ગુજરાતી એકાંકીસંપદા/મોક્ષ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(12 intermediate revisions by one other user not shown)
Line 489: Line 489:
| હવે વાત બંધ કર. મારી પાસે સમય ઓછો છે. સૂર્યોદય પહેલાં હું મારા પગને મુક્ત કરવા માગું છું.
| હવે વાત બંધ કર. મારી પાસે સમય ઓછો છે. સૂર્યોદય પહેલાં હું મારા પગને મુક્ત કરવા માગું છું.
}}
}}
{{Ps
|પુરુષઃ  
|પુરુષઃ  
|(જિજ્ઞાસાથી) પછી તું શું કરીશ?
|(જિજ્ઞાસાથી) પછી તું શું કરીશ?
Line 541: Line 542:
|(પીડાથી અસ્વસ્થ બની જાય છે. છણકો કરીને) આ મરી! (વિરામ) ક્યાંય ગઈ નથી.
|(પીડાથી અસ્વસ્થ બની જાય છે. છણકો કરીને) આ મરી! (વિરામ) ક્યાંય ગઈ નથી.
}}
}}
{{Ps
(પુરુષના અવાજની દિશામાં જોવાનો પ્રયત્ન કરે છે અને એકદમ ગભરાઈને)
(પુરુષના અવાજની દિશામાં જોવાનો પ્રયત્ન કરે છે અને એકદમ ગભરાઈને)
}}
}}
Line 586: Line 586:
}}
}}
(હાથ-પગના ધમપછાડા મારે છે.)
(હાથ-પગના ધમપછાડા મારે છે.)
}}
{{Ps
|સ્ત્રીઃ  
|સ્ત્રીઃ  
|(પ્રેમપૂર્વક) મુમુક્ષુ?
|(પ્રેમપૂર્વક) મુમુક્ષુ?
Line 615: Line 615:
}}
}}
{{Ps
{{Ps
પુરુષઃ (ક્રોધાવેશમાં બરાડીને) બંધ કર તારો લવારો. સ્વર્ગ… સ્વર્ગ… સ્વર્ગ…! મૂર્ખ સ્વર્ગ ક્યાં છે! (વિરામ) સ્વર્ગ જેવી કોઈ ચીજ અસ્તિત્વમાં જ નથી. (શાંત થઈને) જેને તું સ્વર્ગ માને છે એ તો સ્થગિત થઈ ગયેલું એક સુંદર સ્વપ્ન છે. (વિરામ) એ તો થીજી ગયેલી એક કાલ્પનિક પરિસ્થિતિ છે. (વિરામ) મારે સ્વર્ગ નથી જોઈતું. મારે પથ્થરનાં પૂતળાંઓ સાથે નથી જીવવું.
|પુરુષઃ  
|(ક્રોધાવેશમાં બરાડીને) બંધ કર તારો લવારો. સ્વર્ગ… સ્વર્ગ… સ્વર્ગ…! મૂર્ખ સ્વર્ગ ક્યાં છે! (વિરામ) સ્વર્ગ જેવી કોઈ ચીજ અસ્તિત્વમાં જ નથી. (શાંત થઈને) જેને તું સ્વર્ગ માને છે એ તો સ્થગિત થઈ ગયેલું એક સુંદર સ્વપ્ન છે. (વિરામ) એ તો થીજી ગયેલી એક કાલ્પનિક પરિસ્થિતિ છે. (વિરામ) મારે સ્વર્ગ નથી જોઈતું. મારે પથ્થરનાં પૂતળાંઓ સાથે નથી જીવવું.
}}
(દાંત કચકચાવવાનો અવાજ થાય છે. બળપૂર્વક દોરડું તોડવાનો અવાજ થાય છે. સતત પાંચેક ક્ષણ સુધી તાળીઓ પડવાનો અવાજ સંભળાય છે. ખડખડાટ હાસ્ય સાથે.)
(દાંત કચકચાવવાનો અવાજ થાય છે. બળપૂર્વક દોરડું તોડવાનો અવાજ થાય છે. સતત પાંચેક ક્ષણ સુધી તાળીઓ પડવાનો અવાજ સંભળાય છે. ખડખડાટ હાસ્ય સાથે.)
હું મુક્ત છું. મારે મોક્ષ નથી જોઈતો. (વિરામ) હાથનાં બંધન (વિરામ) તોડ્યાં તેમ પગનાં બંધન તોડીશ. (આદેશાત્મક સ્વરમાં) ખબરદાર, મારી સાથે વાત કરી છે તો! મને મારું કામ કરવા દે.
{{Ps
|
| હું મુક્ત છું. મારે મોક્ષ નથી જોઈતો. (વિરામ) હાથનાં બંધન (વિરામ) તોડ્યાં તેમ પગનાં બંધન તોડીશ. (આદેશાત્મક સ્વરમાં) ખબરદાર, મારી સાથે વાત કરી છે તો! મને મારું કામ કરવા દે.
