ગુજરાતી એકાંકીસંપદા/રૂમનો ટી.બી. પેશન્ટ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 21: Line 21:
|ઊંચો માણસઃ  
|ઊંચો માણસઃ  
|(થોડી વાર બારી તરફ ઊભેલા માણસને જુએ છે.) ચાલ, રૂમ બહાર આવવું છે?
|(થોડી વાર બારી તરફ ઊભેલા માણસને જુએ છે.) ચાલ, રૂમ બહાર આવવું છે?
પુરુષઃ પોપટ મરચાં ખાતો નથી. (વિરામ) મારે રૂમ બહાર જવું જોઈએ.
}}
ઊંચો માણસઃ તું શું બોલ્યો?
{{Ps
પુરુષઃ (થોડી ક્ષણો મૂંગો રહે છે.) તું મને કંઈ પૂછે છે?
|પુરુષઃ  
ઊંચો માણસઃ હા.
|પોપટ મરચાં ખાતો નથી. (વિરામ) મારે રૂમ બહાર જવું જોઈએ.
પુરુષઃ શું?
}}
ઊંચો માણસઃ તું શું બોલ્યો?
{{Ps
પુરુષઃ મને કંઈ ખબર નથી. તું મને કંઈ પૂછીશ નહિ. (વિરામ)
|ઊંચો  
ઊંચો માણસઃ (બારણા તરફ જઈ, પાછા ફરી) આપણે બહાર જતા રહીએ.
|માણસઃ તું શું બોલ્યો?
પુરુષઃ હા, આપણે બહાર જવું જોઈએ, અહીં બેસી રહીશું, તો કાગડા બની જઈશું. કદાચ ઘૂવડ પણ બની જઈએ.
}}
ઊંચો માણસઃ હું એટલે જ કહું છું કે આપણે અહીંથી વહેલી તકે ચાલ્યા જવું જોઈએ. રાત પડે, તે પહેલાં આપણે નીકળી જઈએ. (ડાબી બાજુ જાય છે.)
{{Ps
પુરુષઃ પોપટ આજે મરચાં ખાતો નથી. કાલે એ મરી જશે. એનો લીલો રંગ ઊડી જશે. (વિરામ) આ રેડિયોથી તો તોબા! વગાડું છું ત્યારે ઘૂરર… ઘૂરર… અવાજ કર્યા કરે છે.
|પુરુષઃ  
ઊંચો માણસઃ ચાલ જલ્દી કર.
|(થોડી ક્ષણો મૂંગો રહે છે.) તું મને કંઈ પૂછે છે?
પુરુષઃ મને તૈયાર તો થવા દે.
}}
ઊંચો માણસઃ રૂમ બહાર કોઈ નથી. તને કોઈ જોઈ શકવાનું નથી. (વિરામ)
{{Ps
પુરુષઃ માથાના વાળ જરાક ઠીક કરી લઉં.
|ઊંચો માણસઃ  
ઊંચો માણસઃ (હસે છે) પવન સાથે એ લટોને રમવા દે. ભલે જલબિંદુઓનો એના પર છંટકાવ થાય. સૂર્યકિરણો ભલે ને એમાંથી પસાર થતાં! કમબખ્ત કાંસકાઓ!
|હા.
પુરુષઃ (વિમાસે છે) મારે નથી આવવું. (ખુરશીમાં બેસે છે.)
}}
ઊંચો માણસઃ કેમ બેસી ગયો? ચાલ…
{{Ps
પુરુષઃ ના.
|પુરુષઃ  
ઊંચો માણસઃ પણ એકદમ શું થયું? હમણાં તો તું આવવા તૈયાર થયો હતો…
|શું?
પુરુષઃ તું રસોડામાં શું કરતો હતો? મને ભૂખ લાગી છે. મારી પત્ની…
}}
ઊંચો માણસઃ રોટલો, શાક, ત્રણ-ચાર કેળાં છે. લાવું? (રસોડામાં જાય છે. પુરુષ વળી એક મરચું પાંજરામાં નાખે છે. ડિશમાં ખાદ્યપદાર્થો લઈ ઊંચો માણસ પ્રવેશે છે)
{{Ps
પુરુષઃ તને રસોડામાં વાર કેમ લાગી? તેં એને કિસ કરી ને? (ઉશ્કેરાટ) યૂ રાસ્કલ! (વિરામ) ચાલ્યો જા અહીંથી…
|ઊંચો માણસઃ  
ઊંચો માણસઃ જા, પોપટને એક મરચું ખવડાવ. લે શાક, જરા તીખું તીખું છે. તારી પત્નીના હોઠ ફિક્કા કેમ છે?
|તું શું બોલ્યો?
