ગુજરાતી એકાંકીસંપદા/સાત હજાર સમુદ્રો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 854: Line 854:
}}
}}
{{Ps
{{Ps
શ્રીકાન્તઃ તો અહીં શું બેઠો છે? જા જલદી જા… અને ડિપોઝિટના પૈસા ભરી દે.
|શ્રીકાન્તઃ  
|તો અહીં શું બેઠો છે? જા જલદી જા… અને ડિપોઝિટના પૈસા ભરી દે.
}}
(રોબીન જવાનું કરે છે.)
(રોબીન જવાનું કરે છે.)
અને રાત્રે મને ફોન કરજે કે ડિપોઝિટના પૈસા ભરાઈ ગયા છે.
{{Ps
|
| અને રાત્રે મને ફોન કરજે કે ડિપોઝિટના પૈસા ભરાઈ ગયા છે.
}}
(રોબીન જાય છે.)
(રોબીન જાય છે.)
જનક! પ્રેસ–પબ્લિસિટીનો લેઆઉટ બરાબર તૈયાર થઈ ગયો છે?
{{Ps
ભરતઃ હા!
|
શ્રીકાન્તઃ તેં ચેક કરી લીધો?
| જનક! પ્રેસ–પબ્લિસિટીનો લેઆઉટ બરાબર તૈયાર થઈ ગયો છે?
ભરતઃ હા!
}}
શ્રીકાન્તઃ સારું! તારું અત્યારે કંઈ કામ નથી… તારે જવું હોય તો તું જઈ શકે છે…
{{Ps
|ભરતઃ  
|હા!
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|તેં ચેક કરી લીધો?
}}
{{Ps
|ભરતઃ  
|હા!
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|સારું! તારું અત્યારે કંઈ કામ નથી… તારે જવું હોય તો તું જઈ શકે છે…
}}
(ભરત જાય છે.)
(ભરત જાય છે.)
હર્ષદ! બાકીનાં પાત્રોને જણાવી દીધું ને કે આવતી કાલે પાંચ વાગ્યે રિહર્સલ માટે આવવાનું છે…
{{Ps
ઉપેન્દ્રઃ હા! શ્રીકાન્તભાઈ! મારે થોડા પૈસા જોઈતા હતા.
|
શ્રીકાન્તઃ શા માટે?
| હર્ષદ! બાકીનાં પાત્રોને જણાવી દીધું ને કે આવતી કાલે પાંચ વાગ્યે રિહર્સલ માટે આવવાનું છે…
ઉપેન્દ્રઃ મારી વાઇફની ડિલિવરી આવવાની છે… એટલે જરૂરત હતી…
}}
શ્રીકાન્તઃ કેટલા જોઈએ છીએ?
{{Ps
ઉપેન્દ્રઃ બસો રૂપિયા…
|ઉપેન્દ્રઃ  
શ્રીકાન્તઃ સારું! કાલે સવારે બંગલે આવીને લઈ જજે…
|હા! શ્રીકાન્તભાઈ! મારે થોડા પૈસા જોઈતા હતા.
ઉપેન્દ્રઃ થૅન્ક યૂ! શ્રીકાન્તભાઈ! બીજું કંઈ કામ નથી ને?
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|શા માટે?
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|મારી વાઇફની ડિલિવરી આવવાની છે… એટલે જરૂરત હતી…
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|કેટલા જોઈએ છીએ?
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|બસો રૂપિયા…
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|સારું! કાલે સવારે બંગલે આવીને લઈ જજે…
}}
{{Ps
|ઉપેન્દ્રઃ  
|થૅન્ક યૂ! શ્રીકાન્તભાઈ! બીજું કંઈ કામ નથી ને?
}}
(શ્રીકાન્ત હાથથી જ ઇશારો કરે છે કે તું જા. ઉપેન્દ્ર જાય છે.)
(શ્રીકાન્ત હાથથી જ ઇશારો કરે છે કે તું જા. ઉપેન્દ્ર જાય છે.)
શ્રીકાન્તઃ પૂનમ! શું લાગે છે… ફાવશે?
