ગુજરાતી એકાંકીસંપદા/સીમાંતે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(16 intermediate revisions by 3 users not shown)
Line 103: Line 103:
}}
}}
(યાકુબ પોતાનું વોલ્યૂમ વધારે)
(યાકુબ પોતાનું વોલ્યૂમ વધારે)
{{Ps
 
(સમરથ પોતાનું વોલ્યૂમ વધારે)
(સમરથ પોતાનું વોલ્યૂમ વધારે)
}}
 
(આખરે એટલો ઘોંઘાટ થાય કે બન્ને કાંઈ જ સાંભળી ન શકે.)
(આખરે એટલો ઘોંઘાટ થાય કે બન્ને કાંઈ જ સાંભળી ન શકે.)
{{Ps
 
(બન્ને ચિડાઈ પોતપોતાના રેડિયો લઈ ચાલ્યા જાય.)
(બન્ને ચિડાઈ પોતપોતાના રેડિયો લઈ ચાલ્યા જાય.)
{{Ps
{{Ps
Line 132: Line 132:
{{Ps
{{Ps
|
|
| “આંહેં ન ભરે, શીકવે ના કિયે
ના, કુછ ભી જબાં સે કામ લિયે”
|“આંહેં ન ભરે, શીકવે ના કિયે<br>ના, કુછ ભી જબાં સે કામ લિયે”
}}
}}
{{Ps
{{Ps
Line 187: Line 187:
}}
}}
(બન્ને સ્પર્ધા કરતાં થાકી જાય ત્યાં સુધી બોલ્યા કરે.)
(બન્ને સ્પર્ધા કરતાં થાકી જાય ત્યાં સુધી બોલ્યા કરે.)
{{Ps
 
