18,450
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(8 intermediate revisions by one other user not shown) | |||
Line 805: | Line 805: | ||
{{Ps | {{Ps | ||
|રામુઃ | |રામુઃ | ||
|દંડ કઈ બાબતનો સાએબ? | |દંડ કઈ બાબતનો સાએબ? | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
Line 864: | Line 864: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
સાહેબઃ મને શું આવડે છે એ તમે એક બે દિવસમાં જોશો! | |સાહેબઃ | ||
રામુઃ અતારે જ જોઈએ! (બહાર તરફ ઊંચા અવાજે) અલ્યા છોકરાઓ, જોઈ શું રયા છો? સાએબની જીપનાં પૈડાંમાંથી અવા કાઢી નાંખાં! | |મને શું આવડે છે એ તમે એક બે દિવસમાં જોશો! | ||
મગનઃ (બહાર તરફ દોડતાં) ના લ્યા, જોજો અડતા, નઈ તો મરી જશો. | }} | ||
સાહેબઃ (રામુના ખભે હાથ મૂકતાં) તું જાતે હવા કાઢી નાખે તો જોઉં કે તું બહાદુર છે! | {{Ps | ||
રામુઃ (સ્મિતથી) મું તો સાએબ, પૈડાંની જ નઈ, ખુદ આપનીય અવા કાઢી નાંખું, પણ તમે મારે આંગણે ઊભા છાં એટલે મેમાંન કેવાવ હમજ્યા? | |રામુઃ | ||
સાહેબઃ મેમાન! આ રીતે મહેમાનનું સ્વાગત થાય? | |અતારે જ જોઈએ! (બહાર તરફ ઊંચા અવાજે) અલ્યા છોકરાઓ, જોઈ શું રયા છો? સાએબની જીપનાં પૈડાંમાંથી અવા કાઢી નાંખાં! | ||
રામુઃ મું કોઈનં લાંચ નહીં આલતો! | }} | ||
સાહેબઃ લાંચ માગી કોણે? તમે જાહેરમાં મારા પર આક્ષેપ કરો છો! | {{Ps | ||
રામુઃ મું ખાંનગીમાં કશું નહીં કરતો, અનં જે કરું છું ઈની મનં ખબેર વોય છ! જવ અવં જવું વોય તો. અનં ચા પીવી વોય તો બેહાં બોલ્યા વના. દૂધ આવે પછં મેલાવું છું. | |મગનઃ | ||
સાહેબઃ પીજો બેઠા બેઠા. ચાલ મગન, આ વાયર પુરાવા તરીકે સાથે લઈ લે! | |(બહાર તરફ દોડતાં) ના લ્યા, જોજો અડતા, નઈ તો મરી જશો. | ||
રામુઃ રેવા દે. એ તોં મું ઉછીનો લાયેલો છું, કાલ પાછા આલવા પડશીં. | }} | ||
સાહેબઃ એનું સાંભળ્યા વિના તું વાયર લઈને આવ, હું જીપમાં બેસું છું. | {{Ps | ||
રામુઃ આવજો પધારજો સાએબ! | |સાહેબઃ | ||
|(રામુના ખભે હાથ મૂકતાં) તું જાતે હવા કાઢી નાખે તો જોઉં કે તું બહાદુર છે! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|(સ્મિતથી) મું તો સાએબ, પૈડાંની જ નઈ, ખુદ આપનીય અવા કાઢી નાંખું, પણ તમે મારે આંગણે ઊભા છાં એટલે મેમાંન કેવાવ હમજ્યા? | |||
}} | |||
{{Ps | |||
|સાહેબઃ | |||
|મેમાન! આ રીતે મહેમાનનું સ્વાગત થાય? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|મું કોઈનં લાંચ નહીં આલતો! | |||
}} | |||
{{Ps | |||
|સાહેબઃ | |||
|લાંચ માગી કોણે? તમે જાહેરમાં મારા પર આક્ષેપ કરો છો! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|મું ખાંનગીમાં કશું નહીં કરતો, અનં જે કરું છું ઈની મનં ખબેર વોય છ! જવ અવં જવું વોય તો. અનં ચા પીવી વોય તો બેહાં બોલ્યા વના. દૂધ આવે પછં મેલાવું છું. | |||
}} | |||
{{Ps | |||
|સાહેબઃ | |||
|પીજો બેઠા બેઠા. ચાલ મગન, આ વાયર પુરાવા તરીકે સાથે લઈ લે! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|રેવા દે. એ તોં મું ઉછીનો લાયેલો છું, કાલ પાછા આલવા પડશીં. | |||
}} | |||
{{Ps | |||
|સાહેબઃ | |||
|એનું સાંભળ્યા વિના તું વાયર લઈને આવ, હું જીપમાં બેસું છું. | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|આવજો પધારજો સાએબ! | |||
}} | |||
(સાહેબ બોલ્યા વિના જાય છે. મગન વાયર સામે જોઈને રામુ સામે જુએ છે. પછી લખમણને એક બાજુ લઈ જઈને પચ્ચીસ રૂપિયા પહોંચાડવા કહે છે. જાય છે.) | (સાહેબ બોલ્યા વિના જાય છે. મગન વાયર સામે જોઈને રામુ સામે જુએ છે. પછી લખમણને એક બાજુ લઈ જઈને પચ્ચીસ રૂપિયા પહોંચાડવા કહે છે. જાય છે.) | ||
લખમણઃ રાંમભઈ, મગન કેતોતો ક પચી રૂપિયામાં પતી જશે, નઈ તો પચી દુ પચા દંડ થશે. | {{Ps | ||
રામુઃ મારો દંડ નઈ થાય, મું ચ્યાં ઈમનો ઘરાક છું. તે એ મારી પાંહણથી વશૂલ કરી શકવાના અતા? | |લખમણઃ | ||
લખમણઃ પણ જોઈતાકાકાનો દંડ થશે તો? | |રાંમભઈ, મગન કેતોતો ક પચી રૂપિયામાં પતી જશે, નઈ તો પચી દુ પચા દંડ થશે. | ||
રામુઃ તો ભરશં, ઈમણએ ચ્યાં આડા મારગં ઓછું ભેગું કર્યું છ? | }} | ||
{{Ps | |||
|રામુઃ | |||
|મારો દંડ નઈ થાય, મું ચ્યાં ઈમનો ઘરાક છું. તે એ મારી પાંહણથી વશૂલ કરી શકવાના અતા? | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|પણ જોઈતાકાકાનો દંડ થશે તો? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|તો ભરશં, ઈમણએ ચ્યાં આડા મારગં ઓછું ભેગું કર્યું છ? | |||
}} | |||
(પ્રધાન અને મણિ સાથે બેડાં ઉપાડીને આવે છે.) | (પ્રધાન અને મણિ સાથે બેડાં ઉપાડીને આવે છે.) | ||
પ્રધાનઃ આ પેલાં છોકરાં કેતાંતાં ક તમે સાએબ આરીં લડ્યા? | {{Ps | ||
રામુઃ ઓવે. | |પ્રધાનઃ | ||
|આ પેલાં છોકરાં કેતાંતાં ક તમે સાએબ આરીં લડ્યા? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|ઓવે. | |||
}} | |||
(વાયર લંબાવે છે.) | (વાયર લંબાવે છે.) | ||
પ્રધાનઃ તમનં નવરા પડ્યે આ હું હુઝ્યું? | {{Ps | ||
રામુઃ એ તો જે હઝ્યું એ ખરું, તમે અવં બેડાનો ભાર ઉપાડ્યા વના પાંણિયારા બાજુ વળી જવ. અનં મણિભાભીનં ઈના ઘેર જવા દાં. ઈની હાહુ બેઠી બેઠી મણ મણની જોખતી અશે! | |પ્રધાનઃ | ||
|તમનં નવરા પડ્યે આ હું હુઝ્યું? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|એ તો જે હઝ્યું એ ખરું, તમે અવં બેડાનો ભાર ઉપાડ્યા વના પાંણિયારા બાજુ વળી જવ. અનં મણિભાભીનં ઈના ઘેર જવા દાં. ઈની હાહુ બેઠી બેઠી મણ મણની જોખતી અશે! | |||
મણિઃ જોખ્યા જોખ્યા અવં! એક શબદ તો કાઢે? | મણિઃ જોખ્યા જોખ્યા અવં! એક શબદ તો કાઢે? | ||
રામુઃ જોયું લખા, બીજા આંણે આઈ છ પણ બીક છ કોઈની? મારા જેવો મળ્યો વોય તો પાંશરાં દોર કરી નાંખે! | }} | ||
પ્રધાનઃ જોયું મણિ? તું અમણાં ઈમને વખાંણતીતી! | {{Ps | ||
મણિઃ એ તો પેલા માનવીએ કયું છ ન કં વખાંણેલી સીચડી દાંતં વળગે! | |રામુઃ | ||
લખમણઃ અવં તમારા દાંતં નઈ વળજીએ ભૈશાબ, તમારાં બેડાં ઉતારાં, મનં ઈમનો ભાર લાગ છ! | |જોયું લખા, બીજા આંણે આઈ છ પણ બીક છ કોઈની? મારા જેવો મળ્યો વોય તો પાંશરાં દોર કરી નાંખે! | ||
પ્રધાનઃ જા લી મણિ પછં આવજે. આંમના આહીં નઈ પોંકાય. (મણિ જાય છે.) | }} | ||
લખમણઃ હું કરવું છ પછં રાંમભઈ? લાવાં દહેક રૂપિયા વોય તો આલી આઉં. સાહેબ માંની જશે! | {{Ps | ||
રામુઃ દહમાં ના માંને, એટલાનું તો પેટરોલ બળ્યું અશે! | |પ્રધાનઃ | ||