{{Ps
પૂનમઃ જી. વાંધો તો નહિ આવે.
|શ્રીકાન્તઃ  
શ્રીકાન્તઃ સારું! ભારતી! તું અને પૂનમ બાજુના ગ્રીન રૂમમાં બેસો. હું ત્યાં આવું છું.
|પૂનમ! શું લાગે છે… ફાવશે?
}}
{{Ps
|પૂનમઃ  
|જી. વાંધો તો નહિ આવે.
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|સારું! ભારતી! તું અને પૂનમ બાજુના ગ્રીન રૂમમાં બેસો. હું ત્યાં આવું છું.
}}
(ભારતી અને પૂનમ જાય છે.)
(ભારતી અને પૂનમ જાય છે.)
શ્રીકાન્તઃ હં.. તો બોલો મિસ કલ્પના! શું વિચાર કર્યો?
{{Ps
જ્યોતિઃ શેનો?… વિચાર તો તારે કરવાનો છે… તું શું વિચારે છે એ કહે ને?
|શ્રીકાન્તઃ  
શ્રીકાન્તઃ મને લાગે છે કે હવે સમય પાકી ગયો છે. બધું જ બરાબર ગોઠવાઈ ગયું છે… જનક… કુમાર… હર્ષદ… ભારતી બધાં જ જાણે છે કે મેં તને કાઢી મૂકી છે… અને એ બધા મૂરખાઓ પાછા બીજા લોકોને જઈને વાતો કરશે કે… મેં તને અપમાનિત કરીને કાઢી મૂકી છે… એટલે જાણે કે ફર્સ્ટ ઍક્ટ બરાબર ગોઠવાઈ ગયો છે.
|હં.. તો બોલો મિસ કલ્પના! શું વિચાર કર્યો?
જ્યોતિઃ સેકન્ડ ઍક્ટનું શું છે?
}}
શ્રીકાન્તઃ બુધવારે નોકરને રજા હોય છે. હું બુધવારે મોડી રાત્રે ક્લબમાંથી પાછો ફરીશ… મારી સાથે એકાદબે મિત્રોને પણ લેતો આવીશ…
|જ્યોતિઃ  
જ્યોતિઃ તું કેટલા વાગ્યે પાછો ફરીશ?…
|શેનો?… વિચાર તો તારે કરવાનો છે… તું શું વિચારે છે એ કહે ને?
શ્રીકાન્તઃ લગભગ એકાદ વાગ્યાની આસપાસ… તું ૧૧ વાગ્યે ઘેર જજે… સવિતા ઘેર એકલી હશે. એ તને ઓળખે છે એટલે દરવાજો ખોલશે… તું ડ્રોઇંગ રૂમમાં બેસવાનો આગ્રહ રાખજે… અને સવિતા બરાબર નજીક આવે એટલે બે ગોળી છોડજે… મારો પર્શિયન ગાલીચો બગડશે… પણ છૂટકો નથી. સવિતા… બેડરૂમના પલંગ નીચે… ચાવીનો ઝૂડો રાખે છે… એ લઈ લેજે… અને કબાટ ખોલી… પીળા લાકડાની પેટીમાં ઘરેણાં છે… તે લઈ લેજે. પાંચસોએક રૂપિયા પણ હું રાખીશ… તે પણ ઊંચકી લેજે… અને પછી રિવૉલ્વર ત્યાં જ રાખીને… તું નીકળી જજે…
}}
જ્યોતિઃ રિવૉલ્વર ત્યાં જ રાખું એટલે મારાં આંગળાંની છાપ…
{{Ps
શ્રીકાન્તઃ મૂરખ ન થા… રિવૉલ્વર ઉપર મેં મારા મરી ગયેલા નોકરનાં આંગળાંની છાપ ક્યારની લઈ રાખી છે. તારે તો રૂમાલ રાખીને જ રિવૉલ્વર વાપરવાની છે…
|શ્રીકાન્તઃ  
જ્યોતિઃ પછી?
|મને લાગે છે કે હવે સમય પાકી ગયો છે. બધું જ બરાબર ગોઠવાઈ ગયું છે… જનક… કુમાર… હર્ષદ… ભારતી બધાં જ જાણે છે કે મેં તને કાઢી મૂકી છે… અને એ બધા મૂરખાઓ પાછા બીજા લોકોને જઈને વાતો કરશે કે… મેં તને અપમાનિત કરીને કાઢી મૂકી છે… એટલે જાણે કે ફર્સ્ટ ઍક્ટ બરાબર ગોઠવાઈ ગયો છે.