(અંધારું – ફરી પ્રભાત)
(અંધારું – ફરી પ્રભાત)
}}
 
(ફરી એક રાઉન્ડ)
(ફરી એક રાઉન્ડ)
{{Ps
{{Ps
Line 236: Line 236:
}}
}}
{{Ps
{{Ps
સમરથઃ સારો માણસ – સારો માણસ તો હું છું જ.
|સમરથઃ  
યાકુબઃ તું મારી સાથે વાત નહીં કર. આ બે મહિના થઈ ગયા, અહીં આવ્યાને મેં કદી તારી સાથે વાત કરવાની કોશિશ કરી છે?
|સારો માણસ – સારો માણસ તો હું છું જ.
સમરથઃ ક્યાંથી કરે માણસ હોય તો વાત કરે ને?
}}
યાકુબઃ માણસ-માણસ હતો એટલેસ્તો આ જહન્નમાં ફેંકાયો.
{{Ps
સમરથઃ જગા તો જન્નત જેવી છે. યાર, પણ આપણે એને જહન્નમ બનાવી રહ્યા છીએ.
|યાકુબઃ  
યાકુબઃ આ મનહૂસ જગહને તું જન્નત કહે છે. ખબર છે તને અદાલતમાં કામ ચલાવી ન શકાય – કોર્ટ માર્શલ કરી ન શકાય એવા કોક ગુનાને માટે એ લોકો અહીં ધકેલી દે છે – ફાટી ગયેલા ગંજી-ફરાકને જેમ પોતાં તરીકે વાપરે ને પોતાં કરતાં કરતાં ઘસાઈ જાય ત્યારે ઉકરડે ફંગોળી દે તેમ ફંગોળી દીધા છે આપણને.
|તું મારી સાથે વાત નહીં કર. આ બે મહિના થઈ ગયા, અહીં આવ્યાને મેં કદી તારી સાથે વાત કરવાની કોશિશ કરી છે?
સમરથઃ કેટલો ખૂબસૂરત ઉકરડો છે આ – જરા આજુબાજુ નજર તો કર – જગત કેટલું નીચું ને આપણે કેટલા ઊંચે – ચારેબાજુ ઊંચાઈઓ જ ઊંચાઈઓ – ખૈબર ને બોલન પણ ઉંદરના દર જેવા લાગે – ને પેલી બાજુ હિમાલયના શિખરનાં શિખરો સફેદ ધરતીની ધૂળથી લગીર પણ મેલાં ન થયેલાં શિખરો ને કશ્મીરની ગુંજતી વાદીઓ – દેવદાર ને ચિનારનાં જંગલે જંગલ – એના પર બરફ પડ્યો હોય ત્યારે માખણ ખાતાં પકડાઈ ગયેલા બાળકૃષ્ણના મોં જેવો લાગે.
}}
યાકુબઃ કબૂલ કરું છું કે ખૂબસૂરતીનો ખજાનો પડ્યો છે અહીં પણ ખજાનો ખર્ચી નાખવાનું મન થાય એવો સાથી-દોસ્ત અરે ઇન્સાન તો જોઈએ ને! (એકલા ખૂબસૂરતીના ખજાનાને શું ચોંટે?)
{{Ps
સમરથઃ કેમ હું નથી? હું ઇન્સાન નથી?
|સમરથઃ  
યાકુબઃ તું દુશ્મન છે – પાકિસ્તાન પાઈંદાબાદ
|ક્યાંથી કરે માણસ હોય તો વાત કરે ને?
સમરથઃ ઑલરાઇટ હિન્દુસ્તાન ઝિંદાબાદ.
}}
{{Ps
|યાકુબઃ  
|માણસ-માણસ હતો એટલેસ્તો આ જહન્નમાં ફેંકાયો.
}}
{{Ps
|સમરથઃ  
|જગા તો જન્નત જેવી છે. યાર, પણ આપણે એને જહન્નમ બનાવી રહ્યા છીએ.
}}
{{Ps
|યાકુબઃ  
|આ મનહૂસ જગહને તું જન્નત કહે છે. ખબર છે તને અદાલતમાં કામ ચલાવી ન શકાય – કોર્ટ માર્શલ કરી ન શકાય એવા કોક ગુનાને માટે એ લોકો અહીં ધકેલી દે છે – ફાટી ગયેલા ગંજી-ફરાકને જેમ પોતાં તરીકે વાપરે ને પોતાં કરતાં કરતાં ઘસાઈ જાય ત્યારે ઉકરડે ફંગોળી દે તેમ ફંગોળી દીધા છે આપણને.
}}
{{Ps
|સમરથઃ  
|કેટલો ખૂબસૂરત ઉકરડો છે આ – જરા આજુબાજુ નજર તો કર – જગત કેટલું નીચું ને આપણે કેટલા ઊંચે – ચારેબાજુ ઊંચાઈઓ જ ઊંચાઈઓ – ખૈબર ને બોલન પણ ઉંદરના દર જેવા લાગે – ને પેલી બાજુ હિમાલયના શિખરનાં શિખરો સફેદ ધરતીની ધૂળથી લગીર પણ મેલાં ન થયેલાં શિખરો ને કશ્મીરની ગુંજતી વાદીઓ – દેવદાર ને ચિનારનાં જંગલે જંગલ – એના પર બરફ પડ્યો હોય ત્યારે માખણ ખાતાં પકડાઈ ગયેલા બાળકૃષ્ણના મોં જેવો લાગે.
}}
{{Ps
|યાકુબઃ  
|કબૂલ કરું છું કે ખૂબસૂરતીનો ખજાનો પડ્યો છે અહીં પણ ખજાનો ખર્ચી નાખવાનું મન થાય એવો સાથી-દોસ્ત અરે ઇન્સાન તો જોઈએ ને! (એકલા ખૂબસૂરતીના ખજાનાને શું ચોંટે?)
}}
{{Ps
|સમરથઃ  
|કેમ હું નથી? હું ઇન્સાન નથી?
}}
{{Ps
|યાકુબઃ  
|તું દુશ્મન છે – પાકિસ્તાન પાઈંદાબાદ
}}
{{Ps
|સમરથઃ  
|ઑલરાઇટ હિન્દુસ્તાન ઝિંદાબાદ.
}}
(અંધકાર-પ્રકાશ)
(અંધકાર-પ્રકાશ)
સમરથઃ શત્રુ, ઓ બંધુ શત્રુ.
{{Ps
યાકુબઃ ક્યા હૈ ક્યોં ચિલ્લાતે હો?
|સમરથઃ  
સમરથઃ ચાલ ને યાર, પાનાં નથી રમવાં.
|શત્રુ, ઓ બંધુ શત્રુ.
યાકુબઃ ઠેર, હમણાં આવું છું.
}}
{{Ps
|યાકુબઃ  
|ક્યા હૈ ક્યોં ચિલ્લાતે હો?
}}
{{Ps
|સમરથઃ  
|ચાલ ને યાર, પાનાં નથી રમવાં.
}}
{{Ps
|યાકુબઃ  
|ઠેર, હમણાં આવું છું.
}}
(બન્ને વાડ વચ્ચેના તારની નીચેથી આવતો હોય તેમાં)
(બન્ને વાડ વચ્ચેના તારની નીચેથી આવતો હોય તેમાં)
સમરથઃ રોટી ખાઈ.
{{Ps
યાકુબઃ ક્યારનીયે – તારું આચાર ખૂબ અચ્છું હતું.
|સમરથઃ  
સમરથઃ ચાલો મારી એકાદ ચીજ તો તમને ગમી.
|રોટી ખાઈ.
યાકુબઃ ઠેર – પત્તાં પીસીસ હૂં – સાલા તું હમેશાં પત્તાં લડાવે છે.
}}
સમરથઃ હોય પણ આ મહિનાથી એકની એક કેટથી રમી રમીને મારાં ટેરવાંને ખબર પડી ગઈ છે કે પત્તું કયું છે. બોલ પહેલેથી ત્રીજું પાનું છે ને કાળીનો એક્કો.
{{Ps
યાકુબઃ સાલા – ચોર – પત્તાં જાણી લે છે ને પછી –
|યાકુબઃ  
::: (ત્રીજું પાનું કાઢે… એ કાળીનો એક્કો નથી) ક્યોં ખા ગયાને ધોકા અપને કો બડા કીમિયાગર સમજતા હૈ : પત્તાનું ઇન્સાન જેવું છે હજારો વાર હાથમાં ફરી જાય પણ પહેચાની જ ના શકાય.
|ક્યારનીયે – તારું આચાર ખૂબ અચ્છું હતું.
}}
{{Ps
|સમરથઃ  
|ચાલો મારી એકાદ ચીજ તો તમને ગમી.
}}
{{Ps
|યાકુબઃ  
|ઠેર – પત્તાં પીસીસ હૂં – સાલા તું હમેશાં પત્તાં લડાવે છે.
}}
{{Ps
|સમરથઃ  
|હોય પણ આ મહિનાથી એકની એક કેટથી રમી રમીને મારાં ટેરવાંને ખબર પડી ગઈ છે કે પત્તું કયું છે. બોલ પહેલેથી ત્રીજું પાનું છે ને કાળીનો એક્કો.
}}
{{Ps
|યાકુબઃ  
|સાલા – ચોર – પત્તાં જાણી લે છે ને પછી –
}}
{{Ps
|
| (ત્રીજું પાનું કાઢે… એ કાળીનો એક્કો નથી) ક્યોં ખા ગયાને ધોકા અપને કો બડા કીમિયાગર સમજતા હૈ : પત્તાનું ઇન્સાન જેવું છે હજારો વાર હાથમાં ફરી જાય પણ પહેચાની જ ના શકાય.
સમરથઃ અરે તું પણ શું યાર?
સમરથઃ અરે તું પણ શું યાર?
યાકુબઃ યા-ર?
}}
સમરથઃ નહીં – શત્રુ, શત્રુ, પત્તાં હારે ને પત્તાં જીતે એમાં આપણે શું?
{{Ps
યાકુબઃ હારે આપણે જીવીએ કે આપણે મરીએ એમાં એરકન્ડિશન્ડ કૅબિનમાં બેઠેલા એ લોકોને શું?
|યાકુબઃ  
સમરથઃ જો લોકો અફસરને હુકમ કરે – અફસરો આપણને હુકમ કરે – આગે બઢો.
|યા-ર?
યાકુબઃ ક્યાં? મોતના મોંમાં?
}}
સમરથઃ આગે બઢો તારી ઊતર છે – પાનું ઊતર.
{{Ps
યાકુબઃ હં. હા હું સમજ્યો કે…
|સમરથઃ  
સમરથઃ ચોકટનું સત્તુ. Thank you, Thank you, મેરે જાની દુશ્મન.
|નહીં – શત્રુ, શત્રુ, પત્તાં હારે ને પત્તાં જીતે એમાં આપણે શું?
યાકુબઃ હું તને કેટલા દિવસથી પૂછવા માંગતો હતો – તેં શું કસૂર કર્યો કે તને અહીં ફેંકવામાં આવ્યો.
}}
સમરથઃ કસૂર શાનો–તોફાન–તુક્કો, થયું એવું કે આપણે પહેલેથી મહેનતુ. વાંચવાનો શોખ – જે કામ શીખવે એને વિશે લાઇબ્રેરીમાં જઈને પહેલેથી બધું વાંચી નાંખીએ – બુલેટ કઈ રાઇફલમાંથી કેટલી વોબેસિટીએ નીકળે છે – વર્લ્ડ વૉર્સ વખતના ચર્ચિલના વ્યૂહ-મોન્ટોગોમેરીની ચાલાકી – સેમેલનાં રમખાણો – ગોબેલ્સના પેંતરા – આયઝન હોવર ને મેક આર્થરનાં કારનામાં મોઢે, વિમાનના અવાજ પરથી કહી આપું આ કયું વિમાન છે. હેન્ડ ગ્રેનેડના કેટલાં સેક્શન્સ હોય છે. ૨૫ માઈલના ફટિગ પછી પણ આપણે તરોતાઝા – હવે થયું એવું કોરપોરોલ મેન્ડેથ અમને ભાષણ આપે. ‘છોટે મસાલા’ ઉપર એણે લેક્ચરમાં પૂછ્યું – છોટે મસાલાની ખૂબી સાલો મેન્ડેથ બે આને શેરનું પિત્તળ ભેજું – મને ગ્રેનેડ હાથમાં આપીને કહે – તું ભાષણ આપ. આપણે તો જમાવીને ઠોકી દીધું એક લેક્ચર. બધા ચક્તિ – અજબ – કાપે તો લહી ના નીકળે – મને એમ કે આપણે બઢતી મળશે.
{{Ps
યાકુબઃ ના મળી ને?
|યાકુબઃ  
સમરથઃ અરે રસોડામાં ડ્યૂટી આપી – મને ચીઢ બળીને તે દાળમાં નેપાળો ભભરાવી દીધો મન ભરીને – આખી પ્લેટૂન ઢીલીઢબ અને ફિક્કીફસ – અરે રનિંગ બીટવીન W.C. જોવા જેવું હતું – શ્રીકાંત અને ગાવસ્કર કોઈ વિસાતમાં નહીં – બીજે દિવસે આ ચોકી પર જવાનું ફરમાન – એય પત્તાંને હાથ અડાડ્યો – બીજું પત્તું ના લેવાય.
|હારે આપણે જીવીએ કે આપણે મરીએ એમાં એરકન્ડિશન્ડ કૅબિનમાં બેઠેલા એ લોકોને શું?
યાકુબઃ સાલ્લા નજર છે ચોક્કસ તારી.
}}
સમરથઃ હોય જ ને રજપૂત બટેલિયનનો જવાન છું. Game…
{{Ps
યાકુબઃ અરે.
|સમરથઃ  
સમરથઃ પોઇન્ટ્સ?
|જો લોકો અફસરને હુકમ કરે – અફસરો આપણને હુકમ કરે – આગે બઢો.
યાકુબઃ અરે મારા તો બધા બાવલા હાથમાં રહી ગયા.
}}
સમરથઃ ૪૦ પોઇન્ટ્સ – બોલ પાંચ પોઇન્ટે એક સિગારેટ – બોલો આઠ સિગારેટ આપે છે કે એક ચીઝનું પૅકેટ?
{{Ps
યાકુબઃ ચીઝનું પૅકેટ.
|યાકુબઃ  
સમરથઃ ચીઝ-અમેરિકન ચીઝ બાજરીના રોટલા સાથે લહેજતદાર લાગે છે.
|ક્યાં? મોતના મોંમાં?
યાકુબઃ લે દુશ્મન યાર તૂ ભી ક્યા યાદ કરેગા.
}}
સમરથઃ તુ ભી ક્યા યાદ કરેગા. ચાલ તારે બદલે પીસ મારી.
{{Ps