લખમણઃ પેટરોલ તો કંપનીનું બળ છ નં. ઈમાં ઈમનં ચ્યાં ખાદ અતી? | |જોયું મણિ? તું અમણાં ઈમને વખાંણતીતી! | ||
રામુઃ તારી વાત હાચી છ પણ જો મીં તો અનમાંનજીના ઓટલે આથમાં પાંણી લીધું છે કે કદી જૂઠું નઈ બોલું. | }} | ||
લખમણઃ પણ આંમાં ચ્યાં જૂઠું બોલવાનું છે? | {{Ps | ||
રામુઃ પણ બોલવાનું નઈ તો કરવાનું તો ખરું નં? તું નહીં હમજતો? | |મણિઃ | ||
પ્રધાનઃ (હાથમાં પાંચની નોટ લઈને પ્રવેશે છે.) લ્યો લખાભઈ, આ પાંચ રૂપિયા મું આલું છું. જવ સાએબનં આલી આવાં. દંડ ના કરે! | |એ તો પેલા માનવીએ કયું છ ન કં વખાંણેલી સીચડી દાંતં વળગે! | ||
રામુઃ લાય મનં આલ! (પ્રધાનની પાસેથી પાંચની નોટ લઈ લે છે.) આંની તો બીડીઓ લાવવી પડશં. રાતીં ઊજણા વખતં બધાંનં પાવા થશં! | }} | ||
પ્રધાનઃ પણ પેલો તમારો હગલો પછં દંડ કરશે તો? જવ લખાભૈ ઈનં આલી આવાં નં ઈનું કાળું કરાં! | {{Ps | ||
|લખમણઃ | |||
|અવં તમારા દાંતં નઈ વળજીએ ભૈશાબ, તમારાં બેડાં ઉતારાં, મનં ઈમનો ભાર લાગ છ! | |||
}} | |||
{{Ps | |||
|પ્રધાનઃ | |||
|જા લી મણિ પછં આવજે. આંમના આહીં નઈ પોંકાય. (મણિ જાય છે.) | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|હું કરવું છ પછં રાંમભઈ? લાવાં દહેક રૂપિયા વોય તો આલી આઉં. સાહેબ માંની જશે! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|દહમાં ના માંને, એટલાનું તો પેટરોલ બળ્યું અશે! | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|પેટરોલ તો કંપનીનું બળ છ નં. ઈમાં ઈમનં ચ્યાં ખાદ અતી? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|તારી વાત હાચી છ પણ જો મીં તો અનમાંનજીના ઓટલે આથમાં પાંણી લીધું છે કે કદી જૂઠું નઈ બોલું. | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|પણ આંમાં ચ્યાં જૂઠું બોલવાનું છે? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|પણ બોલવાનું નઈ તો કરવાનું તો ખરું નં? તું નહીં હમજતો? | |||
}} | |||
{{Ps | |||
|પ્રધાનઃ | |||
|(હાથમાં પાંચની નોટ લઈને પ્રવેશે છે.) લ્યો લખાભઈ, આ પાંચ રૂપિયા મું આલું છું. જવ સાએબનં આલી આવાં. દંડ ના કરે! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|લાય મનં આલ! (પ્રધાનની પાસેથી પાંચની નોટ લઈ લે છે.) આંની તો બીડીઓ લાવવી પડશં. રાતીં ઊજણા વખતં બધાંનં પાવા થશં! | |||
}} | |||
{{Ps | |||
|પ્રધાનઃ | |||
|પણ પેલો તમારો હગલો પછં દંડ કરશે તો? જવ લખાભૈ ઈનં આલી આવાં નં ઈનું કાળું કરાં! | |||
રામુઃ કોઈનું મૂઢું આપણાથી કાળું નાં થાય ગાંડી! તું તારે ઘરનું કામ કર. ડોશીય શેતરમાંથી આવવા થ્યાં. પછં ઠપકો દેહં. જા લ્યા લખા, જોઈતાકાકાના ઘરમાં જઈનં આ વાયર ખેંચી લે અને પલગ ઠોકી બેહાડ. | રામુઃ કોઈનું મૂઢું આપણાથી કાળું નાં થાય ગાંડી! તું તારે ઘરનું કામ કર. ડોશીય શેતરમાંથી આવવા થ્યાં. પછં ઠપકો દેહં. જા લ્યા લખા, જોઈતાકાકાના ઘરમાં જઈનં આ વાયર ખેંચી લે અને પલગ ઠોકી બેહાડ. | ||
}} | |||
(લખમણ જાય છે.) | (લખમણ જાય છે.) | ||
પ્રધાનઃ તમનં લડ્યા વના ચેન નહીં પડતું? | {{Ps | ||
રામુઃ તારી વાત હાચી છ. અમણાંથી તારી હારે લડ્યો નહીં એટલે સાએબ હારે લડ્યો! પણ લડાં નઈ તો બીજું કરાં શું! દિયોર કોઈના બિવડાવ્યા બિવાય ચેમ? | |પ્રધાનઃ | ||
લખમણઃ (અંદરથી) એ રાંમભઈ, વાયરનો છેડો આવવા દો. | |તમનં લડ્યા વના ચેન નહીં પડતું? | ||
રામુઃ લે જરા આ માંચી પર ચડીનં લખાનં વાયરનો છેડો આલ! | }} | ||
પ્રધાનઃ ઓ તમારીની! મનં માંચી પર ચડાવશાં? | {{Ps | ||
રામુઃ ચેમ તું ચ્યાંય ચડી જ નહીં? | |રામુઃ | ||
પ્રધાનઃ ઈમ તો ઝાડ ઉપરય ચડી છું પણ આંય રસ્તામાં? | |તારી વાત હાચી છ. અમણાંથી તારી હારે લડ્યો નહીં એટલે સાએબ હારે લડ્યો! પણ લડાં નઈ તો બીજું કરાં શું! દિયોર કોઈના બિવડાવ્યા બિવાય ચેમ? | ||
લખમણઃ (અંદરથી) રાંમભઈ! હું કરાં છાં બે જણાં? વાયર આલાં નં. | }} | ||
રામુઃ આલું લ્યા આલું. જરા જરા હા ખા. (પ્રધાનને) લે આ માંચી પકડ, દિયોર અલ છ! (રામુ માંચી પર ચડીને વાયર આપે છે. પ્રધાન માંચી હલાવે છે.) એ અલાયે નઈ, અંઈથી પડીશ તો તારા ઉપર જ પડીશ. | {{Ps | ||
પ્રધાનઃ એ તો મનં ઈની ખબર છે. કેવાની જરૂર નહીં. જુવાં પેલો આયો. | |લખમણઃ | ||
રામુઃ કુણ છ? | |(અંદરથી) એ રાંમભઈ, વાયરનો છેડો આવવા દો. | ||
પ્રધાનઃ પેલો તૈણ પૈશાંનો મગલો. | }} | ||
રામુઃ આવવા દે. દિયોરનાં પાંહળાં ઢીલાં કરું! | {{Ps | ||
પ્રધાનઃ જોજો બોલતા. એ તો લુંડિયાંનો હાળો જાત વગરનો છ. | |રામુઃ | ||
રામુઃ (ઊંચા અવાજે) બસ લ્યા લખા? મેલી દઉં? | |લે જરા આ માંચી પર ચડીનં લખાનં વાયરનો છેડો આલ! | ||
લખમણઃ (બહાર સામે આવીને) તે અજી હુધી તમે માંચી પરથી ઊતર્યા નહીં? | }} | ||
રામુઃ આ તારી ભાભી ઊતરવા દેતી નતી! | {{Ps | ||
લખમણઃ મું તો પરધાનભાભીનં સીધાં ધારતો તો! | |પ્રધાનઃ | ||
રામુઃ (ઊતરતાં) સીધી તો ચેવી! પાંથીની ધાર જેવી… (પ્રધાનના ખભે ટેકો દઈને નીચે કૂદી પડે છે પછી મગનને જોઈ) ચેમ મગનલાલ, વળી પાછાં તમારાં કંકુપગલાં થ્યાં? | |ઓ તમારીની! મનં માંચી પર ચડાવશાં? | ||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|ચેમ તું ચ્યાંય ચડી જ નહીં? | |||
}} | |||
{{Ps | |||
|પ્રધાનઃ | |||
|ઈમ તો ઝાડ ઉપરય ચડી છું પણ આંય રસ્તામાં? | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|(અંદરથી) રાંમભઈ! હું કરાં છાં બે જણાં? વાયર આલાં નં. | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|આલું લ્યા આલું. જરા જરા હા ખા. (પ્રધાનને) લે આ માંચી પકડ, દિયોર અલ છ! (રામુ માંચી પર ચડીને વાયર આપે છે. પ્રધાન માંચી હલાવે છે.) એ અલાયે નઈ, અંઈથી પડીશ તો તારા ઉપર જ પડીશ. | |||
}} | |||
{{Ps | |||
|પ્રધાનઃ | |||
|એ તો મનં ઈની ખબર છે. કેવાની જરૂર નહીં. જુવાં પેલો આયો. | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|કુણ છ? | |||
}} | |||
{{Ps | |||
|પ્રધાનઃ | |||
|પેલો તૈણ પૈશાંનો મગલો. | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|આવવા દે. દિયોરનાં પાંહળાં ઢીલાં કરું! | |||
}} | |||
{{Ps | |||
|પ્રધાનઃ | |||
