ગુજરાતી એકાંકીસંપદા/મા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 91: Line 91:
|સિસ્ટર! તમેય શું? કેવી રીતે વાત કરો છો?… દર્દીની હાલત તો તમે જાણતાં હતાં. કૅન્સરે શરીરને કોતરી ખાધું હતું અને તપાસ કરાવવાથી વધારે શું?
|સિસ્ટર! તમેય શું? કેવી રીતે વાત કરો છો?… દર્દીની હાલત તો તમે જાણતાં હતાં. કૅન્સરે શરીરને કોતરી ખાધું હતું અને તપાસ કરાવવાથી વધારે શું?
}}
}}
{{ps |નર્સ :  મારે ખરી હકીકત જાણવી છે. મારો એ હક્ક છે, એટલે હું સહી કરવાની ના પાડું છું.}}
{{ps
{{ps |ડૉક્ટર :   ઠીક. તમે સહી નહીં કરતાં. મારું એકલાનું સર્ટિફિકેટ ચાલશે.}}
|નર્સ :   
{{ps |નર્સ : તો હું પોલીસને ખબર આપીશ.}}
|મારે ખરી હકીકત જાણવી છે. મારો એ હક્ક છે, એટલે હું સહી કરવાની ના પાડું છું.
{{ps |ડૉક્ટર :   સિસ્ટર! તમે આ શું બોલો છો? તમે કોના પર શંકા લાવો છો? તમારી પાસે કંઈ પુરાવો પણ છે કે…}}
}}
{{ps |નર્સ : હા.}}
{{ps
{{ps |ડૉક્ટર :   ઓ… એમ શું છે?}}
|ડૉક્ટર :
{{ps |નર્સ :  ગઈ કાલે રાતે મેં છેલ્લી નાડી તપાસી હતી. દર્દીની હાલત ત્યારે બરાબર હતી. એમાં એકાએક હાર્ટ બંધ પડે એવું કાંઈ જ કારણ ન હતું.}}
|ઠીક. તમે સહી નહીં કરતાં. મારું એકલાનું સર્ટિફિકેટ ચાલશે.
{{ps |ડૉક્ટર :  હાર્ટ તો ગમે ત્યારે બંધ પડે… એકાએક પણ…}}
}}
{{ps |નર્સ :  મેં એને ઊંઘવાની ગોળી આપી હતી–બરાબર દસ વાગ્યે. હું પાછી રાતે બે વાગ્યે ખબર કાઢું છું તો બાટલીમાં બીજી દસ ગોળી ઓછી હતી. આ ગોળીઓ હું ગણીને રાખું છું, એ તો તમને ખબર છે, અને…}}
{{ps
{{ps |ડૉક્ટર :  અને…}}
|નર્સ :  
{{ps |નર્સ :  અને ગોળીની શીશી દર્દીની પાસેના ટેબલ પર પડી હતી. હજી પણ ત્યાં જ છે… એને હું અડી નથી. દર્દી રાતે ઊઠીને કબાટમાંથી ગોળી શોધી લે એમ તો તમે નહીં જ માનો. એને એકાએક જડે પણ નહીં…
તો હું પોલીસને ખબર આપીશ.
{{ps |ડૉક્ટર :  તમે કદાચ અહીં ભૂલી ગયાં હો.}}
}}
{{ps |નર્સ :  તમે જાણો છો કે હું મારા કામમાં ખૂબ જ ચોક્કસ છું. શીશી દર્દીની પાસે રાખું એવી હું બેદરકાર તો નથી જ.}}
{{ps
{{ps |ડૉક્ટર :  ઠીક, તો તમને કોના પર શંકા આવે છે?}}
|ડૉક્ટર :
{{ps |નર્સ :  એ શોધવાનું કામ મારું નથી.}}
|સિસ્ટર! તમે આ શું બોલો છો? તમે કોના પર શંકા લાવો છો? તમારી પાસે કંઈ પુરાવો પણ છે કે…
{{ps |ડૉક્ટર :  ત્યારે તમે કરવા શું માંગો છો?}}
}}
{{ps |નર્સ :  કંઈ જ નહીં, ડૉક્ટર, ફક્ત ખરી હકીકત શી છે તે જ જાણવાની મારી સ્વાભાવિક જિજ્ઞાસા છે. મારી ફરજનું મને ભાન છે. ગોળી આપનાર છટકી જાય તો એનો ચણચણાટ છે.}}
{{ps
{{ps |ડૉક્ટર :  પણ ધારો કે તમારી શંકા ખરી હોય તો ગોળી આપનાર બાટલી અહીં તો રાખી જ ન મૂકે! મરનારની ઇચ્છા વિના તો એ ગોળી ન જ લે.}}
|નર્સ :  
{{ps |નર્સ :  આપનારમાં એટલી આવડત ઓછી પણ હોય.}}
|હા.
