ગુજરાતી એકાંકીસંપદા/સાત હજાર સમુદ્રો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(7 intermediate revisions by one other user not shown)
Line 481: Line 481:
}}
}}
{{Ps
{{Ps
રોબીનઃ સત્તાવીસમી તારીખે… એટલે કે આવતા રવિવારે?
|રોબીનઃ  
ભરતઃ હા!
|સત્તાવીસમી તારીખે… એટલે કે આવતા રવિવારે?
જ્યોતિઃ (મધુકરને) શું લાગે છે મધુકર?… નાટક હિટ જશે?
}}
રોબીનઃ જરૂર… ભરતે ડિરેક્ટ કરેલું કયું નાટક ફેઇલ ગયું છે?
{{Ps
|ભરતઃ  
|હા!
}}
{{Ps
|જ્યોતિઃ  
|(મધુકરને) શું લાગે છે મધુકર?… નાટક હિટ જશે?
}}
{{Ps
|રોબીનઃ  
|જરૂર… ભરતે ડિરેક્ટ કરેલું કયું નાટક ફેઇલ ગયું છે?
}}
(એકાએક પેટમાં કશું થતું હોય તેમ)
(એકાએક પેટમાં કશું થતું હોય તેમ)
ઓ…હ (પેટ પર હાથ દબાવે છે. કણસે છે.) આહ…
{{Ps
જ્યોતિઃ શું થયું મધુકર?
|
| ઓ…હ (પેટ પર હાથ દબાવે છે. કણસે છે.) આહ…
}}
{{Ps
|જ્યોતિઃ  
|શું થયું મધુકર?
}}
(મધુકરની નજીક જાય છે. તેના શરીર પર હાથ મૂકે છે. હાથ ફેરવે છે.)
(મધુકરની નજીક જાય છે. તેના શરીર પર હાથ મૂકે છે. હાથ ફેરવે છે.)
ભરતઃ મધુકર! તું ચોક્કસ માને છે કે નાટક હિટ જશે?
{{Ps
|ભરતઃ  
|મધુકર! તું ચોક્કસ માને છે કે નાટક હિટ જશે?
}}
(પોતાનાની જગાએ જ બેઠો રહે છે.)
(પોતાનાની જગાએ જ બેઠો રહે છે.)
રોબીનઃ ઓ…હ આ…હ… ઓ…હ… આ…હ…
{{Ps
|રોબીનઃ  
|ઓ…હ આ…હ… ઓ…હ… આ…હ…
}}
(ભયંકર રીતે કણસે છે. બેવડ વળી જાય છે.)
(ભયંકર રીતે કણસે છે. બેવડ વળી જાય છે.)
જ્યોતિઃ શું બેઠો છે ભરત?… ડૉક્ટરને બોલાવ…
{{Ps
ભરતઃ ડૉક્ટર કશું જ નહિ કરી શકે…
|જ્યોતિઃ  
જ્યોતિઃ (ભરત સામે જોઈ રહે છે.) સમજી! નીચ… નાલાયક… તેં મધુકરનું ખૂન કર્યું?
|શું બેઠો છે ભરત?… ડૉક્ટરને બોલાવ…
ભરતઃ મેં નહિ… તેં મધુકરનું ખૂન કર્યું છે… (ખડખડાટ હસે છે.)
}}
{{Ps
|ભરતઃ  
|ડૉક્ટર કશું જ નહિ કરી શકે…
}}
{{Ps
|જ્યોતિઃ  
|(ભરત સામે જોઈ રહે છે.) સમજી! નીચ… નાલાયક… તેં મધુકરનું ખૂન કર્યું?
}}
{{Ps
|ભરતઃ  
|મેં નહિ… તેં મધુકરનું ખૂન કર્યું છે… (ખડખડાટ હસે છે.)
}}
(મધુકર કણસે છે… જ્યોતિ ભરત સામે જોઈ રહે છે… ભરત હસે છે. એ વખતે વિંગમાંથી બીજો ડાયરેક્ટર પ્રવેશે છે… તેની સાથે એક સ્ત્રી પણ છે.)
(મધુકર કણસે છે… જ્યોતિ ભરત સામે જોઈ રહે છે… ભરત હસે છે. એ વખતે વિંગમાંથી બીજો ડાયરેક્ટર પ્રવેશે છે… તેની સાથે એક સ્ત્રી પણ છે.)
ઉપેન્દ્રઃ વેલડન… માય બૉઈઝ… વેલ ડન.
{{Ps
|ઉપેન્દ્રઃ  
|વેલડન… માય બૉઈઝ… વેલ ડન.
}}
(મધુકર તુરત જ ઊભો થઈ જાય છે. હસી પડે છે – સુધા, ભરત, મધુકર પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયાં છે.)
(મધુકર તુરત જ ઊભો થઈ જાય છે. હસી પડે છે – સુધા, ભરત, મધુકર પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયાં છે.)
સરોજઃ (રોબીન સામે જોઈને તેની નજીક જઈને શેકહૅન્ડ કરે છે.) યૂ વેર મેગ્નિફિસન્ટ.
{{Ps
રોબીનઃ (શેકહૅન્ડ કરે છે.) થૅન્ક યૂ! માય ડિઅર લેડી.
|સરોજઃ  
|(રોબીન સામે જોઈને તેની નજીક જઈને શેકહૅન્ડ કરે છે.) યૂ વેર મેગ્નિફિસન્ટ.
}}
{{Ps
|રોબીનઃ  
|(શેકહૅન્ડ કરે છે.) થૅન્ક યૂ! માય ડિઅર લેડી.
}}
(ભરત, જ્યોતિ તાળીઓ પાડે છે.)
(ભરત, જ્યોતિ તાળીઓ પાડે છે.)
ઉપેન્દ્રઃ અરવિંદ… તારા મરી જવાનો સીન હજી વધારે ઇમ્પ્રેસિવ બનાવવાની જરૂરત છે…
{{Ps
રોબીનઃ ડલ જાય છે?
|ઉપેન્દ્રઃ  
ઉપેન્દ્રઃ સહેજ… એ સીનમાં હજુ વધારે લાઇફ મૂકવાની જરૂરત છે…
|અરવિંદ… તારા મરી જવાનો સીન હજી વધારે ઇમ્પ્રેસિવ બનાવવાની જરૂરત છે…
જ્યોતિઃ લાઇફ નહિ… ડેથ મૂકવાની…
}}
ઉપેન્દ્રઃ યસ… યૂ આર કરેક્ટ… (રોબીન સામે જોઈને) જો હું તને કરી બતાવું.
{{Ps
|રોબીનઃ  
|ડલ જાય છે?
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|સહેજ… એ સીનમાં હજુ વધારે લાઇફ મૂકવાની જરૂરત છે…
}}
{{Ps
|જ્યોતિઃ  
|લાઇફ નહિ… ડેથ મૂકવાની…
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|યસ… યૂ આર કરેક્ટ… (રોબીન સામે જોઈને) જો હું તને કરી બતાવું.
}}
(ઉપેન્દ્ર સીન ભજવવાની તૈયારી કરે છે. બધાં તેને જુએ છે… જ્યોતિ ભરત પાસે બેસે છે… સરોજ એક બાજુ બેસી જાય છે… રોબીન ઊભો રહે છે. ઉપેન્દ્ર રોબીનના મરી જવાનો સીન ભજવી બતાવે છે… ભરત રોબીનની પીઠ પાછળ રહીને જ્યોતિનો હાથ દબાવે છે… જ્યોતિ છણકો કરે છે.)
(ઉપેન્દ્ર સીન ભજવવાની તૈયારી કરે છે. બધાં તેને જુએ છે… જ્યોતિ ભરત પાસે બેસે છે… સરોજ એક બાજુ બેસી જાય છે… રોબીન ઊભો રહે છે. ઉપેન્દ્ર રોબીનના મરી જવાનો સીન ભજવી બતાવે છે… ભરત રોબીનની પીઠ પાછળ રહીને જ્યોતિનો હાથ દબાવે છે… જ્યોતિ છણકો કરે છે.)
યૂ સી! સહેજ ઓવર ઍક્ટ કરવાની જ જરૂરત છે.