|જોજો બોલતા. એ તો લુંડિયાંનો હાળો જાત વગરનો છ. | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|(ઊંચા અવાજે) બસ લ્યા લખા? મેલી દઉં? | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|(બહાર સામે આવીને) તે અજી હુધી તમે માંચી પરથી ઊતર્યા નહીં? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|આ તારી ભાભી ઊતરવા દેતી નતી! | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|મું તો પરધાનભાભીનં સીધાં ધારતો તો! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|(ઊતરતાં) સીધી તો ચેવી! પાંથીની ધાર જેવી… (પ્રધાનના ખભે ટેકો દઈને નીચે કૂદી પડે છે પછી મગનને જોઈ) ચેમ મગનલાલ, વળી પાછાં તમારાં કંકુપગલાં થ્યાં? | |||
મગનઃ મને થયું કે પ્રધાનભાભીના હાથનો ચા પીતો આવું! | મગનઃ મને થયું કે પ્રધાનભાભીના હાથનો ચા પીતો આવું! | ||
રામુઃ આજ તો મારા આથનો ઉકાળો પીવાના થ્યાતા પણ ભાયગ સીધાં તે બચી જ્યા! હારું, અવં ચા પીવાં! (પ્રધાનને) જા ડોશી ભેંશો લઈનં આવતાં અશં, પછં શેર કાઢીનં ચા મેલજે! | }} | ||
{{Ps | |||
|રામુઃ | |||
|આજ તો મારા આથનો ઉકાળો પીવાના થ્યાતા પણ ભાયગ સીધાં તે બચી જ્યા! હારું, અવં ચા પીવાં! (પ્રધાનને) જા ડોશી ભેંશો લઈનં આવતાં અશં, પછં શેર કાઢીનં ચા મેલજે! | |||
}} | |||
(પ્રધાન અંદર જાય છે.) | (પ્રધાન અંદર જાય છે.) | ||
લખમણઃ (વાયર ઊંચે ભરાવતાં) લેણ ચાલુ થઈ જઈ મગાભાઈ? | {{Ps | ||
મગનઃ હું ચાલુ કરીને જ આવ્યો. જા ગોળો લઈ આવ, જોડી આલું! | |લખમણઃ | ||
લખમણઃ ગોળો ભરાવતાં અમનં નઈ આવળતો વોય? અવં તે જોઈતાકાકાના ઘરમાં જઈનં ચાંપ પાડવાની જ બાકી છ. | |(વાયર ઊંચે ભરાવતાં) લેણ ચાલુ થઈ જઈ મગાભાઈ? | ||
મગનઃ હું પાડી આવું છું. | }} | ||
લખમણઃ પછં દંડ ચેટલો થ્યો મગનભઈ? | {{Ps | ||
મગનઃ એ તો બધું પતી ગ્યું. ભાગોળે જોઈતાકાકા બેઠા’તા એમણે સાએબને મનાવી દીધા! | |મગનઃ | ||
લખમણઃ ચેટલામાં પત્યું? | |હું ચાલુ કરીને જ આવ્યો. જા ગોળો લઈ આવ, જોડી આલું! | ||
મગનઃ ચેટલા શાના? સમજો ને કે ચા-પાણીમાં પત્યું! સાહેબનામાં કંઈ માનવતા જ નહિ હોય? | }} | ||
રામુઃ માનવતા તો દિયોર તમારામાંય ચ્યાં ઓછી છ? ફોન કરીનં સાએબનં બોલાયાતા નં અવં પાછા હારું લગાડવા આયા છાં! | {{Ps | ||
મગનઃ એ તો રાંમભાઈ શું થાય? તમારા જેવાને સારું લગાડવુંય પડે. પાણીમાં રહેવું ને મગર સાથે વેર એ તે કેમ ચાલે? | |લખમણઃ | ||
રામુઃ મગર એકલા પાંણીમાં જ રં છ નં તમે તો દિયોર બધે ફરાં છાં! જવ બટન દબાઈ આવાં. | |ગોળો ભરાવતાં અમનં નઈ આવળતો વોય? અવં તે જોઈતાકાકાના ઘરમાં જઈનં ચાંપ પાડવાની જ બાકી છ. | ||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|હું પાડી આવું છું. | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|પછં દંડ ચેટલો થ્યો મગનભઈ? | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|એ તો બધું પતી ગ્યું. ભાગોળે જોઈતાકાકા બેઠા’તા એમણે સાએબને મનાવી દીધા! | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|ચેટલામાં પત્યું? | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|ચેટલા શાના? સમજો ને કે ચા-પાણીમાં પત્યું! સાહેબનામાં કંઈ માનવતા જ નહિ હોય? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|માનવતા તો દિયોર તમારામાંય ચ્યાં ઓછી છ? ફોન કરીનં સાએબનં બોલાયાતા નં અવં પાછા હારું લગાડવા આયા છાં! | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|એ તો રાંમભાઈ શું થાય? તમારા જેવાને સારું લગાડવુંય પડે. પાણીમાં રહેવું ને મગર સાથે વેર એ તે કેમ ચાલે? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|મગર એકલા પાંણીમાં જ રં છ નં તમે તો દિયોર બધે ફરાં છાં! જવ બટન દબાઈ આવાં. | |||
}} | |||
(મગન જાય છે.) | (મગન જાય છે.) | ||
લખમણઃ તમે રાંમભઈ ના પડતા’તા પણ કનકશન તો મીં જ કર્યું નં? બોલો મનં આવડ છ ક નઈ? | {{Ps | ||
રામુઃ અવં તો મનંય આવડશે. નઈ આવડે તો શીખી જઈશ. જોડતાં આવડે તો અજવાળું થાય! જોડતાં આવડવું જોઈએ! હમજ્યો? | |લખમણઃ | ||
લખમણઃ તમે ગનાંનની વાત કરી? | |તમે રાંમભઈ ના પડતા’તા પણ કનકશન તો મીં જ કર્યું નં? બોલો મનં આવડ છ ક નઈ? | ||
રામુઃ ના, વેવારની. | }} | ||
મગનઃ (પ્રવેશતાં) અલ્યા લખા, લાઈટ થઈ કે નહિ? | {{Ps | ||
લખમણઃ ના. | |રામુઃ | ||
મગનઃ (અંદર ગોળા ભણી જોતાં) લે, ગોળો તો બળે છે! | |અવં તો મનંય આવડશે. નઈ આવડે તો શીખી જઈશ. જોડતાં આવડે તો અજવાળું થાય! જોડતાં આવડવું જોઈએ! હમજ્યો? | ||
લખમણઃ આવી લાઈટ? | }} | ||
મગનઃ ડીમ લાઈટ થઈ! | {{Ps | ||
રામુઃ અંધારું થતાં ઈનું અજવાળું વધશે કે નઈ? | |લખમણઃ | ||
મગનઃ ના આ તો ડીમ લાઈટ, આમની આમ જ રહેવાની! | |તમે ગનાંનની વાત કરી? | ||
રામુઃ માણહનાં મૂઢાંય નઈ દેખાંય? | }} | ||
લખમણઃ એકલો ગોળો દેખાશે! | {{Ps | ||
રામુઃ દળી દળી નં દિયોર કુલડીમાં! લાઈટ થઈ તે ડીમ લાઈટ! | |રામુઃ | ||
મગનઃ (બહાર જતાં જતાં) લખા, ગોળો ઉતારી લે! | |ના, વેવારની. | ||
રામુઃ રેવા દે, કદાચ લાઈટ વધય ખરી! લખા, આ માંચી લેતો આય, મગા ચ્યાં હેંડ્યો? ચાલ, ચા પીતો જા. ધન છ આપણનં! આના માટે લડ્યાય ખરા, આટલો તો વખત બગાડ્યો, તોય દિયોર ડીમ લાઈટ! | }} | ||
{{Ps | |||
|મગનઃ | |||
|(પ્રવેશતાં) અલ્યા લખા, લાઈટ થઈ કે નહિ? | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|ના. | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|(અંદર ગોળા ભણી જોતાં) લે, ગોળો તો બળે છે! | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|આવી લાઈટ? | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|ડીમ લાઈટ થઈ! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|અંધારું થતાં ઈનું અજવાળું વધશે કે નઈ? | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|ના આ તો ડીમ લાઈટ, આમની આમ જ રહેવાની! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|માણહનાં મૂઢાંય નઈ દેખાંય? | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|એકલો ગોળો દેખાશે! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|દળી દળી નં દિયોર કુલડીમાં! લાઈટ થઈ તે ડીમ લાઈટ! | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|(બહાર જતાં જતાં) લખા, ગોળો ઉતારી લે! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|રેવા દે, કદાચ લાઈટ વધય ખરી! લખા, આ માંચી લેતો આય, મગા ચ્યાં હેંડ્યો? ચાલ, ચા પીતો જા. ધન છ આપણનં! આના માટે લડ્યાય ખરા, આટલો તો વખત બગાડ્યો, તોય દિયોર ડીમ લાઈટ! | |||
}} | |||
(પડદો) | (પડદો) | ||
(એકાંકી – સંચય ૨) | {{Ps | ||
* | |(એકાંકી – સંચય ૨) | ||
