ગુજરાતી એકાંકીસંપદા/પેન્સિલની કબર અને મીણબત્તી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 519: Line 519:
{{Ps
{{Ps
(અસ્તિ તેમ કરે છે.)
(અસ્તિ તેમ કરે છે.)
અસ્તિઃ તું એકદમ બેહોશ કેવી રીતે થઈ ગયો?
{{Ps
બામજીઃ થઈ ગયો નહીં બનાવી દેવામાં આવ્યો.
|અસ્તિઃ  
અસ્તિઃ કેવી રીતે–
|તું એકદમ બેહોશ કેવી રીતે થઈ ગયો?
બામજીઃ હું ભોંય પર વેરાયેલા ચણા વીણી વીણીને ખાઈ રહ્યો હતો. પછી અચાનક એક કાંકરો મોઢામાં આવી ગયો. જેવો કાંકરો મારી દાઢો વચ્ચે દબાયો કે બે અદશ્ય હાથોએ મારું મોઢું જોરથી દાબી દીધું અને મારા નાક પાસે એક વિચિત્ર રૂમાલ રાખવામાં આવ્યો અને હું બેભાન થઈ ગયો. હું ઘણો લાંબો સમય બેભાન રહ્યો.
}}
અસ્તિઃ હજાર વરસ સુધી.
{{Ps
બામજીઃ હું ચોક્કસ ન કહી શકું, લગભગ એટલો કે એથી લાંબો સમય પણ હોય.
|બામજીઃ  
અસ્તિઃ પછી…?
|થઈ ગયો નહીં બનાવી દેવામાં આવ્યો.
બામજીઃ પછી જોરથી કૂતરાનો અવાજ આવવાથી મારી જમણી આંખ સહેજ ઊઘડી ગઈ અને જોઉં છું તો એક વિકરાળ, કાળો કૂતરો પોતાના લોહિયાળ જડબામાં મારા બંને પગ દબાવી ક્ષિતિજ તરફ મન ખેંચી જતો હતો. હું ભયથી છળી મર્યો અને ફરી બેશુદ્ધ બની ગયો.
}}
અસ્તિઃ પછી… પછી… શું થયું?
{{Ps
બામજીઃ ઘણા લાંબા સમય પછી… મારી ડાબી સાથળમાં કૂતરાએ પોતાના દાંત ભરાવ્યા અને ફરી પાછું ક્ષિતિજ તરફ દોડવા માંડ્યું. હવે મારી સાથળમાંથી લોહી વહેવા લાગ્યું હતું – એ લોહીમાંથી મેં સૂર્યનું સર્જન કર્યું. અને પૃથ્વી પર પહેલી વાર સવાર થઈ.
|અસ્તિઃ  
અસ્તિઃ પછી પેલા કૂતરાનું શું થયું?
|કેવી રીતે–
બામજીઃ સવાર થતાં એણે મને છોડી સૂર્ય તરફ દોટ મૂકી. એ દોડતો જ રહ્યો, દોડતો જ રહ્યો. એનો શ્વાસ ફૂલી ગયો. એની લાંબી જીભ બહાર લબડી પડી, એના મોઢામાંથી ફીણ ઊભરાવા લાગ્યું છતાંય એ દોડતો જ રહ્યો. મેં તિમિ તિમિ કહી એને ઘણી બૂમો પાડી – તિમિ, તિમિ. છતાંય એણે પાછું ફરીને જોયું પણ નહીં અને અંતે એક મોટી છલંગ મારી એ સૂર્યમાં કૂદી પડ્યો.
}}
અસ્તિઃ હં… પછી?
{{Ps
બામજીઃ જોરદાર પવન ફૂંકાવા માંડ્યો. ચારે દિશાએથી આંધીઓ ચડી આવી, અને બધું ઊડવા લાગ્યું. વૃક્ષો, પર્વતો, મકાનો, રસ્તાઓ, માણસો, અવાજો, અવાજો, અવાજો. ઘૂમરીઓ ખાતા વંટોળનું એકેક વર્તુલ મારા ચહેરાને અથડાઈ તૂટતું રહ્યું, ધીમે ધીમે હું ફરી ભાનમાં આવવા લાગ્યો.
|બામજીઃ  
|હું ભોંય પર વેરાયેલા ચણા વીણી વીણીને ખાઈ રહ્યો હતો. પછી અચાનક એક કાંકરો મોઢામાં આવી ગયો. જેવો કાંકરો મારી દાઢો વચ્ચે દબાયો કે બે અદશ્ય હાથોએ મારું મોઢું જોરથી દાબી દીધું અને મારા નાક પાસે એક વિચિત્ર રૂમાલ રાખવામાં આવ્યો અને હું બેભાન થઈ ગયો. હું ઘણો લાંબો સમય બેભાન રહ્યો.
