તે તમે કબૂલાવ્યું ખરું.
સારિકાઃ સારું થયું. પોતાની નબળાઈઓ કોઈ જાણી ન જાય એટલા વાસ્તે કેટલાક લોક – અને પ્રસાદજી તો માત્ર ઉદાહરણ ગણાય – જીવનની જુદી જુદી દિશામાં દંભની ઊંચી દીવાલો ઊભી કરે છે. પરંતુ સત્ય એટલું તો બળવંત છે કે જ્યારે ત્યારે પણ આ દીવાલોને તોડીફોડીને બહાર આવ્યા વિના રહેતું નથી. જ્યારે આમ બને છે ત્યારે મનુષ્યને પોતાનું સાચું મૂલ્ય સમજાય છે. જે સ્વપ્નસૌંદર્યમાં, જે મોહમાયામાં તે જીવન ગુજારતાં હોય છે તેનો ત્યારે અંત આવે છે, પછી તે જગતને તેના શુદ્ધ રૂપે જોઈ શકે છે એટલું જ નહિ પણ પરિણામે પોતાને પણ પૂરેપૂરો પિછાણે છે.
{{ps સારિકાઃ સારું થયું. પોતાની નબળાઈઓ કોઈ જાણી ન જાય એટલા વાસ્તે કેટલાક લોક – અને પ્રસાદજી તો માત્ર ઉદાહરણ ગણાય – જીવનની જુદી જુદી દિશામાં દંભની ઊંચી દીવાલો ઊભી કરે છે. પરંતુ સત્ય એટલું તો બળવંત છે કે જ્યારે ત્યારે પણ આ દીવાલોને તોડીફોડીને બહાર આવ્યા વિના રહેતું નથી. જ્યારે આમ બને છે ત્યારે મનુષ્યને પોતાનું સાચું મૂલ્ય સમજાય છે. જે સ્વપ્નસૌંદર્યમાં, જે મોહમાયામાં તે જીવન ગુજારતાં હોય છે તેનો ત્યારે અંત આવે છે, પછી તે જગતને તેના શુદ્ધ રૂપે જોઈ શકે છે એટલું જ નહિ પણ પરિણામે પોતાને પણ પૂરેપૂરો પિછાણે છે.
(સારિકાની વિદ્વત્તાથી વિહારી અંજાય છે. પાંચ-પંદર પુસ્તકોના ઢગ સાથે જગત પ્રવેશે છે.)
(સારિકાની વિદ્વત્તાથી વિહારી અંજાય છે. પાંચ-પંદર પુસ્તકોના ઢગ સાથે જગત પ્રવેશે છે.)
વિહારીઃ તમે જો બોલી ગયાં તે બધું પ્રસાદજીએ સાંભળવા જેવું છે.
{{ps વિહારીઃ તમે જો બોલી ગયાં તે બધું પ્રસાદજીએ સાંભળવા જેવું છે.
સારિકાઃ (શાંતિથી) મેં કહ્યું છે.
{{ps સારિકાઃ (શાંતિથી) મેં કહ્યું છે.
જગતપ્રસાદઃ (હોંશથી) શું?
{{ps જગતપ્રસાદઃ (હોંશથી) શું?
વિહારીઃ (આશ્ચર્યથી) ક્યારે?
{{ps વિહારીઃ (આશ્ચર્યથી) ક્યારે?
જગતપ્રસાદઃ મેં તો કશું સાંભળ્યું નથી.
{{ps જગતપ્રસાદઃ મેં તો કશું સાંભળ્યું નથી.
સારિકાઃ (મનમાં) સાંભળ્યું છે; સમજાયું નથી.
{{ps સારિકાઃ (મનમાં) સાંભળ્યું છે; સમજાયું નથી.
(સહેજ વાર ચુપકીદી ચાલે છે.)
(સહેજ વાર ચુપકીદી ચાલે છે.)
