ગુજરાતી એકાંકીસંપદા/રૂમનો ટી.બી. પેશન્ટ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|રૂમનો ટી.બી. પેશન્ટ}}<br>{{color|blue|રમેશ શાહ}}}} {{center block|title='''પાત્રો''...")
 
No edit summary
Line 8: Line 8:
}}
}}

{{Poem2Open}}
(મજાની રૂમ છે. જમણી બાજુ બહાર જવા માટે બારણું તથા ડાબી બાજુ રસોડાનું બારણું છે. સામેની દીવાલમાં બે બારી છે. ડાબી બાજુ ટેબલ તથા બે ખુરશીઓ છે. ટેબલ પર પુસ્તકો તથા લેખનસામગ્રી મૂકેલાં છે. મધ્યભાગમાં સોફો વ્યવસ્થિત રીતે ગોઠવેલો છે. જમણી બાજુ નાના સ્ટૂ્લ પર ફૂલદાની, નજીકના કબાટમાં શ્રીકૃષ્ણનો ફોટો, ફૂલ, ઘીનો દીવો, અગરબત્તી જણાય છે. કબાટના ઉપરના ભાગમાં ટ્રાન્ઝીસ્ટર, તેની બાજુમાં એક-બે રમકડાં, નજીકની દીવાલ પર સ્ત્રી-પુરુષનો કપલ ફોટો છે. બારી પાસે એક પોપટનું પાંજરું લટકે છે. નીચે છાબડીમાં થોડાં મરચાં પડ્યાં છે. લેન્ડસ્કેપ દર્શાવતું કૅલેન્ડર બારીમાંથી આવતા પવનથી ઊડ્યા કરે છે.

એક પુરુષ સોફા પર પુસ્તક વાંચતો બેઠો છે. ઉંમર આશરે ૩૭ની આસપાસની છે. પુસ્તક બંધ કરી, પછાડીને મૂકે છે. છાબડીમાંથી મરચું લઈ, પોપટના પાંજરામાં નાખે છે વ્હિસલ લગાડી પોપટને ખુશ કરવા પ્રયત્ન કરે છે. એકદમ રેડિયા તરફ ધસી જઈ, તેને ચાલુ કરી બારી પાસે ઊભો રહે છે.)

રેડિયોધ્વનિઃ ધીમે ધીમે મનુષ્યે પ્રગતિ સાધી. જંગલમાંથી એ નગરમાં આવ્યો. ભવ્ય ઇમારતો, વિવિધ વાહનો, મનોરંજનનાં સાધનો, બગીચાઓ, રાજમાર્ગો, શિક્ષણ-સંસ્થાઓ, મનોહર દેવાલયો, ફૅશનેબલ વસ્ત્રો, ખેતી, ઉદ્યોગો એ માનવસંસ્કૃતિની ઉત્તમોત્તમ ફલશ્રુતિ છે. મનુષ્ય જંગલી મટી સામાજિક–Social બન્યો. હવે એ સુખચેનમાં રહેવા લાગ્યો. સૌથી વિશેષ સુખી…
{{Ps
પુરુષઃ ઓહ! (રેડિયો બંધ કરે છે. પોપટ વિચિત્ર અવાજ કરે છે. ફરી પુસ્તક વાંચવા પ્રયાસ કરે છે. તેને બંધ કરી પછાડે છે. બારી પાસે જઈ ઊભો રહે છે. લાંબા વાળ અને બન્ને ગાલ પર શ્રવણના કાવડ જેવા સાડા ત્રણ ઇંચિયા થોભિયાવાળો ઊંચો માણસ રસોડામાંથી પ્રવેશે છે. તેણે કેસરી ઝભ્ભો તથા ભૂખરો પેન્ટ પહેર્યો છે.
|રેડિયોધ્વનિઃ  
ઊંચો માણસઃ (થોડી વાર બારી તરફ ઊભેલા માણસને જુએ છે.) ચાલ, રૂમ બહાર આવવું છે?
|ધીમે ધીમે મનુષ્યે પ્રગતિ સાધી. જંગલમાંથી એ નગરમાં આવ્યો. ભવ્ય ઇમારતો, વિવિધ વાહનો, મનોરંજનનાં સાધનો, બગીચાઓ, રાજમાર્ગો, શિક્ષણ-સંસ્થાઓ, મનોહર દેવાલયો, ફૅશનેબલ વસ્ત્રો, ખેતી, ઉદ્યોગો એ માનવસંસ્કૃતિની ઉત્તમોત્તમ ફલશ્રુતિ છે. મનુષ્ય જંગલી મટી સામાજિક–Social બન્યો. હવે એ સુખચેનમાં રહેવા લાગ્યો. સૌથી વિશેષ સુખી…
}}
{{Ps
|પુરુષઃ  
|ઓહ! (રેડિયો બંધ કરે છે. પોપટ વિચિત્ર અવાજ કરે છે. ફરી પુસ્તક વાંચવા પ્રયાસ કરે છે. તેને બંધ કરી પછાડે છે. બારી પાસે જઈ ઊભો રહે છે. લાંબા વાળ અને બન્ને ગાલ પર શ્રવણના કાવડ જેવા સાડા ત્રણ ઇંચિયા થોભિયાવાળો ઊંચો માણસ રસોડામાંથી પ્રવેશે છે. તેણે કેસરી ઝભ્ભો તથા ભૂખરો પેન્ટ પહેર્યો છે.
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|(થોડી વાર બારી તરફ ઊભેલા માણસને જુએ છે.) ચાલ, રૂમ બહાર આવવું છે?
પુરુષઃ પોપટ મરચાં ખાતો નથી. (વિરામ) મારે રૂમ બહાર જવું જોઈએ.
પુરુષઃ પોપટ મરચાં ખાતો નથી. (વિરામ) મારે રૂમ બહાર જવું જોઈએ.
ઊંચો માણસઃ તું શું બોલ્યો?
ઊંચો માણસઃ તું શું બોલ્યો?
26,604

edits