યાકુબઃ ના હં મહેરબાની, બોલ આ વખતની બાજીમાં દસ પોઇન્ટે એક બેસનનો લડ્ડુ.
|સમરથઃ  
સમરથઃ ને હું જીતું તો?
|આગે બઢો તારી ઊતર છે – પાનું ઊતર.
યાકુબઃ ચીકનનું ટિન.
}}
સમરથઃ હો નયે – અય રામભક્ત હનુમાન મહિનાથી ચીકન નથી ખાધી આજે ચીકન ખવડાવ – સજા પૂરી થયાને પહેલે શનિવારે તને ૨૫ ગ્રામ સરસવનું તેલ ચડાવીશ.
{{Ps
યાકુબઃ યા અલી – બેસન કે લડ્ડુ કા સવાલ હૈ.
|યાકુબઃ  
સમરથઃ તને અહીં કેમ ફેંક્યો?
|હં. હા હું સમજ્યો કે…
યાકુબઃ એ ગુનાહ ઉપર તો મને નાઝ છે. ઈન્શાલ્લા આવા ગુનાહ હું વારંવાર કરું.
}}
સમરથઃ પણ થયું શું?
{{Ps
યાકુબઃ મુલ્કના બટવારા થયા ત્યારે – નામ નહીં દઉં એમનાં. એ છોકરીની ઉમ્મર ચૌદ વર્ષની ને છોકરો પંદર સાલનો. બન્ને વચ્ચે મહોબ્બત થઈ – નિકાહ થવાના જ હતા ત્યાં ભાગલાની આગ ભભૂકી ઊઠી. છોકરી લાહોરમાં રહી ગઈ ને છોકરો હિન્દુસ્તાનમાં – કોઈ પોતાની પહેલી મહોબ્બત ભૂલી શક્યું છે… બન્નેના દિલમાં એક નાની યાદ અકબંધ પણ આજુબાજુ નવા સંબંધોનાં જંગલનાં જંગલ ઊગી નીકળ્યાં. કિસ્મતનો ખેલ હતો, વર્ષો પછી અચાનક અહીં પાકિસ્તાનમાં પિંડીના બજારમાં બન્ને ભેગાં થઈ ગયાં. એક પળમાં બધાં જંગલ વિખરાઈ ગયાં અને પેલી પુરાણી યાદ પહાડીમાં ઝરણું ફૂટી નીકળે એમ તમામ બંધનો ચીરીને ફુવ્વારાની જેમ બન્નેને ભીંજવી ગઈ. બન્ને ભેટી પડ્યાં – છોકરીનો ખાવીંદ – બુઢ્ઢો ખુસદ – એણે ફરિયાદ કરી – બન્નેને ગિરફતાર કરવામાં આવ્યાં. પરાઈ ઔરત પરસતીનો ઈલ્ઝામ ને પથ્થરો મારી મારીને મારી નાખવાની સજા – ભલભલાએ મહેનત કરી એમને બચાવવાની પણ બધું જ ફોગટ – એ હા કૂબલ કરું છે. મેં એમને ભાગી જવામાં મદદી કરી અને પહોંચાડી દીધા સરહદ પાર – પણ કામ એવું કાબેલિયત કર્યું કે પુરવાર ના થયું એટલે ધકેલી દીધો મને અહીં…
|સમરથઃ  
સમરથઃ લાવ ચીકન.
|ચોકટનું સત્તુ. Thank you, Thank you, મેરે જાની દુશ્મન.
યાકુબઃ સાલા વાતમાં પાડીને – મારા બેસનના લડ્ડુ ગુમાવ્યા ને.
}}
સમરથઃ અરે, બેસનના લડ્ડુ ક્યા ચીજ હૈ – તારા ગુન્હા ઉપર મારો જાન કુરબાન.
{{Ps
યાકુબઃ હા યાર, ચાલ આજ કશું જીત્યા વિના આપણે હારીને જીતીએ.
|યાકુબઃ  
|હું તને કેટલા દિવસથી પૂછવા માંગતો હતો – તેં શું કસૂર કર્યો કે તને અહીં ફેંકવામાં આવ્યો.
}}
{{Ps
|સમરથઃ  
|કસૂર શાનો–તોફાન–તુક્કો, થયું એવું કે આપણે પહેલેથી મહેનતુ. વાંચવાનો શોખ – જે કામ શીખવે એને વિશે લાઇબ્રેરીમાં જઈને પહેલેથી બધું વાંચી નાંખીએ – બુલેટ કઈ રાઇફલમાંથી કેટલી વોબેસિટીએ નીકળે છે – વર્લ્ડ વૉર્સ વખતના ચર્ચિલના વ્યૂહ-મોન્ટોગોમેરીની ચાલાકી – સેમેલનાં રમખાણો – ગોબેલ્સના પેંતરા – આયઝન હોવર ને મેક આર્થરનાં કારનામાં મોઢે, વિમાનના અવાજ પરથી કહી આપું આ કયું વિમાન છે. હેન્ડ ગ્રેનેડના કેટલાં સેક્શન્સ હોય છે. ૨૫ માઈલના ફટિગ પછી પણ આપણે તરોતાઝા – હવે થયું એવું કોરપોરોલ મેન્ડેથ અમને ભાષણ આપે. ‘છોટે મસાલા’ ઉપર એણે લેક્ચરમાં પૂછ્યું – છોટે મસાલાની ખૂબી સાલો મેન્ડેથ બે આને શેરનું પિત્તળ ભેજું – મને ગ્રેનેડ હાથમાં આપીને કહે – તું ભાષણ આપ. આપણે તો જમાવીને ઠોકી દીધું એક લેક્ચર. બધા ચક્તિ – અજબ – કાપે તો લહી ના નીકળે – મને એમ કે આપણે બઢતી મળશે.
}}
{{Ps
|યાકુબઃ  
|ના મળી ને?
}}
{{Ps
|સમરથઃ  
|અરે રસોડામાં ડ્યૂટી આપી – મને ચીઢ બળીને તે દાળમાં નેપાળો ભભરાવી દીધો મન ભરીને – આખી પ્લેટૂન ઢીલીઢબ અને ફિક્કીફસ – અરે રનિંગ બીટવીન W.C. જોવા જેવું હતું – શ્રીકાંત અને ગાવસ્કર કોઈ વિસાતમાં નહીં – બીજે દિવસે આ ચોકી પર જવાનું ફરમાન – એય પત્તાંને હાથ અડાડ્યો – બીજું પત્તું ના લેવાય.
}}
{{Ps
|યાકુબઃ  
|સાલ્લા નજર છે ચોક્કસ તારી.
}}
{{Ps
|સમરથઃ  
|હોય જ ને રજપૂત બટેલિયનનો જવાન છું. Game…
}}
{{Ps
|યાકુબઃ  
|અરે.
}}
{{Ps
|સમરથઃ  
|પોઇન્ટ્સ?
}}
{{Ps
|યાકુબઃ  
|અરે મારા તો બધા બાવલા હાથમાં રહી ગયા.
}}
{{Ps
|સમરથઃ  
|૪૦ પોઇન્ટ્સ – બોલ પાંચ પોઇન્ટે એક સિગારેટ – બોલો આઠ સિગારેટ આપે છે કે એક ચીઝનું પૅકેટ?
}}
{{Ps
|યાકુબઃ  
|ચીઝનું પૅકેટ.
}}
{{Ps
|સમરથઃ  
|ચીઝ-અમેરિકન ચીઝ બાજરીના રોટલા સાથે લહેજતદાર લાગે છે.
}}
{{Ps
|યાકુબઃ  
|લે દુશ્મન યાર તૂ ભી ક્યા યાદ કરેગા.
}}
{{Ps
|સમરથઃ  
|તુ ભી ક્યા યાદ કરેગા. ચાલ તારે બદલે પીસ મારી.
}}
{{Ps
|યાકુબઃ  
|ના હં મહેરબાની, બોલ આ વખતની બાજીમાં દસ પોઇન્ટે એક બેસનનો લડ્ડુ.
}}
{{Ps
|સમરથઃ  
|ને હું જીતું તો?
}}
{{Ps
|યાકુબઃ  
|ચીકનનું ટિન.
}}
{{Ps
|સમરથઃ  
|હો નયે – અય રામભક્ત હનુમાન મહિનાથી ચીકન નથી ખાધી આજે ચીકન ખવડાવ – સજા પૂરી થયાને પહેલે શનિવારે તને ૨૫ ગ્રામ સરસવનું તેલ ચડાવીશ.
}}
{{Ps
|યાકુબઃ  
|યા અલી – બેસન કે લડ્ડુ કા સવાલ હૈ.
}}
{{Ps
|સમરથઃ  
|તને અહીં કેમ ફેંક્યો?
}}
{{Ps
|યાકુબઃ  
|એ ગુનાહ ઉપર તો મને નાઝ છે. ઈન્શાલ્લા આવા ગુનાહ હું વારંવાર કરું.
}}
{{Ps
|સમરથઃ  
|પણ થયું શું?
}}
{{Ps
|યાકુબઃ  
|મુલ્કના બટવારા થયા ત્યારે – નામ નહીં દઉં એમનાં. એ છોકરીની ઉમ્મર ચૌદ વર્ષની ને છોકરો પંદર સાલનો. બન્ને વચ્ચે મહોબ્બત થઈ – નિકાહ થવાના જ હતા ત્યાં ભાગલાની આગ ભભૂકી ઊઠી. છોકરી લાહોરમાં રહી ગઈ ને છોકરો હિન્દુસ્તાનમાં – કોઈ પોતાની પહેલી મહોબ્બત ભૂલી શક્યું છે… બન્નેના દિલમાં એક નાની યાદ અકબંધ પણ આજુબાજુ નવા સંબંધોનાં જંગલનાં જંગલ ઊગી નીકળ્યાં. કિસ્મતનો ખેલ હતો, વર્ષો પછી અચાનક અહીં પાકિસ્તાનમાં પિંડીના બજારમાં બન્ને ભેગાં થઈ ગયાં. એક પળમાં બધાં જંગલ વિખરાઈ ગયાં અને પેલી પુરાણી યાદ પહાડીમાં ઝરણું ફૂટી નીકળે એમ તમામ બંધનો ચીરીને ફુવ્વારાની જેમ બન્નેને ભીંજવી ગઈ. બન્ને ભેટી પડ્યાં – છોકરીનો ખાવીંદ – બુઢ્ઢો ખુસદ – એણે ફરિયાદ કરી – બન્નેને ગિરફતાર કરવામાં આવ્યાં. પરાઈ ઔરત પરસતીનો ઈલ્ઝામ ને પથ્થરો મારી મારીને મારી નાખવાની સજા – ભલભલાએ મહેનત કરી એમને બચાવવાની પણ બધું જ ફોગટ – એ હા કૂબલ કરું છે. મેં એમને ભાગી જવામાં મદદી કરી અને પહોંચાડી દીધા સરહદ પાર – પણ કામ એવું કાબેલિયત કર્યું કે પુરવાર ના થયું એટલે ધકેલી દીધો મને અહીં…
}}
{{Ps
|સમરથઃ  
|લાવ ચીકન.
}}
{{Ps
|યાકુબઃ  
|સાલા વાતમાં પાડીને – મારા બેસનના લડ્ડુ ગુમાવ્યા ને.
}}
{{Ps
|સમરથઃ  
|અરે, બેસનના લડ્ડુ ક્યા ચીજ હૈ – તારા ગુન્હા ઉપર મારો જાન કુરબાન.
}}
{{Ps
|યાકુબઃ  
|હા યાર, ચાલ આજ કશું જીત્યા વિના આપણે હારીને જીતીએ.
}}
(અંધકાર – પ્રકાશ)
(અંધકાર – પ્રકાશ)
યાકુબઃ અરી દુશ્મન – જાની દુશ્મન – કહાં મર ગયા તૂઆ – આ જલદી આ.
{{Ps
|યાકુબઃ  
|અરી દુશ્મન – જાની દુશ્મન – કહાં મર ગયા તૂઆ – આ જલદી આ.
}}
(સમરથ મૂંગો આવીને ઊભો રહે છે.)
(સમરથ મૂંગો આવીને ઊભો રહે છે.)
::: અરે યાર આ – અહીં આવ – આજે મારા ભાગમાં આવી જા – હોય ચિઠ્ઠી આઈ કે આઓના.
{{Ps
|
| અરે યાર આ – અહીં આવ – આજે મારા ભાગમાં આવી જા – હોય ચિઠ્ઠી આઈ કે આઓના.
}}
(સમરથ તાર તળેથી એના ભાગમાં જાય)
(સમરથ તાર તળેથી એના ભાગમાં જાય)
::: અરે આજ તો જી ચાહતા તેરા યે થોબડા ચૂમ લું – સાલા કેટલે મહિને ખુશખબરી આવી તે ખુશી વહેંચવા માટે સાલા તું – મારો દુશ્મન.
{{Ps
સમરથઃ પણ છે શું?
|
યાકુબઃ અરે મેરી બેટી કી સગાઈ હો ગઈ.
| અરે આજ તો જી ચાહતા તેરા યે થોબડા ચૂમ લું – સાલા કેટલે મહિને ખુશખબરી આવી તે ખુશી વહેંચવા માટે સાલા તું – મારો દુશ્મન.
સમરથઃ અચ્છા.
}}
યાકુબઃ હા યાર, લડકા હમારે ગાંવ કા હી હૈ. શુક્ર હૈ ખુદા કા બચ્ચી ઠિકાને પડી – યાર હું બહુ પરેશાન હતો.
{{Ps
સમરથઃ પરેશાન?
|સમરથઃ  
યાકુબઃ યાર શું બતાઉં – અલ્લાતાલા તેં એક જ બચ્ચું આપ્યું હતું. જન્મી ત્યારે તો ગુલાબના ગોટા જેવી હતી. મુલતાનીની નજીક ગામમાં નાની ટેકરી ઉપર અમારી પથ્થરીઆ ખડકી. હું મજદૂરી કરી થાક્યોપાક્યો ઘરે આવું ત્યારે મારી અમીના નાનકડી રુકસાનાને લઈને ખિડકીમાં ઊભી રહે – એમને જોઉં ને સારા દિન કા થાક ગાયબ થઈ જાય – આખું જન્નત જાણે એ ખિડકીમાં જડાઈ ગયું હોય એમ લાગતું. એક રાત્રે અચાનક –
|પણ છે શું?
સમરથઃ અચાનક?
}}
યાકુબઃ એને બુખાર ચડવા માંડ્યો. એનો બાંયો પગ – પોલિયો હો ગયા. ઉસકો દાક્તરોને ત્યાં – હકીમને ત્યાં, ઓલિયાપીરની દરગાહો પર, મન્નત પર મન્નત રાખી – એક પગ ટૂંકો રહી ગયો – છતાં ખુદા કસમ કહું છું એના જેવી ખૂબસૂરત માસૂમ આંખો આખા મુલતાનમાં કોઈની નથી… જો!