}}
{{Ps
|અસ્તિઃ  
|હજાર વરસ સુધી.
}}
{{Ps
|બામજીઃ  
|હું ચોક્કસ ન કહી શકું, લગભગ એટલો કે એથી લાંબો સમય પણ હોય.
}}
{{Ps
|અસ્તિઃ  
|પછી…?
}}
{{Ps
|બામજીઃ  
|પછી જોરથી કૂતરાનો અવાજ આવવાથી મારી જમણી આંખ સહેજ ઊઘડી ગઈ અને જોઉં છું તો એક વિકરાળ, કાળો કૂતરો પોતાના લોહિયાળ જડબામાં મારા બંને પગ દબાવી ક્ષિતિજ તરફ મન ખેંચી જતો હતો. હું ભયથી છળી મર્યો અને ફરી બેશુદ્ધ બની ગયો.
}}
{{Ps
|અસ્તિઃ  
|પછી… પછી… શું થયું?
}}
{{Ps
|બામજીઃ  
|ઘણા લાંબા સમય પછી… મારી ડાબી સાથળમાં કૂતરાએ પોતાના દાંત ભરાવ્યા અને ફરી પાછું ક્ષિતિજ તરફ દોડવા માંડ્યું. હવે મારી સાથળમાંથી લોહી વહેવા લાગ્યું હતું – એ લોહીમાંથી મેં સૂર્યનું સર્જન કર્યું. અને પૃથ્વી પર પહેલી વાર સવાર થઈ.
}}
{{Ps
|અસ્તિઃ  
|પછી પેલા કૂતરાનું શું થયું?
}}
{{Ps
|બામજીઃ  
|સવાર થતાં એણે મને છોડી સૂર્ય તરફ દોટ મૂકી. એ દોડતો જ રહ્યો, દોડતો જ રહ્યો. એનો શ્વાસ ફૂલી ગયો. એની લાંબી જીભ બહાર લબડી પડી, એના મોઢામાંથી ફીણ ઊભરાવા લાગ્યું છતાંય એ દોડતો જ રહ્યો. મેં તિમિ તિમિ કહી એને ઘણી બૂમો પાડી – તિમિ, તિમિ. છતાંય એણે પાછું ફરીને જોયું પણ નહીં અને અંતે એક મોટી છલંગ મારી એ સૂર્યમાં કૂદી પડ્યો.
}}
{{Ps
|અસ્તિઃ  
|હં… પછી?
}}
{{Ps
|બામજીઃ  
|જોરદાર પવન ફૂંકાવા માંડ્યો. ચારે દિશાએથી આંધીઓ ચડી આવી, અને બધું ઊડવા લાગ્યું. વૃક્ષો, પર્વતો, મકાનો, રસ્તાઓ, માણસો, અવાજો, અવાજો, અવાજો. ઘૂમરીઓ ખાતા વંટોળનું એકેક વર્તુલ મારા ચહેરાને અથડાઈ તૂટતું રહ્યું, ધીમે ધીમે હું ફરી ભાનમાં આવવા લાગ્યો.
}}
(બામજી ખીસામાંથી બીડી કાઢી દાંતોમાં દબાવે છે અને માચીસ માટે ખીસાં ફંફોળે છે.)
(બામજી ખીસામાંથી બીડી કાઢી દાંતોમાં દબાવે છે અને માચીસ માટે ખીસાં ફંફોળે છે.)
બામજીઃ માચીસ ક્યાં ગઈ? તારી પાસે છે?
{{Ps
અસ્તિઃ (પોતાનાં ખીસાં ફંફોળી) ના રે ભાઈ, તારી પાસે જ હશે. જરા બરાબર જો.
|બામજીઃ  
બામજીઃ (ફાંફાં મારતાં) પાછી સાલી ક્યાં જતી રહી? અણીની ઘડીએ જ મળતી નથી–
|માચીસ ક્યાં ગઈ? તારી પાસે છે?
}}
{{Ps
|અસ્તિઃ  
|(પોતાનાં ખીસાં ફંફોળી) ના રે ભાઈ, તારી પાસે જ હશે. જરા બરાબર જો.
}}
{{Ps
|બામજીઃ  
|(ફાંફાં મારતાં) પાછી સાલી ક્યાં જતી રહી? અણીની ઘડીએ જ મળતી નથી–
}}
(બામજી અને અસ્તિ બંને આમતેમ માચીસની શોધ કરે છે.)
(બામજી અને અસ્તિ બંને આમતેમ માચીસની શોધ કરે છે.)
અસ્તિઃ માટીમાં દટાઈ ગઈ હશે!
{{Ps
બામજીઃ થેલીમાં મુકાઈ ગઈ હશે!
|અસ્તિઃ  
અસ્તિઃ કબરમાં પડી ગઈ હશે!
|માટીમાં દટાઈ ગઈ હશે!