}}
(દાંત કચકચાવવાનો અવાજ થાય છે. પગના ધમપછાડા સંભળાય છે. બળપૂ્વક દોરડું તોડવા મથતા પુરુષના હાકોટા સંભળાય છે. ઉપરથી ગેબી અવાજ આવે છે. સ્ત્રી ભયથી ચીસ પાડીને રુદન કરવા માંડે છે.)
(દાંત કચકચાવવાનો અવાજ થાય છે. પગના ધમપછાડા સંભળાય છે. બળપૂ્વક દોરડું તોડવા મથતા પુરુષના હાકોટા સંભળાય છે. ઉપરથી ગેબી અવાજ આવે છે. સ્ત્રી ભયથી ચીસ પાડીને રુદન કરવા માંડે છે.)
પુરુષઃ (ખડખડાટ હાસ્ય કરીને) બીકણ એમાં રડવા શું બેઠી. (વિરામ) હું મુક્ત થઈ રહ્યો છું ત્યારે તને રડવાનું સૂઝે છે?
{{Ps
સ્ત્રીઃ (કાકલૂદીપૂર્વક) મુમુક્ષું! મુમુક્ષુ તું ક્યાં છે? (વિરામ) (કંપતા અવાજે) મને બીક લાગે છે.
|પુરુષઃ  
પુરુષઃ (સ્વસ્થતાથી) ડર નહીં. હું અહીંયાં જ છું. તારી પાસે. (સૂતાં સૂતાં શરીર ઘસડવાનો અવાજ આવે છે. હાથ પછાડવાનો અવાજ થાય છે. પગના ધમપછાડા સંભળાય છે. હર્ષની કિકિયારી કરીને) મુમુક્ષા, મુમુક્ષા હું તને જોઈ શકું છું. (વિરામ) તું કેટલી રૂપાળી છે! (વિરામ) પણ તું ધ્રૂજે છે કેમ? (વિરામ) અરે… તું થાકીને લોથપોથ થઈ ગઈ લાગે છે. (વિરામ) મારી સામે જો. (વિરામ) અરે ત્યાં નહીં. આ બાજુ (વિરામ) તું જોઈ શકતી નથી. ખેર ડર નહીં. હું હમણાં જ તારી પાસે આવી પહોચું છું.
|(ખડખડાટ હાસ્ય કરીને) બીકણ એમાં રડવા શું બેઠી. (વિરામ) હું મુક્ત થઈ રહ્યો છું ત્યારે તને રડવાનું સૂઝે છે?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(કાકલૂદીપૂર્વક) મુમુક્ષું! મુમુક્ષુ તું ક્યાં છે? (વિરામ) (કંપતા અવાજે) મને બીક લાગે છે.
}}
{{Ps
|પુરુષઃ  
|(સ્વસ્થતાથી) ડર નહીં. હું અહીંયાં જ છું. તારી પાસે. (સૂતાં સૂતાં શરીર ઘસડવાનો અવાજ આવે છે. હાથ પછાડવાનો અવાજ થાય છે. પગના ધમપછાડા સંભળાય છે. હર્ષની કિકિયારી કરીને) મુમુક્ષા, મુમુક્ષા હું તને જોઈ શકું છું. (વિરામ) તું કેટલી રૂપાળી છે! (વિરામ) પણ તું ધ્રૂજે છે કેમ? (વિરામ) અરે… તું થાકીને લોથપોથ થઈ ગઈ લાગે છે. (વિરામ) મારી સામે જો. (વિરામ) અરે ત્યાં નહીં. આ બાજુ (વિરામ) તું જોઈ શકતી નથી. ખેર ડર નહીં. હું હમણાં જ તારી પાસે આવી પહોચું છું.
}}
(દાંત કચકચાવવાનો અવાજ થાય છે. દોરડું તોડવા પુરુષ બળપૂર્વક હાકોટા કરે છે.)
(દાંત કચકચાવવાનો અવાજ થાય છે. દોરડું તોડવા પુરુષ બળપૂર્વક હાકોટા કરે છે.)
સ્ત્રીઃ (ગભરાટમાં) મુમુક્ષુ?
{{Ps
પુરુષઃ (હાંફતો હાંફતો) કામ કરવા દઈશ કે નહીં?
|સ્ત્રીઃ  
સ્ત્રીઃ (આર્જવથી) મુમુક્ષુ?
|(ગભરાટમાં) મુમુક્ષુ?
પુરુષઃ (શાંત પડીને) હંઅ…?
}}
સ્ત્રીઃ (અધીરાઈથી) તું ક્યાં છે?