જગતપ્રસાદઃ (એક પછી એક પુસ્તક ઉથલાવતા) સાંભળો, સમજો. આ કાવ્યસંગ્રહ કવિએ પોતાની પ્રાણેશ્વરીને અર્પણ કર્યો છે. આ નિબંધમાળાને લેખકે પોતાના પ્યારા દેશને ચરણે ધરી છે. આ નાટકને કર્તાએ અંદરના જ એક પાત્રને ભેટ કર્યું છે. આ વાર્તાગુચ્છને લેખકે પોતાના વાચકવર્ગને સમર્પ્યો – એમ સમજીને કે આવો કોઈ વર્ગ જ ન હોત તો તેમની કલમની કદર કોણ કરત? (મુખ મલકાવી) સરુબહેન, અર્પણનાય કેટકેટલા પ્રકાર છે!
{{ps જગતપ્રસાદઃ (એક પછી એક પુસ્તક ઉથલાવતા) સાંભળો, સમજો. આ કાવ્યસંગ્રહ કવિએ પોતાની પ્રાણેશ્વરીને અર્પણ કર્યો છે. આ નિબંધમાળાને લેખકે પોતાના પ્યારા દેશને ચરણે ધરી છે. આ નાટકને કર્તાએ અંદરના જ એક પાત્રને ભેટ કર્યું છે. આ વાર્તાગુચ્છને લેખકે પોતાના વાચકવર્ગને સમર્પ્યો – એમ સમજીને કે આવો કોઈ વર્ગ જ ન હોત તો તેમની કલમની કદર કોણ કરત? (મુખ મલકાવી) સરુબહેન, અર્પણનાય કેટકેટલા પ્રકાર છે!
વિહારીઃ તોયે એક પ્રકાર રહી ગયો – લેખકે પોતાને જ પુસ્તક સમર્પવાનો, એમ કહીને કે પોતે જો હોત નહિ તો એ લખાત જ ક્યાંથી?  
{{ps વિહારીઃ તોયે એક પ્રકાર રહી ગયો – લેખકે પોતાને જ પુસ્તક સમર્પવાનો, એમ કહીને કે પોતે જો હોત નહિ તો એ લખાત જ ક્યાંથી?  
(જગતપ્રસાદ મોં મચકોડે છે. સારિકા સ્વસ્થ છે.)
(જગતપ્રસાદ મોં મચકોડે છે. સારિકા સ્વસ્થ છે.)
જગતપ્રસાદઃ એટલે તમેય તે અર્પણ સામે આંખમીંચામણાં ન કરશો.
{{ps જગતપ્રસાદઃ એટલે તમેય તે અર્પણ સામે આંખમીંચામણાં ન કરશો.
સારિકાઃ પણ હું તરખડમાં નથી પડવાની. કોને કરવું, એ પણ મારે મન મુશ્કેલ છે.
{{ps સારિકાઃ પણ હું તરખડમાં નથી પડવાની. કોને કરવું, એ પણ મારે મન મુશ્કેલ છે.
જગતપ્રસાદઃ (અઠંગાઈથી) કેવી વાત કરો છો! સાહિત્યમાં ઝંપલાવવા સજ્જ થયાં છો ત્યારે કોઈ ને કોઈ લેખક કે કવિને આદર્શ તરીકે સ્વીકારતાં હશો ને?
{{ps જગતપ્રસાદઃ (અઠંગાઈથી) કેવી વાત કરો છો! સાહિત્યમાં ઝંપલાવવા સજ્જ થયાં છો ત્યારે કોઈ ને કોઈ લેખક કે કવિને આદર્શ તરીકે સ્વીકારતાં હશો ને?
સારિકાઃ ના રે ના.
{{ps સારિકાઃ ના રે ના.
જગતપ્રસાદઃ જોજો. હોં, એવી ભૂલ ન કરશો કે જે કદી ન સુધરે.
{{ps જગતપ્રસાદઃ જોજો. હોં, એવી ભૂલ ન કરશો કે જે કદી ન સુધરે.
વિહારીઃ એટલે, પ્રસાદજી?
{{ps વિહારીઃ એટલે, પ્રસાદજી?
જગતપ્રસાદઃ સાહિત્યમાં એકલહાથ સેવા અસંભવિત છે. એટલે બે માર્ગ બાકી રહે છે. કાં તો કોઈના ભક્ત બની જવું; નહિ તો કેટલાક ભક્ત મેળવી લેવા.
{{ps જગતપ્રસાદઃ સાહિત્યમાં એકલહાથ સેવા અસંભવિત છે. એટલે બે માર્ગ બાકી રહે છે. કાં તો કોઈના ભક્ત બની જવું; નહિ તો કેટલાક ભક્ત મેળવી લેવા.
(વિહારી અને સારિકા સંદેહપૂર્વક સામાસામે જુએ છે.)
(વિહારી અને સારિકા સંદેહપૂર્વક સામાસામે જુએ છે.)
::: (ચિંતનના ડોળથી) તમે બન્ને જુવાન છો. જુવાનીની અસ્વસ્થતા, અસહ્યતા તમારામાં ભરચક ભરી છે. એટલે મારા સમા અનુભવવૃદ્ધનું કહેવું તમને અકારું લાગે છે. બાકી સાહિત્યસેવક થવું હોય, સાક્ષર થવું હોય, સાહિત્યસમ્રાટ થવું હોય તો તે કેવળ શક્તિથી નહિ થવાય. ગંગા ને જમના જેવો શક્તિ ને યુક્તિનો સંગમ તમારામાં જો થતો હશે તો જ તમારી અસ્મિતામાં પ્રયાગની પરમ પવિત્રતાનો વાસ થશે.
(ચિંતનના ડોળથી) તમે બન્ને જુવાન છો. જુવાનીની અસ્વસ્થતા, અસહ્યતા તમારામાં ભરચક ભરી છે. એટલે મારા સમા અનુભવવૃદ્ધનું કહેવું તમને અકારું લાગે છે. બાકી સાહિત્યસેવક થવું હોય, સાક્ષર થવું હોય, સાહિત્યસમ્રાટ થવું હોય તો તે કેવળ શક્તિથી નહિ થવાય. ગંગા ને જમના જેવો શક્તિ ને યુક્તિનો સંગમ તમારામાં જો થતો હશે તો જ તમારી અસ્મિતામાં પ્રયાગની પરમ પવિત્રતાનો વાસ થશે.
(સારિકા ને વિહારી સ્તબ્ધ બને છે.)
(સારિકા ને વિહારી સ્તબ્ધ બને છે.)
::: (ઊંચી છાતીથી) મારું કહ્યું માનજો,. ભલાં ન થશો; ભોળાં થશો નહિ. આવું આવડશે તો જ તમારો ઉદ્ધાર છે.
(ઊંચી છાતીથી) મારું કહ્યું માનજો,. ભલાં ન થશો; ભોળાં થશો નહિ. આવું આવડશે તો જ તમારો ઉદ્ધાર છે.
(જગત શ્વાસ ખાય છે.)
(જગત શ્વાસ ખાય છે.)
વિહારીઃ (ઠાવકાઈથી) સરુબહેન, પેલી દંભની દીવાલો વચ્ચેનું તમારું ભાષ્ય વારંવાર સાંભળવું ગમે તેટલું સરસ હતું. ફરી સંભળાવશો? પ્રસાદજી પણ પ્રસન્ન થશે.
{{ps વિહારીઃ (ઠાવકાઈથી) સરુબહેન, પેલી દંભની દીવાલો વચ્ચેનું તમારું ભાષ્ય વારંવાર સાંભળવું ગમે તેટલું સરસ હતું. ફરી સંભળાવશો? પ્રસાદજી પણ પ્રસન્ન થશે.
(જગતનું ધ્યાન ‘જીવનનાં જળ’માં હોય છે.)
(જગતનું ધ્યાન ‘જીવનનાં જળ’માં હોય છે.)
::: પ્રસાદજી? હું કહું છું એ ઠીક કહું છું ને?
પ્રસાદજી? હું કહું છું એ ઠીક કહું છું ને?
જગતપ્રસાદઃ વિહારી, અત્યારે આ ‘જીવનનાં જળ’ જોવા દે. સરુબહેન, તમારી કલમ કહે છે કે એ સારી રીતે કસાયેલી છે. ‘જીવનનાં જળ’ પહેલાં પણ તમે ઘણું લખ્યું હોવું જોઈએ.
{{ps જગતપ્રસાદઃ વિહારી, અત્યારે આ ‘જીવનનાં જળ’ જોવા દે. સરુબહેન, તમારી કલમ કહે છે કે એ સારી રીતે કસાયેલી છે. ‘જીવનનાં જળ’ પહેલાં પણ તમે ઘણું લખ્યું હોવું જોઈએ.
સારિકાઃ થોડુંઘણું.
{{ps સારિકાઃ થોડુંઘણું.
જગતપ્રસાદઃ (આતુરતાથી) પરંતુ શું શું?
{{ps જગતપ્રસાદઃ (આતુરતાથી) પરંતુ શું શું?
સારિકાઃ (શાંતિથી) ક્યારેક કોઈ પ્રવાસનું વર્ણન, ક્યારેક કોઈ પુસ્તકનું અવલોકન…
{{ps સારિકાઃ (શાંતિથી) ક્યારેક કોઈ પ્રવાસનું વર્ણન, ક્યારેક કોઈ પુસ્તકનું અવલોકન…
જગતપ્રસાદઃ (ભારથી) અવલોકન પણ?
{{ps જગતપ્રસાદઃ (ભારથી) અવલોકન પણ?
સારિકાઃ હા જી. છેલ્લા ‘રાજહંસ’માં…
{{ps સારિકાઃ હા જી. છેલ્લા ‘રાજહંસ’માં…
જગતપ્રસાદઃ (ઊભા થઈ જઈ) શું બોલો છો?
{{ps જગતપ્રસાદઃ (ઊભા થઈ જઈ) શું બોલો છો?
સારિકાઃ (નરી નિખાલસતાથી) સત્ય. એની અસર જોવા તો હું અહીં આવી હતી. (આગ્રહથી) પણ આપ બેસો. હું જ જાઉં છું. જય જય.
{{ps સારિકાઃ (નરી નિખાલસતાથી) સત્ય. એની અસર જોવા તો હું અહીં આવી હતી. (આગ્રહથી) પણ આપ બેસો. હું જ જાઉં છું. જય જય.
(સારિકા ચાલતી થાય છે. જગતની આંખોમાં ઝળઝળિયાં જણાય છે. વિહારી ‘રાજહંસ’માંથી ‘મનોમંથન’ પૂરતાં પાનાં ફાડીને સીધાં સગડીને સોંપે છે.)
(સારિકા ચાલતી થાય છે. જગતની આંખોમાં ઝળઝળિયાં જણાય છે. વિહારી ‘રાજહંસ’માંથી ‘મનોમંથન’ પૂરતાં પાનાં ફાડીને સીધાં સગડીને સોંપે છે.)
વિહારીઃ (મનમાં) ખરેખર, સુંદરીનું સર્જન તો ભલા ભગવાનની પરમ કલાકૃતિ છે!
{{ps વિહારીઃ (મનમાં) ખરેખર, સુંદરીનું સર્જન તો ભલા ભગવાનની પરમ કલાકૃતિ છે!
(પડદો)
(પડદો)
(યશવંત પંડ્યાનાં એકાંકી)
(યશવંત પંડ્યાનાં એકાંકી)
<center>*</center>
<center>*</center>
18,450

edits