{{ps |ડૉક્ટર :  પણ લેનારની મરજી વિષે શું?}}
}}
{{ps |નર્સ :  લેનારને પટાવવામાં આવ્યું હોય… એને જૂઠું કહી છેતરવામાં આવ્યું હોય… ના ડૉક્ટર! એવા વિચારો હું નથી કરતી. મારી ફરજ તો હકીકત છે તે તરફ તમારું ધ્યાન ખેંચવાની છે અને એમાં હવે સત્ય શું છે તે જાણવાની છે.}}
{{ps
{{ps |ડૉક્ટર :   દવાની બાટલીઓનું કબાટ ખુલ્લું જ રહે છે, એને ચાવી જ નથી.}}
|ડૉક્ટર :
{{ps |નર્સ : ના રાખવી જોઈએ. પણ સાધારણ રીતે આપણે અહીં નથી રાખતાં એ તો તમે જાણો છો.}}
|ઓ… એમ શું છે?
{{ps |ડૉક્ટર :  રાતના દસ અને બેની વચ્ચે કોઈ દરદીની પાસે આવી ગયું હોય એમ તમે કહો છો?
}}
{{ps  
|નર્સ :   
|ગઈ કાલે રાતે મેં છેલ્લી નાડી તપાસી હતી. દર્દીની હાલત ત્યારે બરાબર હતી. એમાં એકાએક હાર્ટ બંધ પડે એવું કાંઈ જ કારણ ન હતું.
}}
{{ps  
|ડૉક્ટર :   
|હાર્ટ તો ગમે ત્યારે બંધ પડે… એકાએક પણ…
}}
{{ps  
|નર્સ :   
|મેં એને ઊંઘવાની ગોળી આપી હતી–બરાબર દસ વાગ્યે. હું પાછી રાતે બે વાગ્યે ખબર કાઢું છું તો બાટલીમાં બીજી દસ ગોળી ઓછી હતી. આ ગોળીઓ હું ગણીને રાખું છું, એ તો તમને ખબર છે, અને…
}}
{{ps  
|ડૉક્ટર :   
|અને…
}}
{{ps
|નર્સ :   
|અને ગોળીની શીશી દર્દીની પાસેના ટેબલ પર પડી હતી. હજી પણ ત્યાં જ છે… એને હું અડી નથી. દર્દી રાતે ઊઠીને કબાટમાંથી ગોળી શોધી લે એમ તો તમે નહીં જ માનો. એને એકાએક જડે પણ નહીં…
}}
{{ps  
|ડૉક્ટર :   
|તમે કદાચ અહીં ભૂલી ગયાં હો.
}}
{{ps  
|નર્સ :   
|તમે જાણો છો કે હું મારા કામમાં ખૂબ જ ચોક્કસ છું. શીશી દર્દીની પાસે રાખું એવી હું બેદરકાર તો નથી જ.
}}
{{ps  
|ડૉક્ટર :   
|ઠીક, તો તમને કોના પર શંકા આવે છે?
}}
{{ps  
|નર્સ :   
|એ શોધવાનું કામ મારું નથી.
}}
{{ps  
|ડૉક્ટર :   
|ત્યારે તમે કરવા શું માંગો છો?
}}
{{ps  
|નર્સ :   
|કંઈ જ નહીં, ડૉક્ટર, ફક્ત ખરી હકીકત શી છે તે જ જાણવાની મારી સ્વાભાવિક જિજ્ઞાસા છે. મારી ફરજનું મને ભાન છે. ગોળી આપનાર છટકી જાય તો એનો ચણચણાટ છે.
}}
{{ps  
|ડૉક્ટર :   
|પણ ધારો કે તમારી શંકા ખરી હોય તો ગોળી આપનાર બાટલી અહીં તો રાખી જ ન મૂકે! મરનારની ઇચ્છા વિના તો એ ગોળી ન જ લે.
}}
{{ps  
|નર્સ :   
|આપનારમાં એટલી આવડત ઓછી પણ હોય.
}}
{{ps  
|ડૉક્ટર :   
|પણ લેનારની મરજી વિષે શું?
}}
{{ps  
|નર્સ :   
|લેનારને પટાવવામાં આવ્યું હોય… એને જૂઠું કહી છેતરવામાં આવ્યું હોય… ના ડૉક્ટર! એવા વિચારો હું નથી કરતી. મારી ફરજ તો હકીકત છે તે તરફ તમારું ધ્યાન ખેંચવાની છે અને એમાં હવે સત્ય શું છે તે જાણવાની છે.
}}
{{ps  
|ડૉક્ટર :
|દવાની બાટલીઓનું કબાટ ખુલ્લું જ રહે છે, એને ચાવી જ નથી.
}}
{{ps  
|નર્સ :  
|ના રાખવી જોઈએ. પણ સાધારણ રીતે આપણે અહીં નથી રાખતાં એ તો તમે જાણો છો.
}}
{{ps  
|ડૉક્ટર :   
|રાતના દસ અને બેની વચ્ચે કોઈ દરદીની પાસે આવી ગયું હોય એમ તમે કહો છો?
}}
{{ps |નર્સ :  એવી મને શંકા છે.}}
{{ps |નર્સ :  એવી મને શંકા છે.}}
{{ps |ડૉક્ટર :  ભૂધર! તું આટલા વરસથી ઘરમાં કામ કરે છે. તારે આ બાબતમાં કહેવાનું છે? તેં રાતે કોઈને બહારથી આવતાં જોયાં?}}
{{ps |ડૉક્ટર :  ભૂધર! તું આટલા વરસથી ઘરમાં કામ કરે છે. તારે આ બાબતમાં કહેવાનું છે? તેં રાતે કોઈને બહારથી આવતાં જોયાં?}}
18,450

edits