ગુજરાતી એકાંકીસંપદા/વસ્ત્રાવરણ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વસ્ત્રાવરણ|મનુભાઈ પંચોળી ‘દર્શક’}} {{Poem2Open}} (‘દ્રૌપદી-વસ્ત્...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|{{color|red|વસ્ત્રાવરણ}}<br>{{color|blue|મનુભાઈ પંચોળી ‘દર્શક’}}}}

{{Heading|વસ્ત્રાવરણ|મનુભાઈ પંચોળી ‘દર્શક’}}

{{Poem2Open}}
(‘દ્રૌપદી-વસ્ત્રાહરણ’ હજારો વર્ષોથી આ દેશના ખૂણે ખૂણે ભક્ત અને ભક્તશરણ શ્રીકૃષ્ણનો મહિમા વર્ણવતા અદ્‌ભુત પ્રસંગ તરીકે ગવાતું આવ્યું છે. મોટામોટા કવિઓએ એને ગાવામાં પોતાની ચરિતાર્થતા માની છે.

સંસારમાં દ્રૌપદીને પડ્યું એવું કષ્ટ બીજી કોઈ સતી નારીને પડ્યાનું જાણ્યું નથી. અને એવા પ્રસંગે દ્રૌપદી જેવી ધૃતિ – નમ્રતા, બુદ્ધિની અપ્રતિમ સૂક્ષ્મતા તો કોઈએ બતાવી નથી.

Line 13: Line 12:
ગાંધારી, દમયંતી, સીતા, સાવિત્રી, દ્રૌપદી અમારાં માતા – અમારું રક્ષાકવચ છે. તેનો ચરણસ્પર્શ અમ દુર્બળ પુરુષો માટે અમૃતસંજીવની છે.

વ્યાસદેવને પણ આ નારીસમૂહનો રોષ નોંધ્યા વિના ચાલ્યું નથી. તેમણે પ્રેરેલા નારીવૃંદના રોષે વસ્ત્રાહરણ થંભાવ્યું એમ કહેતા, તેને વંદવા આ પુરુષાર્થ.)

પ્રવેશ પહેલો
 
સ્થળઃ હસ્તિનાપુર, રાજપ્રાસાદનો અનેક સ્તંભો અને વિવિધ આસનોવાળો પ્રમોદ-ખંડ. ખંડ વચ્ચે દ્યૂતનું પટ અને પાસા પડ્યા છે.
<center>'''પ્રવેશ પહેલો'''</center>
પાત્રો
<center>સ્થળઃ હસ્તિનાપુર, રાજપ્રાસાદનો અનેક સ્તંભો અને વિવિધ આસનોવાળો પ્રમોદ-ખંડ. ખંડ વચ્ચે દ્યૂતનું પટ અને પાસા પડ્યા છે.</center>
શકુનિ, દુર્યોધન, પાંડવો
{{center block|title='''પાત્રો'''|
'''શકુનિ, દુર્યોધન, પાંડવો''<br>
}}
વિદુર, ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, વિવિધ આસનો પર બેઠા છે. કાંઈક વાતો કરે છે. પાંડવો પ્રવેશે છે. ધૃતરાષ્ટ્રને વંદન કરી ચરણસ્પર્શ કરતાં…)

યુધિષ્ઠિરઃ મહારાજ! આપની આજ્ઞા મુજબ અમે આવી ગયા છીએ.

Line 336: Line 337:
ગાંધારીઃ ભૂલી જજે બેટા! ભૂલી જજે. આ.
ગાંધારીઃ ભૂલી જજે બેટા! ભૂલી જજે. આ.
{{Right|(ગૃહારણ્ય)}}
{{Right|(ગૃહારણ્ય)}}
{{Poem2Close}}
18,450

edits