ગુજરાતી એકાંકીસંપદા/મોક્ષ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 719: Line 719:
|(ક્રોધાવેશમાં) તો મૂંગી મર. મને મારું કામ કરવા દે.

}}
}}
{{Ps
(પગના ધમપછાડા પાછા શરૂ થાય છે. સ્ત્રી ઊભી ઊભી ચારેતરફ જુએ છે. તે અવાજની દિશામાં ચાલવાનો પ્રયત્ન કરે છે પણ ચાલી શકતી નથી. તે હળવેકથી બેસી જાય છે. ને ધીમેશથી ફર્શ પર ઊંધી સૂઈ જાય છે. દાંત કચકચાવવાનો અવાજ સંભળાય છે. ગેબી અવાજના આરોહ-અવરોહ પડઘાય છે. તખ્તાના પાછળના ભાગનો પ્રકાશ એકદમ ધ્રૂજવા માંડે છે. ઊંધી સૂઈ ગયેલી સ્ત્રીનાં નસકોરાં સંભળાય છે. દાંત કચકચાવવાનો અવાજ આવ્યા કરે છે. પગના ધમપછાડા ચાલુ રહે છે. ધ્રૂજી રહેલો પ્રકાશ થોડી વારે સ્થિર થાય છે. ગેબી અાજના પડઘાઓ શમી જાય છે. તખ્તાના પાછળના ભાગનો સ્થિર થયેલો પ્રકાશ ધીમે ધીમે વિસ્તરે છે. પ્રકાશ આખા તખ્તા પર છવાઈ જાય છે. પ્રકાશમાં એક પુરુષ તખ્તા પરના અગ્ર ભાગમાં બેઠેલો દેખાય છે. તેની પાછળ એક ઊંધી સૂઈ રહેલી સ્ત્રી દેખાય છે. પુરુષ બળપૂર્વક પગનું દોરડું તોડવામાં તલ્લીન છે. તે હાંફે છે. તે થાક્યો હોય એમ લાગે છે. પણ તે તેની મથામણ ચાલુ રાખે છે. એ આખરી દાવ લગાવતો હોય એમ બળપૂર્વક બંધાયેલા પગને પહોળા કરે છે. દોરડું તૂટવાનો અવાજ થાય છે. પુરુષ એકદમ વિજયના આનંદમાં આવી જઈને મોટેથી બૂમ પાડે છે.)

26,604

edits