પુરુષઃ એને ટી.બી. થયો છે. (વિરામ) એની ઉંમર ત્રીસ વર્ષની છે. સાત વર્ષ પહેલાં એના ગાલ સુંવાળા રાતા હતા. ત્યારે એનું હાસ્ય મને ખૂબ ગમતું. (વિરામ) એનું પ્રત્યેક અંગ સુડોળ (વિરામ) હવે ભાગ્યે જ એ છ મહિના જીવે! ચાલ, આપણે જતા રહીએ. (વિરામ) મારાથી તારી સાથે ભાગ્યે જ આવી શકાય!
}}
ઊંચો માણસઃ લે. કેળું ખા. (પુરુષ કેળાંની છાલ હટાવીને બે-ત્રણ બટકાં ઉતાવળે ભરે. ઊંચો માણસ પાણી લેવા રસોડા તરફ જાય)
{{Ps
પુરુષઃ મારે પાણીની જરૂર નથી. મારી પત્નીને તું ડિસ્ટર્બ ન કર.
|પુરુષઃ  
ઊંચો માણસઃ તેં એની સાથે લગ્ન કર્યું છે? એને બહાર જવાનું મન નથી થતું? કદાચ ટી.બી… (સોફા પર બેસે છે) જો મારું શરીર હવે ક્ષીણ થવા માંડ્યું છે. મારી આંખોની આસપાસ કાળાં કૂંડાળાં રચાયાં છે. આ પાંસળીઓ કરંડિયાની સળીઓ જેમ અક્કડ બની ગઈ છે. હું કદાચ બહાર નહિ જઈ શકું… કદાચ…
|મને કંઈ ખબર નથી. તું મને કંઈ પૂછીશ નહિ. (વિરામ)
પુરુષઃ આઠ વર્ષ પહેલાં હું પરણ્યો. (ઊંચા માણસની નજર કપલ ફોટા પર પડે છે.) મારા પિતા પણ પરણ્યા હતા. મારા દાદાના દાદાઓ વિધિપૂર્વક પરણ્યા હતા. વંશવૃદ્ધિ ન કરીએ તો મનુષ્યજાતિનો ભયાનક અંત!
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|(બારણા તરફ જઈ, પાછા ફરી) આપણે બહાર જતા રહીએ.
}}
{{Ps
|પુરુષઃ  
|હા, આપણે બહાર જવું જોઈએ, અહીં બેસી રહીશું, તો કાગડા બની જઈશું. કદાચ ઘૂવડ પણ બની જઈએ.
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|હું એટલે જ કહું છું કે આપણે અહીંથી વહેલી તકે ચાલ્યા જવું જોઈએ. રાત પડે, તે પહેલાં આપણે નીકળી જઈએ. (ડાબી બાજુ જાય છે.)
}}
{{Ps
|પુરુષઃ  
|પોપટ આજે મરચાં ખાતો નથી. કાલે એ મરી જશે. એનો લીલો રંગ ઊડી જશે. (વિરામ) આ રેડિયોથી તો તોબા! વગાડું છું ત્યારે ઘૂરર… ઘૂરર… અવાજ કર્યા કરે છે.
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|ચાલ જલ્દી કર.
}}
{{Ps
|પુરુષઃ  
|મને તૈયાર તો થવા દે.
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|રૂમ બહાર કોઈ નથી. તને કોઈ જોઈ શકવાનું નથી. (વિરામ)
}}
{{Ps
|પુરુષઃ  
|માથાના વાળ જરાક ઠીક કરી લઉં.
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|(હસે છે) પવન સાથે એ લટોને રમવા દે. ભલે જલબિંદુઓનો એના પર છંટકાવ થાય. સૂર્યકિરણો ભલે ને એમાંથી પસાર થતાં! કમબખ્ત કાંસકાઓ!