{{Ps
રોબીનઃ બરાબર.
|
સરોજઃ મેલોડ્રામેટિક લાગશે… ઉપેન્દ્ર… મને તો અરવિંદ કરે છે… એ બરાબર લાગે છે…
| યૂ સી! સહેજ ઓવર ઍક્ટ કરવાની જ જરૂરત છે.
ઉપેન્દ્રઃ તું વચ્ચે ન બોલ, તું ડાયરેક્ટર છે કે હું? તને શું સમજ પડે?
}}
સરોજઃ એમાં ચિડાઈ શું જાય છે? ઑડિયન્સ પૉઇન્ટ ઑફ વ્યૂથી મને જેવું લાગ્યું તેવું મેં કહ્યું.
{{Ps
ઉપેન્દ્રઃ તારામાં કોઈ જાતની ગતાગમ છે કે નહિ… ને મને શીખવવા આવી છે? ઑડિયન્સનો ટેસ્ટ શું છે તેની તને શું ખબર?
|રોબીનઃ  
સરોજઃ બેપાંચ નાટક ડિરેક્ટ કર્યાં તેમાં તો ભાઈસા’બ જાણે મોટા ડિરેક્ટર થઈ બેઠા છે એમ માનવા માંડ્યા છે… તારું એક પણ નાટક સક્સેસ ગયું છે કદી?
|બરાબર.
ઉપેન્દ્રઃ યૂ શટ અપ! હવે એક પણ શબ્દ બોલી તો ઊંચકીને બહાર ફેંકી દઈશ.
}}
જ્યોતિઃ બાકી તો બધું બરાબર છે ને ઉપેન્દ્ર?… મારી ઍક્ટિંગમાં તારે કંઈ કહેવાનું છે?
{{Ps
ઉપેન્દ્રઃ ના, નથિંગ… તું તો સીઝન્ડ આર્ટિસ્ટ છે… તને શું કહેવાનું હોય?
|સરોજઃ  
ભરતઃ મીરાં! તારા ઉચ્ચારો બરાબર નથી.
|મેલોડ્રામેટિક લાગશે… ઉપેન્દ્ર… મને તો અરવિંદ કરે છે… એ બરાબર લાગે છે…
રોબીનઃ ડાયરેક્ટર અહીં હાજર જ છે… પછી તારે શિખામણ આપવાની જરૂરત નથી, પ્રેમ!
}}
ભરતઃ શું છે તારે અરવિંદ? દરેક નાની નાની વાતમાં તું મને ઉતારી પાડવાના પ્રયત્ન કરે છે તે? શું કહી નાખ્યું મેં વધારે?… મીરાંના ઉચ્ચારો મને બરાબર લાગતા નથી તે કહ્યું… એમાં વાંધો શું આવ્યો?
{{Ps
રોબીનઃ તું તારું સંભાળ… બીજાને શિખામણ આપવાની જરૂર નથી. આવી બધી સલાહસૂચનાઓ કે સંભાળ લેવાથી મીરાંનો પ્રેમ તું નહિ જીતી શકે… એ માટે તારે બીજી પણ આવડત કેળવવી પડશે સમજ્યો, પ્રેમ?
|ઉપેન્દ્રઃ  
|તું વચ્ચે ન બોલ, તું ડાયરેક્ટર છે કે હું? તને શું સમજ પડે?
}}
{{Ps
|સરોજઃ  
|એમાં ચિડાઈ શું જાય છે? ઑડિયન્સ પૉઇન્ટ ઑફ વ્યૂથી મને જેવું લાગ્યું તેવું મેં કહ્યું.
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|તારામાં કોઈ જાતની ગતાગમ છે કે નહિ… ને મને શીખવવા આવી છે? ઑડિયન્સનો ટેસ્ટ શું છે તેની તને શું ખબર?
}}
{{Ps
|સરોજઃ  
|બેપાંચ નાટક ડિરેક્ટ કર્યાં તેમાં તો ભાઈસા’બ જાણે મોટા ડિરેક્ટર થઈ બેઠા છે એમ માનવા માંડ્યા છે… તારું એક પણ નાટક સક્સેસ ગયું છે કદી?
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|યૂ શટ અપ! હવે એક પણ શબ્દ બોલી તો ઊંચકીને બહાર ફેંકી દઈશ.}}
{{Ps
|જ્યોતિઃ  
|બાકી તો બધું બરાબર છે ને ઉપેન્દ્ર?… મારી ઍક્ટિંગમાં તારે કંઈ કહેવાનું છે?
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|ના, નથિંગ… તું તો સીઝન્ડ આર્ટિસ્ટ છે… તને શું કહેવાનું હોય?
}}
{{Ps
|ભરતઃ  
|મીરાં! તારા ઉચ્ચારો બરાબર નથી.
}}
{{Ps
|રોબીનઃ  
|ડાયરેક્ટર અહીં હાજર જ છે… પછી તારે શિખામણ આપવાની જરૂરત નથી, પ્રેમ!
}}
{{Ps
|ભરતઃ  
|શું છે તારે અરવિંદ? દરેક નાની નાની વાતમાં તું મને ઉતારી પાડવાના પ્રયત્ન કરે છે તે? શું કહી નાખ્યું મેં વધારે?… મીરાંના ઉચ્ચારો મને બરાબર લાગતા નથી તે કહ્યું… એમાં વાંધો શું આવ્યો?
}}
{{Ps
|રોબીનઃ  
|તું તારું સંભાળ… બીજાને શિખામણ આપવાની જરૂર નથી. આવી બધી સલાહસૂચનાઓ કે સંભાળ લેવાથી મીરાંનો પ્રેમ તું નહિ જીતી શકે… એ માટે તારે બીજી પણ આવડત કેળવવી પડશે સમજ્યો, પ્રેમ?
જ્યોતિઃ પણ અરવિંદ… પ્રેમની વાત બરાબર છે… મેં તને નો’તું કહ્યું કે ઉચ્ચારની બાબતમાં મને તકલીફ છે?
જ્યોતિઃ પણ અરવિંદ… પ્રેમની વાત બરાબર છે… મેં તને નો’તું કહ્યું કે ઉચ્ચારની બાબતમાં મને તકલીફ છે?
ભરતઃ તું તારી કઈ આવડતના જોરે મીરાંનો પ્રેમ જીતી શક્યો છે તેની મને ખબર છે… અને મીરાંનો પ્રેમ જિંદગીમાં ક્યાં સુધી જાળવી રાખી શકીશ તેની પણ મને ખબર છે… અરવિંદ! કોઈની મજબૂરીનો લાભ ઉઠાવી તેને પ્રેમનું સ્વરૂપ આપી દેવાથી… સાચો પ્રેમ પ્રગટ થતો નથી સમજ્યો!
}}
સરોજઃ (ઉપેન્દ્રને) આ લોકો આમ ને આમ ઝઘડી પડશે, તમે અટકાવો ને!
{{Ps
ઉપેન્દ્રઃ તું મૂંગી રહે… મને રસ પડે છે… યસ ગો ઑન… અરવિંદ!… એક સખત જુસ્સાદાર સંવાદની અત્યારે જરૂરત છે.
|ભરતઃ  
રોબીનઃ તારામાં તાકાત હતી તો તારે પણ મીરાંની મજબૂરીનો લાભ ઉઠાવવો હતો ને… કોણ ના પાડતું હતું?
|તું તારી કઈ આવડતના જોરે મીરાંનો પ્રેમ જીતી શક્યો છે તેની મને ખબર છે… અને મીરાંનો પ્રેમ જિંદગીમાં ક્યાં સુધી જાળવી રાખી શકીશ તેની પણ મને ખબર છે… અરવિંદ! કોઈની મજબૂરીનો લાભ ઉઠાવી તેને પ્રેમનું સ્વરૂપ આપી દેવાથી… સાચો પ્રેમ પ્રગટ થતો નથી સમજ્યો!