{{Ps
|યાકુબઃ  
|અરે મેરી બેટી કી સગાઈ હો ગઈ.
}}
{{Ps
|સમરથઃ  
|અચ્છા.
}}
{{Ps
|યાકુબઃ  
|હા યાર, લડકા હમારે ગાંવ કા હી હૈ. શુક્ર હૈ ખુદા કા બચ્ચી ઠિકાને પડી – યાર હું બહુ પરેશાન હતો.
}}
{{Ps
|સમરથઃ  
|પરેશાન?
}}
{{Ps
|યાકુબઃ  
|યાર શું બતાઉં – અલ્લાતાલા તેં એક જ બચ્ચું આપ્યું હતું. જન્મી ત્યારે તો ગુલાબના ગોટા જેવી હતી. મુલતાનીની નજીક ગામમાં નાની ટેકરી ઉપર અમારી પથ્થરીઆ ખડકી. હું મજદૂરી કરી થાક્યોપાક્યો ઘરે આવું ત્યારે મારી અમીના નાનકડી રુકસાનાને લઈને ખિડકીમાં ઊભી રહે – એમને જોઉં ને સારા દિન કા થાક ગાયબ થઈ જાય – આખું જન્નત જાણે એ ખિડકીમાં જડાઈ ગયું હોય એમ લાગતું. એક રાત્રે અચાનક –
}}
{{Ps
|સમરથઃ  
|અચાનક?
}}
{{Ps
|યાકુબઃ  
|એને બુખાર ચડવા માંડ્યો. એનો બાંયો પગ – પોલિયો હો ગયા. ઉસકો દાક્તરોને ત્યાં – હકીમને ત્યાં, ઓલિયાપીરની દરગાહો પર, મન્નત પર મન્નત રાખી – એક પગ ટૂંકો રહી ગયો – છતાં ખુદા કસમ કહું છું એના જેવી ખૂબસૂરત માસૂમ આંખો આખા મુલતાનમાં કોઈની નથી… જો!
}}
(વિંગમાં જઈ એક કાગળ લાવતાં)
(વિંગમાં જઈ એક કાગળ લાવતાં)
::: આ જો – આ એનો ફોટો નથી એની નમણા હાથની નાનકડી હથેળીની છાપ છે. હમારે વહાં બચ્ચી કે ફોટૂ નહીં નિકાલતે. ફૌઝમાં આવ્યો એની આગલી રાતે ફાઉન્ટ મેં સે સાહી નિકાલ કે આ કાગળ પર એની છાપ લઈ લીધી. એની હથેલી જાણે પ્યાર કા દરિયા અને એની પાંચ આંગળીઓ જાણે પાંચ નહેર. આ એની છાપને આજે પણ સીના પર લગાઉં છું ને કરાર મળે છે – એની આંગળીઓ જાણે મારા ખરબચડા ચહેરાને લગીપચી કરે છે – નીકળ્યો ત્યારે એક જ ચિંતા કોરી ખાતી હતી – મારી આ એબવાળી બેટી સાથે શાદી કોણ કરશે? અલ્લાહ પાકને ગરીબ કી ઝોલી છલકાવી દીધી યાર – આજ મૈં ઈતના ખુશ હૂં ઈંતના ખુશ હૂં.
{{Ps
સમરથઃ મુબારક હો યાકુબભાઈ
|
યાકુબઃ યાર તેં પહેલી વાર મને નામ દઈને બોલાવ્યો.
| આ જો – આ એનો ફોટો નથી એની નમણા હાથની નાનકડી હથેળીની છાપ છે. હમારે વહાં બચ્ચી કે ફોટૂ નહીં નિકાલતે. ફૌઝમાં આવ્યો એની આગલી રાતે ફાઉન્ટ મેં સે સાહી નિકાલ કે આ કાગળ પર એની છાપ લઈ લીધી. એની હથેલી જાણે પ્યાર કા દરિયા અને એની પાંચ આંગળીઓ જાણે પાંચ નહેર. આ એની છાપને આજે પણ સીના પર લગાઉં છું ને કરાર મળે છે – એની આંગળીઓ જાણે મારા ખરબચડા ચહેરાને લગીપચી કરે છે – નીકળ્યો ત્યારે એક જ ચિંતા કોરી ખાતી હતી – મારી આ એબવાળી બેટી સાથે શાદી કોણ કરશે? અલ્લાહ પાકને ગરીબ કી ઝોલી છલકાવી દીધી યાર – આજ મૈં ઈતના ખુશ હૂં ઈંતના ખુશ હૂં.
સમરથઃ મોકો જ એવો છે.
}}
યાકુબઃ પણ તું ખુશ નથી યાર.
{{Ps
સમરથઃ ખુશ છું ને યાર.
|સમરથઃ  
યાકુબઃ યાર આવી રોતી સૂરત રાખીને કોઈ ખુશ થતું હશે.
|મુબારક હો યાકુબભાઈ
સમરથઃ મારા પર પણ ચિઠ્ઠી આવી છે – લે વાંચ.
}}
{{Ps
|યાકુબઃ  
|યાર તેં પહેલી વાર મને નામ દઈને બોલાવ્યો.
}}
{{Ps
|સમરથઃ  
|મોકો જ એવો છે.
}}
{{Ps
|યાકુબઃ  
|પણ તું ખુશ નથી યાર.
}}
{{Ps
|સમરથઃ  
|ખુશ છું ને યાર.
}}
{{Ps
|યાકુબઃ  
|યાર આવી રોતી સૂરત રાખીને કોઈ ખુશ થતું હશે.
}}
{{Ps
|સમરથઃ  
|મારા પર પણ ચિઠ્ઠી આવી છે – લે વાંચ.
}}
(ચિઠ્ઠી વાંચતાં)
(ચિઠ્ઠી વાંચતાં)
યાકુબઃ યાર, ભાભીજી… શું થઈ ગયું એકાએક.
{{Ps
સમરથઃ આમાં લખ્યું નથી… પણ મને ખબર છે.
|યાકુબઃ  
યાકુબઃ શું?
|યાર, ભાભીજી… શું થઈ ગયું એકાએક.
સમરથઃ અમને એકે બચ્ચું ન હતું – હું એકલતા બરદાસ્ત કરી શક્યો – એનાથી નહીં જીરવાય આ એકલતા…
}}
યાકુબઃ યાર, આટલો મોટો પહાડ તૂટી પડ્યો તારા પર ને તેં મને કાંઈ ન કહ્યું.
{{Ps
સમરતઃ યાર, તારી ખુશીમાં વધારો ના કરું તો સમજ્યો પણ કમ કઈ રીતે કરું?
|સમરથઃ  
યાકુબઃ અભી કુછ ઔર અપના કદ તરાશો યાસે.
|આમાં લખ્યું નથી… પણ મને ખબર છે.
બહોત નીચી હૈ વહાં કી ઊંચાઈ અહીં.
}}
{{Ps
|યાકુબઃ  
|શું?
}}
{{Ps
|સમરથઃ  
|અમને એકે બચ્ચું ન હતું – હું એકલતા બરદાસ્ત કરી શક્યો – એનાથી નહીં જીરવાય આ એકલતા…
}}
{{Ps
|યાકુબઃ  
|યાર, આટલો મોટો પહાડ તૂટી પડ્યો તારા પર ને તેં મને કાંઈ ન કહ્યું.
}}
{{Ps
|સમરતઃ  
|યાર, તારી ખુશીમાં વધારો ના કરું તો સમજ્યો પણ કમ કઈ રીતે કરું?
}}
{{Ps
|યાકુબઃ  
|અભી કુછ ઔર અપના કદ તરાશો યાસે.
}}
{{Ps
|
| બહોત નીચી હૈ વહાં કી ઊંચાઈ અહીં.
}}
(અંધારું)
(અંધારું)
(પ્રકાશ)
(પ્રકાશ)
યાકુબઃ યાર સમરથ. સાંભળ્યું છે કે સરહદો સળગી છે.
{{Ps
સમરથઃ હાં યારે મેં પણ રેડિયો પર સાંભળ્યું છે.
|યાકુબઃ  
યાકુબઃ આ કમબખ્તો જંગ શા માટે કરતા હશે?
|યાર સમરથ. સાંભળ્યું છે કે સરહદો સળગી છે.
સમરથઃ આ એક જ એવો સવાલ છે કે જેનો જવાબ મળી જાય તો જગત જન્નત બની જાય.
}}
યાકુબઃ તો પછી કેમ ઢૂંઢતા નથી એનો જવાબ.
{{Ps
સમરથઃ કોશિશ ચાલુ છે.
|સમરથઃ  
યાકુબઃ કોશિશ કરે તો શું ના મળે?
|હાં યારે મેં પણ રેડિયો પર સાંભળ્યું છે.
સમરથઃ દિલથી કોશિશ નથી કરતા.
}}
યાકુબઃ દિલથી કોશિશ કરતાં કોણ અટકાવે છે એમને.
{{Ps
સમરથઃ સ્વાર્થ.
|યાકુબઃ  
યાકુબઃ સ્વાર્થ જ તો જોતા નથી – સ્વાર્થ જોતો હોય ઇન્સાન તો કયામતની ખોજમાં ખર્ચાઈ જાય.
|આ કમબખ્તો જંગ શા માટે કરતા હશે?
સમરથઃ બધું જ સમજે છે પણ એમ માની લે છે. કયામત બીજાની થશે હું બચી જઈશ ને આખા જગતનો માલિક બનીશ.
}}
યાકુબઃ ભલભલા આફતાબે હલ્ક કબરમાં અંધારામાં પોઢી ગયા.
{{Ps
સમરથઃ કોઈ સમજ્યું છે કે આ સમજશે?
|સમરથઃ  
યાકુબઃ સમજશે – સમજવું જ પડશે. જ્યારે જંગ હરેક જીવને ભરખી જાય એવું જોખમ સમજાશે ત્યારે જખ મારીને સમજવું પડશે.
|આ એક જ એવો સવાલ છે કે જેનો જવાબ મળી જાય તો જગત જન્નત બની જાય.
}}
{{Ps
|યાકુબઃ  
|તો પછી કેમ ઢૂંઢતા નથી એનો જવાબ.
}}
{{Ps
|સમરથઃ  
|કોશિશ ચાલુ છે.
}}
{{Ps
|યાકુબઃ  
|કોશિશ કરે તો શું ના મળે?
}}
{{Ps
|સમરથઃ  
|દિલથી કોશિશ નથી કરતા.
}}
{{Ps
|યાકુબઃ  
|દિલથી કોશિશ કરતાં કોણ અટકાવે છે એમને.
}}
{{Ps
|સમરથઃ  
|સ્વાર્થ.
}}
{{Ps
|યાકુબઃ  
|સ્વાર્થ જ તો જોતા નથી – સ્વાર્થ જોતો હોય ઇન્સાન તો કયામતની ખોજમાં ખર્ચાઈ જાય.
}}
{{Ps
|સમરથઃ  
|બધું જ સમજે છે પણ એમ માની લે છે. કયામત બીજાની થશે હું બચી જઈશ ને આખા જગતનો માલિક બનીશ.
}}
{{Ps
|યાકુબઃ  
|ભલભલા આફતાબે હલ્ક કબરમાં અંધારામાં પોઢી ગયા.
}}
{{Ps
|સમરથઃ  
|કોઈ સમજ્યું છે કે આ સમજશે?
}}
{{Ps
|યાકુબઃ  
|સમજશે – સમજવું જ પડશે. જ્યારે જંગ હરેક જીવને ભરખી જાય એવું જોખમ સમજાશે ત્યારે જખ મારીને સમજવું પડશે.
}}
(હેલિકૉપ્ટરનો અવાજ)
(હેલિકૉપ્ટરનો અવાજ)
::: અત્યારે હેલિકૉપ્ટર! હજુ દસ દિવસ પહેલાં આવી ગયા છે.
{{Ps
સમરથઃ ભારતનું હેલિકૉપ્ટર છે – યાકુબ – જા મેરે બંકર મેં છૂપ જા.
|
યાકુબઃ પણ પાકિસ્તાનનું હોય તો – તું મારા બંકરમાં સંતાઈ જા.
| અત્યારે હેલિકૉપ્ટર! હજુ દસ દિવસ પહેલાં આવી ગયા છે.
સમરથઃ હું ઓળખું છું અમારા હેલિકૉપ્ટરના અવાજ – તું જા યાર.
}}
યાકુબઃ મગર.
{{Ps
સમરથઃ (પકડીને પોતાના ભાગમાં ધકેલતાં) જા યાર યાકુબ બચ (બીજા હેલિકૉપ્ટરનો અવાજ) પાકિસ્તાનનું હવે?
|સમરથઃ  
|ભારતનું હેલિકૉપ્ટર છે – યાકુબ – જા મેરે બંકર મેં છૂપ જા.
}}
{{Ps
|યાકુબઃ  
|પણ પાકિસ્તાનનું હોય તો – તું મારા બંકરમાં સંતાઈ જા.
}}
{{Ps
|સમરથઃ  
|હું ઓળખું છું અમારા હેલિકૉપ્ટરના અવાજ – તું જા યાર.
}}
{{Ps
|યાકુબઃ  
|મગર.
}}
{{Ps
|સમરથઃ  
|(પકડીને પોતાના ભાગમાં ધકેલતાં) જા યાર યાકુબ બચ (બીજા હેલિકૉપ્ટરનો અવાજ) પાકિસ્તાનનું હવે?
}}
(એ પાકિસ્તાનના બંકરમાં છુપાય)
(એ પાકિસ્તાનના બંકરમાં છુપાય)
(હેલિકૉપ્ટરનો અવાજ નજદીક આવે. ઉપરથી બે ચાહની પેટી જેવી પેટી લટકે – એક પર ચાંદ-તારા, બીજા ઉપર ત્રિરંગો. લાગતાવળગતા ભાગમાં પેટીઓ મુકાય. હેલિકૉપ્ટરનો અવાજ દૂર જતો લાગે.)
(હેલિકૉપ્ટરનો અવાજ નજદીક આવે. ઉપરથી બે ચાહની પેટી જેવી પેટી લટકે – એક પર ચાંદ-તારા, બીજા ઉપર ત્રિરંગો. લાગતાવળગતા ભાગમાં પેટીઓ મુકાય. હેલિકૉપ્ટરનો અવાજ દૂર જતો લાગે.)
સમરથઃ યાકુબ બહાર આ જા.
સમરથઃ યાકુબ બહાર આ જા.
(બન્ને બહાર આવે. પેટીઓ તરફ જોતાં પોતપોતાના ભાગમાં પહોંચે. પેટીઓ ફોડે. અંદરથી સરકારી કાગળ કાઢે.)
(બન્ને બહાર આવે. પેટીઓ તરફ જોતાં પોતપોતાના ભાગમાં પહોંચે. પેટીઓ ફોડે. અંદરથી સરકારી કાગળ કાઢે.)
યાકુબઃ આપકો CMC કે કમાન્ડ કે હુકમ સે ઈન્તીલા કી જાતી હૈ કિ –
{{Ps
સમરથઃ આવતીકાલે સંપૂર્ણ યુદ્ધ શરૂ થઈ જશે. દુશ્મનને જુઓ કે તરત ઠાર મારો. Shoot at sight, Shoot at sight.
|યાકુબઃ  
યાકુબઃ Shoot at sight. (બન્ને કાગળો પોતાના ગજવામાં મૂકે છે.)
|આપકો CMC કે કમાન્ડ કે હુકમ સે ઈન્તીલા કી જાતી હૈ કિ –
સમરથઃ હા યાકુબ, મગર આવતીકાલે.
}}
{{Ps
|સમરથઃ  
|આવતીકાલે સંપૂર્ણ યુદ્ધ શરૂ થઈ જશે. દુશ્મનને જુઓ કે તરત ઠાર મારો. Shoot at sight, Shoot at sight.
}}
{{Ps
|યાકુબઃ  
|Shoot at sight. (બન્ને કાગળો પોતાના ગજવામાં મૂકે છે.)
}}
{{Ps
|સમરથઃ  
|હા યાકુબ, મગર આવતીકાલે.
}}
(બન્ને મૂંગામૂંગા ઊઠે – બંદૂક લે, ચેક કરી લે – અંદર જાય – સમરથ લાલટેન લાવે – બેઠો બેઠો પાનાં પીસ્યાં કરે.
(બન્ને મૂંગામૂંગા ઊઠે – બંદૂક લે, ચેક કરી લે – અંદર જાય – સમરથ લાલટેન લાવે – બેઠો બેઠો પાનાં પીસ્યાં કરે.
યાકુબ વિચાર કરતો ઊભો રહે. નિર્ણય કરે – સમરથના ભાગમાં જાય)
યાકુબ વિચાર કરતો ઊભો રહે. નિર્ણય કરે – સમરથના ભાગમાં જાય)
યાકુબઃ બાંટો.
{{Ps
|યાકુબઃ  
|બાંટો.
}}
(સમરથ એની સામે જુએ, પાનાં વહેંચે) (મૂંગા મૂંગા પાનાં રમે) આજે તો હિસાબ કરી જ નાખવો પડશે ને.
(સમરથ એની સામે જુએ, પાનાં વહેંચે) (મૂંગા મૂંગા પાનાં રમે) આજે તો હિસાબ કરી જ નાખવો પડશે ને.
(સમરથ ડોકું ધુણાવી ‘હા’ કહે.)
(સમરથ ડોકું ધુણાવી ‘હા’ કહે.)
યાકુબઃ કેટલા પોઇન્ટ લેણા નીકળે છે તારા?
{{Ps
સમરથઃ એકસો વીસ.
|યાકુબઃ  
યાકુબઃ અચ્છા … લો યે Game – કેટલા પોઇન્ટ
|કેટલા પોઇન્ટ લેણા નીકળે છે તારા?
સમરથઃ ચાલીસ.
}}
યાકુબઃ રહ્યા એંસી – ચલ તું જ પીસ.
{{Ps
સમરથઃ હું?
|સમરથઃ  
યાકુબઃ હા.
|એકસો વીસ.
સમરતઃ (પાનાં વહેંચતાં) પહેલા બે મહિના તકલીફ પડી પણ પછી મજા આવી ગઈ.
}}
યાકુબઃ હા દિન કટ ગયે સારે.
{{Ps
સમરથઃ ને કાલે સવારે તો જિંદગી.
|યાકુબઃ  
યાકુબઃ આગે બઢો.
|અચ્છા … લો યે Game – કેટલા પોઇન્ટ
સમરથઃ હજુ ક્યાં સવાર થઈ છે.
}}
યાકુબઃ યાર પત્તું ઊતર.
{{Ps
સમરથઃ અરે, હા.
|સમરથઃ  
યાકુબઃ ચોકટનું પત્તું. વાહ મેરે જાની દુશ્મન વાહ – ઓહ યહ કટ્ટગ્ડ.
|ચાલીસ.
સમરથઃ લેજા યાર.
}}
યાકુબઃ કિતને પોઇન્ટ્સ?
{{Ps
સમરથઃ એંસી.
|યાકુબઃ  
યાકુબઃ યાની મેને એકસો બીસ પૂરે – હો હી નહીં શકતા પત્તે દિખાવ.
|રહ્યા એંસી – ચલ તું જ પીસ.
સમરથઃ રહેવા દે યાર.
}}
યાકુબઃ પત્તે દિખાવ સાલા પહલે તું જીતને કે લિયે પત્તે લડાતા થા આજ સાલા મુજે જિતાને કે લિયે.
{{Ps
સમરથઃ ચલ યાર.
|સમરથઃ  
યાકુબઃ પત્તે દિખાવ – સાલા – બાજી ફોક સાલા પત્તાં લડાતા હૈં.
|હું?
સમરથઃ જીતેલી બાજી ફોક કરે છે?
}}
યાકુબઃ યાર, આજ દિન તક પત્તાં હાર્યાં ને પત્તાં જીત્યાં. આજે તો આપણે બન્ને હારી ગયા.
{{Ps
સમરથઃ પેલા ચીકન.
|યાકુબઃ  
યાકુબઃ નીંબુ કા અચાર.
|હા.
સમરથઃ રૂકસાનાની હથેળી.. યાર તારે તો રૂકસાના છે મારું તો…
}}
યાકુબઃ અને બેસનના લડ્ડુ્.
{{Ps
યાકુબઃ (ક્યોં?) મૈં… ઠેર (અંદર જાય) ટોપી લો યહ તુમ્હારી ટોપી – યાદ છે એ દિવસ કિતના કોહરા છાયા થા – કરા વરસ્યા’તા. હેલમેટ પર તો જાણે કાનમાં પથ્થર વાગતા હતા.
|સમરતઃ  
સમરથઃ ને આ તારી બામની શીશી – કમ્મર પોલાદની થઈ ગઈ હતી. મારી ને તેં બામ ચોળી આપ્યો હતો.
|(પાનાં વહેંચતાં) પહેલા બે મહિના તકલીફ પડી પણ પછી મજા આવી ગઈ.
યાકુબઃ અને મારે તને આવતી કાલે જોતાંવેત ખતમ કરવાનો.
}}
સમરથઃ ફોજમાં પગાર તો એનો જ અપાય છે ને. Shoot at sight.
{{Ps
યાકુબઃ હા મરો ને મારો.
|યાકુબઃ  
સમરથઃ હા કાલે સવારે સૂરજના પહેલા કિરણે તારે મને મારવાનો.
|હા દિન કટ ગયે સારે.
યાકુબઃ ને મારે તને. સાલું કેટલું વિચિત્ર લાગે છે.
}}
સમરથઃ બેવકૂફ – અર્થહીન.
{{Ps
યાકુબઃ એટલે જ જંગ.
|સમરથઃ  
સમરથઃ આ પનાની કેટ રાખવી છે તારે?
|ને કાલે સવારે તો જિંદગી.
યાકુબઃ તારા વગર હું પત્તાં કોની સાથે રમીશ?
}}
સમરથઃ એક કામ કરીએ. બન્ને અડધી અડધી વહેંચી લઈએ, ન તારાથી રમાય, ન મારાથી.
{{Ps
યાકુબઃ છતાં પત્તાં જોઈએ.
|યાકુબઃ  
સમરથઃ ચલ, ગુડ નાઇટ.
|આગે બઢો.
યાકુબઃ કાલ ગુડ મૉર્નિંગ તો ગોળીઓથી કહેવું પડશે – O.K. (યાકુબ પોતના ભાગમાં જાય, સમરથ એને જતો જોઈ રડે. યાકુબ પાછો ફરી તારની વચ્ચેથી હાથ કાઢી ભેટી પડે.) યાર, મેરે દુશ્મન એક બાર ગલે તો મિલ લે.
}}
{{Ps
|સમરથઃ  
|હજુ ક્યાં સવાર થઈ છે.
}}
{{Ps
|યાકુબઃ  
|યાર પત્તું ઊતર.
}}
{{Ps
|સમરથઃ  
|અરે, હા.
}}
{{Ps
|યાકુબઃ  
|ચોકટનું પત્તું. વાહ મેરે જાની દુશ્મન વાહ – ઓહ યહ કટ્ટગ્ડ.
}}
{{Ps
|સમરથઃ  
|લેજા યાર.
}}
{{Ps
|યાકુબઃ  
|કિતને પોઇન્ટ્સ?
}}
{{Ps
|સમરથઃ  
|એંસી.
}}
{{Ps
|યાકુબઃ  
|યાની મેને એકસો બીસ પૂરે – હો હી નહીં શકતા પત્તે દિખાવ.
}}
{{Ps
|સમરથઃ  
|રહેવા દે યાર.
}}
{{Ps
|યાકુબઃ  
|પત્તે દિખાવ સાલા પહલે તું જીતને કે લિયે પત્તે લડાતા થા આજ સાલા મુજે જિતાને કે લિયે.
}}
{{Ps
|સમરથઃ  
|ચલ યાર.
}}
{{Ps
|યાકુબઃ  
|પત્તે દિખાવ – સાલા – બાજી ફોક સાલા પત્તાં લડાતા હૈં.
}}
{{Ps
|સમરથઃ  
|જીતેલી બાજી ફોક કરે છે?
}}
{{Ps
|યાકુબઃ  
|યાર, આજ દિન તક પત્તાં હાર્યાં ને પત્તાં જીત્યાં. આજે તો આપણે બન્ને હારી ગયા.
}}
{{Ps
|સમરથઃ  
|પેલા ચીકન.
}}
{{Ps
|યાકુબઃ  
|નીંબુ કા અચાર.
}}
{{Ps
|સમરથઃ  
|રૂકસાનાની હથેળી.. યાર તારે તો રૂકસાના છે મારું તો…
}}
{{Ps
|યાકુબઃ  
|અને બેસનના લડ્ડુ્.
}}
{{Ps
|યાકુબઃ  
|(ક્યોં?) મૈં… ઠેર (અંદર જાય) ટોપી લો યહ તુમ્હારી ટોપી – યાદ છે એ દિવસ કિતના કોહરા છાયા થા – કરા વરસ્યા’તા. હેલમેટ પર તો જાણે કાનમાં પથ્થર વાગતા હતા.
}}
{{Ps
|સમરથઃ  
|ને આ તારી બામની શીશી – કમ્મર પોલાદની થઈ ગઈ હતી. મારી ને તેં બામ ચોળી આપ્યો હતો.
}}
{{Ps
|યાકુબઃ  
|અને મારે તને આવતી કાલે જોતાંવેત ખતમ કરવાનો.
}}
{{Ps
|સમરથઃ  
|ફોજમાં પગાર તો એનો જ અપાય છે ને. Shoot at sight.
}}
{{Ps
|યાકુબઃ  
|હા મરો ને મારો.
}}
{{Ps
|સમરથઃ  
|હા કાલે સવારે સૂરજના પહેલા કિરણે તારે મને મારવાનો.
}}
{{Ps
|યાકુબઃ  
|ને મારે તને. સાલું કેટલું વિચિત્ર લાગે છે.
}}
{{Ps
|સમરથઃ  
|બેવકૂફ – અર્થહીન.
}}
{{Ps
|યાકુબઃ  
|એટલે જ જંગ.
}}
{{Ps
|સમરથઃ  
|આ પનાની કેટ રાખવી છે તારે?
}}
{{Ps
|યાકુબઃ  
|તારા વગર હું પત્તાં કોની સાથે રમીશ?
}}
{{Ps
|સમરથઃ  
|એક કામ કરીએ. બન્ને અડધી અડધી વહેંચી લઈએ, ન તારાથી રમાય, ન મારાથી.
}}
{{Ps
|યાકુબઃ  
|છતાં પત્તાં જોઈએ.
}}
{{Ps
|સમરથઃ  
|ચલ, ગુડ નાઇટ.
}}
{{Ps
|યાકુબઃ  
|કાલ ગુડ મૉર્નિંગ તો ગોળીઓથી કહેવું પડશે – O.K. (યાકુબ પોતના ભાગમાં જાય, સમરથ એને જતો જોઈ રડે. યાકુબ પાછો ફરી તારની વચ્ચેથી હાથ કાઢી ભેટી પડે.) યાર, મેરે દુશ્મન એક બાર ગલે તો મિલ લે.
}}
(બન્ને ભેટે – અલગ થાય – અંધકાર – તુરત જ સવાર) (બન્ને જણા સ્ટેનગન લઈ સજ્જ – પંખીનો કલરવ)
(બન્ને ભેટે – અલગ થાય – અંધકાર – તુરત જ સવાર) (બન્ને જણા સ્ટેનગન લઈ સજ્જ – પંખીનો કલરવ)
સમરથઃ હિન્દુસ્તાન ઝિંદાબાદ.
{{Ps
યાકુબઃ પાકિસ્તાન પાઈંદાબાદ.
|સમરથઃ  
|હિન્દુસ્તાન ઝિંદાબાદ.
}}
{{Ps
|યાકુબઃ  
|પાકિસ્તાન પાઈંદાબાદ.
}}
(બન્ને એકબીજા સામે સ્ટેનગન તાકતા આગળ વધે – નજીક આવે એક ડગલું પાછા ફરે અને પોતાના પર જ ગોળી ચલાવે.)
(બન્ને એકબીજા સામે સ્ટેનગન તાકતા આગળ વધે – નજીક આવે એક ડગલું પાછા ફરે અને પોતાના પર જ ગોળી ચલાવે.)
યાકુબઃ પાઈંદાબાદ.
{{Ps
સમરથઃ ઝિંદાબાદ.
|યાકુબઃ  
યાકુબઃ હાથ તો મિલાવ યાર.
|પાઈંદાબાદ.
સમરથઃ જરૂર. આપણા બન્નેના બદનમાંથી નીકળેલા લોહીની ધાર બરફમાં એક થઈને થીજી જશે ત્યારે તો એ લોકોને ખબર પડશે.
}}
યાકુબઃ ત્યારે તો સમજશે, તેઓ ત્યારે તો સમજશે.
{{Ps
(બન્ને મૃત્યુ પામે – પડદો)
|સમરથઃ  
{{Right|(પ્રસિદ્ધ એકાંકીઓ)}}
|ઝિંદાબાદ.
{{Poem2Close}}
}}
{{Ps
|યાકુબઃ  
|હાથ તો મિલાવ યાર.
}}
{{Ps
|સમરથઃ  
|જરૂર. આપણા બન્નેના બદનમાંથી નીકળેલા લોહીની ધાર બરફમાં એક થઈને થીજી જશે ત્યારે તો એ લોકોને ખબર પડશે.
}}
{{Ps
|યાકુબઃ  
|ત્યારે તો સમજશે, તેઓ ત્યારે તો સમજશે.
}}
(બન્ને મૃત્યુ પામે – પડદો)<br>
{{Right|(પ્રસિદ્ધ એકાંકીઓ)}}<br>
<center>*</center>
 
<br>
{{HeaderNav2
|previous = મહાજનને ખોરડે
|next = પથ્થર થર થર ધ્રૂજે
}}

Latest revision as of 08:01, 27 August 2022

સીમાંતે
જ્યોતિ વૈદ્ય
ભૂમિકાઓ

સમરથસિંહ
યાકુબખાન

(પાકિસ્તાન અને હિન્દુસ્તાનના સરહદ વિસ્તારમાં કાશ્મીર તરફ આવેલી એક ચોકી, તકતા ઉપર એક ભાગમાં ત્રિરંગો છે અને બીજા ભાગમાં ચાંદ-તારા છે. વચ્ચે કાંટાની વાડ છે, એમ કલ્પી લેવાનું છે. આ ચોકીનું લશ્કરી મહત્ત્વ બિલકુલ નથી, એ દુર્ગમ છે, અહીં સહેલાઈથી આવી શકાતું નથી, એટલે મહિનામાં એકાદવાર હેલિકૉપ્ટર આવીને બન્ને પક્ષના સૈનિકોને ખાધાખોરાકી પહોંચાડે છે. ભારતીય સૈનિકનું નામ સમરથસિંહ છે અને પાકિસ્તાની સૈનિકનું નામ યાકુબખાન છે. આજુબાજુ વનરાજી છે. બન્ને જણા પોતપોતાના ગણવેશમાં, પોતપોતાના વિસ્તારમાં ઊભા છે અને પોતપોતાના ઑફિસરનો હુકમ સાંભળી રહ્યા છે.)

અવાજ-૧: હવાલદાર, સમરથસિંહ.
સમરથઃ યસ, સર.
અવાજ-૨: હવાલદાર, યાકુબખાન.
યાકુબખાનઃ યસ, સર.
અવાજ-૧: તમને આ વિસ્તારમાં મજા કરવા નથી મૂક્યા, સજા કરવા મૂક્યા છે.
અવાજ-૨: તમે ફૌજી તહેજીબમાં કસૂર કરી છે.
અવાજ-૧: એટલે આ ચોકી કે જેનું મહત્ત્વ નથી, એનો હેવાલ તમને સોંપવામાં આવે છે
અવાજ-૨: આ વેરાન ચોકી પર ફરંદુયે ફરકવાનું નથી.
અવાજ-૧: અહીં હેલિકૉપ્ટર સિવાય પહોંચી શકાય એમ નથી.
અવાજ-૨: કોઈ પણ ઇન્સાને અહીં આવવાની કે જવાની કોશિશ કરી છે.
અવાજ-૧: તે નીચેની ઊંડી ખીણમાંથી એનાં હાડકાં પણ મળ્યાં નથી.
અવાજ-૨: હકીકતમાં આ જગ્યા કઈદે મકસદથી પણ બૂરી છે!
અવાજ-૧: એકાંતવાસની કાળી કોટડી કરતાંયે ખરાબ.
અવાજ-૨: સજાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી તમારે અહીં સબડવાનું છે.
અવાજ-૧: મહિનામાં એક વાર હેલિકૉપ્ટર દ્વારા ખાધાખોરાકી, દવા, ટપાલ તમને પહોંચાડવામાં આવશે.
અવાજ-૨: હકૂમતનું બીજું એલાન ન થાય ત્યાં સુધી તમારે તમારા દુશ્મનનું મોઢું જોયા કરવાનું છે. દિન-રાત સુબહ-શામ.
અવાજ-૧: હિન્દુસ્તાન ઝિંદાબાદ.
અવાજ-૨: પાકિસ્તાન પાંઈડાબાદ.

(અવાજ બંધ થાય છે. પછી ધીમે ધીમે પ્રભાત થાય.)

સમરથઃ (ધ્વજને સલામ કરતાં) હિન્દુસ્તાન ઝિંદાબાદ.
યાકુબઃ (એના ધ્વજને સલામ) પાકિસ્તાન પાંઈડાબાદ.

(બન્ને એકમેક સામે ધિક્કારથી અને અવિશ્વાસથી જુએ, સ્ટેનગનથી રાઉન્ડ મારતાં એકમેકની સામે આવે. શેરીમાં બે કૂતરાં એકબીજાને જોઈને ઘૂરકે તેમ એકમેકની સામે ઘૂરકે – પાછો રાઉન્ડ)

(યાકુબ પોતાના હેવર સેટમાંથી રેડિયો કાઢે)

રેડિયોઃ યહ રેડિયો પાકિસ્તાન હૈ. આજ રાવલપિંડી મેં સંદર ઝિયાને અપની તકરીર મેં ફરમાયા હે કિ પાકિસ્તાન અમન પસંદ મુલ્ક હૈ ઔર વહ અપને પડોશી મુલ્કોં કે સામે દોસ્તી કી બુનિયાદ ગહરી કરના ચાહતા હૈ.

(સમરથ પણ પોતાની હેવર સેટમાંથી રેડિયો કાઢે)

રેડિયોઃ યહ ઓલ ઇન્ડિયા રેડિયો હૈ. આજ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને પાર્લમેન્ટ મેં ઘોષણા કી કિ ભારત હંમેશા શાંતિચાહક રહા હૈ, ઓર હમેં દેખના હૈ કિ વિશ્વ મેં શાંતિ બની રહે.

(યાકુબ પોતાનું વોલ્યૂમ વધારે)

(સમરથ પોતાનું વોલ્યૂમ વધારે)

(આખરે એટલો ઘોંઘાટ થાય કે બન્ને કાંઈ જ સાંભળી ન શકે.)