}}
{{Ps
|પુરુષઃ  
|(વિમાસે છે) મારે નથી આવવું. (ખુરશીમાં બેસે છે.)
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|કેમ બેસી ગયો? ચાલ…
}}
{{Ps
|પુરુષઃ  
|ના.
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|પણ એકદમ શું થયું? હમણાં તો તું આવવા તૈયાર થયો હતો…
}}
{{Ps
|પુરુષઃ  
|તું રસોડામાં શું કરતો હતો? મને ભૂખ લાગી છે. મારી પત્ની…
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|રોટલો, શાક, ત્રણ-ચાર કેળાં છે. લાવું? (રસોડામાં જાય છે. પુરુષ વળી એક મરચું પાંજરામાં નાખે છે. ડિશમાં ખાદ્યપદાર્થો લઈ ઊંચો માણસ પ્રવેશે છે)
}}
{{Ps
|પુરુષઃ  
|તને રસોડામાં વાર કેમ લાગી? તેં એને કિસ કરી ને? (ઉશ્કેરાટ) યૂ રાસ્કલ! (વિરામ) ચાલ્યો જા અહીંથી…
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|જા, પોપટને એક મરચું ખવડાવ. લે શાક, જરા તીખું તીખું છે. તારી પત્નીના હોઠ ફિક્કા કેમ છે?
}}
{{Ps
|પુરુષઃ  
|એને ટી.બી. થયો છે. (વિરામ) એની ઉંમર ત્રીસ વર્ષની છે. સાત વર્ષ પહેલાં એના ગાલ સુંવાળા રાતા હતા. ત્યારે એનું હાસ્ય મને ખૂબ ગમતું. (વિરામ) એનું પ્રત્યેક અંગ સુડોળ (વિરામ) હવે ભાગ્યે જ એ છ મહિના જીવે! ચાલ, આપણે જતા રહીએ. (વિરામ) મારાથી તારી સાથે ભાગ્યે જ આવી શકાય!
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|લે. કેળું ખા. (પુરુષ કેળાંની છાલ હટાવીને બે-ત્રણ બટકાં ઉતાવળે ભરે. ઊંચો માણસ પાણી લેવા રસોડા તરફ જાય)
}}
{{Ps
|પુરુષઃ  
|મારે પાણીની જરૂર નથી. મારી પત્નીને તું ડિસ્ટર્બ ન કર.
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|તેં એની સાથે લગ્ન કર્યું છે? એને બહાર જવાનું મન નથી થતું? કદાચ ટી.બી… (સોફા પર બેસે છે) જો મારું શરીર હવે ક્ષીણ થવા માંડ્યું છે. મારી આંખોની આસપાસ કાળાં કૂંડાળાં રચાયાં છે. આ પાંસળીઓ કરંડિયાની સળીઓ જેમ અક્કડ બની ગઈ છે. હું કદાચ બહાર નહિ જઈ શકું… કદાચ…
}}
{{Ps
|પુરુષઃ  
|આઠ વર્ષ પહેલાં હું પરણ્યો. (ઊંચા માણસની નજર કપલ ફોટા પર પડે છે.) મારા પિતા પણ પરણ્યા હતા. મારા દાદાના દાદાઓ વિધિપૂર્વક પરણ્યા હતા. વંશવૃદ્ધિ ન કરીએ તો મનુષ્યજાતિનો ભયાનક અંત!
ઊંચો માણસઃ તારે કેટલાં સંતાનો છે, બે, ત્રણ કે બાર?
ઊંચો માણસઃ તારે કેટલાં સંતાનો છે, બે, ત્રણ કે બાર?
પુરુષઃ બરાબર યાદ નથી. સંતાનો થયાં કે નહિ, તેની મને ક્યાંથી ખબર હોય? મારી પત્ની બરાબર જાણે છે. એ તો ટી.બી. પેશન્ટ… થોડા દિવસની મહેમાન!