{{Ps
પુરુષઃ (નરમાશથી) તારી સામે.
|પુરુષઃ  
સ્ત્રીઃ (આશ્ચર્યથી) પણ હું તને જોઈ શકતી નથી!
|(હાંફતો હાંફતો) કામ કરવા દઈશ કે નહીં?
પુરુષઃ (હસીને) એ ઠીક છે. (વિરામ) પુરુષમાં જોવા જેવું કાંઈ નથી.
}}
સ્ત્રીઃ (ગંભીરતાથી) મારો જીવ જાય છે અને તને મજાક સૂઝે છે.
{{Ps
પુરુષઃ (ગંભીરતાથી) જીવન એક મજાક છે. (વિરામ) અને સ્વર્ગ સૌથી મોટી મજાક છે. (વિરામ) ઠીક, વાત બંધ કર. સમય નથી. મારે હજી પગનાં બંધન તોડવાનાં છે. મારે હજી મુક્ત થવું છે.
|સ્ત્રીઃ  
સ્ત્રીઃ (અધીરાઈથી) પણ મુક્ત થઈને તું શું કરીશ?
|(આર્જવથી) મુમુક્ષુ?
પુરુષઃ (ગંભીરતાથી) મુક્ત થયા પછી હું બારીની નિસરણી વાટે બહાર જઈશ. (વિરામ) સ્વર્ગની બહાર. (વિરામ) મારે અનંતકાળ પર્યંત સ્વર્ગની બહાર રહેવું છે.
}}
સ્ત્રીઃ (શરમાઈને) મને એકલી મૂકીને જતાં તારો જીવ ચાલશે?
{{Ps
પુરુષઃ (ગૂંચવાઈને. શંકાથી) તું સાથે આવશે?
|પુરુષઃ  
સ્ત્રીઃ (ઉતાવળમાં) હા.
|(શાંત પડીને) હંઅ…?
પુરુષઃ (ગંભીર થઈને) પછી ફરી તો નહીં જાય ને?
}}
સ્ત્રીઃ (ઉતાવળે) ના. હું તારી સાથે સ્વર્ગમાં આવવા તૈયાર છું.
{{Ps
પુરુષઃ (ચિડાઈને) હું સ્વર્ગમાં જવાની વાત નથી કરતો. (મોટેથી) હું તો સ્વર્ગની બહાર જવાની વાત કરું છું.
|સ્ત્રીઃ  
સ્ત્રીઃ (ગંભીરતાથી) અશક્ય. (વિરામ) હું સ્વર્ગની બહાર! અશક્ય! (વિરામ) હું પગનાં બંધન તોડવાની નથી. (વિરામ) મળેલા આદેશનું પાલન કરીશ. (વિરામ) મારે સ્વર્ગમાં જવું છે. (વિરામ) સ્વર્ગ પામવા શિસ્તપાલન અનિવાર્ય છે.
|(અધીરાઈથી) તું ક્યાં છે?
}}
{{Ps
|પુરુષઃ  
|(નરમાશથી) તારી સામે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(આશ્ચર્યથી) પણ હું તને જોઈ શકતી નથી!
}}
{{Ps
|પુરુષઃ  
|(હસીને) એ ઠીક છે. (વિરામ) પુરુષમાં જોવા જેવું કાંઈ નથી.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ગંભીરતાથી) મારો જીવ જાય છે અને તને મજાક સૂઝે છે.
}}
{{Ps
|પુરુષઃ  
|(ગંભીરતાથી) જીવન એક મજાક છે. (વિરામ) અને સ્વર્ગ સૌથી મોટી મજાક છે. (વિરામ) ઠીક, વાત બંધ કર. સમય નથી. મારે હજી પગનાં બંધન તોડવાનાં છે. મારે હજી મુક્ત થવું છે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(અધીરાઈથી) પણ મુક્ત થઈને તું શું કરીશ?
}}
{{Ps
|પુરુષઃ  
|(ગંભીરતાથી) મુક્ત થયા પછી હું બારીની નિસરણી વાટે બહાર જઈશ. (વિરામ) સ્વર્ગની બહાર. (વિરામ) મારે અનંતકાળ પર્યંત સ્વર્ગની બહાર રહેવું છે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(શરમાઈને) મને એકલી મૂકીને જતાં તારો જીવ ચાલશે?
}}
{{Ps
|પુરુષઃ  
|(ગૂંચવાઈને. શંકાથી) તું સાથે આવશે?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ઉતાવળમાં) હા.
}}
{{Ps
|પુરુષઃ  
|(ગંભીર થઈને) પછી ફરી તો નહીં જાય ને?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ઉતાવળે) ના. હું તારી સાથે સ્વર્ગમાં આવવા તૈયાર છું.