}}
{{Ps
|બામજીઃ  
|થેલીમાં મુકાઈ ગઈ હશે!
}}
{{Ps
|અસ્તિઃ  
|કબરમાં પડી ગઈ હશે!
}}
(બામજી ચણાની થેલીમાં હાથ નાખે છે. અસ્તિ કબરમાં ઊતરે છે. અસ્તિ એકદમ ખાંસી ખાતો કબરમાંથી બહાર નીકળી આવે છે અને જોરજોરથી ખાંસી ખાધા જ કરે છે. બામજી ખોળામાં થેલી રાખી મૂઠી ભરી ભરી ચણા ખાધા કરે છે.)
(બામજી ચણાની થેલીમાં હાથ નાખે છે. અસ્તિ કબરમાં ઊતરે છે. અસ્તિ એકદમ ખાંસી ખાતો કબરમાંથી બહાર નીકળી આવે છે અને જોરજોરથી ખાંસી ખાધા જ કરે છે. બામજી ખોળામાં થેલી રાખી મૂઠી ભરી ભરી ચણા ખાધા કરે છે.)
અસ્તિઃ (ખાંસી ખાતાં ખાતાં) રહેવા દે… રહેવા… દે… (ખાંસી)
{{Ps
બામજીઃ (મોઢામાં ચણા ભર્યા હોવાથી સ્પષ્ટ બોલી શકતો નથી.) શું… રહેવા… દઉં…?
|અસ્તિઃ  
અસ્તિઃ (દોડીને બામજીના ખોળામાંથી થેલી ઉપાડી લેતાં) મારા પાપનું અસ્તિત્વ રહેવા દે. મારા અસ્તિત્વનો એ એકમાત્ર પુરાવો છે. મારાં પાપ નહીં રહે તો મારું અસ્તિત્વ પણ નહીં રહે. એના વગર હું મારું અસ્તિત્વ પુરવાર કરી શકું એમ નથી. મારા ચોર્યાસી લાખ જનમોનું અસ્તિત્વ પણ આની સાથે જ સંકળાયેલું છે.
|(ખાંસી ખાતાં ખાતાં) રહેવા દે… રહેવા… દે… (ખાંસી)
બામજીઃ મારું અસ્તિત્વ પણ આની સાથે જ સંકળાયેલું છે.
}}
અસ્તિઃ ના. ના. તારું અસ્તિત્વ તો કબર સાથે જોડાયેલું છે. મારી સાથે જોડાયેલું છે. મચ્છરો સાથે જોડાયેલું છે. તારું અસ્તિત્વ… તારું અસ્તિત્વ તો ગટરોના ગંદા પાણી સાથે સંકળાયેલું છે. સળેખમ સાથે… બીડી… સાથે, માચીસ સાથે…
{{Ps
બામજીઃ ચાલ, ત્યારે આપણે અસ્તિત્વવાદનો એક મહેલ બનાવીએ.
|બામજીઃ  
|(મોઢામાં ચણા ભર્યા હોવાથી સ્પષ્ટ બોલી શકતો નથી.) શું… રહેવા… દઉં…?
}}
{{Ps
|અસ્તિઃ  
|(દોડીને બામજીના ખોળામાંથી થેલી ઉપાડી લેતાં) મારા પાપનું અસ્તિત્વ રહેવા દે. મારા અસ્તિત્વનો એ એકમાત્ર પુરાવો છે. મારાં પાપ નહીં રહે તો મારું અસ્તિત્વ પણ નહીં રહે. એના વગર હું મારું અસ્તિત્વ પુરવાર કરી શકું એમ નથી. મારા ચોર્યાસી લાખ જનમોનું અસ્તિત્વ પણ આની સાથે જ સંકળાયેલું છે.
}}
{{Ps
|બામજીઃ  
|મારું અસ્તિત્વ પણ આની સાથે જ સંકળાયેલું છે.
}}
{{Ps
|અસ્તિઃ  
|ના. ના. તારું અસ્તિત્વ તો કબર સાથે જોડાયેલું છે. મારી સાથે જોડાયેલું છે. મચ્છરો સાથે જોડાયેલું છે. તારું અસ્તિત્વ… તારું અસ્તિત્વ તો ગટરોના ગંદા પાણી સાથે સંકળાયેલું છે. સળેખમ સાથે… બીડી… સાથે, માચીસ સાથે…
}}
{{Ps
|બામજીઃ  
|ચાલ, ત્યારે આપણે અસ્તિત્વવાદનો એક મહેલ બનાવીએ.
}}
{{Ps
અસ્તિઃ સાત માળનો.
અસ્તિઃ સાત માળનો.
બામજીઃ પણ એમાં બારીઓ નહીં મૂકવાની.
બામજીઃ પણ એમાં બારીઓ નહીં મૂકવાની.
26,604

edits