}}
સ્ત્રીનો અવાજઃ (અંદરથી) ઓહ… ઊંહ…
{{Ps
ઊંચો માણસઃ જા, તારી પત્નીને એક ચુંબન કરી આવ. અથવા તું પોપટને મરચાં નીરે, ત્યાં સુધીમાં હું એક ચુંબન કરી આવું… એના હોઠ…
|પુરુષઃ  
પુરુષઃ એના હોઠ હવે કદીય ખીલવાના નથી. હસવા માટે નકામા. (થૂંક ગળવાનો પ્રયાસ કરે છે.) ઊભો રહે, તું મારી પત્નીને ચૂમીશ નહિ…
|બરાબર યાદ નથી. સંતાનો થયાં કે નહિ, તેની મને ક્યાંથી ખબર હોય? મારી પત્ની બરાબર જાણે છે. એ તો ટી.બી. પેશન્ટ… થોડા દિવસની મહેમાન!
ઊંચો માણસઃ બિચારી સ્ત્રી! (વિરામ)
}}
પુરુષઃ આપણે મોડા તો નહિ પડીએ ને?
{{Ps
સ્ત્રીનો અવાજઃ (અંદરથી) ઓહ… મને જરા… પાણી…
|સ્ત્રીનો અવાજઃ  
ઊંચો માણસઃ આપણે ખૂબ મોડા છીએ. કદાચ રૂમમાં દાખલ થયા, ત્યારથી જ, મોડા થયા છીએ. (વિરામ) હજુ પણ ઉતાવળ કરીએ, તો વહેલા પણ પડીએ. ચાલ… (ચપટી વગાડે છે.)
|(અંદરથી) ઓહ… ઊંહ…
પુરુષઃ છેલ્લી વાર મારી પત્નીનું મુખ જોઈ આવું. બુદ્ધે યશોધરાનું મુખ જોયું હતું. નળે દમયંતીનું…
}}
ઊંચો માણસઃ એટલે જ તેઓ કશું કરી શક્યા નથી. પત્નીઘેલા… ભીરુ.
{{Ps
પુરુષઃ રામ સીતાને વનમાં લઈ ગયા હતા. હું એને બિચારીને… બિચારી થોડા દિવસ જ જીવવાની છે. (વિરામ) ભલે પેલા ડુંગરોમાં ઘૂમે… પેલા ઝરણાનો નિનાદ સાંભળે… પંખીઓના કલરવ સાથે થોડું ગાઈ લે.
|ઊંચો માણસઃ  
|જા, તારી પત્નીને એક ચુંબન કરી આવ. અથવા તું પોપટને મરચાં નીરે, ત્યાં સુધીમાં હું એક ચુંબન કરી આવું… એના હોઠ…
}}
{{Ps
|પુરુષઃ  
|એના હોઠ હવે કદીય ખીલવાના નથી. હસવા માટે નકામા. (થૂંક ગળવાનો પ્રયાસ કરે છે.) ઊભો રહે, તું મારી પત્નીને ચૂમીશ નહિ…
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|બિચારી સ્ત્રી! (વિરામ)
}}
{{Ps
|પુરુષઃ  
|આપણે મોડા તો નહિ પડીએ ને?
}}
{{Ps
|સ્ત્રીનો અવાજઃ  
|(અંદરથી) ઓહ… મને જરા… પાણી…
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|આપણે ખૂબ મોડા છીએ. કદાચ રૂમમાં દાખલ થયા, ત્યારથી જ, મોડા થયા છીએ. (વિરામ) હજુ પણ ઉતાવળ કરીએ, તો વહેલા પણ પડીએ. ચાલ… (ચપટી વગાડે છે.)
}}
{{Ps
|પુરુષઃ  
|છેલ્લી વાર મારી પત્નીનું મુખ જોઈ આવું. બુદ્ધે યશોધરાનું મુખ જોયું હતું. નળે દમયંતીનું…
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|એટલે જ તેઓ કશું કરી શક્યા નથી. પત્નીઘેલા… ભીરુ.
}}
{{Ps
|પુરુષઃ  
|રામ સીતાને વનમાં લઈ ગયા હતા. હું એને બિચારીને… બિચારી થોડા દિવસ જ જીવવાની છે. (વિરામ) ભલે પેલા ડુંગરોમાં ઘૂમે… પેલા ઝરણાનો નિનાદ સાંભળે… પંખીઓના કલરવ સાથે થોડું ગાઈ લે.
ઊંચો માણસઃ હું ક્યાં ના પાડું છું. તેં એની સાથે લગ્ન કર્યા છે.