}}
{{Ps
|પુરુષઃ  
|(ચિડાઈને) હું સ્વર્ગમાં જવાની વાત નથી કરતો. (મોટેથી) હું તો સ્વર્ગની બહાર જવાની વાત કરું છું.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ગંભીરતાથી) અશક્ય. (વિરામ) હું સ્વર્ગની બહાર! અશક્ય! (વિરામ) હું પગનાં બંધન તોડવાની નથી. (વિરામ) મળેલા આદેશનું પાલન કરીશ. (વિરામ) મારે સ્વર્ગમાં જવું છે. (વિરામ) સ્વર્ગ પામવા શિસ્તપાલન અનિવાર્ય છે.
}}
(ધીમેથી ઊભી થાય છે.)
(ધીમેથી ઊભી થાય છે.)
પુરુષઃ (ક્રોધાવેશમાં) તો મૂંગી મર. મને મારું કામ કરવા દે.
}}
{{Ps
|પુરુષઃ  
|(ક્રોધાવેશમાં) તો મૂંગી મર. મને મારું કામ કરવા દે.
}}
(પગના ધમપછાડા પાછા શરૂ થાય છે. સ્ત્રી ઊભી ઊભી ચારેતરફ જુએ છે. તે અવાજની દિશામાં ચાલવાનો પ્રયત્ન કરે છે પણ ચાલી શકતી નથી. તે હળવેકથી બેસી જાય છે. ને ધીમેશથી ફર્શ પર ઊંધી સૂઈ જાય છે. દાંત કચકચાવવાનો અવાજ સંભળાય છે. ગેબી અવાજના આરોહ-અવરોહ પડઘાય છે. તખ્તાના પાછળના ભાગનો પ્રકાશ એકદમ ધ્રૂજવા માંડે છે. ઊંધી સૂઈ ગયેલી સ્ત્રીનાં નસકોરાં સંભળાય છે. દાંત કચકચાવવાનો અવાજ આવ્યા કરે છે. પગના ધમપછાડા ચાલુ રહે છે. ધ્રૂજી રહેલો પ્રકાશ થોડી વારે સ્થિર થાય છે. ગેબી અાજના પડઘાઓ શમી જાય છે. તખ્તાના પાછળના ભાગનો સ્થિર થયેલો પ્રકાશ ધીમે ધીમે વિસ્તરે છે. પ્રકાશ આખા તખ્તા પર છવાઈ જાય છે. પ્રકાશમાં એક પુરુષ તખ્તા પરના અગ્ર ભાગમાં બેઠેલો દેખાય છે. તેની પાછળ એક ઊંધી સૂઈ રહેલી સ્ત્રી દેખાય છે. પુરુષ બળપૂર્વક પગનું દોરડું તોડવામાં તલ્લીન છે. તે હાંફે છે. તે થાક્યો હોય એમ લાગે છે. પણ તે તેની મથામણ ચાલુ રાખે છે. એ આખરી દાવ લગાવતો હોય એમ બળપૂર્વક બંધાયેલા પગને પહોળા કરે છે. દોરડું તૂટવાનો અવાજ થાય છે. પુરુષ એકદમ વિજયના આનંદમાં આવી જઈને મોટેથી બૂમ પાડે છે.)
(પગના ધમપછાડા પાછા શરૂ થાય છે. સ્ત્રી ઊભી ઊભી ચારેતરફ જુએ છે. તે અવાજની દિશામાં ચાલવાનો પ્રયત્ન કરે છે પણ ચાલી શકતી નથી. તે હળવેકથી બેસી જાય છે. ને ધીમેશથી ફર્શ પર ઊંધી સૂઈ જાય છે. દાંત કચકચાવવાનો અવાજ સંભળાય છે. ગેબી અવાજના આરોહ-અવરોહ પડઘાય છે. તખ્તાના પાછળના ભાગનો પ્રકાશ એકદમ ધ્રૂજવા માંડે છે. ઊંધી સૂઈ ગયેલી સ્ત્રીનાં નસકોરાં સંભળાય છે. દાંત કચકચાવવાનો અવાજ આવ્યા કરે છે. પગના ધમપછાડા ચાલુ રહે છે. ધ્રૂજી રહેલો પ્રકાશ થોડી વારે સ્થિર થાય છે. ગેબી અાજના પડઘાઓ શમી જાય છે. તખ્તાના પાછળના ભાગનો સ્થિર થયેલો પ્રકાશ ધીમે ધીમે વિસ્તરે છે. પ્રકાશ આખા તખ્તા પર છવાઈ જાય છે. પ્રકાશમાં એક પુરુષ તખ્તા પરના અગ્ર ભાગમાં બેઠેલો દેખાય છે. તેની પાછળ એક ઊંધી સૂઈ રહેલી સ્ત્રી દેખાય છે. પુરુષ બળપૂર્વક પગનું દોરડું તોડવામાં તલ્લીન છે. તે હાંફે છે. તે થાક્યો હોય એમ લાગે છે. પણ તે તેની મથામણ ચાલુ રાખે છે. એ આખરી દાવ લગાવતો હોય એમ બળપૂર્વક બંધાયેલા પગને પહોળા કરે છે. દોરડું તૂટવાનો અવાજ થાય છે. પુરુષ એકદમ વિજયના આનંદમાં આવી જઈને મોટેથી બૂમ પાડે છે.)