}} | |||
{{Ps | |||
<center>*</center> | |||
હુકમ, માલિક | હુકમ, માલિક | ||
ચિનુ મોદી | ચિનુ મોદી | ||
Line 965: | Line 1,214: | ||
<center>'''દૃશ્ય ૧'''</center> | <center>'''દૃશ્ય ૧'''</center> | ||
(સ્ટેજ પર પ્રકાશ થાય છે. અધિકાર ખુરશી પર બેઠો છે. બૂટની દોરી છોડવા સહેજ નીચો નમે છે, પણ તરત ટટ્ટાર ઊભો રહી ત્રણ તાળી પાડે છે એટલે મોટા ટેબલ પાછળથી જ એક સફેદ, ચિત્રિત ચહેરાવાળો, પણ, ડરામણો જીન ઊભો થાય છે. અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી, વિનત સ્વરમાં બોલે છે.) | (સ્ટેજ પર પ્રકાશ થાય છે. અધિકાર ખુરશી પર બેઠો છે. બૂટની દોરી છોડવા સહેજ નીચો નમે છે, પણ તરત ટટ્ટાર ઊભો રહી ત્રણ તાળી પાડે છે એટલે મોટા ટેબલ પાછળથી જ એક સફેદ, ચિત્રિત ચહેરાવાળો, પણ, ડરામણો જીન ઊભો થાય છે. અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી, વિનત સ્વરમાં બોલે છે.) | ||
જીનઃ હુકમ, માલિક. | |જીનઃ | ||
અધિકારઃ મારા બૂટની દોરી છોડ. | |હુકમ, માલિક. | ||
}} | |||
{{Ps | |||
|અધિકારઃ | |||
|મારા બૂટની દોરી છોડ. | |||
}} | |||
(જીન દોરી છોડવા કેડેથી નમે છે એટલે) | (જીન દોરી છોડવા કેડેથી નમે છે એટલે) | ||
અધિકારઃ પહેલાં ઊભો થા… ટટ્ટાર. આમ ગરદન ઝુકાવીને નહીં. | {{Ps | ||
જીનઃ (ગરદન ઝુકાવી) જેવો હુકમ, માલિક. | |અધિકારઃ | ||
|પહેલાં ઊભો થા… ટટ્ટાર. આમ ગરદન ઝુકાવીને નહીં. | |||
}} | |||
{{Ps | |||
|જીનઃ | |||
|(ગરદન ઝુકાવી) જેવો હુકમ, માલિક. | |||
}} | |||
(પછી ગરદન ટટ્ટાર કરી ઊભો રહે છે.) | (પછી ગરદન ટટ્ટાર કરી ઊભો રહે છે.) | ||
અધિકારઃ તું જીન છે – જીન. અલ્લાદ્દીઇનના ચિરાગથી પેદા થતા જીનથી પણ ઊંચા પ્રકારનો – આલા દરજ્જાનો – એ ખબર છે? | {{Ps | ||
|અધિકારઃ | |||
|તું જીન છે – જીન. અલ્લાદ્દીઇનના ચિરાગથી પેદા થતા જીનથી પણ ઊંચા પ્રકારનો – આલા દરજ્જાનો – એ ખબર છે? | |||
}} | |||
(જીન ચૂપ રહે છે.) | (જીન ચૂપ રહે છે.) | ||
અધિકારઃ જાણવાની જરૂર પણ નથી. બૂટની દોરી છોડ. | {{Ps | ||
જીનઃ જેવો હુકમ, માલિક. | |અધિકારઃ | ||
|જાણવાની જરૂર પણ નથી. બૂટની દોરી છોડ. | |||
}} | |||
{{Ps | |||
|જીનઃ | |||
|જેવો હુકમ, માલિક. | |||
}} | |||
(જીન નીચે બેસી બૂટની દોરી છોડવાનું શરૂ કરે છે એને અધવચ્ચે અટકાવી) | (જીન નીચે બેસી બૂટની દોરી છોડવાનું શરૂ કરે છે એને અધવચ્ચે અટકાવી) | ||
અધિકારઃ છોડેલી દોરી ફરી બાંધી દે… | {{Ps | ||
જીનઃ જેવો હુકમ, માલિક. | |અધિકારઃ | ||
|છોડેલી દોરી ફરી બાંધી દે… | |||
}} | |||
{{Ps | |||
|જીનઃ | |||
|જેવો હુકમ, માલિક. | |||
}} | |||
(જીન દોરી ફરી બાંધવા માંડે છે એટલે) | (જીન દોરી ફરી બાંધવા માંડે છે એટલે) | ||
અધિકારઃ (જીનને ખભેથી પકડી ઊભો કરી હચમચાવી નાખતાં) તારામાં અને મારા નોકર કોદરમાં કોઈ ફેર ખરો કે નહીં? તું તો સાવ કોદરની જેમ વર્તે છે. મને આ બિલકુલ પસંદ નથી… દોરી બાંધવાનું બંધ કર… | {{Ps | ||
|અધિકારઃ | |||
|(જીનને ખભેથી પકડી ઊભો કરી હચમચાવી નાખતાં) તારામાં અને મારા નોકર કોદરમાં કોઈ ફેર ખરો કે નહીં? તું તો સાવ કોદરની જેમ વર્તે છે. મને આ બિલકુલ પસંદ નથી… દોરી બાંધવાનું બંધ કર… | |||
}} | |||
(જીન ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહી જાય છે.) | (જીન ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહી જાય છે.) | ||
અધિકારઃ (એને બાવડેથી ઝાલી, આગળ લાવતાં) તને ખબર છે, હું નાનો હતો ત્યારથી તને મેળવવા… પણ, જવા દે… તને કશું નહીં સમજાય… અહીંથી ટળ… | {{Ps | ||
|અધિકારઃ | |||
|(એને બાવડેથી ઝાલી, આગળ લાવતાં) તને ખબર છે, હું નાનો હતો ત્યારથી તને મેળવવા… પણ, જવા દે… તને કશું નહીં સમજાય… અહીંથી ટળ… | |||
}} | |||
(જીન ચાલવા માંડે છે.) | (જીન ચાલવા માંડે છે.) | ||
અધિકારઃ (રાડ પાડીને) નહીં. અહીં ઊભો રહે. આ…મ. નહીં, ઊભો ના રહીશ – બેસી જા. નહીં, બેસીશ નહીં – તું…તું (માથું ખંજવાળતાં) આ ખુરશી ખસેડ… ખસેડ નહીં, ખુરશી પછાડ… નહીં … તું ગુલાબ લાવ… ગુલાબ નહીં. ગુલાબજાંબુ લાવ… અથવા… તું જા… મારી આંખો પાસેથી દીસતો રહે… જા… | {{Ps | ||
જીનઃ જેવો હુકમ, માલિક… | |અધિકારઃ | ||
|(રાડ પાડીને) નહીં. અહીં ઊભો રહે. આ…મ. નહીં, ઊભો ના રહીશ – બેસી જા. નહીં, બેસીશ નહીં – તું…તું (માથું ખંજવાળતાં) આ ખુરશી ખસેડ… ખસેડ નહીં, ખુરશી પછાડ… નહીં … તું ગુલાબ લાવ… ગુલાબ નહીં. ગુલાબજાંબુ લાવ… અથવા… તું જા… મારી આંખો પાસેથી દીસતો રહે… જા… | |||
}} | |||
{{Ps | |||
|જીનઃ | |||
|જેવો હુકમ, માલિક… | |||
}} | |||
(જીન ટેબલ તરફ જવા માંડે છે એટલે) | (જીન ટેબલ તરફ જવા માંડે છે એટલે) | ||
અધિકારઃ અહીં આવ. અને એક વાત સમજ… તું જીન છે. સફેદ જીન… જીન આવે છે ત્યારે કેવો ખડખડ હસતો હોય છે… તું તો હસતો પણ નથી… તને હસતાં આવડતું જ નથી? હસ કહું છું… આવું માંદું નહીં… જીન જેવું… ભયાનક… આષાઢના આકાશમાં પાણી ભરેલાં કાળાંડિબાંગ વાદળ એકબીજાં સાથે અથડાય અને જે અવાજ થાય એવા ભયાનક અવાજમાં હસ.. હજી જોરથી… ગુફાઓ ધ્રૂજી ઊઠે એવું… પહાડ પડી જાય એવું… | {{Ps | ||
|અધિકારઃ | |||
|અહીં આવ. અને એક વાત સમજ… તું જીન છે. સફેદ જીન… જીન આવે છે ત્યારે કેવો ખડખડ હસતો હોય છે… તું તો હસતો પણ નથી… તને હસતાં આવડતું જ નથી? હસ કહું છું… આવું માંદું નહીં… જીન જેવું… ભયાનક… આષાઢના આકાશમાં પાણી ભરેલાં કાળાંડિબાંગ વાદળ એકબીજાં સાથે અથડાય અને જે અવાજ થાય એવા ભયાનક અવાજમાં હસ.. હજી જોરથી… ગુફાઓ ધ્રૂજી ઊઠે એવું… પહાડ પડી જાય એવું… | |||
}} | |||
(જીન અટ્ટહાસ્ય કરે છે. અધિકાર રાજી થાય છે. જીનના હાસ્ય વચ્ચે જ) | (જીન અટ્ટહાસ્ય કરે છે. અધિકાર રાજી થાય છે. જીનના હાસ્ય વચ્ચે જ) | ||
અધિકારઃ બરાબર આવું જ… પણ, હવે બંધ કર હસવાનું… બિલકુલ બંધ… | {{Ps | ||
|અધિકારઃ | |||
|બરાબર આવું જ… પણ, હવે બંધ કર હસવાનું… બિલકુલ બંધ… | |||
}} | |||
(જીન હાસ્ય સમેટી લે છે – ક્ષણાર્ધમાં જ.) | (જીન હાસ્ય સમેટી લે છે – ક્ષણાર્ધમાં જ.) | ||
અધિકારઃ હવે જ્યારે જ્યારે તું મારી પાસે પ્રગટ થાય અને મારી આંખો પાસેથી અદૃશ્ય થાય ત્યારે પણ આમ જ હસજે… હા… હા… હા… હા… (જીન ચૂપ છે.) | {{Ps | ||
અધિકારઃ (પોતાનું હાસ્ય સમેટી) તને એ ખબર છે ને કે હું ત્રણ તાળી પાડું એની સાથે તું પ્રગટ થાય છે? | |અધિકારઃ | ||