ઊંચો માણસઃ હું ક્યાં ના પાડું છું. તેં એની સાથે લગ્ન કર્યા છે.
પુરુષઃ એ મારી પત્ની બની બેઠી છે. હું એનો પતિ. (વિરામ) હું એને ચાહતો નથી. (વિરામ) એ પણ મને ચાહતી ન હોય! એનું મુખ કરમાઈ ગયું છે. એના હોઠ સૂકાસૂકા…
}}
ઊંચો માણસઃ હવે ભલે એ મરી જાય…
{{Ps
સ્ત્રીનો અવાજઃ (અંદરથી) પાણી આપો… જરા…
|પુરુષઃ  
ઊંચો માણસઃ રૂમમાં એનું શબ સડી જશે.
|એ મારી પત્ની બની બેઠી છે. હું એનો પતિ. (વિરામ) હું એને ચાહતો નથી. (વિરામ) એ પણ મને ચાહતી ન હોય! એનું મુખ કરમાઈ ગયું છે. એના હોઠ સૂકાસૂકા…
પુરુષઃ (ખુરશી નજીક ઊભો રહી) એની દુર્ગંધથી મારું ગળું રૂંધાય છે. એની ફાટેલી આંખો મારા હૃદયમાં ડામની જેમ ચંપાય છે. એના ફૂલેલા હાથ, મારા ગળાને ભીંસ દે છે. ઓહ! (વિરામ) એને મૂકીને… ઓહ… એ મને છોડતી નથી… તું ચાલ્યો ન જઈશ… મારાથી બહાર જઈ શકાતું નથી. ઓહ! (બેસી પડે છે.)
}}
ઊંચો માણસઃ બહાર હમણાં તારાઓ ઊગશે. આકાશનાં એ પુષ્પો પૃથ્વી પર સુવાસિત પ્રકાશ ઢોળશે. (બારી પાસે જાય છે. આપણે એમાં નાહીશું. સમીરવસ્ત્રો આપણા શરીરને વીંટળાશે. પેલાં પુષ્પો મજાની વાત કહેવા તલસી રહ્યાં છે. ઘાસ નમી નમીને આમંત્રે છે… હું જાઉં છું. તારે આવવું છે?
{{Ps
પુરુષઃ પેલા કૃષ્ણ જોયા? વંદન કર એમને.
|ઊંચો માણસઃ  
ઊંચો માણસઃ પેલા ગોપીઘેલા… (હસે છે.) હજારો વંદન (નજીક જઈ નમે છે.) સ્ત્રીઘેલા… (વિરામ) એમણે જે રસ્તો બતાવ્યો, એ જ આપણે ભૂલી ગયા.
|હવે ભલે એ મરી જાય…
પુરુષઃ હરેકૃષ્ણ… હરિકૃષ્ણ…
}}
ઊંચો માણસઃ મુક્ત સહચાર… માખણચોર હૃદયનો ઉઠાવગીર! કોઈની પત્નીને ચાહતો હતો એ… એકાંતમાં રાસ ખેલતો હતો એ, સદા આનંદી, બેહદ રમતિયાળ… ઇન્દ્રનો કાનૂન એણે તોડ્યો હતો. આસક્ત હોવા છતાં પૂર્ણ પુરુષોત્તમ…!
{{Ps
|સ્ત્રીનો અવાજઃ  
|(અંદરથી) પાણી આપો… જરા…
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|રૂમમાં એનું શબ સડી જશે.
}}
{{Ps
|પુરુષઃ  
|(ખુરશી નજીક ઊભો રહી) એની દુર્ગંધથી મારું ગળું રૂંધાય છે. એની ફાટેલી આંખો મારા હૃદયમાં ડામની જેમ ચંપાય છે. એના ફૂલેલા હાથ, મારા ગળાને ભીંસ દે છે. ઓહ! (વિરામ) એને મૂકીને… ઓહ… એ મને છોડતી નથી… તું ચાલ્યો ન જઈશ… મારાથી બહાર જઈ શકાતું નથી. ઓહ! (બેસી પડે છે.)
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|બહાર હમણાં તારાઓ ઊગશે. આકાશનાં એ પુષ્પો પૃથ્વી પર સુવાસિત પ્રકાશ ઢોળશે. (બારી પાસે જાય છે. આપણે એમાં નાહીશું. સમીરવસ્ત્રો આપણા શરીરને વીંટળાશે. પેલાં પુષ્પો મજાની વાત કહેવા તલસી રહ્યાં છે. ઘાસ નમી નમીને આમંત્રે છે… હું જાઉં છું. તારે આવવું છે?
}}
{{Ps
|પુરુષઃ  
|પેલા કૃષ્ણ જોયા? વંદન કર એમને.
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|પેલા ગોપીઘેલા… (હસે છે.) હજારો વંદન (નજીક જઈ નમે છે.) સ્ત્રીઘેલા… (વિરામ) એમણે જે રસ્તો બતાવ્યો, એ જ આપણે ભૂલી ગયા.
}}
{{Ps
|પુરુષઃ  
|હરેકૃષ્ણ… હરિકૃષ્ણ…
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|મુક્ત સહચાર… માખણચોર હૃદયનો ઉઠાવગીર! કોઈની પત્નીને ચાહતો હતો એ… એકાંતમાં રાસ ખેલતો હતો એ, સદા આનંદી, બેહદ રમતિયાળ… ઇન્દ્રનો કાનૂન એણે તોડ્યો હતો. આસક્ત હોવા છતાં પૂર્ણ પુરુષોત્તમ…!
પુરુષઃ હરિકૃષ્ણ… હરેકૃષ્ણ…
પુરુષઃ હરિકૃષ્ણ… હરેકૃષ્ણ…
સ્ત્રીનો અવાજઃ (અંદરથી) બહાર કોઈ છે? પાણી…
}}
ઊંચો માણસઃ કૃષ્ણને મારા નમસ્કાર…
{{Ps
પુરુષઃ આપણે કૃષ્ણને સાથે લઈ લઈએ.
|સ્ત્રીનો અવાજઃ  
ઊંચો માણસઃ તું પોપટને મરચાં ખવડાવ. તારી પત્નીને દવાનો ડોઝ આપ. કૃષ્ણની આરતી ઉતાર. (એક પુસ્તક હાથમાં લઈ, એક પાન પર આંગળી મૂકી) બની શકે તો આ ફકરાને મોઢે કર. મને જવા દે.
|(અંદરથી) બહાર કોઈ છે? પાણી…
પુરુષઃ ભાઈ…
}}
ઊંચો માણસઃ ચૂપ, મને ભાઈ ન કહે. બની શકે તો ઊંચો માણસ કહે. મારા કરતાં ઊંચો માણસ ભલે મને નીચો માણસ કહે, દસ ફૂટનો માનવી મને ઠીંગણો કહી શકે છે. તારી પત્ની ભલે મને સશક્ત માણસ કહી બોલાવે. (વિરામ)
{{Ps
પુરુષઃ મારું નામ તેં પૂછ્યું નહિ.
|ઊંચો માણસઃ  
ઊંચો માણસઃ હું તને ઓળખું એટલું બસ નથી?
|કૃષ્ણને મારા નમસ્કાર…
પુરુષઃ મારું નામ મેં નથી પાડ્યું.
}}
ઊંચો માણસઃ નામ વિના તું જીવી શકતો નથી?
{{Ps
પુરુષઃ હું નરોત્તમ, મારા પિતા મણિલાલ, દાદા ચંદુલાલ. તેમના પિતા મનસુખભાઈ અમથાલાલ કીલાચંદ ખુશાલભાઈ ગાંડાભાઈ…
|પુરુષઃ  
ઊંચો માણસઃ બસ… બસ… બસ… એ બધાને યાદ કર્યે શો લાભ? તારે પુત્ર છે? (વિરામ) તારા પુત્રને પણ પુત્ર થશે. કદાચ ન પણ થાય. પુરોગામી કે અનુગામી પેઢીની રટણા એ મૂર્ખતા છે. (વિરામ. તારી પત્નીને જિવાડ.)
|આપણે કૃષ્ણને સાથે લઈ લઈએ.
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|તું પોપટને મરચાં ખવડાવ. તારી પત્નીને દવાનો ડોઝ આપ. કૃષ્ણની આરતી ઉતાર. (એક પુસ્તક હાથમાં લઈ, એક પાન પર આંગળી મૂકી) બની શકે તો આ ફકરાને મોઢે કર. મને જવા દે.