પુરુષઃ (આવેશમાં આવી મોટેથી) તોડી નાંખ્યા…
{{Ps
સ્ત્રીઃ (એકદમ જાગી જાય છે. બેબાકળી બનીને)… અરે… (આગળ બોલી શકતી નથી.)
|પુરુષઃ  
પુરુષઃ (પગ પંપાળે છે. પગને જમીન પર પછાડે છે. હાથ ઊંચાનીચા કરે છે. બે હાથની હથેળીઓ ઘસે છે. વિશ્વાસપૂર્વક) હવે હું મુક્ત છું.
|(આવેશમાં આવી મોટેથી) તોડી નાંખ્યા…
સ્ત્રીઃ (ભાનમાં આવીને) તું કોણ છે?
}}
પુરુષઃ (બેધ્યાનપણે) હું?
{{Ps
સ્ત્રીઃ (બેસીને) હા.
|સ્ત્રીઃ  
પુરુષઃ (બેપરવાઈથી) ખબર નથી. પણ તું કોણ છે?
|(એકદમ જાગી જાય છે. બેબાકળી બનીને)… અરે… (આગળ બોલી શકતી નથી.)
સ્ત્રીઃ (પોતાના શરીરને અવલોકીને) હું?
}}
પુરુષઃ (સ્ત્રીને તાકી રહેતાં) હા.
{{Ps
સ્ત્રીઃ (મૂંઝાઈને) ખબર નથી.
|પુરુષઃ  
પુરુષઃ (સ્ત્રીને એકીટસે જોઈ રહેતાં) આપણે ક્યાં છીએ?
|(પગ પંપાળે છે. પગને જમીન પર પછાડે છે. હાથ ઊંચાનીચા કરે છે. બે હાથની હથેળીઓ ઘસે છે. વિશ્વાસપૂર્વક) હવે હું મુક્ત છું.
સ્ત્રીઃ (પુરુષને જોઈને) કોણ આપણે?
}}
પુરુષઃ (અચરજથી) તું મને જોઈ શકે છે?
{{Ps
સ્ત્રીઃ (આનંદપૂર્વક) હા.
|સ્ત્રીઃ  
પુરુષઃ (અધીરાઈથી) તો કહે હું કોણ છું?
|(ભાનમાં આવીને) તું કોણ છે?
સ્ત્રીઃ (શરમાઈને) તું પુરુષ છે. પણ તું મને જોઈ શકે છે?
}}
પુરુષઃ (આંખો પટપટાવીને) હા.
{{Ps
સ્ત્રીઃ (નીચી નજર કરીને) તો કહે. હું કોણ છું.
|પુરુષઃ  
પુરુષઃ (હોઠ પર જીભ ફેરવીને) તું સ્ત્રી છે.
|(બેધ્યાનપણે) હું?
સ્ત્રીઃ (આનંદમાં આવીને) તો આપણે સ્ત્રી-પુરુષ છીએ!
}}
પુરુષઃ (મીઠાશથી) હા. જરા પાસે આવ.
{{Ps
સ્ત્રીઃ (સૂતાં સૂતાં ખસે છે. પણ પગમાં સણકો આવવાથી) ઓ…મા…
|સ્ત્રીઃ  
પુરુષઃ (ડોક ઊંચી કરી પુરુષને જોઈ રહેતાં) પગમાં પીડા થાય છે.
|(બેસીને) હા.
પુરુષઃ (શરમાતાં શરમાતાં) લાવ જોવા દે તારા પગ.
}}
{{Ps
|પુરુષઃ  
|(બેપરવાઈથી) ખબર નથી. પણ તું કોણ છે?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(પોતાના શરીરને અવલોકીને) હું?
}}
{{Ps
|પુરુષઃ  
|(સ્ત્રીને તાકી રહેતાં) હા.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(મૂંઝાઈને) ખબર નથી.
}}
{{Ps
|પુરુષઃ  
|(સ્ત્રીને એકીટસે જોઈ રહેતાં) આપણે ક્યાં છીએ?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(પુરુષને જોઈને) કોણ આપણે?
}}
{{Ps
|પુરુષઃ  
|(અચરજથી) તું મને જોઈ શકે છે?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(આનંદપૂર્વક) હા.
}}
{{Ps
|પુરુષઃ  
|(અધીરાઈથી) તો કહે હું કોણ છું?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(શરમાઈને) તું પુરુષ છે. પણ તું મને જોઈ શકે છે?
}}
{{Ps
|પુરુષઃ  
|(આંખો પટપટાવીને) હા.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(નીચી નજર કરીને) તો કહે. હું કોણ છું.
}}
{{Ps
|પુરુષઃ  
|(હોઠ પર જીભ ફેરવીને) તું સ્ત્રી છે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(આનંદમાં આવીને) તો આપણે સ્ત્રી-પુરુષ છીએ!
}}
{{Ps
|પુરુષઃ  
|(મીઠાશથી) હા. જરા પાસે આવ.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(સૂતાં સૂતાં ખસે છે. પણ પગમાં સણકો આવવાથી) ઓ…મા…
}}
{{Ps
|પુરુષઃ  
|(ડોક ઊંચી કરી પુરુષને જોઈ રહેતાં) પગમાં પીડા થાય છે.
}}
{{Ps
|પુરુષઃ  
|(શરમાતાં શરમાતાં) લાવ જોવા દે તારા પગ.
}}
(પાછળ જઈને પગ જુએ છે.)
(પાછળ જઈને પગ જુએ છે.)
અરે તારા પગ તો દોરડાથી બંધાયેલા છે.
{{Ps
સ્ત્રીઃ (છણકાથી) તો જોયા શું કરે છે…? દોરડું છોડી નાખ.
|
| અરે તારા પગ તો દોરડાથી બંધાયેલા છે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(છણકાથી) તો જોયા શું કરે છે…? દોરડું છોડી નાખ.
}}
(પુરુષ સ્ત્રીના પગ પાસે બેસે છે. ધીમેશથી પગને પોતાના ખોળામાં લે છે. કાળજીપૂર્વક દોરડાની એક પછી એક ગાંઠ છોડે છે. પગ મુક્ત કરે છે અને સાચવીને નીચે મૂકે છે. ઊભો થાય છે. સ્ત્રીની સામે આવીને ઊભો રહે છે.)
(પુરુષ સ્ત્રીના પગ પાસે બેસે છે. ધીમેશથી પગને પોતાના ખોળામાં લે છે. કાળજીપૂર્વક દોરડાની એક પછી એક ગાંઠ છોડે છે. પગ મુક્ત કરે છે અને સાચવીને નીચે મૂકે છે. ઊભો થાય છે. સ્ત્રીની સામે આવીને ઊભો રહે છે.)
પુરુષઃ (સ્મિત વેરીને) બસ…
{{Ps
સ્ત્રીઃ (શરમથી આંખો ઢાળીને) આભાર.
|પુરુષઃ  
પુરુષઃ (સ્ત્રી સામે બેસીને) એમાં આભાર શાનો?
|(સ્મિત વેરીને) બસ…
સ્ત્રીઃ (આંખો ઊંચી કરીને) આપણે ક્યાં છીએ?
}}
પુરુષઃ (ચારેબાજુ નજર ફેરવીને) એક એવા ઓરડામાં કે જેને એક પણ દ્વાર નથી.
{{Ps
સ્ત્રીઃ (અચંબાથી) હેં…! દ્વાર વગરનો ઓરડો? (વિચારીને) જલદી કર. રસ્તો શોધ… આપણે અહીંયાંથી ઝડપથી ભાગી છૂટવું પડશે.
|સ્ત્રીઃ  
પુરુષઃ (ઊભો થઈ જાય છે. ચારેબાજુ જુએ છે.) પણ અહીંયાં કોઈ રસ્તો દેખાતો નથી.
|(શરમથી આંખો ઢાળીને) આભાર.
સ્ત્રીઃ (સમયસૂચકતા વાપરતી હોય એમ ઠાવકાઈથી) દીવાલની એક એક ઈંટ હલાવી જો. ક્યાંક બારી કે બારણું હશે.
}}
પુરુષઃ (સ્ત્રીના સૂચના અનુસાર ચારે દીવાલ તપાસી આવે છે. નિરાશાના સ્વરમાં) ક્યાંય બારી નથી. ક્યાંય બારણું નથી.
{{Ps
સ્ત્રીઃ (ઊભી થાય છે. એક ડગલું ભરે છે, ત્યાં તો પગમાં સણકો ઊપડે છે. પીડાનો સિસકારો બોલાવે છે. એક ઝીણી ચીસ તેના મોંમાંથી નીકળે છે.) ઓ…ય…મા…
|પુરુષઃ  
પુરુષઃ (ગભરાઈને) શું થયું?
|(સ્ત્રી સામે બેસીને) એમાં આભાર શાનો?
સ્ત્રીઃ (પરિસ્થિતિ પર કાબૂ મેળવીને) કંઈ નથી. જરા પગમાં સણકો ઊપડે છે. પણ બેસ હું હમણાં જ તપાસ કરીને આવું છું.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(આંખો ઊંચી કરીને) આપણે ક્યાં છીએ?
}}
{{Ps
|પુરુષઃ  
|(ચારેબાજુ નજર ફેરવીને) એક એવા ઓરડામાં કે જેને એક પણ દ્વાર નથી.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(અચંબાથી) હેં…! દ્વાર વગરનો ઓરડો? (વિચારીને) જલદી કર. રસ્તો શોધ… આપણે અહીંયાંથી ઝડપથી ભાગી છૂટવું પડશે.
}}
{{Ps
|પુરુષઃ  
|(ઊભો થઈ જાય છે. ચારેબાજુ જુએ છે.) પણ અહીંયાં કોઈ રસ્તો દેખાતો નથી.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(સમયસૂચકતા વાપરતી હોય એમ ઠાવકાઈથી) દીવાલની એક એક ઈંટ હલાવી જો. ક્યાંક બારી કે બારણું હશે.
}}
{{Ps
|પુરુષઃ  
|(સ્ત્રીના સૂચના અનુસાર ચારે દીવાલ તપાસી આવે છે. નિરાશાના સ્વરમાં) ક્યાંય બારી નથી. ક્યાંય બારણું નથી.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ઊભી થાય છે. એક ડગલું ભરે છે, ત્યાં તો પગમાં સણકો ઊપડે છે. પીડાનો સિસકારો બોલાવે છે. એક ઝીણી ચીસ તેના મોંમાંથી નીકળે છે.) ઓ…ય…મા…
}}
{{Ps
|પુરુષઃ  
|(ગભરાઈને) શું થયું?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(પરિસ્થિતિ પર કાબૂ મેળવીને) કંઈ નથી. જરા પગમાં સણકો ઊપડે છે. પણ બેસ હું હમણાં જ તપાસ કરીને આવું છું.
}}
(પુરુષ બેસી જાય છે. સ્ત્રી એક પગે ધીમે ધીમે ચાલીને દીવાલની ઈંટે ઈંટને તપાસે છે. આખરે પાછી ફરે છે. નિરાશાથી…)
(પુરુષ બેસી જાય છે. સ્ત્રી એક પગે ધીમે ધીમે ચાલીને દીવાલની ઈંટે ઈંટને તપાસે છે. આખરે પાછી ફરે છે. નિરાશાથી…)
બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી.
{{Ps
પુરુષઃ (હિંમત દાખવીને) ઊભી રહે. ચાલ, આપણે બન્ને ફરી તપાસીએ.
|
| બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી.
}}
{{Ps
|પુરુષઃ  
|(હિંમત દાખવીને) ઊભી રહે. ચાલ, આપણે બન્ને ફરી તપાસીએ.
}}
(સ્ત્રી પુરુષના ડાબા ખભા પર પોતાનો જમણો હાથ મૂકે છે અને લંગડાતા પગે તે પુરુષની સાથે દીવાલને તપાસવા પ્રયાસ કરે છે. એક એક દીવાલની એક એક ઈંટ તેઓ તપાસે છે. થાકી જાય છે. કોઈ માર્ગ નજરે પડતો નથી.)
(સ્ત્રી પુરુષના ડાબા ખભા પર પોતાનો જમણો હાથ મૂકે છે અને લંગડાતા પગે તે પુરુષની સાથે દીવાલને તપાસવા પ્રયાસ કરે છે. એક એક દીવાલની એક એક ઈંટ તેઓ તપાસે છે. થાકી જાય છે. કોઈ માર્ગ નજરે પડતો નથી.)
સ્ત્રીઃ (પડી ગયેલા સ્વરમાં) હવે શું થશે?
{{Ps
પુરુષઃ (નિરાશાથી) આપણે ક્યારેય બહાર નીકળી શકીશું નહીં.
|સ્ત્રીઃ  
સ્ત્રીઃ (વિચારીને) પેલું શું દેખાય છે?
|(પડી ગયેલા સ્વરમાં) હવે શું થશે?
પુરુષઃ (ચમકીને જુએ છે.) એ તો નિસરણી છે.
}}
સ્ત્રીઃ (વિચારીને) એને શા માટે અહીં મૂકી હશે? કોઈ કારણ હોવું જોઈએ.
{{Ps
પુરુષઃ (કંટાળીને) અરે! એની પાછળ પણ દીવાલ છે. હું જાતે તપાસીને આવ્યો છું.
|પુરુષઃ  
સ્ત્રીઃ (છણકો કરીને) એમ તો હું પણ તપાસીને આવી છું. તેની પાછળ દીવાલ છે એની મને ખબર છે પણ…
|(નિરાશાથી) આપણે ક્યારેય બહાર નીકળી શકીશું નહીં.
પુરુષઃ (બેધ્યાનપણે) પણ શું?
}}
સ્ત્રીઃ (વિચારીને) ચાલ, જોવા તો દે.
{{Ps
|સ્ત્રીઃ  
|(વિચારીને) પેલું શું દેખાય છે?
}}
{{Ps
|પુરુષઃ  
|(ચમકીને જુએ છે.) એ તો નિસરણી છે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(વિચારીને) એને શા માટે અહીં મૂકી હશે? કોઈ કારણ હોવું જોઈએ.
}}
{{Ps
|પુરુષઃ  
|(કંટાળીને) અરે! એની પાછળ પણ દીવાલ છે. હું જાતે તપાસીને આવ્યો છું.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(છણકો કરીને) એમ તો હું પણ તપાસીને આવી છું. તેની પાછળ દીવાલ છે એની મને ખબર છે પણ…
}}
{{Ps
|પુરુષઃ  
|(બેધ્યાનપણે) પણ શું?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(વિચારીને) ચાલ, જોવા તો દે.
}}
(પુરુષ અને સ્ત્રી બંને નિસરણી પાસે જાય છે. એને ઝીણવટથી તપાસે છે. એના એક એક પગથિયે ટેકવતાં ટેકવતાં તેઓ નજરને નિસરણીના છેડા તરફ લઈ જાય છે. બંને આનંદમાં આવી જાય છે. હર્ષની કિકિયારીઓ કરે છે.)
(પુરુષ અને સ્ત્રી બંને નિસરણી પાસે જાય છે. એને ઝીણવટથી તપાસે છે. એના એક એક પગથિયે ટેકવતાં ટેકવતાં તેઓ નજરને નિસરણીના છેડા તરફ લઈ જાય છે. બંને આનંદમાં આવી જાય છે. હર્ષની કિકિયારીઓ કરે છે.)
પુરુષઃ (હર્ષાવેશમાં) જો નિસરણીના છેડે બારી છે. દેખાય છે?
{{Ps
સ્ત્રીઃ (આનંદપૂર્વક) હા. બારી ઉપર કંઈક લખેલું છે. વંચાય છે?
|પુરુષઃ  
પુરુષઃ (ઉત્સાહપૂર્વક) હા.
|(હર્ષાવેશમાં) જો નિસરણીના છેડે બારી છે. દેખાય છે?
સ્ત્રીઃ (આનંદમાં આવી જઈને) શું?
}}
પુરુષઃ (આંખમાં હર્ષનાં આંસુ છલકે છે) બહાર.
{{Ps
સ્ત્રીઃ (અતિ ઉત્સાહમાં આવીને) બહાર.
|સ્ત્રીઃ  
પુરુષઃ (ઉત્સાહમાં આવીને) ચાલ. (નિસરણી પર ચડવાનું શરૂ કરે છે.)
|(આનંદપૂર્વક) હા. બારી ઉપર કંઈક લખેલું છે. વંચાય છે?
સ્ત્રીઃ (પુરુષનો હાથ પકડીને તેની પાછળ ચડતાં) ચાલ.
}}
{{Ps
|પુરુષઃ  
|(ઉત્સાહપૂર્વક) હા.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(આનંદમાં આવી જઈને) શું?
}}
{{Ps
|પુરુષઃ  
|(આંખમાં હર્ષનાં આંસુ છલકે છે) બહાર.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(અતિ ઉત્સાહમાં આવીને) બહાર.
}}
{{Ps
|પુરુષઃ  
|(ઉત્સાહમાં આવીને) ચાલ. (નિસરણી પર ચડવાનું શરૂ કરે છે.)
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(પુરુષનો હાથ પકડીને તેની પાછળ ચડતાં) ચાલ.
}}
(તખ્તા પરનો પ્રકાશ એકદમ ધ્રૂજી ઊઠે છે. ગેબી અવાજના આરોહ-અવરોહ પડઘાય છે. ટાવરના ટકોરા જેવા પાંચ મોટા અવાજો થાય છે. તખ્તા પરનો પ્રકાશ અલોપ થાય છે.)
(તખ્તા પરનો પ્રકાશ એકદમ ધ્રૂજી ઊઠે છે. ગેબી અવાજના આરોહ-અવરોહ પડઘાય છે. ટાવરના ટકોરા જેવા પાંચ મોટા અવાજો થાય છે. તખ્તા પરનો પ્રકાશ અલોપ થાય છે.)
<center>(પડદો)</center>
<center>(પડદો)</center>
{{Right|(એકાંકી સંચય–૨)}}
{{Right|(એકાંકી સંચય–૨)}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ચોરસ ઈંડાં અને ગોળ કબરો
|next = લાઇન
}}
18,450

edits