(બન્ને ચિડાઈ પોતપોતાના રેડિયો લઈ ચાલ્યા જાય.)

યાકુબઃ (ચાનો મગ લઈને આવે) વાહ! આવી ઠંડીમાં ચાય ઘૂંટડેઘૂંટડે તાજગી બક્ષે.
સમરથઃ સવારના પહોરમાં કૉફીના એક ઘૂંટ સાથે બદનમાં લહેરકી આવી જાય.
યાકુબઃ ઇમ્પોર્ટેંડ ચાહ એટલે ઇન્પોર્ટેડ ચાહ.
સમરથઃ નીલગીરીની કૉફી તો સાલા અમેરિકનો પણ ઇમ્પોર્ટ કરે છે.
યાકુબઃ હં, હવે જરા રિયાઝ કરી લઉં.

(આલાપ લઈ કવ્વાલી શરૂ કરે છે.)

“આંહેં ન ભરે, શીકવે ના કિયે
ના, કુછ ભી જબાં સે કામ લિયે”
સમરથઃ હરિ ઓમ શાંતિ, શાંતિ શાંતિ.
યાકુબઃ આંહેં ન ભરી.
સમરથઃ શાંતિ.
યાકુબઃ શીકવે ના કિયે.
સમરથઃ (ચિલ્લાઇને) શાંતિ.
યાકુબઃ ન કુછ ભી જુબાં સે કામ લિયા.
સમરથઃ શાં..તિ…શાં..તિ…શાં…તિ…
યાકુબઃ દુશ્મનો સામે જુઓ નહિ… બોલો નહિ.
સમરથઃ બુરા મત કહો – બુરા મત સુનો – બુરા મત દેખો.
યાકુબઃ (ફ્લૅગ સામે) મૈં પાકિસ્તાન કા બાશીન્દા, કસમ ખાકે કહેતા હું કિ મૈં મેરે મુલ્ક કી ઈજ્જત કે લિયે ખાક મેં મિલ જાઉંગા.
સમરથઃ હું ભારતમાતાની સોગંદ ખાઈને કહું છું કે જે કોઈ કમબખ્ત મારા દેશની સામે આંખ પણ ઉઠાવશે એની આંખોને તો શું એના આખા શરીરને રાખ કરી નાખીશ.
યાકુબઃ પાકિસ્તાન પાઈંદાબાદ.
સમરથઃ હિન્દુસ્તાન ઝિંદાબાદ.

(બન્ને સ્પર્ધા કરતાં થાકી જાય ત્યાં સુધી બોલ્યા કરે.)

(અંધારું – ફરી પ્રભાત)

(ફરી એક રાઉન્ડ)

યાકુબઃ સાલા કુત્તા કાફર.
સમરથઃ એય કોને કહે છે! કાફર!
યાકુબઃ તારી સાથે વાત કોણ કરે છે. હું તો આ ઝાડ સાથે વાત કરું છું.
સમરથઃ સાલા બેવકૂફ, બબ્બે વખત હાંકી કાઢ્યા છતાંય ભસ ભસ કરે છે.
યાકુબઃ એય કોને કહે છે તું?
સમરથઃ તારી સાથે કોણ વાત કરે છે – હું તો પેલા કૂતરાને કહું છું.
યાકુબઃ અહીં કૂતરો વળી ક્યાં આવ્યો? માણસ આવી શકે એમ નથી ત્યાં વળી કુત્તો ક્યાંથી આવવાનો?
સમરથઃ માણસ ના આવે ત્યાં કુત્તા જ આવે.
યાકુબઃ હા રે અચ્છા બુરાની પહેચાન કુત્તાને હોય છે.
સમરથઃ ખબરદાર જો મને કુત્તો કહ્યો છે તો.
યાકુબઃ તને કુત્તો કોણ કહે – તને તો હું માણસ કહું છું – સાલો માણસ.
સમરથઃ સારો માણસ – સારો માણસ તો હું છું જ.
યાકુબઃ તું મારી સાથે વાત નહીં કર. આ બે મહિના થઈ ગયા, અહીં આવ્યાને મેં કદી તારી સાથે વાત કરવાની કોશિશ કરી છે?
સમરથઃ ક્યાંથી કરે માણસ હોય તો વાત કરે ને?
યાકુબઃ માણસ-માણસ હતો એટલેસ્તો આ જહન્નમાં ફેંકાયો.
સમરથઃ જગા તો જન્નત જેવી છે. યાર, પણ આપણે એને જહન્નમ બનાવી રહ્યા છીએ.
યાકુબઃ આ મનહૂસ જગહને તું જન્નત કહે છે. ખબર છે તને અદાલતમાં કામ ચલાવી ન શકાય – કોર્ટ માર્શલ કરી ન શકાય એવા કોક ગુનાને માટે એ લોકો અહીં ધકેલી દે છે – ફાટી ગયેલા ગંજી-ફરાકને જેમ પોતાં તરીકે વાપરે ને પોતાં કરતાં કરતાં ઘસાઈ જાય ત્યારે ઉકરડે ફંગોળી દે તેમ ફંગોળી દીધા છે આપણને.
સમરથઃ કેટલો ખૂબસૂરત ઉકરડો છે આ – જરા આજુબાજુ નજર તો કર – જગત કેટલું નીચું ને આપણે કેટલા ઊંચે – ચારેબાજુ ઊંચાઈઓ જ ઊંચાઈઓ – ખૈબર ને બોલન પણ ઉંદરના દર જેવા લાગે – ને પેલી બાજુ હિમાલયના શિખરનાં શિખરો સફેદ ધરતીની ધૂળથી લગીર પણ મેલાં ન થયેલાં શિખરો ને કશ્મીરની ગુંજતી વાદીઓ – દેવદાર ને ચિનારનાં જંગલે જંગલ – એના પર બરફ પડ્યો હોય ત્યારે માખણ ખાતાં પકડાઈ ગયેલા બાળકૃષ્ણના મોં જેવો લાગે.
યાકુબઃ કબૂલ કરું છું કે ખૂબસૂરતીનો ખજાનો પડ્યો છે અહીં પણ ખજાનો ખર્ચી નાખવાનું મન થાય એવો સાથી-દોસ્ત અરે ઇન્સાન તો જોઈએ ને! (એકલા ખૂબસૂરતીના ખજાનાને શું ચોંટે?)
સમરથઃ કેમ હું નથી? હું ઇન્સાન નથી?
યાકુબઃ તું દુશ્મન છે – પાકિસ્તાન પાઈંદાબાદ
સમરથઃ ઑલરાઇટ હિન્દુસ્તાન ઝિંદાબાદ.

(અંધકાર-પ્રકાશ)

સમરથઃ શત્રુ, ઓ બંધુ શત્રુ.
યાકુબઃ ક્યા હૈ ક્યોં ચિલ્લાતે હો?
સમરથઃ ચાલ ને યાર, પાનાં નથી રમવાં.
યાકુબઃ ઠેર, હમણાં આવું છું.

(બન્ને વાડ વચ્ચેના તારની નીચેથી આવતો હોય તેમાં)

સમરથઃ રોટી ખાઈ.
યાકુબઃ ક્યારનીયે – તારું આચાર ખૂબ અચ્છું હતું.
સમરથઃ ચાલો મારી એકાદ ચીજ તો તમને ગમી.
યાકુબઃ ઠેર – પત્તાં પીસીસ હૂં – સાલા તું હમેશાં પત્તાં લડાવે છે.
સમરથઃ હોય પણ આ મહિનાથી એકની એક કેટથી રમી રમીને મારાં ટેરવાંને ખબર પડી ગઈ છે કે પત્તું કયું છે. બોલ પહેલેથી ત્રીજું પાનું છે ને કાળીનો એક્કો.
યાકુબઃ સાલા – ચોર – પત્તાં જાણી લે છે ને પછી –
(ત્રીજું પાનું કાઢે… એ કાળીનો એક્કો નથી) ક્યોં ખા ગયાને ધોકા અપને કો બડા કીમિયાગર સમજતા હૈ : પત્તાનું ઇન્સાન જેવું છે હજારો વાર હાથમાં ફરી જાય પણ પહેચાની જ ના શકાય.

સમરથઃ અરે તું પણ શું યાર?