શ્રીકાન્તઃ ઘરનાં બારણાં ખુલ્લાં રાખી તું નીકળી જજે… લાઇટ ઑફ કરી નાખજે. હું એક વાગ્યે મારા મિત્રો સાથે આવીશ ત્યારે મારી વહાલી પત્નીનું ખૂન થયેલું જોઈ… ચિત્કારો પાડીશ… રુદન કરીશ… માથાં પછાડીશ…
}}
{{Ps
|જ્યોતિઃ  
|સેકન્ડ ઍક્ટનું શું છે?
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|બુધવારે નોકરને રજા હોય છે. હું બુધવારે મોડી રાત્રે ક્લબમાંથી પાછો ફરીશ… મારી સાથે એકાદબે મિત્રોને પણ લેતો આવીશ…
}}
{{Ps
|જ્યોતિઃ  
|તું કેટલા વાગ્યે પાછો ફરીશ?…
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|લગભગ એકાદ વાગ્યાની આસપાસ… તું ૧૧ વાગ્યે ઘેર જજે… સવિતા ઘેર એકલી હશે. એ તને ઓળખે છે એટલે દરવાજો ખોલશે… તું ડ્રોઇંગ રૂમમાં બેસવાનો આગ્રહ રાખજે… અને સવિતા બરાબર નજીક આવે એટલે બે ગોળી છોડજે… મારો પર્શિયન ગાલીચો બગડશે… પણ છૂટકો નથી. સવિતા… બેડરૂમના પલંગ નીચે… ચાવીનો ઝૂડો રાખે છે… એ લઈ લેજે… અને કબાટ ખોલી… પીળા લાકડાની પેટીમાં ઘરેણાં છે… તે લઈ લેજે. પાંચસોએક રૂપિયા પણ હું રાખીશ… તે પણ ઊંચકી લેજે… અને પછી રિવૉલ્વર ત્યાં જ રાખીને… તું નીકળી જજે…
}}
{{Ps
|જ્યોતિઃ  
|રિવૉલ્વર ત્યાં જ રાખું એટલે મારાં આંગળાંની છાપ…
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|મૂરખ ન થા… રિવૉલ્વર ઉપર મેં મારા મરી ગયેલા નોકરનાં આંગળાંની છાપ ક્યારની લઈ રાખી છે. તારે તો રૂમાલ રાખીને જ રિવૉલ્વર વાપરવાની છે…
}}
{{Ps
|જ્યોતિઃ  
|પછી?
}}
{{Ps
|શ્રીકાન્તઃ  
|ઘરનાં બારણાં ખુલ્લાં રાખી તું નીકળી જજે… લાઇટ ઑફ કરી નાખજે. હું એક વાગ્યે મારા મિત્રો સાથે આવીશ ત્યારે મારી વહાલી પત્નીનું ખૂન થયેલું જોઈ… ચિત્કારો પાડીશ… રુદન કરીશ… માથાં પછાડીશ…
જ્યોતિઃ સેકન્ડ ઍક્ટ ઓવર.
જ્યોતિઃ સેકન્ડ ઍક્ટ ઓવર.
શ્રીકાન્તઃ અને થર્ડ ઍક્ટમાં… છ મહિના પછી આપણે લગ્ન કરીશું. બરાબર ડાર્લિંગ?
}}
જ્યોતિઃ યૂ આર વંડરફુલ શ્રીકાન્ત!  
{{Ps
|શ્રીકાન્તઃ  
|અને થર્ડ ઍક્ટમાં… છ મહિના પછી આપણે લગ્ન કરીશું. બરાબર ડાર્લિંગ?
}}
{{Ps
|જ્યોતિઃ  
|યૂ આર વંડરફુલ શ્રીકાન્ત!  
}}
(સરોજ દાખલ થાય છે.)
(સરોજ દાખલ થાય છે.)