ભરતઃ હું તારા જેવો ઘાતકી અને કપટી નથી… શિકારીની જેમ દીવાનખંડમાં શિકારનાં ડોકાં ટાંગી રાખવામાં મને રસ નથી… એ મને ગમતું પણ નથી… મીરાંની કમનસીબી અને ગરીબાઈનો લાભ લઈ… તેને આર્થિક મદદના ઉપકાર તળે ગોંધી રાખી… હું તારી જેમ મીરાંને પ્રેમ કરવા નો’તો માગતો… આવી સોદાબાજી કરીને મીરાંને પ્રેમ કરવાથી… ન ક્યારેય મને સુખશાન્તિ કે પ્રેમ મળ્યાં હોત ન ક્યારેય મીરાંને…
}}
રોબીનઃ તેં ગમે તે કર્યું હોય તો પણ… મીરાં તારા જેવા વેદિયા અને બૂચક માણસની સામે થૂંકત પણ નહિ… તારી હેસિયત શી છે? મીરાં એક જિંદગી જીવવા માગે છે… એક સુંદર અને સુખચેનની જિંદગી જીવવા માગે છે… અને મીરાંને પૂરેપૂરી ખબર છે કે તારા જેવા બોદા અને ખાલીખમ માણસ પાસેથી જિંદગી તો શું સુખચેનનું મૃત્યુ પણ પામી શકે તેમ નથી. પ્રેમ! પહેલાં તું હાથતાળી દઈ છટકી જતી તારી જિંદગી પાછી મેળવ… પછી… બીજાની જિંદગીનો વિચાર કરજે…
{{Ps
ભરતઃ અરવિંદ! તારી વાત સાચી છે… હું જિંદગીમાં સતત પરાજિત થતો માણસ છું… પરંતુ મને તેનો આનંદ છે… છળકપટ… કાવાદાવા અને ચાલબાજીઓ ખેલી હું કશુંયે પ્રાપ્ત કરવા માગતો નથી… એમ કરવાની મારામાં આવડત પણ નથી. કદાચ તારી દૃષ્ટિએ હું વેદિયો-ગમાર જંગલી કે બબૂચક લાગતો હોઈશ. કદાચ જિંદગીભર મથવા છતાં તું જે પ્રાપ્ત કરી શક્યો છે તેનો અંશ સુધ્ધાં હું પ્રાપ્ત ન કરી શકું. કદાચ મારાં સ્વપ્નાંઓ… આકાંક્ષાઓ… મારી અધૂરપને કારણે ધૂળમાં રગદોળાઈ જાય તો પણ મને તેનો હરખશોક નથી… કારણ કે… ઝનૂનપૂર્વક વસ્તુને હાથની મુઠ્ઠીમાં જકડી રાખવા કરતાં… મને ગુમાવી દેવામાં… આપી દેવામાં… ન્યોછાવર કરી દેવામાં વધારે નિરાંત મળે છે. મીરાં તારી સાથે વધારે સુખી થશે… કારણ કે સુખ શું કહેવાય તેની તને ખબર છે… હું તો એક હેસિયત વગરનો માણસ છું… અને હવે આજે નવેસરથી બાંધછોડ કરી જીવવાની મને ખાસ જરૂરત દેખાતી નથી.
|સરોજઃ  
ઉપેન્દ્રઃ બ્રેવો… બ્રેવો…
|(ઉપેન્દ્રને) આ લોકો આમ ને આમ ઝઘડી પડશે, તમે અટકાવો ને!
રોબીનઃ મીરાં મારી જ છે… અને મારી જ રહેશે… તું જાણે કે મને દાન કરતો હો… એ રીતે ન બોલ. પણ એક વાત યાદ રાખજે પ્રેમ… હવે પછી મારા કે મીરાંના જીવનમાં ખાંખાંખોળાં કરવાનો પ્રયત્ન ન કરતો… હું કઈ રીતે જીવું છું… તેનું પિષ્ટપિંજણ કરી નાહક તારી બેચેન રાતોની શાન્તિ ગુમાવતો નહિ… અને ક્યારેય મીરાંને સલાહ… શિખામણો આપી તેની જિંદગી ડખોળવાનો પ્રયત્ન કરતો નહિ… નહિ તો કદાચ આગ ઓકતો જ્વાળામુખી મથી મથીને ઊભા કરેલા તારા જીવનને મિટ્ટીમાં મિલાવી દેશે.
}}
સરોજઃ (જ્યોતિને) મીરાં! તું કેમ મૂંગી ઊભી રહી છે? … તારે કંઈ બોલવું નથી?
{{Ps
જ્યોતિઃ ક્યારેક… બીજાના બોલવામાંથી હું મારા જવાબો મેળવી લઉ છું સરોજ! એટલે મને બોલવાની જરૂરત લાગતી નથી.
|ઉપેન્દ્રઃ  
ઉપેન્દ્રઃ પણ મીરાં!… અરવિંદ અને પ્રેમ… બન્નેમાંથી તું કોને પસંદ કરે છે? કે પછી તેં તારો નિર્ણય પ્રગટ કરી દીધો છે?
|તું મૂંગી રહે… મને રસ પડે છે… યસ ગો ઑન… અરવિંદ!… એક સખત જુસ્સાદાર સંવાદની અત્યારે જરૂરત છે.
રોબીનઃ મીરાંની પાસે કબૂલાત કરાવવાનો કોઈ અર્થ નથી ઉપેન્દ્ર! મીરાં મને ચાહે છે અને અમે બંને આવતે મહિને લગ્ન કરવાનાં છીએ.
}}
ઉપેન્દ્રઃ રીઅલી!… કૉન્ગ્રેચ્યુલેશન… પણ જોજે! પાછાં બંને સંપીને આપણી નાટક કંપની છોડી ન દેતાં… નહિ તો હું ક્યાંયનો નહિ રહું.
{{Ps
સરોજઃ ઉપેન્દ્ર! મને લાગે છે કે કૉન્ગ્રેચ્યુલેશન દેવામાં તેં ઉતાવળ કરી છે.
|રોબીનઃ  
ઉપેન્દ્રઃ એટલે?
|તારામાં તાકાત હતી તો તારે પણ મીરાંની મજબૂરીનો લાભ ઉઠાવવો હતો ને… કોણ ના પાડતું હતું?}}
સરોજઃ મીરાં! એક બ્યુટીફુલ ડ્રામેટિક સિચ્યુએશન ઊભી થઈ છે… તું અરવિંદ અને પ્રેમમાંથી કોને પસંદ કરે છે?
{{Ps
રોબીનઃ સરોજ! ફરીથી એકની એક વાત તું ઉખેળ્યા ન કરીશ.
|ભરતઃ  
સરોજઃ તને શું વાંધો છે અરવિંદ? અત્યારે જ બધી વાતો ખુલ્લંખુલ્લા પ્રગટ થઈ ગઈ છે તો ભલે ને મીરાંનો નિર્ણય પણ ખુલ્લંખુલ્લા પ્રગટ થતો…
|હું તારા જેવો ઘાતકી અને કપટી નથી… શિકારીની જેમ દીવાનખંડમાં શિકારનાં ડોકાં ટાંગી રાખવામાં મને રસ નથી… એ મને ગમતું પણ નથી… મીરાંની કમનસીબી અને ગરીબાઈનો લાભ લઈ… તેને આર્થિક મદદના ઉપકાર તળે ગોંધી રાખી… હું તારી જેમ મીરાંને પ્રેમ કરવા નો’તો માગતો… આવી સોદાબાજી કરીને મીરાંને પ્રેમ કરવાથી… ન ક્યારેય મને સુખશાન્તિ કે પ્રેમ મળ્યાં હોત ન ક્યારેય મીરાંને…
રોબીનઃ ભલે… મને વાંધો નથી.. મીરાં! તું કોને પસંદ કરે છે? મને કે પેલા બબૂચક ને?
}}
ઉપેન્દ્રઃ ના. ના. એમ નહીં. જિંદગીની એકેએક સિચ્યુએશનનો ડ્રામા બનાવો. અરવિંદ તું અહીં ઊભો રહે… પ્રેમ તું ત્યાં ઊભો રહે… હં બરાબર છે… મીરાં તું અહીં મારી બાજુમાં ઊભી રહે… હં… હવે તું પસંદ કર… એક મિનિટ! ઊભી રહે.
{{Ps
|રોબીનઃ  
|તેં ગમે તે કર્યું હોય તો પણ… મીરાં તારા જેવા વેદિયા અને બૂચક માણસની સામે થૂંકત પણ નહિ… તારી હેસિયત શી છે? મીરાં એક જિંદગી જીવવા માગે છે… એક સુંદર અને સુખચેનની જિંદગી જીવવા માગે છે… અને મીરાંને પૂરેપૂરી ખબર છે કે તારા જેવા બોદા અને ખાલીખમ માણસ પાસેથી જિંદગી તો શું સુખચેનનું મૃત્યુ પણ પામી શકે તેમ નથી. પ્રેમ! પહેલાં તું હાથતાળી દઈ છટકી જતી તારી જિંદગી પાછી મેળવ… પછી… બીજાની જિંદગીનો વિચાર કરજે…
}}
{{Ps
|ભરતઃ  
|અરવિંદ! તારી વાત સાચી છે… હું જિંદગીમાં સતત પરાજિત થતો માણસ છું… પરંતુ મને તેનો આનંદ છે… છળકપટ… કાવાદાવા અને ચાલબાજીઓ ખેલી હું કશુંયે પ્રાપ્ત કરવા માગતો નથી… એમ કરવાની મારામાં આવડત પણ નથી. કદાચ તારી દૃષ્ટિએ હું વેદિયો-ગમાર જંગલી કે બબૂચક લાગતો હોઈશ. કદાચ જિંદગીભર મથવા છતાં તું જે પ્રાપ્ત કરી શક્યો છે તેનો અંશ સુધ્ધાં હું પ્રાપ્ત ન કરી શકું. કદાચ મારાં સ્વપ્નાંઓ… આકાંક્ષાઓ… મારી અધૂરપને કારણે ધૂળમાં રગદોળાઈ જાય તો પણ મને તેનો હરખશોક નથી… કારણ કે… ઝનૂનપૂર્વક વસ્તુને હાથની મુઠ્ઠીમાં જકડી રાખવા કરતાં… મને ગુમાવી દેવામાં… આપી દેવામાં… ન્યોછાવર કરી દેવામાં વધારે નિરાંત મળે છે. મીરાં તારી સાથે વધારે સુખી થશે… કારણ કે સુખ શું કહેવાય તેની તને ખબર છે… હું તો એક હેસિયત વગરનો માણસ છું… અને હવે આજે નવેસરથી બાંધછોડ કરી જીવવાની મને ખાસ જરૂરત દેખાતી નથી.
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|બ્રેવો… બ્રેવો…
}}
{{Ps
|રોબીનઃ  
|મીરાં મારી જ છે… અને મારી જ રહેશે… તું જાણે કે મને દાન કરતો હો… એ રીતે ન બોલ. પણ એક વાત યાદ રાખજે પ્રેમ… હવે પછી મારા કે મીરાંના જીવનમાં ખાંખાંખોળાં કરવાનો પ્રયત્ન ન કરતો… હું કઈ રીતે જીવું છું… તેનું પિષ્ટપિંજણ કરી નાહક તારી બેચેન રાતોની શાન્તિ ગુમાવતો નહિ… અને ક્યારેય મીરાંને સલાહ… શિખામણો આપી તેની જિંદગી ડખોળવાનો પ્રયત્ન કરતો નહિ… નહિ તો કદાચ આગ ઓકતો જ્વાળામુખી મથી મથીને ઊભા કરેલા તારા જીવનને મિટ્ટીમાં મિલાવી દેશે.
}}
{{Ps
|સરોજઃ  
|(જ્યોતિને) મીરાં! તું કેમ મૂંગી ઊભી રહી છે? … તારે કંઈ બોલવું નથી?
}}
{{Ps
|જ્યોતિઃ  
|ક્યારેક… બીજાના બોલવામાંથી હું મારા જવાબો મેળવી લઉ છું સરોજ! એટલે મને બોલવાની જરૂરત લાગતી નથી.}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|પણ મીરાં!… અરવિંદ અને પ્રેમ… બન્નેમાંથી તું કોને પસંદ કરે છે? કે પછી તેં તારો નિર્ણય પ્રગટ કરી દીધો છે?
}}
{{Ps
|રોબીનઃ  
|મીરાંની પાસે કબૂલાત કરાવવાનો કોઈ અર્થ નથી ઉપેન્દ્ર! મીરાં મને ચાહે છે અને અમે બંને આવતે મહિને લગ્ન કરવાનાં છીએ.
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|રીઅલી!… કૉન્ગ્રેચ્યુલેશન… પણ જોજે! પાછાં બંને સંપીને આપણી નાટક કંપની છોડી ન દેતાં… નહિ તો હું ક્યાંયનો નહિ રહું.
}}
{{Ps
|સરોજઃ  
|ઉપેન્દ્ર! મને લાગે છે કે કૉન્ગ્રેચ્યુલેશન દેવામાં તેં ઉતાવળ કરી છે.
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|એટલે?
}}
{{Ps
|સરોજઃ  
|મીરાં! એક બ્યુટીફુલ ડ્રામેટિક સિચ્યુએશન ઊભી થઈ છે… તું અરવિંદ અને પ્રેમમાંથી કોને પસંદ કરે છે?
}}
{{Ps
|રોબીનઃ  
|સરોજ! ફરીથી એકની એક વાત તું ઉખેળ્યા ન કરીશ.
}}
{{Ps
|સરોજઃ  
|તને શું વાંધો છે અરવિંદ? અત્યારે જ બધી વાતો ખુલ્લંખુલ્લા પ્રગટ થઈ ગઈ છે તો ભલે ને મીરાંનો નિર્ણય પણ ખુલ્લંખુલ્લા પ્રગટ થતો…
}}
{{Ps
|રોબીનઃ  
|ભલે… મને વાંધો નથી.. મીરાં! તું કોને પસંદ કરે છે? મને કે પેલા બબૂચક ને?
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|ના. ના. એમ નહીં. જિંદગીની એકેએક સિચ્યુએશનનો ડ્રામા બનાવો. અરવિંદ તું અહીં ઊભો રહે… પ્રેમ તું ત્યાં ઊભો રહે… હં બરાબર છે… મીરાં તું અહીં મારી બાજુમાં ઊભી રહે… હં… હવે તું પસંદ કર… એક મિનિટ! ઊભી રહે.
}}
(કોટમાંથી ગુલાબનું ફૂલ કાઢે છે.)  
(કોટમાંથી ગુલાબનું ફૂલ કાઢે છે.)  
જેને તું પસંદ કરે તેને આ ફૂલ આપજે.
{{Ps
|
| જેને તું પસંદ કરે તેને આ ફૂલ આપજે.
}}
(ફૂલ આપે છે. પછી એક બાજુ ઊભો રહે છે.)
(ફૂલ આપે છે. પછી એક બાજુ ઊભો રહે છે.)
(અરવિંદ તથા પ્રેમ સામસામે ઊભા છે. મીરાં બંનેની વચમાં એક બાજુ ઊભી છે. ઉપેન્દ્ર તથા સરોજ મીરાંની પાછળ ઊભાં રહે છે… મીરાં થોડી ખચકાય છે… પછી આગળ વધીને અરવિંદ તરફ જાય છે અને તેને ગુલાબનું ફૂલ આપે છે… ઉપેન્દ્ર તાળી પાડે છે… અરવિંદ હસે છે… મીરાંને પોતાની નજીક ખેંચે છે… સરોજ જોયા કરે છે… પ્રેમ એમ જ ઊભો રહે છે.)
(અરવિંદ તથા પ્રેમ સામસામે ઊભા છે. મીરાં બંનેની વચમાં એક બાજુ ઊભી છે. ઉપેન્દ્ર તથા સરોજ મીરાંની પાછળ ઊભાં રહે છે… મીરાં થોડી ખચકાય છે… પછી આગળ વધીને અરવિંદ તરફ જાય છે અને તેને ગુલાબનું ફૂલ આપે છે… ઉપેન્દ્ર તાળી પાડે છે… અરવિંદ હસે છે… મીરાંને પોતાની નજીક ખેંચે છે… સરોજ જોયા કરે છે… પ્રેમ એમ જ ઊભો રહે છે.)
રોબીનઃ થૅન્ક યૂ મીરાં!…
{{Ps
|રોબીનઃ  
|થૅન્ક યૂ મીરાં!…
}}
(મીરાં રોબીનને ફૂલ આપીને… પ્રેમ પાસે જાય છે અને તેની પાસે ઊભી રહે છે.)
(મીરાં રોબીનને ફૂલ આપીને… પ્રેમ પાસે જાય છે અને તેની પાસે ઊભી રહે છે.)
ઉપેન્દ્રઃ મેલોડ્રામા… હાઇટ ઑફ મેલોડ્રામા…
{{Ps
સરોજઃ (તાળી પાડે છે અને મોટે અવાજે) મીરાં! તેં સાચો નિર્ણય લીધો છે…
|ઉપેન્દ્રઃ  
રોબીનઃ મીરાં અહીં આવ… તું શું કરે છે તેનું તને ભાન છે?
|મેલોડ્રામા… હાઇટ ઑફ મેલોડ્રામા…
જ્યોતિઃ અરવિંદ! મારો ભૂતકાળ તને આપું છું… વર્તમાન પ્રેમને… અને ભવિષ્ય હું મારી પાસે સાચવીને રાખવા માગું છું.
}}
રોબીનઃ હજુ એક મોકો આપું છું… ભૂલ સુધારી લે… નહિ તો જિંદગી આખી પસ્તાઈશ.
{{Ps
જ્યોતિઃ જેટલી પસ્તાઈ છું… એટલું હવે પસ્તાવું નહિ પડે અરવિંદ!
|સરોજઃ  
|(તાળી પાડે છે અને મોટે અવાજે) મીરાં! તેં સાચો નિર્ણય લીધો છે…}}
{{Ps
|રોબીનઃ  
|મીરાં અહીં આવ… તું શું કરે છે તેનું તને ભાન છે?}}
{{Ps
|જ્યોતિઃ  
|અરવિંદ! મારો ભૂતકાળ તને આપું છું… વર્તમાન પ્રેમને… અને ભવિષ્ય હું મારી પાસે સાચવીને રાખવા માગું છું.}}
{{Ps
|રોબીનઃ  
|હજુ એક મોકો આપું છું… ભૂલ સુધારી લે… નહિ તો જિંદગી આખી પસ્તાઈશ.
}}
{{Ps
|જ્યોતિઃ  
|જેટલી પસ્તાઈ છું… એટલું હવે પસ્તાવું નહિ પડે અરવિંદ!
}}
(પ્રેમ હસે છે… ધીમેથી મીરાંનો હાથ હાથમાં પકડે છે… અને મીરાંને લઈ રોબીન પાસે જાય છે.)
(પ્રેમ હસે છે… ધીમેથી મીરાંનો હાથ હાથમાં પકડે છે… અને મીરાંને લઈ રોબીન પાસે જાય છે.)
ભરતઃ રોબીન! મીરાં તારી જ છે અને તારી જ રહેશે… હું તારા હક્ક ઉપર તરાપ મારવા નથી માગતો… તને તો ખબર છે. મને ગુમાવી દેવામાં… આપી દેવામાં… ન્યોછાવર કરી દેવામાં વધારે નિરાંત મળે છે…
{{Ps
|ભરતઃ  
|રોબીન! મીરાં તારી જ છે અને તારી જ રહેશે… હું તારા હક્ક ઉપર તરાપ મારવા નથી માગતો… તને તો ખબર છે. મને ગુમાવી દેવામાં… આપી દેવામાં… ન્યોછાવર કરી દેવામાં વધારે નિરાંત મળે છે…
}}
(મીરાંનો હાથ રોબીનના હાથમાં મૂકે છે… મીરાં હાથ છોડાવી લે છે.)
(મીરાંનો હાથ રોબીનના હાથમાં મૂકે છે… મીરાં હાથ છોડાવી લે છે.)
મીરાંઃ (ચીસ પાડે છે.) નહિ… હું તારી સાથે રહેવા માગું છું પ્રેમ!
{{Ps
|મીરાંઃ  
|(ચીસ પાડે છે.) નહિ… હું તારી સાથે રહેવા માગું છું પ્રેમ!
}}
(બધાં જ પાત્રો ફ્રીઝ થઈ જાય છે… થોડી વાર પછી વિંગમાંથી ડાયરેક્ટર નં. ૩ પ્રવેશ કરે છે. બધાં જ પાત્રો અવ્યવસ્થિત બની જાય છે.)
(બધાં જ પાત્રો ફ્રીઝ થઈ જાય છે… થોડી વાર પછી વિંગમાંથી ડાયરેક્ટર નં. ૩ પ્રવેશ કરે છે. બધાં જ પાત્રો અવ્યવસ્થિત બની જાય છે.)
શ્રીકાન્તઃ નો… નો… નો. સહેજ પણ જામતું નથી. કલ્પના! કેટલી વખત મેં કહ્યું કે ઍક્ટિંગમાં ફૉર્સ આવવો જોઈએ… સાવ કેવી દમિયલ જેવી લાગે છે? ન ચાલે… હરગિજ ન ચાલે… નથી મૂવમેન્ટનું ભાન… નથી ડિલિવરીનું ભાન… કોઈ એક્સ્પ્રેશન વગરનો ડેડ અને ડલ ફેઇસ… છે તારો. કલ્પના… ન ચાલે… ન… ચાલે…
{{Ps
જ્યોતિઃ (રડમસ અવાજે) કેટલા પ્રયત્નો કરું છું તોય તમને મારું કામ ગમતું નથી… હવે મારી હદ આવી ગઈ છે… આનાથી વધારે સારું હવે હું નહિ કરી શકું.
|શ્રીકાન્તઃ  
શ્રીકાન્તઃ મને પણ લાગે છે… (વિંગમાં જોઈને) પૂનમ અહીં આવ. (પૂનમ આવે છે.) (સરોજ સામે જોઈને) ભારતી! તું પૂનમને મદદ કરજે. હવેથી કલ્પનાનો રોલ એ કરશે… (જ્યોતિ સામે જોઈને) કલ્પના! તારી સ્ક્રિપ્ટ ક્યાં છે?
|નો… નો… નો. સહેજ પણ જામતું નથી. કલ્પના! કેટલી વખત મેં કહ્યું કે ઍક્ટિંગમાં ફૉર્સ આવવો જોઈએ… સાવ કેવી દમિયલ જેવી લાગે છે? ન ચાલે… હરગિજ ન ચાલે… નથી મૂવમેન્ટનું ભાન… નથી ડિલિવરીનું ભાન… કોઈ એક્સ્પ્રેશન વગરનો ડેડ અને ડલ ફેઇસ… છે તારો. કલ્પના… ન ચાલે… ન… ચાલે…
}}
{{Ps
|જ્યોતિઃ  
|(રડમસ અવાજે) કેટલા પ્રયત્નો કરું છું તોય તમને મારું કામ ગમતું નથી… હવે મારી હદ આવી ગઈ છે… આનાથી વધારે સારું હવે હું નહિ કરી શકું.
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|મને પણ લાગે છે… (વિંગમાં જોઈને) પૂનમ અહીં આવ. (પૂનમ આવે છે.) (સરોજ સામે જોઈને) ભારતી! તું પૂનમને મદદ કરજે. હવેથી કલ્પનાનો રોલ એ કરશે… (જ્યોતિ સામે જોઈને) કલ્પના! તારી સ્ક્રિપ્ટ ક્યાં છે?
}}
(કલ્પના વિંગમાં જઈ સ્ક્રિપ્ટ લાવે છે… રડમસ ચહેરે શ્રીકાન્તને આપે છે… શ્રીકાન્ત સ્ક્રિપ્ટ પૂનમને આપે છે.)
(કલ્પના વિંગમાં જઈ સ્ક્રિપ્ટ લાવે છે… રડમસ ચહેરે શ્રીકાન્તને આપે છે… શ્રીકાન્ત સ્ક્રિપ્ટ પૂનમને આપે છે.)
બે દિવસમાં રોલ મોઢે થઈ જવો જોઈએ… ભારતી! તું અને પૂનમ એક બાજુ બેસો… અને પૂનમને કલ્પનાનો રોલ સમજાવી દે.
{{Ps
|
| બે દિવસમાં રોલ મોઢે થઈ જવો જોઈએ… ભારતી! તું અને પૂનમ એક બાજુ બેસો… અને પૂનમને કલ્પનાનો રોલ સમજાવી દે.
}}
(પૂનમ તથા સરોજ એક બાજુ બેસે છે.)
(પૂનમ તથા સરોજ એક બાજુ બેસે છે.)
જ્યોતિઃ શ્રીકાન્તભાઈ! મારે હવે શું કરવાનું છે?
{{Ps
શ્રીકાન્તઃ કંઈ નહિ… ઘરે જાવ અને નાટકને કારકિર્દી બનાવવાનો મોહ છોડી દો.
|જ્યોતિઃ  
રોબીનઃ કલ્પનાને બીજો કોઈ નાનો રોલ આપો ને શ્રીકાન્તભાઈ! બિચારીને કેટલો ઉત્સાહ છે નાટકમાં રહેવાનો!
|શ્રીકાન્તભાઈ! મારે હવે શું કરવાનું છે?
શ્રીકાન્તઃ ઉત્સાહ છે એટલે આવી ગયું બધું? આવડત તો હોવી જોઈએ ને કુમાર.
}}
ઉપેન્દ્રઃ એક ચાન્સ વધારે આપો… મને લાગે છે કે કલ્પના વધારે સારું કરશે…  
{{Ps
શ્રીકાન્તઃ હર્ષદ! ખોટો સેન્ટિમેન્ટલ ન બન. કલ્પના ગમતી હોય તો તેની જોડે સંસાર માંડ… બાકી નાટકમાં કલ્પના ન ચાલે.. ન ચાલે…
|શ્રીકાન્તઃ  
ભરતઃ શ્રીકાન્ત! કલ્પના તું માને છે એટલું ખરાબ નથી કરતી. ચાલી શકે તેમ છે. જો તું ચલાવવા માગતો હોય તો…
|કંઈ નહિ… ઘરે જાવ અને નાટકને કારકિર્દી બનાવવાનો મોહ છોડી દો.
શ્રીકાન્તઃ મારે શા માટે કલ્પનાને ચલાવવી જોઈએ જનક?… નાટકના જગતમાં માત્ર રૂપાળા મોઢાથી જ નથી ચાલતું… તમારામાં ટૅલેન્ટ હોવી જોઈએ… ટૅલેન્ટ…
}}
જ્યોતિઃ (રડી પડે છે.) જિંદગીની એકે એક બાબતમાં હું નિષ્ફળ ગઈ છું. જનકભાઈ! નોકરી મેળવવાનો પ્રયત્ન કર્યો તો ક્વૉલિફિકેશન આડાં આવ્યાં… નાટક-ચેટક કરી પેટગુજારો કરવાનો પ્રયત્ન કર્યો તો… લાજ, મરજાદા વચ્ચે આવ્યાં…
{{Ps
ઉપેન્દ્રઃ એટલે? શું કહેવા માગે છે તું કલ્પના?
|રોબીનઃ  
જ્યોતિઃ શ્રીકાન્તભાઈએ અઠવાડિયા પહેલાં રાત્રે મને તેને બંગલે બોલાવી હતી. હું ન ગઈ… એટલે આજે…
|કલ્પનાને બીજો કોઈ નાનો રોલ આપો ને શ્રીકાન્તભાઈ! બિચારીને કેટલો ઉત્સાહ છે નાટકમાં રહેવાનો!
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|ઉત્સાહ છે એટલે આવી ગયું બધું? આવડત તો હોવી જોઈએ ને કુમાર.
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|એક ચાન્સ વધારે આપો… મને લાગે છે કે કલ્પના વધારે સારું કરશે…
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|હર્ષદ! ખોટો સેન્ટિમેન્ટલ ન બન. કલ્પના ગમતી હોય તો તેની જોડે સંસાર માંડ… બાકી નાટકમાં કલ્પના ન ચાલે.. ન ચાલે…
}}
{{Ps
|ભરતઃ  
|શ્રીકાન્ત! કલ્પના તું માને છે એટલું ખરાબ નથી કરતી. ચાલી શકે તેમ છે. જો તું ચલાવવા માગતો હોય તો…
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|મારે શા માટે કલ્પનાને ચલાવવી જોઈએ જનક?… નાટકના જગતમાં માત્ર રૂપાળા મોઢાથી જ નથી ચાલતું… તમારામાં ટૅલેન્ટ હોવી જોઈએ… ટૅલેન્ટ…
}}
{{Ps
|જ્યોતિઃ  
|(રડી પડે છે.) જિંદગીની એકે એક બાબતમાં હું નિષ્ફળ ગઈ છું. જનકભાઈ! નોકરી મેળવવાનો પ્રયત્ન કર્યો તો ક્વૉલિફિકેશન આડાં આવ્યાં… નાટક-ચેટક કરી પેટગુજારો કરવાનો પ્રયત્ન કર્યો તો… લાજ, મરજાદા વચ્ચે આવ્યાં…
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|એટલે? શું કહેવા માગે છે તું કલ્પના?
}}
{{Ps
|જ્યોતિઃ  
|શ્રીકાન્તભાઈએ અઠવાડિયા પહેલાં રાત્રે મને તેને બંગલે બોલાવી હતી. હું ન ગઈ… એટલે આજે…
}}
(રડી પડે છે.)
(રડી પડે છે.)
શ્રીકાન્તઃ શટ અપ! ખોટી વાત ન કર. બંગલે મેં તને ઍક્ટિંગ શીખવવા બોલાવી હતી… નહીં કે…
{{Ps
રોબીનઃ બંગલે ઍક્ટિંગ શીખવવાને બદલે શ્રીકાન્તભાઈ! અહીં જ થોડું ઍક્ટિંગ શીખવી દો ને… કદાચ તમારા જાદુઈ સ્પર્શથી કલ્પનાને ઍક્ટિંગ આવડી પણ જાય…
|શ્રીકાન્તઃ  
શ્રીકાન્તઃ કટાક્ષ કરવાની જરૂરત નથી કુમાર! તને હું બરાબર ઓળખું છું. તારું ચારિત્ર્ય કેટલું ઊંચું છે… અને તું કેવા ખાનદાનનો નબીરો છે તે… હું જાણું છું…
|શટ અપ! ખોટી વાત ન કર. બંગલે મેં તને ઍક્ટિંગ શીખવવા બોલાવી હતી… નહીં કે…
ભરતઃ શ્રીકાન્ત! ફરીથી યાદ દેવડાવું છું… બધાંની સાથે તોછડાઈથી વર્તવા જઈશ તો એક દિવસ તારે આ નાટક કંપની બંધ કરવી પડશે…
}}
શ્રીકાન્તઃ તે દિવસે તને પૂછવા નહિ આવું. તાળાં લગાવી દઈશ. બાકી મારી નાટક કંપનીમાં કામ કરવું હશે… તો હું કહું તે પ્રમાણે જ થશે…
{{Ps
જ્યોતિઃ મને કંઈ પૈસા આપવાના થાય છે શ્રીકાન્તભાઈ?
|રોબીનઃ  
શ્રીકાન્તઃ શેના પૈસા?
|બંગલે ઍક્ટિંગ શીખવવાને બદલે શ્રીકાન્તભાઈ! અહીં જ થોડું ઍક્ટિંગ શીખવી દો ને… કદાચ તમારા જાદુઈ સ્પર્શથી કલ્પનાને ઍક્ટિંગ આવડી પણ જાય…
જ્યોતિઃ રિહર્સલમાં આવવા–જવાના ખર્ચના… તમે કહ્યું હતું કે એ બધો ખર્ચો મને મળી જશે… એટલે…
}}
શ્રીકાન્તઃ હમણાં એક બાજુ બેસ… પછી તને જવાબ આપું છું… કુમાર! ડિપોઝિટના પૈસા ભરી દીધા?
{{Ps
રોબીનઃ ના ! આજે ભરવાના છે.
|શ્રીકાન્તઃ  
શ્રીકાન્તઃ તો અહીં શું બેઠો છે? જા જલદી જા… અને ડિપોઝિટના પૈસા ભરી દે.
|કટાક્ષ કરવાની જરૂરત નથી કુમાર! તને હું બરાબર ઓળખું છું. તારું ચારિત્ર્ય કેટલું ઊંચું છે… અને તું કેવા ખાનદાનનો નબીરો છે તે… હું જાણું છું…
}}
{{Ps
|ભરતઃ  
|શ્રીકાન્ત! ફરીથી યાદ દેવડાવું છું… બધાંની સાથે તોછડાઈથી વર્તવા જઈશ તો એક દિવસ તારે આ નાટક કંપની બંધ કરવી પડશે…
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|તે દિવસે તને પૂછવા નહિ આવું. તાળાં લગાવી દઈશ. બાકી મારી નાટક કંપનીમાં કામ કરવું હશે… તો હું કહું તે પ્રમાણે જ થશે…
}}
{{Ps
|જ્યોતિઃ  
|મને કંઈ પૈસા આપવાના થાય છે શ્રીકાન્તભાઈ?
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|શેના પૈસા?
}}
{{Ps
|જ્યોતિઃ  
|રિહર્સલમાં આવવા–જવાના ખર્ચના… તમે કહ્યું હતું કે એ બધો ખર્ચો મને મળી જશે… એટલે…
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|હમણાં એક બાજુ બેસ… પછી તને જવાબ આપું છું… કુમાર! ડિપોઝિટના પૈસા ભરી દીધા?}}
{{Ps
|રોબીનઃ  
|ના ! આજે ભરવાના છે.
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|તો અહીં શું બેઠો છે? જા જલદી જા… અને ડિપોઝિટના પૈસા ભરી દે.
}}
(રોબીન જવાનું કરે છે.)
(રોબીન જવાનું કરે છે.)
અને રાત્રે મને ફોન કરજે કે ડિપોઝિટના પૈસા ભરાઈ ગયા છે.
{{Ps
|
| અને રાત્રે મને ફોન કરજે કે ડિપોઝિટના પૈસા ભરાઈ ગયા છે.
}}
(રોબીન જાય છે.)
(રોબીન જાય છે.)
જનક! પ્રેસ–પબ્લિસિટીનો લેઆઉટ બરાબર તૈયાર થઈ ગયો છે?
{{Ps
ભરતઃ હા!
|
શ્રીકાન્તઃ તેં ચેક કરી લીધો?
| જનક! પ્રેસ–પબ્લિસિટીનો લેઆઉટ બરાબર તૈયાર થઈ ગયો છે?
ભરતઃ હા!
}}
શ્રીકાન્તઃ સારું! તારું અત્યારે કંઈ કામ નથી… તારે જવું હોય તો તું જઈ શકે છે…
{{Ps
|ભરતઃ  
|હા!
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|તેં ચેક કરી લીધો?
}}
{{Ps
|ભરતઃ  
|હા!
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|સારું! તારું અત્યારે કંઈ કામ નથી… તારે જવું હોય તો તું જઈ શકે છે…
}}
(ભરત જાય છે.)
(ભરત જાય છે.)
હર્ષદ! બાકીનાં પાત્રોને જણાવી દીધું ને કે આવતી કાલે પાંચ વાગ્યે રિહર્સલ માટે આવવાનું છે…
{{Ps
ઉપેન્દ્રઃ હા! શ્રીકાન્તભાઈ! મારે થોડા પૈસા જોઈતા હતા.
|
શ્રીકાન્તઃ શા માટે?
| હર્ષદ! બાકીનાં પાત્રોને જણાવી દીધું ને કે આવતી કાલે પાંચ વાગ્યે રિહર્સલ માટે આવવાનું છે…
ઉપેન્દ્રઃ મારી વાઇફની ડિલિવરી આવવાની છે… એટલે જરૂરત હતી…
}}
શ્રીકાન્તઃ કેટલા જોઈએ છીએ?
{{Ps
ઉપેન્દ્રઃ બસો રૂપિયા…
|ઉપેન્દ્રઃ  
શ્રીકાન્તઃ સારું! કાલે સવારે બંગલે આવીને લઈ જજે…
|હા! શ્રીકાન્તભાઈ! મારે થોડા પૈસા જોઈતા હતા.
ઉપેન્દ્રઃ થૅન્ક યૂ! શ્રીકાન્તભાઈ! બીજું કંઈ કામ નથી ને?
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|શા માટે?
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|મારી વાઇફની ડિલિવરી આવવાની છે… એટલે જરૂરત હતી…
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|કેટલા જોઈએ છીએ?
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|બસો રૂપિયા…
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|સારું! કાલે સવારે બંગલે આવીને લઈ જજે…
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|થૅન્ક યૂ! શ્રીકાન્તભાઈ! બીજું કંઈ કામ નથી ને?
}}
(શ્રીકાન્ત હાથથી જ ઇશારો કરે છે કે તું જા. ઉપેન્દ્ર જાય છે.)
(શ્રીકાન્ત હાથથી જ ઇશારો કરે છે કે તું જા. ઉપેન્દ્ર જાય છે.)
શ્રીકાન્તઃ પૂનમ! શું લાગે છે… ફાવશે?
{{Ps
પૂનમઃ જી. વાંધો તો નહિ આવે.
|શ્રીકાન્તઃ  
શ્રીકાન્તઃ સારું! ભારતી! તું અને પૂનમ બાજુના ગ્રીન રૂમમાં બેસો. હું ત્યાં આવું છું.
|પૂનમ! શું લાગે છે… ફાવશે?
}}
{{Ps
|પૂનમઃ  
|જી. વાંધો તો નહિ આવે.
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|સારું! ભારતી! તું અને પૂનમ બાજુના ગ્રીન રૂમમાં બેસો. હું ત્યાં આવું છું.
}}
(ભારતી અને પૂનમ જાય છે.)
(ભારતી અને પૂનમ જાય છે.)
શ્રીકાન્તઃ હં.. તો બોલો મિસ કલ્પના! શું વિચાર કર્યો?
{{Ps
જ્યોતિઃ શેનો?… વિચાર તો તારે કરવાનો છે… તું શું વિચારે છે એ કહે ને?
|શ્રીકાન્તઃ  
શ્રીકાન્તઃ મને લાગે છે કે હવે સમય પાકી ગયો છે. બધું જ બરાબર ગોઠવાઈ ગયું છે… જનક… કુમાર… હર્ષદ… ભારતી બધાં જ જાણે છે કે મેં તને કાઢી મૂકી છે… અને એ બધા મૂરખાઓ પાછા બીજા લોકોને જઈને વાતો કરશે કે… મેં તને અપમાનિત કરીને કાઢી મૂકી છે… એટલે જાણે કે ફર્સ્ટ ઍક્ટ બરાબર ગોઠવાઈ ગયો છે.
|હં.. તો બોલો મિસ કલ્પના! શું વિચાર કર્યો?
જ્યોતિઃ સેકન્ડ ઍક્ટનું શું છે?
}}
શ્રીકાન્તઃ બુધવારે નોકરને રજા હોય છે. હું બુધવારે મોડી રાત્રે ક્લબમાંથી પાછો ફરીશ… મારી સાથે એકાદબે મિત્રોને પણ લેતો આવીશ…
{{Ps
જ્યોતિઃ તું કેટલા વાગ્યે પાછો ફરીશ?…
|જ્યોતિઃ  
શ્રીકાન્તઃ લગભગ એકાદ વાગ્યાની આસપાસ… તું ૧૧ વાગ્યે ઘેર જજે… સવિતા ઘેર એકલી હશે. એ તને ઓળખે છે એટલે દરવાજો ખોલશે… તું ડ્રોઇંગ રૂમમાં બેસવાનો આગ્રહ રાખજે… અને સવિતા બરાબર નજીક આવે એટલે બે ગોળી છોડજે… મારો પર્શિયન ગાલીચો બગડશે… પણ છૂટકો નથી. સવિતા… બેડરૂમના પલંગ નીચે… ચાવીનો ઝૂડો રાખે છે… એ લઈ લેજે… અને કબાટ ખોલી… પીળા લાકડાની પેટીમાં ઘરેણાં છે… તે લઈ લેજે. પાંચસોએક રૂપિયા પણ હું રાખીશ… તે પણ ઊંચકી લેજે… અને પછી રિવૉલ્વર ત્યાં જ રાખીને… તું નીકળી જજે…
|શેનો?… વિચાર તો તારે કરવાનો છે… તું શું વિચારે છે એ કહે ને?
જ્યોતિઃ રિવૉલ્વર ત્યાં જ રાખું એટલે મારાં આંગળાંની છાપ…
}}
શ્રીકાન્તઃ મૂરખ ન થા… રિવૉલ્વર ઉપર મેં મારા મરી ગયેલા નોકરનાં આંગળાંની છાપ ક્યારની લઈ રાખી છે. તારે તો રૂમાલ રાખીને જ રિવૉલ્વર વાપરવાની છે…
{{Ps
જ્યોતિઃ પછી?
|શ્રીકાન્તઃ  
શ્રીકાન્તઃ ઘરનાં બારણાં ખુલ્લાં રાખી તું નીકળી જજે… લાઇટ ઑફ કરી નાખજે. હું એક વાગ્યે મારા મિત્રો સાથે આવીશ ત્યારે મારી વહાલી પત્નીનું ખૂન થયેલું જોઈ… ચિત્કારો પાડીશ… રુદન કરીશ… માથાં પછાડીશ…
|મને લાગે છે કે હવે સમય પાકી ગયો છે. બધું જ બરાબર ગોઠવાઈ ગયું છે… જનક… કુમાર… હર્ષદ… ભારતી બધાં જ જાણે છે કે મેં તને કાઢી મૂકી છે… અને એ બધા મૂરખાઓ પાછા બીજા લોકોને જઈને વાતો કરશે કે… મેં તને અપમાનિત કરીને કાઢી મૂકી છે… એટલે જાણે કે ફર્સ્ટ ઍક્ટ બરાબર ગોઠવાઈ ગયો છે.
}}
{{Ps
|જ્યોતિઃ  
|સેકન્ડ ઍક્ટનું શું છે?
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|બુધવારે નોકરને રજા હોય છે. હું બુધવારે મોડી રાત્રે ક્લબમાંથી પાછો ફરીશ… મારી સાથે એકાદબે મિત્રોને પણ લેતો આવીશ…
}}
{{Ps
|જ્યોતિઃ  
|તું કેટલા વાગ્યે પાછો ફરીશ?…
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|લગભગ એકાદ વાગ્યાની આસપાસ… તું ૧૧ વાગ્યે ઘેર જજે… સવિતા ઘેર એકલી હશે. એ તને ઓળખે છે એટલે દરવાજો ખોલશે… તું ડ્રોઇંગ રૂમમાં બેસવાનો આગ્રહ રાખજે… અને સવિતા બરાબર નજીક આવે એટલે બે ગોળી છોડજે… મારો પર્શિયન ગાલીચો બગડશે… પણ છૂટકો નથી. સવિતા… બેડરૂમના પલંગ નીચે… ચાવીનો ઝૂડો રાખે છે… એ લઈ લેજે… અને કબાટ ખોલી… પીળા લાકડાની પેટીમાં ઘરેણાં છે… તે લઈ લેજે. પાંચસોએક રૂપિયા પણ હું રાખીશ… તે પણ ઊંચકી લેજે… અને પછી રિવૉલ્વર ત્યાં જ રાખીને… તું નીકળી જજે…
}}
{{Ps
|જ્યોતિઃ  
|રિવૉલ્વર ત્યાં જ રાખું એટલે મારાં આંગળાંની છાપ…
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|મૂરખ ન થા… રિવૉલ્વર ઉપર મેં મારા મરી ગયેલા નોકરનાં આંગળાંની છાપ ક્યારની લઈ રાખી છે. તારે તો રૂમાલ રાખીને જ રિવૉલ્વર વાપરવાની છે…
}}
{{Ps
|જ્યોતિઃ  
|પછી?
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|ઘરનાં બારણાં ખુલ્લાં રાખી તું નીકળી જજે… લાઇટ ઑફ કરી નાખજે. હું એક વાગ્યે મારા મિત્રો સાથે આવીશ ત્યારે મારી વહાલી પત્નીનું ખૂન થયેલું જોઈ… ચિત્કારો પાડીશ… રુદન કરીશ… માથાં પછાડીશ…
જ્યોતિઃ સેકન્ડ ઍક્ટ ઓવર.
જ્યોતિઃ સેકન્ડ ઍક્ટ ઓવર.
શ્રીકાન્તઃ અને થર્ડ ઍક્ટમાં… છ મહિના પછી આપણે લગ્ન કરીશું. બરાબર ડાર્લિંગ?
}}
જ્યોતિઃ યૂ આર વંડરફુલ શ્રીકાન્ત!  
{{Ps
|શ્રીકાન્તઃ  
|અને થર્ડ ઍક્ટમાં… છ મહિના પછી આપણે લગ્ન કરીશું. બરાબર ડાર્લિંગ?
}}
{{Ps
|જ્યોતિઃ  
|યૂ આર વંડરફુલ શ્રીકાન્ત!  
}}
(સરોજ દાખલ થાય છે.)
(સરોજ દાખલ થાય છે.)
શ્રીકાન્તઃ શું છે ભારતી?
{{Ps
જ્યોતિઃ (રડમસ અવાજે) એક ગરીબ સ્ત્રીના પૈસા પચાવી પાડીને… તમે કદીયે સુખી નહિ થઈ શકો… (સરોજ સામે જોઈને) ભારતીબહેન! રિહર્સલનો ખર્ચ આપવાનું શ્રીકાન્તભાઈએ નો’તું કહ્યું? જુઓ આજે ફરી જાય છે… અને પૈસા આપવાની ના પાડે છે…
|શ્રીકાન્તઃ  
|શું છે ભારતી?
}}
{{Ps
|જ્યોતિઃ  
|(રડમસ અવાજે) એક ગરીબ સ્ત્રીના પૈસા પચાવી પાડીને… તમે કદીયે સુખી નહિ થઈ શકો… (સરોજ સામે જોઈને) ભારતીબહેન! રિહર્સલનો ખર્ચ આપવાનું શ્રીકાન્તભાઈએ નો’તું કહ્યું? જુઓ આજે ફરી જાય છે… અને પૈસા આપવાની ના પાડે છે…
}}
(સરોજ મૂંગી રહે છે.)
(સરોજ મૂંગી રહે છે.)
શ્રીકાન્તઃ આઇ સે ગેટઆઉટ… ભારતી! આ ભિખારીને અહીંથી બહાર કાઢ. સાલીમાં આવડતનો છાંટો નથી ને પૈસા લેવા છે!
{{Ps
|શ્રીકાન્તઃ  
|આઇ સે ગેટઆઉટ… ભારતી! આ ભિખારીને અહીંથી બહાર કાઢ. સાલીમાં આવડતનો છાંટો નથી ને પૈસા લેવા છે!
}}
(જ્યોતિ રડતી રડતી બહાર નીકળી જાય છે. સરોજ ઊભી રહે છે.)
(જ્યોતિ રડતી રડતી બહાર નીકળી જાય છે. સરોજ ઊભી રહે છે.)
શ્રીકાન્તઃ (હસે છે.)… શું છે ભારતી આજનો પ્રોગ્રામ? રાત્રે આવું કે?
{{Ps
સરોજઃ જરૂર… હું તો કેટલાય દિવસ થયા… તારી રાહ જોયા કરું છું…
|શ્રીકાન્તઃ  
|(હસે છે.)… શું છે ભારતી આજનો પ્રોગ્રામ? રાત્રે આવું કે?
}}
{{Ps
|સરોજઃ  
|જરૂર… હું તો કેટલાય દિવસ થયા… તારી રાહ જોયા કરું છું…
}}
(શ્રીકાન્ત હસે છે.)
(શ્રીકાન્ત હસે છે.)
(બંને પાત્રો ફ્રીઝ થઈ જાય છે… માઇક ઉપરથી એનાઉન્સમેન્ટ થાય છે.)
(બંને પાત્રો ફ્રીઝ થઈ જાય છે… માઇક ઉપરથી એનાઉન્સમેન્ટ થાય છે.)
એનાઉન્સમેન્ટઃ હમણાં જ આપે સાત હજાર સમુદ્રો નામનું શ્રીકાન્ત શાહ લિખિત નાટક જોયું… ભાગ લેનાર કલાકારોનાં નામ છે…
{{Ps
|એનાઉન્સમેન્ટઃ  
|હમણાં જ આપે સાત હજાર સમુદ્રો નામનું શ્રીકાન્ત શાહ લિખિત નાટક જોયું… ભાગ લેનાર કલાકારોનાં નામ છે…
}}
(એ વખતે દરેક કલાકાર સ્ટેજ ઉપર લાઇનબંધ આવીને ઊભાં રહે છે… અને નમસ્કાર કરે છે.)
(એ વખતે દરેક કલાકાર સ્ટેજ ઉપર લાઇનબંધ આવીને ઊભાં રહે છે… અને નમસ્કાર કરે છે.)
<center>(પડદો)</center>
<center>(પડદો)</center>
{{Right|(એકાંકી સંચય–૨)}}
{{Right|(એકાંકી સંચય–૨)}}
{{Poem2Close}}
 
<br>
{{HeaderNav2
|previous = કારણ વિનાના લોકો
|next = દીવાલ
}}
18,450

edits

Navigation menu