ગુજરાતી એકાંકીસંપદા/સાત હજાર સમુદ્રો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 381: Line 381:
}}
}}
{{Ps
{{Ps
ભરતઃ નથી આવી. એક મિનિટ બેસ! હું તપાસ કરી આવું.
|ભરતઃ  
|નથી આવી. એક મિનિટ બેસ! હું તપાસ કરી આવું.
}}
{{Ps
(ભરત જાય છે.)
(ભરત જાય છે.)
રોબીનઃ કેમ ગંભીર બની ગઈ છો?
{{Ps
જ્યોતિઃ અમસ્તી જ.
|રોબીનઃ  
રોબીનઃ ભરત સાથે કંઈ થયું?
|કેમ ગંભીર બની ગઈ છો?
જ્યોતિઃ હવે થવામાં શું બાકી છે? મધુકર! તું સાચે જ મને ચાહે છે?
}}
રોબીનઃ કેવી વાત કરે છે?
{{Ps
જ્યોતિઃ તો પછી ચાલ આપણે ક્યાંક નાસી જઈએ… હં એક મિનિટ પણ ભરત સાથે રહેવા તૈયાર નથી.
|જ્યોતિઃ  
રોબીનઃ નાસી જવાથી તું ભરતની પત્ની મટી શકીશ નહિ… ભરત મારી ઉપર કેસ કરશે… અને બીજાની પરણેતરને ભગાડી જવાના આરોપ હેઠળ મધુકર… જેલના સળિયા પાછળ…
|અમસ્તી જ.
જ્યોતિઃ પણ તો.. હું શું કરું મધુકર?… ભરત સાથે રહેવા માગતી નથી, અને તારી સાથે રહી શકું તેમ નથી.
}}
રોબીનઃ થોડી ધીરજ રાખ…
{{Ps
જ્યોતિઃ હજુ કેટલા દિવસ મારે ધીરજ રાખવાની છે? હવે હું તંગ આવી ગઈ છું મધુકર!
|રોબીનઃ  
રોબીનઃ એક અઠવાડિયું વધારે… મારા એક કેમિસ્ટ મિત્ર પાસે હું એક ટીકડી તૈયાર કરાવી રહ્યો છું… એકાદ અઠવાડિયામાં તૈયાર થઈ જશે.
|ભરત સાથે કંઈ થયું?
જ્યોતિઃ પછી?
}}
રોબીનઃ ભરતને સ્લીપિંગ ટેબ્લેટ લેવાની આદત છે ને? હું એક કોન્સેન્ટ્રેટેડ ડોઝ તૈયાર કરાવી રહ્યો છું… ભરતની ટીકડીઓ સાથે તું એ મિક્સ કરી દેજે… ભરત એ ટીકડી લેશે અને હંમેશ માટે ગાઢ નિદ્રામાં સૂઈ જશે…
{{Ps
જ્યોતિઃ પછી?
|જ્યોતિઃ  
રોબીનઃ પછી… મધુકર અને સુધા છ મહિના સુધી શોક પાળશે. સુધા છ મહિના સુધી સફેદ સાડલો પહેરશે… કપાળમાં ચાંદલો નહિ કરે…
|હવે થવામાં શું બાકી છે? મધુકર! તું સાચે જ મને ચાહે છે?
જ્યોતિઃ પછી?
}}
રોબીનઃ છ મહિના પછી… મધુકર અને સુધા લગ્ન કરશે…
{{Ps
જ્યોતિઃ મધુકર, તું મને સુખી કરીશ ને?… આટલી જિંદગી દરમ્યાન ક્યારેય મેં સુખનો અનુભવ કર્યો નથી.
|રોબીનઃ  
રોબીનઃ એટલી સુખી કરીશ તને સુધા! કે… દુઃખ શું કહેવાય તે ભૂલી જઈશ…
|કેવી વાત કરે છે?
}}
{{Ps
|જ્યોતિઃ  
|તો પછી ચાલ આપણે ક્યાંક નાસી જઈએ… હં એક મિનિટ પણ ભરત સાથે રહેવા તૈયાર નથી.