}}
{{Ps
|પુરુષઃ  
|ભાઈ…
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|ચૂપ, મને ભાઈ ન કહે. બની શકે તો ઊંચો માણસ કહે. મારા કરતાં ઊંચો માણસ ભલે મને નીચો માણસ કહે, દસ ફૂટનો માનવી મને ઠીંગણો કહી શકે છે. તારી પત્ની ભલે મને સશક્ત માણસ કહી બોલાવે. (વિરામ)
}}
{{Ps
|પુરુષઃ  
|મારું નામ તેં પૂછ્યું નહિ.
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|હું તને ઓળખું એટલું બસ નથી?
}}
{{Ps
|પુરુષઃ  
|મારું નામ મેં નથી પાડ્યું.
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|નામ વિના તું જીવી શકતો નથી?
}}
{{Ps
|પુરુષઃ  
|હું નરોત્તમ, મારા પિતા મણિલાલ, દાદા ચંદુલાલ. તેમના પિતા મનસુખભાઈ અમથાલાલ કીલાચંદ ખુશાલભાઈ ગાંડાભાઈ…
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|બસ… બસ… બસ… એ બધાને યાદ કર્યે શો લાભ? તારે પુત્ર છે? (વિરામ) તારા પુત્રને પણ પુત્ર થશે. કદાચ ન પણ થાય. પુરોગામી કે અનુગામી પેઢીની રટણા એ મૂર્ખતા છે. (વિરામ. તારી પત્નીને જિવાડ.)
પુરુષઃ ઓહ… મારી પત્ની…
પુરુષઃ ઓહ… મારી પત્ની…
ઊંચો માણસઃ એને તું છૂટાછેડા આપી દે. કદાચ એનો ટી.બી. મટી પણ જાય.
}}
{{Ps
|ઊંચો માણસઃ  
|એને તું છૂટાછેડા આપી દે. કદાચ એનો ટી.બી. મટી પણ જાય.
}}
{{Ps
પુરુષઃ હં ત્રાસી ગયો છું એનાથી… (વિરામ) મને ખૂબ ગમે છે. એના કરતાં બીજી સ્ત્રીઓ વધારે ગમે છે. હવે કંટાળી ગયો છું, આ રૂમથી. આ દીવાલોમાં મારા શ્વાસોચ્છ્‌વાસો સડે છે. પેલા કૃષ્ણને મને ઊંધો લટકાવીને ચાબુકથી હજારો ફટકા મારીને, મારી ચામડીને બહેરી બનાવી દીધી છે. (વિરામ) મારી પત્નીના નખ મારી જાંઘમાંથી આરપાર નીકળી પલંગના તળિયાને સ્પર્શે છે. રોટલાની તીખી વાસથી હું ગૂંગળાઈને ઢગલો થઈ જઈશ હવે હું… હવે… (વિરામ. મુખ લૂછે છે.)
પુરુષઃ હં ત્રાસી ગયો છું એનાથી… (વિરામ) મને ખૂબ ગમે છે. એના કરતાં બીજી સ્ત્રીઓ વધારે ગમે છે. હવે કંટાળી ગયો છું, આ રૂમથી. આ દીવાલોમાં મારા શ્વાસોચ્છ્‌વાસો સડે છે. પેલા કૃષ્ણને મને ઊંધો લટકાવીને ચાબુકથી હજારો ફટકા મારીને, મારી ચામડીને બહેરી બનાવી દીધી છે. (વિરામ) મારી પત્નીના નખ મારી જાંઘમાંથી આરપાર નીકળી પલંગના તળિયાને સ્પર્શે છે. રોટલાની તીખી વાસથી હું ગૂંગળાઈને ઢગલો થઈ જઈશ હવે હું… હવે… (વિરામ. મુખ લૂછે છે.)
ઊંચો માણસઃ તું કેળું ખા, પાણી હું લાવી આપું છું. તારાથી ચાલી શકાય તો હું જરા ટેકો આપું. (નજીક જાય છે.)
ઊંચો માણસઃ તું કેળું ખા, પાણી હું લાવી આપું છું. તારાથી ચાલી શકાય તો હું જરા ટેકો આપું. (નજીક જાય છે.)
26,604

edits