|હવે જ્યારે જ્યારે તું મારી પાસે પ્રગટ થાય અને મારી આંખો પાસેથી અદૃશ્ય થાય ત્યારે પણ આમ જ હસજે… હા… હા… હા… હા… (જીન ચૂપ છે.) | |||
}} | |||
{{Ps | |||
|અધિકારઃ | |||
|(પોતાનું હાસ્ય સમેટી) તને એ ખબર છે ને કે હું ત્રણ તાળી પાડું એની સાથે તું પ્રગટ થાય છે? | |||
}} | |||
(જીન ચૂપ રહે છે.) | (જીન ચૂપ રહે છે.) | ||
અધિકારઃ તને સાલ્લા કશું જ સમજાતું નથી સિવાય કે હુકમ… જા… | {{Ps | ||
|અધિકારઃ | |||
|તને સાલ્લા કશું જ સમજાતું નથી સિવાય કે હુકમ… જા… | |||
}} | |||
(જીન જાય છે – ટેબલ પાછળ બેસતાં પહેલાં જોરથી અટ્ટહાસ્ય કરે છે… હા… હા… હા… હા… જીન અદૃશ્ય થાય છે એટલે) | (જીન જાય છે – ટેબલ પાછળ બેસતાં પહેલાં જોરથી અટ્ટહાસ્ય કરે છે… હા… હા… હા… હા… જીન અદૃશ્ય થાય છે એટલે) | ||
અધિકારઃ (જીનના હાસ્યના પડઘા પડતાં) હા… હા.. હા… હા… | {{Ps | ||
|અધિકારઃ | |||
|(જીનના હાસ્યના પડઘા પડતાં) હા… હા.. હા… હા… | |||
}} | |||
(થોડી વાર ખુરશીમાં બેસે છે. બૂટ જમીન પર લયબદ્ધ રીતે પછાડે છે. બૂટ પર અચાનક ધ્યાન જતાં) | (થોડી વાર ખુરશીમાં બેસે છે. બૂટ જમીન પર લયબદ્ધ રીતે પછાડે છે. બૂટ પર અચાનક ધ્યાન જતાં) | ||
અધિકારઃ ચાઇનીઝ શૂઝ… વરસોની મારી ઇચ્છા હતી… ચાઇનીઝ શૂઝ લેવાં છે… પણ… છેક કલકત્તા ગયો, શૂઝની દુકાનમાં પહોંચ્યો… ગમતાં શૂઝ કઢાવ્યાં… બરાબર આવી પણ રહ્યાં ને કિંમત પૂછી તો.. અને ગમતાં શૂઝ ખરીદ શકાયાં નહોતાં… જ્યારે આ જીનને હુકમ કર્યો… તો ક્ષણના સોમા ભાગમાં ચાઇનીઝ શૂઝ હાજર… પણ, આ શૂઝ પહેરવાનાં મળ્યાં ત્યારે એ પહેરી બહાર ક્યાંય જવા ના મળે… આ ઓરડામાં જ પહેરી પહેરી ફરવામાં લિજ્જત શી? સાલ્લું… | {{Ps | ||
|અધિકારઃ | |||
|ચાઇનીઝ શૂઝ… વરસોની મારી ઇચ્છા હતી… ચાઇનીઝ શૂઝ લેવાં છે… પણ… છેક કલકત્તા ગયો, શૂઝની દુકાનમાં પહોંચ્યો… ગમતાં શૂઝ કઢાવ્યાં… બરાબર આવી પણ રહ્યાં ને કિંમત પૂછી તો.. અને ગમતાં શૂઝ ખરીદ શકાયાં નહોતાં… જ્યારે આ જીનને હુકમ કર્યો… તો ક્ષણના સોમા ભાગમાં ચાઇનીઝ શૂઝ હાજર… પણ, આ શૂઝ પહેરવાનાં મળ્યાં ત્યારે એ પહેરી બહાર ક્યાંય જવા ના મળે… આ ઓરડામાં જ પહેરી પહેરી ફરવામાં લિજ્જત શી? સાલ્લું… | |||
}} | |||
(કંટાળો આવતાં બગાસું ખાય છે… ચપટી વગાડતાં વગાડતાં કંઈક વિચાર આવતાં ત્રણ તાળી પાડે છે એટલે અટ્ટહાસ્ય સાથે જીન હાજર થાય છે અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહે છે.) | (કંટાળો આવતાં બગાસું ખાય છે… ચપટી વગાડતાં વગાડતાં કંઈક વિચાર આવતાં ત્રણ તાળી પાડે છે એટલે અટ્ટહાસ્ય સાથે જીન હાજર થાય છે અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહે છે.) | ||
જીનઃ હુકમ, માલિક… | {{Ps | ||
અધિકારઃ આ બગાસું આવે છે એ નથી જોતો? (જીન શૂન્યવત્) | |જીનઃ | ||
અધિકારઃ તારામાં કોદર જેટલી સૂઝ નથી. ચા લાવ… ચા… કડક કમ સકર લિપ્ટન… | |હુકમ, માલિક… | ||
જીનઃ જેવો હુકમ, માલિક. (ટેબલ સુધી જઈ… અટ્ટહાસ્ય સાથે વિદાય થઈ… થોડી વારે હાથમાં કપરકાબી સાથે પુનઃ દેખાય છે… અટ્ટહાસ્ય અને પછી પાસે આવી, અધિકારીને કપરકાબી ધરે છે.) | }} | ||
{{Ps | |||
|અધિકારઃ | |||
|આ બગાસું આવે છે એ નથી જોતો? (જીન શૂન્યવત્) | |||
}} | |||
{{Ps | |||
|અધિકારઃ | |||
|તારામાં કોદર જેટલી સૂઝ નથી. ચા લાવ… ચા… કડક કમ સકર લિપ્ટન… | |||
}} | |||
{{Ps | |||
|જીનઃ | |||
|જેવો હુકમ, માલિક. (ટેબલ સુધી જઈ… અટ્ટહાસ્ય સાથે વિદાય થઈ… થોડી વારે હાથમાં કપરકાબી સાથે પુનઃ દેખાય છે… અટ્ટહાસ્ય અને પછી પાસે આવી, અધિકારીને કપરકાબી ધરે છે.) | |||
અધિકારઃ (હાથમાં કપરકાબી લેતાં) વાહ… અને હવે તું જા… ના, ના, અહીં જ ઊભો રહે. ચા પીશ? (જીન શૂન્યવત્) | અધિકારઃ (હાથમાં કપરકાબી લેતાં) વાહ… અને હવે તું જા… ના, ના, અહીં જ ઊભો રહે. ચા પીશ? (જીન શૂન્યવત્) | ||
અધિકારઃ એક રકાબી… (જીન શૂન્યવત્) | }} | ||
અધિકારઃ (છેડાઈને) ચા પી… મારો હુકમ છે. | {{Ps | ||
|અધિકારઃ | |||
|એક રકાબી… (જીન શૂન્યવત્) | |||
}} | |||
{{Ps | |||
|અધિકારઃ | |||
|(છેડાઈને) ચા પી… મારો હુકમ છે. | |||
}} | |||
(જીન અધિકારના હાથમાંથી કપરકાબી લઈ, ચા પી જાય છે.) | (જીન અધિકારના હાથમાંથી કપરકાબી લઈ, ચા પી જાય છે.) | ||
અધિકારઃ હવે કેવી ચા પી લીધી? ચા પૂરેપૂરી પીધી છે ને? મારા હાથમાં કપરકાબી મૂક… (ખાલી કપરકાબી જીન અધિકારના હાથમાં મૂકે છે એને જોતાં) હં… એકેએક ટીપું મારો વા’લો પી ગયો છે ને… (થોડી વારે) લે, આ, ખાલી કપરકાબી મારે શું ફોડવાં છે? અને બીજી ચા લઈ આવ. | {{Ps | ||
જીનઃ જેવો હુકમ, માલિક… | |અધિકારઃ | ||
|હવે કેવી ચા પી લીધી? ચા પૂરેપૂરી પીધી છે ને? મારા હાથમાં કપરકાબી મૂક… (ખાલી કપરકાબી જીન અધિકારના હાથમાં મૂકે છે એને જોતાં) હં… એકેએક ટીપું મારો વા’લો પી ગયો છે ને… (થોડી વારે) લે, આ, ખાલી કપરકાબી મારે શું ફોડવાં છે? અને બીજી ચા લઈ આવ. | |||
}} | |||
{{Ps | |||
|જીનઃ | |||
|જેવો હુકમ, માલિક… | |||
}} | |||
(જીન જાય છે– અટ્ટહાસ્ય કરીને અદૃશ્ય થાય છે – ચા અને અટ્ટહાસ્ય સાથે પુનઃ પ્રગટ થાય છે – અધિકારને ચા આપે છે.) | (જીન જાય છે– અટ્ટહાસ્ય કરીને અદૃશ્ય થાય છે – ચા અને અટ્ટહાસ્ય સાથે પુનઃ પ્રગટ થાય છે – અધિકારને ચા આપે છે.) | ||
અધિકારઃ થૅન્ક યૂ મિસ્ટર જીન. થૅન્ક યૂ. આપ હવે જઈ શકો છો… (જીન ઊભો રહે છે.) | {{Ps | ||
અધિકારઃ કેમ ઠોયા જેમ ઊભો છે? (જીન શૂન્યવત્) | |અધિકારઃ | ||
અધિકારઃ નવું નવું છે ને એટલે સાલ્લું યાદ નથી રહેતું કે મારે હુકમ થાય નહીં ત્યાં સુધી તું જઈ શકે નહીં… મારી ઇચ્છા મુજબ નહીં, હુકમ મુજબ કરવા તું બંધાયેલો છે… નહીં? સારું, સારું. મને ચા પીવા દઈશ નિરાંતે? (જીન ચૂપચાપ ઊભો રહે છે.) | |થૅન્ક યૂ મિસ્ટર જીન. થૅન્ક યૂ. આપ હવે જઈ શકો છો… (જીન ઊભો રહે છે.) | ||
અધિકારઃ (ચા પીતાં પીતાં) ચા ફક્કડ થઈ છે. (જીન શૂન્યવત્) | }} | ||
અધિકારઃ (મોટેથી) હું કહું છું કે ચા ફક્કડ થઈ છે. (જીન શૂન્યવત્) | {{Ps | ||
અધિકારઃ (વધુ મોટેથી – છેડાઈને) તું બહેરો છે, અલ્યા? હું તારાં વખાણ કરું છું એય તને નથી સંભળાતું? (જીન શૂન્યવત્) | |અધિકારઃ | ||
અધિકારઃ લે, આ કપ લઈ જા. | |કેમ ઠોયા જેમ ઊભો છે? (જીન શૂન્યવત્) | ||
}} | |||
{{Ps | |||
|અધિકારઃ | |||
|નવું નવું છે ને એટલે સાલ્લું યાદ નથી રહેતું કે મારે હુકમ થાય નહીં ત્યાં સુધી તું જઈ શકે નહીં… મારી ઇચ્છા મુજબ નહીં, હુકમ મુજબ કરવા તું બંધાયેલો છે… નહીં? સારું, સારું. મને ચા પીવા દઈશ નિરાંતે? (જીન ચૂપચાપ ઊભો રહે છે.) | |||
}} | |||
{{Ps | |||
|અધિકારઃ | |||
|(ચા પીતાં પીતાં) ચા ફક્કડ થઈ છે. (જીન શૂન્યવત્) | |||
}} | |||
{{Ps | |||
|અધિકારઃ | |||
|(મોટેથી) હું કહું છું કે ચા ફક્કડ થઈ છે. (જીન શૂન્યવત્) | |||
}} | |||
{{Ps | |||
|અધિકારઃ | |||
|(વધુ મોટેથી – છેડાઈને) તું બહેરો છે, અલ્યા? હું તારાં વખાણ કરું છું એય તને નથી સંભળાતું? (જીન શૂન્યવત્) | |||
}} | |||
{{Ps | |||
|અધિકારઃ | |||
|લે, આ કપ લઈ જા. | |||
}} | |||
(જીન અધિકારના હાથમાં રકાબી રહેવા દઈ, ખાલી કપ લઈ લે છે અને) | (જીન અધિકારના હાથમાં રકાબી રહેવા દઈ, ખાલી કપ લઈ લે છે અને) | ||
{{Ps | |||
જીનઃ જેવો હુકમ, માલિક. | જીનઃ જેવો હુકમ, માલિક. | ||
}} | |||
(જીન કપ લઈ ચાલવા માંડે છે એટલે) | (જીન કપ લઈ ચાલવા માંડે છે એટલે) | ||
અધિકારઃ આ રકાબી કોના માટે રાખી? આ રકાબી દેખાતી નથી? | {{Ps | ||
|અધિકારઃ | |||
|આ રકાબી કોના માટે રાખી? આ રકાબી દેખાતી નથી? | |||
}} | |||
(જીન લગભગ ટેબલ સુધી પહોંચી ગયેલો છે અને અટકાવતાં) | (જીન લગભગ ટેબલ સુધી પહોંચી ગયેલો છે અને અટકાવતાં) | ||
અધિકારઃ કહું છું આ રકાબી પણ લઈ જા… | {{Ps | ||
|અધિકારઃ | |||
|કહું છું આ રકાબી પણ લઈ જા… | |||
}} | |||
(જીન તરત પાછો ફરી, રકાબી લઈ) | (જીન તરત પાછો ફરી, રકાબી લઈ) | ||
જીનઃ જેવો હુકમ, માલિક… | {{Ps | ||
|જીનઃ | |||
|જેવો હુકમ, માલિક… | |||
}} | |||
(જીન જાય છે – અટ્ટહાસ્ય સાથે અદૃશ્ય થાય છે.) | (જીન જાય છે – અટ્ટહાસ્ય સાથે અદૃશ્ય થાય છે.) | ||
અધિકારઃ હવે શું કરું? ચા પણ પિવાઈ ગઈ… પહેલાં તો કેટલો ત્રાસ પડતો’તો. ઑફિસેથી થાક્યોપાક્યો ઘેર આવું. બૂટની દોરી છોડવાનાય હોશ ના હોય અને મારે જાતે પ્રાયમસ સળગાવવો પડે, ચા મૂકવી પડે… અને બપોરેતપોરે બિલ્લી દૂધ પી ગઈ હોય તો પાછા દોઢ ગાઉ દૂર દૂધ લેવા જવું પડે… હવે તો ત્રણ તાળી ને જીન હાજર… હુકમ કરીએ કે ચા એટલે ચા હાજર… સાથે ભાવનગરી ગાંઠિયા કહીએ તો અસ્સલ ભાવનગરી ગાંઠિયા હાજર કરે. (થોડી વારના મૌન બાદ) હવે તો ઑફિસ પણ નહીં… ક્યાંય બહાર જવાનું પણ નહીં… કોઈને મળવાનું પણ નહીં… આ ચાર દીવલો વચ્ચે આ સફેદ જીને મારે માટે સ્વર્ગ ખડું કર્યું છે, સ્વર્ગ… (આંખ મીંચકારતાં) અને આમ પણ ગમ્મત માટેય આ કંઈ ખોટો નથી… લાવ એને ફરી બોલાવું. | {{Ps | ||
|અધિકારઃ | |||
|હવે શું કરું? ચા પણ પિવાઈ ગઈ… પહેલાં તો કેટલો ત્રાસ પડતો’તો. ઑફિસેથી થાક્યોપાક્યો ઘેર આવું. બૂટની દોરી છોડવાનાય હોશ ના હોય અને મારે જાતે પ્રાયમસ સળગાવવો પડે, ચા મૂકવી પડે… અને બપોરેતપોરે બિલ્લી દૂધ પી ગઈ હોય તો પાછા દોઢ ગાઉ દૂર દૂધ લેવા જવું પડે… હવે તો ત્રણ તાળી ને જીન હાજર… હુકમ કરીએ કે ચા એટલે ચા હાજર… સાથે ભાવનગરી ગાંઠિયા કહીએ તો અસ્સલ ભાવનગરી ગાંઠિયા હાજર કરે. (થોડી વારના મૌન બાદ) હવે તો ઑફિસ પણ નહીં… ક્યાંય બહાર જવાનું પણ નહીં… કોઈને મળવાનું પણ નહીં… આ ચાર દીવલો વચ્ચે આ સફેદ જીને મારે માટે સ્વર્ગ ખડું કર્યું છે, સ્વર્ગ… (આંખ મીંચકારતાં) અને આમ પણ ગમ્મત માટેય આ કંઈ ખોટો નથી… લાવ એને ફરી બોલાવું. | |||
}} | |||
(અધિકાર ત્રણ તાળી પાડે છે. અટ્ટહાસ્ય સાથે જીન હાજર થાય છે. ગરદન ઝુકાવી ઊભો રહી) | (અધિકાર ત્રણ તાળી પાડે છે. અટ્ટહાસ્ય સાથે જીન હાજર થાય છે. ગરદન ઝુકાવી ઊભો રહી) | ||
જીનઃ હુકમ, માલિક. | {{Ps | ||
અધિકારઃ નૃત્યુ… નૃત્ય કર… | |જીનઃ | ||
|હુકમ, માલિક. | |||
}} | |||
{{Ps | |||
|અધિકારઃ | |||
|નૃત્યુ… નૃત્ય કર… | |||
}} | |||
(જીન સાવ યંત્રવત્, લગભગ ઠેકડા મારતો હોય એવા પ્રકારનું નૃત્ય કરે છે.) | (જીન સાવ યંત્રવત્, લગભગ ઠેકડા મારતો હોય એવા પ્રકારનું નૃત્ય કરે છે.) | ||
અધિકારઃ આ શું ઠેકડા મારે છે? | {{Ps | ||
|અધિકારઃ | |||
|આ શું ઠેકડા મારે છે? | |||
}} | |||
(જીન નાચ્યા કરે છે.) | (જીન નાચ્યા કરે છે.) | ||
અધિકારઃ અરે, ઓ મૂરખ, આ નૃત્ય કહેવાય? આ તો દારૂ પાયેલા વાંદરા જેવું તું કૂદ કૂદ કરે છે – આવું નહીં, આવું નહીં… જરાક સુંદર… લલિત પ્રકારનું નૃત્ય બતાવ… મારો હુકમ છે. | {{Ps | ||
|અધિકારઃ | |||
|અરે, ઓ મૂરખ, આ નૃત્ય કહેવાય? આ તો દારૂ પાયેલા વાંદરા જેવું તું કૂદ કૂદ કરે છે – આવું નહીં, આવું નહીં… જરાક સુંદર… લલિત પ્રકારનું નૃત્ય બતાવ… મારો હુકમ છે. | |||
}} | |||
(જીન ઠેકડા મારવાનું મૂકી દઈ, નિર્જીવ પણ લલિત પ્રકારની અંગભંગિમાઓ કરતો હોય છે.) | (જીન ઠેકડા મારવાનું મૂકી દઈ, નિર્જીવ પણ લલિત પ્રકારની અંગભંગિમાઓ કરતો હોય છે.) | ||
અધિકારઃ હવે સાથે કાંઈ ગાઈશ? | {{Ps | ||
|અધિકારઃ | |||
|હવે સાથે કાંઈ ગાઈશ? | |||
}} | |||
(જીન વણસાંભળ્યે શબવત્ નૃત્ય કર્યા કરે છે.) | (જીન વણસાંભળ્યે શબવત્ નૃત્ય કર્યા કરે છે.) | ||
અધિકારઃ કોઈ શૃંગારી ચીજ ગા… પાન ખાય સૈંયા હમારે… એ…એ ગા… મારો હુકમ છે. | {{Ps | ||
|અધિકારઃ | |||
|કોઈ શૃંગારી ચીજ ગા… પાન ખાય સૈંયા હમારે… એ…એ ગા… મારો હુકમ છે. | |||
}} | |||
(જીન ‘પાન ખાય સૈંયા હમારે’ એવું કશુંક ગાતો હોય છે. આ બીભત્સ દૃશ્ય પર અધિકાર ખડખડાટ હસતો હોય છે અને લાઇટ ઑફ થાય છે.) | (જીન ‘પાન ખાય સૈંયા હમારે’ એવું કશુંક ગાતો હોય છે. આ બીભત્સ દૃશ્ય પર અધિકાર ખડખડાટ હસતો હોય છે અને લાઇટ ઑફ થાય છે.) | ||
<center>'''દૃશ્ય ૨'''</center> | <center>'''દૃશ્ય ૨'''</center> | ||
(લાઇટ ઑન થાય ત્યારે અધિકાર કંઈક અંશે પ્રૌઢ થયેલો લાગે છે. એ ચાઇનીઝ શૂઝ જાતે પહેરે છે. દોરી બાંધતાં બાંધતાં અટકી જાય છે. પગમાંથી બૂટ કાઢી નાખે છે.) | (લાઇટ ઑન થાય ત્યારે અધિકાર કંઈક અંશે પ્રૌઢ થયેલો લાગે છે. એ ચાઇનીઝ શૂઝ જાતે પહેરે છે. દોરી બાંધતાં બાંધતાં અટકી જાય છે. પગમાંથી બૂટ કાઢી નાખે છે.) | ||
અધિકારઃ (બૂટની દોરી પકડી – બૂટને ઊંચે સુધી લઈ આવી) આ ચાઇનીઝ શૂઝ… સરસ પણ શા કામનાં? ઘરની આ ચાર દીવાલો વચ્ચે જ એને પહેરી પહેરીને ફરવાનો પણ કંટાળો આવે છે. (શૂઝને) તમને નથી આવતો, હેં? (બન્ને બૂટને દોરીથી હલાવતાં) ડોસાજી, ડગરાજી – ચાલો – (બૂટ ફેંકી દે છે – ટાંગાટોળી કરીને.) | અધિકારઃ (બૂટની દોરી પકડી – બૂટને ઊંચે સુધી લઈ આવી) આ ચાઇનીઝ શૂઝ… સરસ પણ શા કામનાં? ઘરની આ ચાર દીવાલો વચ્ચે જ એને પહેરી પહેરીને ફરવાનો પણ કંટાળો આવે છે. (શૂઝને) તમને નથી આવતો, હેં? (બન્ને બૂટને દોરીથી હલાવતાં) ડોસાજી, ડગરાજી – ચાલો – (બૂટ ફેંકી દે છે – ટાંગાટોળી કરીને.) | ||
{{Ps | |||
| | |||
| (થોડી વાર પડેલાં બૂટને જોઈ રહે છે – પછી સહેજ કંટાળો આવતાં – એક બૂટને ઊંચકીને) કાલની રમત… ગઈકાલની એની એ રમત… આજે પણ ફરી રમવી પડશે. સમય પસાર કરવા કોઈ બહાનાં તો શોધવાં જ પડશે ને… (પકડેલા બૂટને એક ભીંત તરફ લઈ જતાં) ચલો ડોસાજી, તમને રસ પડે એવી એક સાથે ઓળખાણ કરાવું… મિસ વૉલ, આ મિસ્ટર શૂ. ચાઇનાના છે. અને મિસ્ટર શૂ, આ મિસ વૉલ, મારાં વરસોનાં ફ્રૅન્ડ છે… ફ્રૅન્ડ? આઈ હેઈટ… ઑલ ઑફ ધેમ… ઍન્ડ આઈ હેઈટ યૂ ટૂ, મિસ્ટર શૂ, (Friend: I hate these walls, Mr. Shoe. I hate all of them, and I have you too, Mr, Shoe) (એમ કહીને પકડેલા બૂટને દીવાલ પર જોરથી ફંગોળે છે – સહેજ વાર રોકાઈ) બૂટ ફેંક્યાથી દીવાલ હટતી નથી – મિસ્ટર અધિકાર. | |||
(અધિકાર ઉશ્કેરાટ ઓછો થતાં સાવ હતોત્સાહ અનુભવે એ રીતે નિરાશ પગલે આમતેમ ફરતો હોય છે. કશુંક સૂઝતાં એ ત્રણ તાળી બહુ શિથિલ હાથથી હળવેથી પાડે છે. અટ્ટહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય છે. અટ્ટહાસ્યથી અધિકાર ધ્રૂજે છે. જીન નજીક આવી, ગરદન ઝુકાવી ઊભો રહે છે અને–) | (અધિકાર ઉશ્કેરાટ ઓછો થતાં સાવ હતોત્સાહ અનુભવે એ રીતે નિરાશ પગલે આમતેમ ફરતો હોય છે. કશુંક સૂઝતાં એ ત્રણ તાળી બહુ શિથિલ હાથથી હળવેથી પાડે છે. અટ્ટહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય છે. અટ્ટહાસ્યથી અધિકાર ધ્રૂજે છે. જીન નજીક આવી, ગરદન ઝુકાવી ઊભો રહે છે અને–) | ||
જીનઃ હુકમ, માલિક– | }} | ||
અધિકારઃ (ધ્રૂજતાં ધ્રૂજતાં) ભાઈ, આટલું મોટેથી શું કામ હસે છે? | {{Ps | ||
|જીનઃ | |||
|હુકમ, માલિક– | |||
}} | |||
{{Ps | |||
|અધિકારઃ | |||
|(ધ્રૂજતાં ધ્રૂજતાં) ભાઈ, આટલું મોટેથી શું કામ હસે છે? | |||
}} | |||
(જીન શૂન્યવત્) | (જીન શૂન્યવત્) | ||
અધિકારઃ તારા રોજના આ પડછંદ અટ્ટહાસ્યથી હું મૂળ સમેતથી કંપી કંપી ગયો છું. હવે તો કદાચ પડું પડું થઈ ગયો છું. | {{Ps | ||
|અધિકારઃ | |||
|તારા રોજના આ પડછંદ અટ્ટહાસ્યથી હું મૂળ સમેતથી કંપી કંપી ગયો છું. હવે તો કદાચ પડું પડું થઈ ગયો છું. | |||
}} | |||
(જીન શૂન્યવત્) | (જીન શૂન્યવત્) | ||
{{Ps | |||
| | |||
| અને તને મારી દયા પણ આવતી નથી? કોઈ પથરા સાથે આટલો સમય હું રહ્યો હોત ને તો પણ પથરો પીગળ્યો હોત, પણ તું? | |||
}} | |||
(જીન શૂન્યવત્) | (જીન શૂન્યવત્) | ||
{{Ps | |||
| | |||
| સાલ્લા, હું બકતો નથી, બોલું છું. સંભળાય છે તને? હું બોલું છું, બોલું… | |||
}} | |||
(જીન શૂન્યવત્) | (જીન શૂન્યવત્) | ||
{{Ps | |||
| | |||
| મારા હુકમ સિવાય તને કશું જ સંભળાતું નથી… કશું જ સમજાતું નથી… ઊફ્. | |||
}} | |||
(જીન શૂન્યવત્) | (જીન શૂન્યવત્) | ||
{{Ps | |||
| | |||
| તો હવે મારો હુકમ સાંભળ. | |||
}} | |||
(જીન શૂન્યવત્) | (જીન શૂન્યવત્) | ||
{{Ps | |||
| | |||
| મારો હુકમ છે કે મારી સાથે તું વાત કર… | |||
}} | |||
(જીન એકદમ અધિકારી પાસે જઈ, હાથમાં હાથ લેતાં) | (જીન એકદમ અધિકારી પાસે જઈ, હાથમાં હાથ લેતાં) | ||
જીનઃ કેમ છો? મઝામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાન બહુ ખરાબ છે, નહીં? પણ, શું થાય? ચાલો, આવજો… ટા ટા… બાય, બાય, ગુડનાઇટ. | {{Ps | ||
|જીનઃ | |||
|કેમ છો? મઝામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાન બહુ ખરાબ છે, નહીં? પણ, શું થાય? ચાલો, આવજો… ટા ટા… બાય, બાય, ગુડનાઇટ. | |||
}} | |||
(જીન સહેજ ફરી, પાછો સંમુખ થઈ ચૂપચાપ ઊભો રહી જાય છે.) | (જીન સહેજ ફરી, પાછો સંમુખ થઈ ચૂપચાપ ઊભો રહી જાય છે.) | ||
અધિકારઃ આમ બનાવટી રીતે નહીં… સહેજ સારી રીતે… હૃદયના ભાવથી… પ્લીઝ, મારી સાથે તું સરસ રીતે, ઉમળકાથી વાત કર. મારી સાથે આવતાં પહેલાં તેં કરેલી શરતનું હું પાલન નથી કરતો? અને છતાં તું આમ મારાથી આઘો આઘો કેમ રહે છે? તેં આવતાં પહેલાં શરત મૂકી હતી કે તું મારા ઘરમાં આવે એટલે બીજા કોઈ માણસને મારે ઘરમાં નહીં આવવા દેવાનો. છેલ્લાં વીસ વીસ વરસથી આ ઘરમાં તારા આવ્યા પછી કોઈને મેં પગ મૂકવા દીધો છે ખરો, હેં? | {{Ps | ||
|અધિકારઃ | |||
|આમ બનાવટી રીતે નહીં… સહેજ સારી રીતે… હૃદયના ભાવથી… પ્લીઝ, મારી સાથે તું સરસ રીતે, ઉમળકાથી વાત કર. મારી સાથે આવતાં પહેલાં તેં કરેલી શરતનું હું પાલન નથી કરતો? અને છતાં તું આમ મારાથી આઘો આઘો કેમ રહે છે? તેં આવતાં પહેલાં શરત મૂકી હતી કે તું મારા ઘરમાં આવે એટલે બીજા કોઈ માણસને મારે ઘરમાં નહીં આવવા દેવાનો. છેલ્લાં વીસ વીસ વરસથી આ ઘરમાં તારા આવ્યા પછી કોઈને મેં પગ મૂકવા દીધો છે ખરો, હેં? | |||
}} | |||
(જીન શૂન્યવત્) | (જીન શૂન્યવત્) | ||
{{Ps | |||
| | |||
| પણ, ખરું કહું દોસ્ત, આ બંધ ઓરડામાં… ઊફ્… દુઃખ કહેવાથી ક્યારે ઓછું થાય છે? પણ, તું મારાં સુખદુઃખમાં કેમ સામેલ થતો નથી? મારાં સુખ, મારાં દુઃખની વાત હું તને કહું છું ત્યારે, અત્યારે ઊભો છે એમ પથ્થરવત્ ઊભો રહે છે – નિષ્પલક આંખે, ભાવહીન ચહેરે, ઝુકાવેલી ગરદન સાથે… | |||
}} | |||
(જીન પાસે જઈ) | (જીન પાસે જઈ) | ||
{{Ps | |||
| | |||
| તને ક્યારેય વાત કરવાની ઇચ્છા નથી થતી? મારા કોઈ હુકમનો અનાદર કરવાનું મન નથી થતું? ક્યારેય તને મારી કોઈ વાતથી આનંદ નથી આવતો? ગુસ્સો નથી ચડતો? હું અને તું આ આવડા મોટા બંધ ઓરડામાં એકલા છીએ – વરસોથી. તને એનો કંટાળો નથી આવતો? | |||
}} | |||
(લગભગ રડમસ થઈને) | (લગભગ રડમસ થઈને) | ||
{{Ps | |||
| | |||
| તને કહું છું – આ બધું હું તને કહું છું – તને – તને સંભળાય છે? | |||
}} | |||
(થોડી વાર પછી ગુસ્સે થઈ) | (થોડી વાર પછી ગુસ્સે થઈ) | ||
{{Ps | |||
| | |||
| સાલ્લા, તને હુકમની જ ભાષા સમજાય છે અને મારે તને… | |||
}} | |||
(ટટ્ટાર થવા પ્રયત્ન કરતાં) | (ટટ્ટાર થવા પ્રયત્ન કરતાં) | ||
{{Ps | |||
જીનઃ જેવો હુકમ, માલિક. | | | ||
| મારા ગળામાં શોષ પડે છે – પાણી લાવ. | |||
}} | |||
{{Ps | |||
|જીનઃ | |||
|જેવો હુકમ, માલિક. | |||
}} | |||
(જીન અટ્ટહાસ્ય સાથે અદૃશ્ય થઈ, પાણીના પ્યાલા સાથે પાછો આવતાં ફરી અટ્ટહાસ્ય કરે છે – ધ્રૂજતા હાથે અધિકાર પાણીનો પ્યાલો લે છે – યંત્રવત્ પાણી પી જીનને પ્યાલો પાછો આપે છે – જીન પ્યાલો લઈ ઊભો રહે છે.) | (જીન અટ્ટહાસ્ય સાથે અદૃશ્ય થઈ, પાણીના પ્યાલા સાથે પાછો આવતાં ફરી અટ્ટહાસ્ય કરે છે – ધ્રૂજતા હાથે અધિકાર પાણીનો પ્યાલો લે છે – યંત્રવત્ પાણી પી જીનને પ્યાલો પાછો આપે છે – જીન પ્યાલો લઈ ઊભો રહે છે.) | ||
અધિકારઃ પ્યાલો અંદર મૂકી આવ. | {{Ps | ||
|અધિકારઃ | |||
|પ્યાલો અંદર મૂકી આવ. | |||
}} | |||
(અટ્ટહાસ્ય સાથે જીન પ્યાલો મૂકી, પાછો આવતાં પુનઃ અટ્ટહાસ્ય કરે છે. અધિકાર પાસે આવી ગરદન ઝુકાવી ઊભો રહે છે.) | (અટ્ટહાસ્ય સાથે જીન પ્યાલો મૂકી, પાછો આવતાં પુનઃ અટ્ટહાસ્ય કરે છે. અધિકાર પાસે આવી ગરદન ઝુકાવી ઊભો રહે છે.) | ||
અધિકારઃ તું કેમ પાછો આવ્યો? જા. | {{Ps | ||
|અધિકારઃ | |||
|તું કેમ પાછો આવ્યો? જા. | |||
}} | |||
(જીન જવા માંડે છે એટલે) | (જીન જવા માંડે છે એટલે) | ||
{{Ps | |||
| | |||
| ઊભો રહે. | |||
}} | |||
(જીન ઊભો રહી જાય છે.) | (જીન ઊભો રહી જાય છે.) | ||
{{Ps | |||
| | |||
| આજે મારે તારું કામ છે. સાદું સીધું નહીં. મોટું કામ છે. | |||
}} | |||
{{Ps | |||
| | |||
| (થોડાક મૌન પછી) પૂછ તો ખરો કે કયું મોટું કામ છે? | |||
}} | |||
(જીન શૂન્યવત્) | (જીન શૂન્યવત્) | ||
{{Ps | |||
જીનઃ (યંત્રવત્) કેમ છો? મઝામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાં… | | | ||
અધિકારઃ સ્ટૉપ ઈટ. | | સાલ્લા, મારી સાથે વાત કર – મારો હુકમ છે. | ||
}} | |||
{{Ps | |||
|જીનઃ | |||
|(યંત્રવત્) કેમ છો? મઝામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાં… | |||
}} | |||
{{Ps | |||
|અધિકારઃ | |||
|સ્ટૉપ ઈટ. | |||
}} | |||
(જીન બોલતો બંધ થઈ જાય છે એટલે) | (જીન બોલતો બંધ થઈ જાય છે એટલે) | ||
{{Ps | |||
| | |||
| તું મારી સાથે આમ જ વર્તવાનો હોય તો… તો હું આજે આ બંધ બારણું ખોલી કોઈને પણ ઘરમાં બોલાવીશ – એની સાથે વાત કરીશ – સાલ્લું, વીસ વીસ વરસથી કોઈએ મારી સાથે ઉમળકાથી વાત નથી કરી – એ તે કેમ ચાલે? | |||
}} | |||
(દોડતો બંધ બારણું ખોલી નાખે છે – બારણે જઈ) | (દોડતો બંધ બારણું ખોલી નાખે છે – બારણે જઈ) | ||
અધિકારઃ બચુ અહીં આવ તો – પી પી આપીશ – અહીં આવ તો… | {{Ps | ||
|અધિકારઃ | |||
|બચુ અહીં આવ તો – પી પી આપીશ – અહીં આવ તો… | |||
}} | |||
(આઠેક વર્ષનો નાનો છોકરો બારણા બહાર આવી ઊભો રહે છે.) | (આઠેક વર્ષનો નાનો છોકરો બારણા બહાર આવી ઊભો રહે છે.) | ||
{{Ps | |||
| | |||
| આવ, બેટા, આવ. અંદર આવ. તને ચોકલેટ આપું… | |||
}} | |||
(છોકરો ડરતો ડરતો અંદર પ્રવેશે છે – એ પ્રવેશે છે એની સાથે જ જીન ચીલઝડપે દરવાડો બંધ કરી આવેલા છોકરા પર તૂટી પડે છે – એને ઊંચકીને મોટા ટેબલ પાછળ લઈ જાય છે અને અધિકાર આ બધું વિહ્વળ આંખે જોયા કરતો હોય છે – છોકરાની મરણચીસ સંભળાય છે એની સાથે કેળ પર કુહાડો પડ્યો હોય એમ અધિકાર ફસડાઈ પડે છે – અંગે લકવો પડતી વખતે જે પ્રકારે શરીર ખેંચાય એમ અધિકારનું શરીર ખેંચાય છે અને આ દૃશ્ય પૂરું થાય છે.) | (છોકરો ડરતો ડરતો અંદર પ્રવેશે છે – એ પ્રવેશે છે એની સાથે જ જીન ચીલઝડપે દરવાડો બંધ કરી આવેલા છોકરા પર તૂટી પડે છે – એને ઊંચકીને મોટા ટેબલ પાછળ લઈ જાય છે અને અધિકાર આ બધું વિહ્વળ આંખે જોયા કરતો હોય છે – છોકરાની મરણચીસ સંભળાય છે એની સાથે કેળ પર કુહાડો પડ્યો હોય એમ અધિકાર ફસડાઈ પડે છે – અંગે લકવો પડતી વખતે જે પ્રકારે શરીર ખેંચાય એમ અધિકારનું શરીર ખેંચાય છે અને આ દૃશ્ય પૂરું થાય છે.) | ||
<center>દૃશ્ય ૩</center> | <center>દૃશ્ય ૩</center> | ||
(પ્રકાશ થાય છે ત્યારે અતિશય વૃદ્ધ એવો અધિકાર પથારીમાં સૂતેલો છે.) | (પ્રકાશ થાય છે ત્યારે અતિશય વૃદ્ધ એવો અધિકાર પથારીમાં સૂતેલો છે.) | ||
અધિકારઃ (થોડુંક ખાંસતાં) પા…ણી. મને પાણી આપો. | |||
{{Ps | |||
|અધિકારઃ | |||
|(થોડુંક ખાંસતાં) પા…ણી. મને પાણી આપો. | |||
}} | |||
(કોઈ આવતું નથી.) | (કોઈ આવતું નથી.) | ||
{{Ps | |||
| | |||
| ઓ હું મરી ચાલ્યો રે… મારા ગળામાં શોષ પડે છે. (ખાંસતાં ખાંસતાં) આ ખાંસી… (સહેજ બેઠા થવાનો પ્રયત્ન કરે છે – ઢળી પડે છે – થોડી વાર મૌન) જીન ક્યાં ગયો? એ ચાલ્યો ગયો? હા…શ? (સહેજ વાર આંખો મીંચી રાખે છે.) પણ, મારો દવાનો સમય થયો છે…દ…વા… | |||
}} | |||
(કોઈ આવતું નથી.) | (કોઈ આવતું નથી.) | ||
{{Ps | |||
| | |||
| ત્રણ તાળી પાડું? (જમણો હાથ ઊંચકવા અધિકાર પ્રયત્ન કરે છે – હાથ ઊંચકાતો નથી. હાથ પડી જાય છે.) અરેરે, મને આ રોગ ક્યાં થયો? લકવો ક્યાંથી પડ્યો? મારું આખું જમણું અંગ ઝલાઈ ગયું છે… પણ… ના… નહીં. પા…ણી… (ઝનૂન સાથે સમગ્ર શક્તિથી ડાબો હાથ ઊંચકે છે અને અટકી જાય છે.) ના, ના. આ ત્રીજી તાળી પાડીશ તો પે…લો હાજર થશે. હુકમ માગશે… નહીં, મારે એનાથી છૂટવું છે – કોઈ રીતે ય છૂટવું છે. (થોડી વાર અટકીને) પણ, આમ ને આમ તો હું મરી જઈશ. અડધા અંગે લકવો પડ્યો છે ને… દવા વગર… પાણી વગર… પણ કાંઈ નહીં… આ જીન મારે ન જોઈએ – આ કોણ મને ત્રીજી તાળી પાડવા મજબૂર કરે છે? કો…ણ? કો…ણ છે એ? મારા ડાબા હાથને કોણ જમણા હાથ તરફ ધકેલે છે? કોણ છે એ? નથી મારે તાળી પાડવી… ત્રીજી તાળી નથી જ પાડવી… પણ, ઓહ… | |||
}} | |||
(અધિકાર ડાબા હાથને રોકવા સખત મહેનત કરતો હોય છે – અને છતાં ડાબો હાથ જમણા હાથ ભણી નમતો જાય છે – ખાળે છે, અટકાવે છે. આથી, અધિકાર પરસેવે રેબઝેબ થઈ જાય છે. આ સંઘર્ષમાં અધિકાર હાંફી જાય છે – થાકી જાય છે અને અતિશય સ્ટ્રેઇનને કારણે મૃત્યુ પામે છે. અને મૃત્યુ પામતાંની સાથે જ ડાબો હાથ જમણા હાથ પર આવી પડે છે અને ત્રીજી તાળી વાગે છે એની સાથે જ ટેબલ પાછળથી અટ્ટહાસ્ય સાથે જીન બહાર આવી, મરેલા અધિકાર પાસે માથું ઝુકાવી ઊભો રહે છે.) | (અધિકાર ડાબા હાથને રોકવા સખત મહેનત કરતો હોય છે – અને છતાં ડાબો હાથ જમણા હાથ ભણી નમતો જાય છે – ખાળે છે, અટકાવે છે. આથી, અધિકાર પરસેવે રેબઝેબ થઈ જાય છે. આ સંઘર્ષમાં અધિકાર હાંફી જાય છે – થાકી જાય છે અને અતિશય સ્ટ્રેઇનને કારણે મૃત્યુ પામે છે. અને મૃત્યુ પામતાંની સાથે જ ડાબો હાથ જમણા હાથ પર આવી પડે છે અને ત્રીજી તાળી વાગે છે એની સાથે જ ટેબલ પાછળથી અટ્ટહાસ્ય સાથે જીન બહાર આવી, મરેલા અધિકાર પાસે માથું ઝુકાવી ઊભો રહે છે.) | ||
જીનઃ હુકમ, માલિક. | {{Ps | ||
|જીનઃ | |||
|હુકમ, માલિક. | |||
}} | |||
(અને આ શબ્દોના પડઘાઓ સાથે પરદો પડે છે.) | (અને આ શબ્દોના પડઘાઓ સાથે પરદો પડે છે.) | ||
{{Right|(પાંચ અદ્યતન એકાંકી)}} | {{Right|(પાંચ અદ્યતન એકાંકી)}} | ||
{{ | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કુદરતી | |||
|next = હુકમ, માલિક | |||
}} |
edits