}}
{{Ps
|રોબીનઃ  
|નાસી જવાથી તું ભરતની પત્ની મટી શકીશ નહિ… ભરત મારી ઉપર કેસ કરશે… અને બીજાની પરણેતરને ભગાડી જવાના આરોપ હેઠળ મધુકર… જેલના સળિયા પાછળ…
}}
{{Ps
|જ્યોતિઃ  
|પણ તો.. હું શું કરું મધુકર?… ભરત સાથે રહેવા માગતી નથી, અને તારી સાથે રહી શકું તેમ નથી.
}}
{{Ps
|રોબીનઃ  
|થોડી ધીરજ રાખ…
}}
{{Ps
|જ્યોતિઃ  
|હજુ કેટલા દિવસ મારે ધીરજ રાખવાની છે? હવે હું તંગ આવી ગઈ છું મધુકર!
}}
{{Ps
|રોબીનઃ  
|એક અઠવાડિયું વધારે… મારા એક કેમિસ્ટ મિત્ર પાસે હું એક ટીકડી તૈયાર કરાવી રહ્યો છું… એકાદ અઠવાડિયામાં તૈયાર થઈ જશે.
}}
{{Ps
|જ્યોતિઃ  
|પછી?
}}
{{Ps
|રોબીનઃ  
|ભરતને સ્લીપિંગ ટેબ્લેટ લેવાની આદત છે ને? હું એક કોન્સેન્ટ્રેટેડ ડોઝ તૈયાર કરાવી રહ્યો છું… ભરતની ટીકડીઓ સાથે તું એ મિક્સ કરી દેજે… ભરત એ ટીકડી લેશે અને હંમેશ માટે ગાઢ નિદ્રામાં સૂઈ જશે…
}}
{{Ps
|જ્યોતિઃ  
|પછી?
}}
{{Ps
|રોબીનઃ  
|પછી… મધુકર અને સુધા છ મહિના સુધી શોક પાળશે. સુધા છ મહિના સુધી સફેદ સાડલો પહેરશે… કપાળમાં ચાંદલો નહિ કરે…
}}
{{Ps
|જ્યોતિઃ  
|પછી?
}}
|રોબીનઃ  
|છ મહિના પછી… મધુકર અને સુધા લગ્ન કરશે…
}}
{{Ps
|જ્યોતિઃ  
|મધુકર, તું મને સુખી કરીશ ને?… આટલી જિંદગી દરમ્યાન ક્યારેય મેં સુખનો અનુભવ કર્યો નથી.
}}
|રોબીનઃ  
|એટલી સુખી કરીશ તને સુધા! કે… દુઃખ શું કહેવાય તે ભૂલી જઈશ…
}}
{{Ps
(ભરત પ્રવેશે છે. તેના હાથમાં ટ્રે છે.)
(ભરત પ્રવેશે છે. તેના હાથમાં ટ્રે છે.)
ભરતઃ તારી ચા મધુકર!
{{Ps
રોબીનઃ થૅન્ક યૂ… ભરત.
|ભરતઃ  
ભરતઃ સુધા!
|તારી ચા મધુકર!
}}
{{Ps
|રોબીનઃ  
|થૅન્ક યૂ… ભરત.
}}
{{Ps
|ભરતઃ  
|સુધા!
}}
(ભરત સુધાને ચા આપે છે. પછી ભરત બાજુ બેસી પોતાનો કપ લે છે.)
(ભરત સુધાને ચા આપે છે. પછી ભરત બાજુ બેસી પોતાનો કપ લે છે.)
ભરતઃ હૉલ બુક કરી લીધો છે… સત્તાવીસમી તારીખે આપણે ઑપનિંગ કરીએ છીએ.
{{Ps
|ભરતઃ  
|હૉલ બુક કરી લીધો છે… સત્તાવીસમી તારીખે આપણે ઑપનિંગ કરીએ છીએ.
}}
{{Ps
રોબીનઃ સત્તાવીસમી તારીખે… એટલે કે આવતા રવિવારે?
રોબીનઃ સત્તાવીસમી તારીખે… એટલે કે આવતા રવિવારે?
ભરતઃ હા!
ભરતઃ હા!
26,604

edits