શ્રીકાન્તઃ શું છે ભારતી?
{{Ps
જ્યોતિઃ (રડમસ અવાજે) એક ગરીબ સ્ત્રીના પૈસા પચાવી પાડીને… તમે કદીયે સુખી નહિ થઈ શકો… (સરોજ સામે જોઈને) ભારતીબહેન! રિહર્સલનો ખર્ચ આપવાનું શ્રીકાન્તભાઈએ નો’તું કહ્યું? જુઓ આજે ફરી જાય છે… અને પૈસા આપવાની ના પાડે છે…
|શ્રીકાન્તઃ  
|શું છે ભારતી?
}}
{{Ps
|જ્યોતિઃ  
|(રડમસ અવાજે) એક ગરીબ સ્ત્રીના પૈસા પચાવી પાડીને… તમે કદીયે સુખી નહિ થઈ શકો… (સરોજ સામે જોઈને) ભારતીબહેન! રિહર્સલનો ખર્ચ આપવાનું શ્રીકાન્તભાઈએ નો’તું કહ્યું? જુઓ આજે ફરી જાય છે… અને પૈસા આપવાની ના પાડે છે…
}}
(સરોજ મૂંગી રહે છે.)
(સરોજ મૂંગી રહે છે.)
શ્રીકાન્તઃ આઇ સે ગેટઆઉટ… ભારતી! આ ભિખારીને અહીંથી બહાર કાઢ. સાલીમાં આવડતનો છાંટો નથી ને પૈસા લેવા છે!
{{Ps
|શ્રીકાન્તઃ  
|આઇ સે ગેટઆઉટ… ભારતી! આ ભિખારીને અહીંથી બહાર કાઢ. સાલીમાં આવડતનો છાંટો નથી ને પૈસા લેવા છે!
}}
(જ્યોતિ રડતી રડતી બહાર નીકળી જાય છે. સરોજ ઊભી રહે છે.)
(જ્યોતિ રડતી રડતી બહાર નીકળી જાય છે. સરોજ ઊભી રહે છે.)
શ્રીકાન્તઃ (હસે છે.)… શું છે ભારતી આજનો પ્રોગ્રામ? રાત્રે આવું કે?
{{Ps
સરોજઃ જરૂર… હું તો કેટલાય દિવસ થયા… તારી રાહ જોયા કરું છું…
|શ્રીકાન્તઃ  
|(હસે છે.)… શું છે ભારતી આજનો પ્રોગ્રામ? રાત્રે આવું કે?
}}
{{Ps
|સરોજઃ  
|જરૂર… હું તો કેટલાય દિવસ થયા… તારી રાહ જોયા કરું છું…
}}
(શ્રીકાન્ત હસે છે.)
(શ્રીકાન્ત હસે છે.)
(બંને પાત્રો ફ્રીઝ થઈ જાય છે… માઇક ઉપરથી એનાઉન્સમેન્ટ થાય છે.)
(બંને પાત્રો ફ્રીઝ થઈ જાય છે… માઇક ઉપરથી એનાઉન્સમેન્ટ થાય છે.)
એનાઉન્સમેન્ટઃ હમણાં જ આપે સાત હજાર સમુદ્રો નામનું શ્રીકાન્ત શાહ લિખિત નાટક જોયું… ભાગ લેનાર કલાકારોનાં નામ છે…
{{Ps
|એનાઉન્સમેન્ટઃ  
|હમણાં જ આપે સાત હજાર સમુદ્રો નામનું શ્રીકાન્ત શાહ લિખિત નાટક જોયું… ભાગ લેનાર કલાકારોનાં નામ છે…
}}
(એ વખતે દરેક કલાકાર સ્ટેજ ઉપર લાઇનબંધ આવીને ઊભાં રહે છે… અને નમસ્કાર કરે છે.)
(એ વખતે દરેક કલાકાર સ્ટેજ ઉપર લાઇનબંધ આવીને ઊભાં રહે છે… અને નમસ્કાર કરે છે.)
<center>(પડદો)</center>
<center>(પડદો)</center>
{{Right|(એકાંકી સંચય–૨)}}
{{Right|(એકાંકી સંચય–૨)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits