ગુજરાતી એકાંકીસંપદા/ડીમ લાઇટ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 49: Line 49:
}}
}}
{{Ps
{{Ps
મગનઃ તમારા ડોહાએ ભાળ્યા’તા એટલું ઓછું છ? તમારા જેવા તાલેવાનને ત્રણ રૂપિયાની વળી કિંમત શી?
|મગનઃ  
રામુઃ તૈણ શું ચાર લેજે દિયોર! પછં મનં વશૂલ કરતાં નઈ આવડે? બોલ્યાં, પૈશા થશે! તો તો કોઈની બાયડીને ટોપલી ચડાવવાનાય પૈશા લેતા અશાં!
|તમારા ડોહાએ ભાળ્યા’તા એટલું ઓછું છ? તમારા જેવા તાલેવાનને ત્રણ રૂપિયાની વળી કિંમત શી?
મગનઃ (રામુના હાથમાંથી વાયરનું ગૂંચળું લેતાં) ના એટલું હપાડામાં. બૈરા હારે આપણે બગાડતા નથી. હમજ્યા? તે તમે રાંમભાઈ ખેતરનું કામ છોડીને આ સાંજના વખતે આ શું આદર્યું?
}}
લખમણઃ (મગનના હાથમાંથી વાયરનું ગૂંચળું લેતાં) કાલ મીં તમને નોતું કહ્યું ક પેલા જગુની વઉ તેડવાની છ, તે આ ઈનું ઊજણું પૂંખવાનું છ? રાંમભાઈના ઘેર ઈનો ઉતારો છે.
{{Ps
મગનઃ (બીડી સળગાવતાં) એમ વાત છે ત્યારે રામભાઈને ઘેર આજે તો છત્રીવાજાં વાગતાં વાગતાં આવવાનાં.
|રામુઃ  
લખમણઃ (બીડી માટે હાથ લંબાવતાં) લાવાં એક બીડી મુંય હળગાવું. તમે આ ગૂંચળું ઉકેલી આલાં. દરવાજા પર હોનો ગળો લટકાવવો છ?
|તૈણ શું ચાર લેજે દિયોર! પછં મનં વશૂલ કરતાં નઈ આવડે? બોલ્યાં, પૈશા થશે! તો તો કોઈની બાયડીને ટોપલી ચડાવવાનાય પૈશા લેતા અશાં!
}}
{{Ps
|મગનઃ  
|(રામુના હાથમાંથી વાયરનું ગૂંચળું લેતાં) ના એટલું હપાડામાં. બૈરા હારે આપણે બગાડતા નથી. હમજ્યા? તે તમે રાંમભાઈ ખેતરનું કામ છોડીને આ સાંજના વખતે આ શું આદર્યું?
}}
{{Ps
|લખમણઃ  
|(મગનના હાથમાંથી વાયરનું ગૂંચળું લેતાં) કાલ મીં તમને નોતું કહ્યું ક પેલા જગુની વઉ તેડવાની છ, તે આ ઈનું ઊજણું પૂંખવાનું છ? રાંમભાઈના ઘેર ઈનો ઉતારો છે.
}}
{{Ps
|મગનઃ  
|(બીડી સળગાવતાં) એમ વાત છે ત્યારે રામભાઈને ઘેર આજે તો છત્રીવાજાં વાગતાં વાગતાં આવવાનાં.
}}
{{Ps
|લખમણઃ (બીડી માટે હાથ લંબાવતાં) લાવાં એક બીડી મુંય હળગાવું. તમે આ ગૂંચળું ઉકેલી આલાં. દરવાજા પર હોનો ગળો લટકાવવો છ?
}}
(મગનની બીડીથી લખમણ બીડી સળગાવે છે.)
(મગનની બીડીથી લખમણ બીડી સળગાવે છે.)
મગનઃ (ગૂંચળાનો છેડો શોધતાં) ગોળો લાવ્યા છો?
{{Ps
રામુઃ તો દિયોર ઈમનમ અજવાળું થશે? જા લ્યા લખા, તારા ઘેરથી પેલી માંચી લઈ આંય, ઈના પર ચઢીનં મગો વાયર જોડી આલે!
|મગનઃ  
લખમણઃ મારી માંચીનો એક પગ ભાજી જ્યો છ.
|(ગૂંચળાનો છેડો શોધતાં) ગોળો લાવ્યા છો?
રામુઃ કશો વાંધો નઈ, તારો એક પગ ઈનં જોડી આલીશું!
}}
લખમણઃ મારો પગ તો ટૂંકો પડશે. મગનભાઈનો ચાલશે.
{{Ps
મગનઃ તો તો હું અહીંથી જાઉં.
|રામુઃ  
રામુઃ અરે બેશ ઈમ ગભરાય છં શું? તારું પાટલૂન બગડતું વોય તો જા પેલો બાયણા પાહણથી નાવાનો પથરો લઈ આય. લખા તું અજી માંચી લેવા નહીં જ્યો? જા મગલાના ઘેરથી લઈ આય.
|તો દિયોર ઈમનમ અજવાળું થશે? જા લ્યા લખા, તારા ઘેરથી પેલી માંચી લઈ આંય, ઈના પર ચઢીનં મગો વાયર જોડી આલે!
}}
{{Ps
|લખમણઃ  
|મારી માંચીનો એક પગ ભાજી જ્યો છ.
}}
{{Ps
|રામુઃ  
|કશો વાંધો નઈ, તારો એક પગ ઈનં જોડી આલીશું!
}}
{{Ps
|લખમણઃ  
|મારો પગ તો ટૂંકો પડશે. મગનભાઈનો ચાલશે.
}}
{{Ps
|મગનઃ  
|તો તો હું અહીંથી જાઉં.
}}
{{Ps
|રામુઃ  
|અરે બેશ ઈમ ગભરાય છં શું? તારું પાટલૂન બગડતું વોય તો જા પેલો બાયણા પાહણથી નાવાનો પથરો લઈ આય. લખા તું અજી માંચી લેવા નહીં જ્યો? જા મગલાના ઘેરથી લઈ આય.
}}
(લખમણ અનિચ્છાએ જતો હોય એમ જાય છે.)
(લખમણ અનિચ્છાએ જતો હોય એમ જાય છે.)
મગનઃ તે રામભાઈ, તમે બીડી કેમ પીતા નથી?
{{Ps
|મગનઃ  
|તે રામભાઈ, તમે બીડી કેમ પીતા નથી?
}}
(પથ્થર લાવવા મથે છે.)
(પથ્થર લાવવા મથે છે.)
રામુઃ બાયડીએ દિયોર પરતિગન્યા લેવરાની, મીં કયું તારે છીંકણી ના તાંણવી, નં મારે બીડી ના પીવી, થોડા દાડા તો ભઈ શી વીતી છ! એક દાડો થ્યું ક મઉડા પર ચડીનં ઊંધે માંથે પડું!
{{Ps
મગનઃ (પથ્થર લાવવાનું જતું કરીને) પણ પ્રધાનભાભી તો છીંકણી તાણે છે!
|રામુઃ  
રામુઃ બૈરાંની જાત, ઈમનું ગજું હું? છેંકણી ના તાંણં તો વાતો શને થાંય! તારેય દિયોર બૈરાંનો અવતાર લેવો જોઈતો’તો! એટલો પથરોય ના ઊપડ્યો? (પથ્થર લાવીને વચ્ચે મૂકે છે.) બેશ અવં, અનં ઉતાવળ કર, મારે અજી બળધિયા પાવા જવું છ.
|બાયડીએ દિયોર પરતિગન્યા લેવરાની, મીં કયું તારે છીંકણી ના તાંણવી, નં મારે બીડી ના પીવી, થોડા દાડા તો ભઈ શી વીતી છ! એક દાડો થ્યું ક મઉડા પર ચડીનં ઊંધે માંથે પડું!
મગનઃ (પથ્થર પર બેસતાં) તમે રામભઈ! બળદ જેવા ક્યાં સુધી રેશો?
}}
રામુઃ મું બળદ જેવો છું? તો તમે દિયોર ગાંમાત પાડો બનીને ચ્યાં માલતા નહીં? આખો દાડો ગામમાં જ રોછો નં! હેંડાં અવેં, જલદી જોડવા માંડાં!
{{Ps
મગનઃ આનો છેડો જડતો નહીં, તમે આ ગૂંચળું છોડેલું?
|મગનઃ  
રામુઃ ના, તારી ભાભી અમણાં કાંક ગડમથલ કરતી’તી!
|(પથ્થર લાવવાનું જતું કરીને) પણ પ્રધાનભાભી તો છીંકણી તાણે છે!
}}
{{Ps
|રામુઃ  
|બૈરાંની જાત, ઈમનું ગજું હું? છેંકણી ના તાંણં તો વાતો શને થાંય! તારેય દિયોર બૈરાંનો અવતાર લેવો જોઈતો’તો! એટલો પથરોય ના ઊપડ્યો? (પથ્થર લાવીને વચ્ચે મૂકે છે.) બેશ અવં, અનં ઉતાવળ કર, મારે અજી બળધિયા પાવા જવું છ.
}}
{{Ps
|મગનઃ  
|(પથ્થર પર બેસતાં) તમે રામભઈ! બળદ જેવા ક્યાં સુધી રેશો?
}}
{{Ps
|રામુઃ  
|મું બળદ જેવો છું? તો તમે દિયોર ગાંમાત પાડો બનીને ચ્યાં માલતા નહીં? આખો દાડો ગામમાં જ રોછો નં! હેંડાં અવેં, જલદી જોડવા માંડાં!
}}
{{Ps
|મગનઃ  
|આનો છેડો જડતો નહીં, તમે આ ગૂંચળું છોડેલું?
}}
{{Ps
|રામુઃ  
|ના, તારી ભાભી અમણાં કાંક ગડમથલ કરતી’તી!
}}
{{Ps
મગનઃ બસ તો છેડો નંઈ જડે!
મગનઃ બસ તો છેડો નંઈ જડે!
રામુઃ (મગનના હાથમાંથી વાયરનું ગૂંચળું ઝૂંટવી લેતાં) ના શું જડે? છેડો વોય તો પછં જડે ચેમ નઈ? કંઈ આખો વાયર ગોળ તો નઈ વોય નં?
રામુઃ (મગનના હાથમાંથી વાયરનું ગૂંચળું ઝૂંટવી લેતાં) ના શું જડે? છેડો વોય તો પછં જડે ચેમ નઈ? કંઈ આખો વાયર ગોળ તો નઈ વોય નં?
26,604

edits