યાકુબઃ યા-ર?
સમરથઃ નહીં – શત્રુ, શત્રુ, પત્તાં હારે ને પત્તાં જીતે એમાં આપણે શું?
યાકુબઃ હારે આપણે જીવીએ કે આપણે મરીએ એમાં એરકન્ડિશન્ડ કૅબિનમાં બેઠેલા એ લોકોને શું?
સમરથઃ જો લોકો અફસરને હુકમ કરે – અફસરો આપણને હુકમ કરે – આગે બઢો.
યાકુબઃ ક્યાં? મોતના મોંમાં?
સમરથઃ આગે બઢો તારી ઊતર છે – પાનું ઊતર.
યાકુબઃ હં. હા હું સમજ્યો કે…
સમરથઃ ચોકટનું સત્તુ. Thank you, Thank you, મેરે જાની દુશ્મન.
યાકુબઃ હું તને કેટલા દિવસથી પૂછવા માંગતો હતો – તેં શું કસૂર કર્યો કે તને અહીં ફેંકવામાં આવ્યો.
સમરથઃ કસૂર શાનો–તોફાન–તુક્કો, થયું એવું કે આપણે પહેલેથી મહેનતુ. વાંચવાનો શોખ – જે કામ શીખવે એને વિશે લાઇબ્રેરીમાં જઈને પહેલેથી બધું વાંચી નાંખીએ – બુલેટ કઈ રાઇફલમાંથી કેટલી વોબેસિટીએ નીકળે છે – વર્લ્ડ વૉર્સ વખતના ચર્ચિલના વ્યૂહ-મોન્ટોગોમેરીની ચાલાકી – સેમેલનાં રમખાણો – ગોબેલ્સના પેંતરા – આયઝન હોવર ને મેક આર્થરનાં કારનામાં મોઢે, વિમાનના અવાજ પરથી કહી આપું આ કયું વિમાન છે. હેન્ડ ગ્રેનેડના કેટલાં સેક્શન્સ હોય છે. ૨૫ માઈલના ફટિગ પછી પણ આપણે તરોતાઝા – હવે થયું એવું કોરપોરોલ મેન્ડેથ અમને ભાષણ આપે. ‘છોટે મસાલા’ ઉપર એણે લેક્ચરમાં પૂછ્યું – છોટે મસાલાની ખૂબી સાલો મેન્ડેથ બે આને શેરનું પિત્તળ ભેજું – મને ગ્રેનેડ હાથમાં આપીને કહે – તું ભાષણ આપ. આપણે તો જમાવીને ઠોકી દીધું એક લેક્ચર. બધા ચક્તિ – અજબ – કાપે તો લહી ના નીકળે – મને એમ કે આપણે બઢતી મળશે.
યાકુબઃ ના મળી ને?
સમરથઃ અરે રસોડામાં ડ્યૂટી આપી – મને ચીઢ બળીને તે દાળમાં નેપાળો ભભરાવી દીધો મન ભરીને – આખી પ્લેટૂન ઢીલીઢબ અને ફિક્કીફસ – અરે રનિંગ બીટવીન W.C. જોવા જેવું હતું – શ્રીકાંત અને ગાવસ્કર કોઈ વિસાતમાં નહીં – બીજે દિવસે આ ચોકી પર જવાનું ફરમાન – એય પત્તાંને હાથ અડાડ્યો – બીજું પત્તું ના લેવાય.
યાકુબઃ સાલ્લા નજર છે ચોક્કસ તારી.
સમરથઃ હોય જ ને રજપૂત બટેલિયનનો જવાન છું. Game…
યાકુબઃ અરે.
સમરથઃ પોઇન્ટ્સ?
યાકુબઃ અરે મારા તો બધા બાવલા હાથમાં રહી ગયા.
સમરથઃ ૪૦ પોઇન્ટ્સ – બોલ પાંચ પોઇન્ટે એક સિગારેટ – બોલો આઠ સિગારેટ આપે છે કે એક ચીઝનું પૅકેટ?
યાકુબઃ ચીઝનું પૅકેટ.
સમરથઃ ચીઝ-અમેરિકન ચીઝ બાજરીના રોટલા સાથે લહેજતદાર લાગે છે.
યાકુબઃ લે દુશ્મન યાર તૂ ભી ક્યા યાદ કરેગા.
સમરથઃ તુ ભી ક્યા યાદ કરેગા. ચાલ તારે બદલે પીસ મારી.
યાકુબઃ ના હં મહેરબાની, બોલ આ વખતની બાજીમાં દસ પોઇન્ટે એક બેસનનો લડ્ડુ.
સમરથઃ ને હું જીતું તો?
યાકુબઃ ચીકનનું ટિન.
સમરથઃ હો નયે – અય રામભક્ત હનુમાન મહિનાથી ચીકન નથી ખાધી આજે ચીકન ખવડાવ – સજા પૂરી થયાને પહેલે શનિવારે તને ૨૫ ગ્રામ સરસવનું તેલ ચડાવીશ.
યાકુબઃ યા અલી – બેસન કે લડ્ડુ કા સવાલ હૈ.
સમરથઃ તને અહીં કેમ ફેંક્યો?
યાકુબઃ એ ગુનાહ ઉપર તો મને નાઝ છે. ઈન્શાલ્લા આવા ગુનાહ હું વારંવાર કરું.
સમરથઃ પણ થયું શું?
યાકુબઃ મુલ્કના બટવારા થયા ત્યારે – નામ નહીં દઉં એમનાં. એ છોકરીની ઉમ્મર ચૌદ વર્ષની ને છોકરો પંદર સાલનો. બન્ને વચ્ચે મહોબ્બત થઈ – નિકાહ થવાના જ હતા ત્યાં ભાગલાની આગ ભભૂકી ઊઠી. છોકરી લાહોરમાં રહી ગઈ ને છોકરો હિન્દુસ્તાનમાં – કોઈ પોતાની પહેલી મહોબ્બત ભૂલી શક્યું છે… બન્નેના દિલમાં એક નાની યાદ અકબંધ પણ આજુબાજુ નવા સંબંધોનાં જંગલનાં જંગલ ઊગી નીકળ્યાં. કિસ્મતનો ખેલ હતો, વર્ષો પછી અચાનક અહીં પાકિસ્તાનમાં પિંડીના બજારમાં બન્ને ભેગાં થઈ ગયાં. એક પળમાં બધાં જંગલ વિખરાઈ ગયાં અને પેલી પુરાણી યાદ પહાડીમાં ઝરણું ફૂટી નીકળે એમ તમામ બંધનો ચીરીને ફુવ્વારાની જેમ બન્નેને ભીંજવી ગઈ. બન્ને ભેટી પડ્યાં – છોકરીનો ખાવીંદ – બુઢ્ઢો ખુસદ – એણે ફરિયાદ કરી – બન્નેને ગિરફતાર કરવામાં આવ્યાં. પરાઈ ઔરત પરસતીનો ઈલ્ઝામ ને પથ્થરો મારી મારીને મારી નાખવાની સજા – ભલભલાએ મહેનત કરી એમને બચાવવાની પણ બધું જ ફોગટ – એ હા કૂબલ કરું છે. મેં એમને ભાગી જવામાં મદદી કરી અને પહોંચાડી દીધા સરહદ પાર – પણ કામ એવું કાબેલિયત કર્યું કે પુરવાર ના થયું એટલે ધકેલી દીધો મને અહીં…
સમરથઃ લાવ ચીકન.
યાકુબઃ સાલા વાતમાં પાડીને – મારા બેસનના લડ્ડુ ગુમાવ્યા ને.
સમરથઃ અરે, બેસનના લડ્ડુ ક્યા ચીજ હૈ – તારા ગુન્હા ઉપર મારો જાન કુરબાન.
યાકુબઃ હા યાર, ચાલ આજ કશું જીત્યા વિના આપણે હારીને જીતીએ.

(અંધકાર – પ્રકાશ)

યાકુબઃ અરી દુશ્મન – જાની દુશ્મન – કહાં મર ગયા તૂઆ – આ જલદી આ.

(સમરથ મૂંગો આવીને ઊભો રહે છે.)

અરે યાર આ – અહીં આવ – આજે મારા ભાગમાં આવી જા – હોય ચિઠ્ઠી આઈ કે આઓના.

(સમરથ તાર તળેથી એના ભાગમાં જાય)

અરે આજ તો જી ચાહતા તેરા યે થોબડા ચૂમ લું – સાલા કેટલે મહિને ખુશખબરી આવી તે ખુશી વહેંચવા માટે સાલા તું – મારો દુશ્મન.
સમરથઃ પણ છે શું?
યાકુબઃ અરે મેરી બેટી કી સગાઈ હો ગઈ.
સમરથઃ અચ્છા.
યાકુબઃ હા યાર, લડકા હમારે ગાંવ કા હી હૈ. શુક્ર હૈ ખુદા કા બચ્ચી ઠિકાને પડી – યાર હું બહુ પરેશાન હતો.
સમરથઃ પરેશાન?
યાકુબઃ યાર શું બતાઉં – અલ્લાતાલા તેં એક જ બચ્ચું આપ્યું હતું. જન્મી ત્યારે તો ગુલાબના ગોટા જેવી હતી. મુલતાનીની નજીક ગામમાં નાની ટેકરી ઉપર અમારી પથ્થરીઆ ખડકી. હું મજદૂરી કરી થાક્યોપાક્યો ઘરે આવું ત્યારે મારી અમીના નાનકડી રુકસાનાને લઈને ખિડકીમાં ઊભી રહે – એમને જોઉં ને સારા દિન કા થાક ગાયબ થઈ જાય – આખું જન્નત જાણે એ ખિડકીમાં જડાઈ ગયું હોય એમ લાગતું. એક રાત્રે અચાનક –
સમરથઃ અચાનક?
યાકુબઃ એને બુખાર ચડવા માંડ્યો. એનો બાંયો પગ – પોલિયો હો ગયા. ઉસકો દાક્તરોને ત્યાં – હકીમને ત્યાં, ઓલિયાપીરની દરગાહો પર, મન્નત પર મન્નત રાખી – એક પગ ટૂંકો રહી ગયો – છતાં ખુદા કસમ કહું છું એના જેવી ખૂબસૂરત માસૂમ આંખો આખા મુલતાનમાં કોઈની નથી… જો!

(વિંગમાં જઈ એક કાગળ લાવતાં)

આ જો – આ એનો ફોટો નથી એની નમણા હાથની નાનકડી હથેળીની છાપ છે. હમારે વહાં બચ્ચી કે ફોટૂ નહીં નિકાલતે. ફૌઝમાં આવ્યો એની આગલી રાતે ફાઉન્ટ મેં સે સાહી નિકાલ કે આ કાગળ પર એની છાપ લઈ લીધી. એની હથેલી જાણે પ્યાર કા દરિયા અને એની પાંચ આંગળીઓ જાણે પાંચ નહેર. આ એની છાપને આજે પણ સીના પર લગાઉં છું ને કરાર મળે છે – એની આંગળીઓ જાણે મારા ખરબચડા ચહેરાને લગીપચી કરે છે – નીકળ્યો ત્યારે એક જ ચિંતા કોરી ખાતી હતી – મારી આ એબવાળી બેટી સાથે શાદી કોણ કરશે? અલ્લાહ પાકને ગરીબ કી ઝોલી છલકાવી દીધી યાર – આજ મૈં ઈતના ખુશ હૂં ઈંતના ખુશ હૂં.
સમરથઃ મુબારક હો યાકુબભાઈ
યાકુબઃ યાર તેં પહેલી વાર મને નામ દઈને બોલાવ્યો.
સમરથઃ મોકો જ એવો છે.
યાકુબઃ પણ તું ખુશ નથી યાર.
સમરથઃ ખુશ છું ને યાર.
યાકુબઃ યાર આવી રોતી સૂરત રાખીને કોઈ ખુશ થતું હશે.
સમરથઃ મારા પર પણ ચિઠ્ઠી આવી છે – લે વાંચ.

(ચિઠ્ઠી વાંચતાં)

યાકુબઃ યાર, ભાભીજી… શું થઈ ગયું એકાએક.
સમરથઃ આમાં લખ્યું નથી… પણ મને ખબર છે.
યાકુબઃ શું?
સમરથઃ અમને એકે બચ્ચું ન હતું – હું એકલતા બરદાસ્ત કરી શક્યો – એનાથી નહીં જીરવાય આ એકલતા…
યાકુબઃ યાર, આટલો મોટો પહાડ તૂટી પડ્યો તારા પર ને તેં મને કાંઈ ન કહ્યું.
સમરતઃ યાર, તારી ખુશીમાં વધારો ના કરું તો સમજ્યો પણ કમ કઈ રીતે કરું?
યાકુબઃ અભી કુછ ઔર અપના કદ તરાશો યાસે.
બહોત નીચી હૈ વહાં કી ઊંચાઈ અહીં.

(અંધારું)

(પ્રકાશ)

યાકુબઃ યાર સમરથ. સાંભળ્યું છે કે સરહદો સળગી છે.
સમરથઃ હાં યારે મેં પણ રેડિયો પર સાંભળ્યું છે.
યાકુબઃ આ કમબખ્તો જંગ શા માટે કરતા હશે?
સમરથઃ આ એક જ એવો સવાલ છે કે જેનો જવાબ મળી જાય તો જગત જન્નત બની જાય.
યાકુબઃ તો પછી કેમ ઢૂંઢતા નથી એનો જવાબ.
સમરથઃ કોશિશ ચાલુ છે.
યાકુબઃ કોશિશ કરે તો શું ના મળે?
સમરથઃ દિલથી કોશિશ નથી કરતા.
યાકુબઃ દિલથી કોશિશ કરતાં કોણ અટકાવે છે એમને.
સમરથઃ સ્વાર્થ.
યાકુબઃ સ્વાર્થ જ તો જોતા નથી – સ્વાર્થ જોતો હોય ઇન્સાન તો કયામતની ખોજમાં ખર્ચાઈ જાય.
સમરથઃ બધું જ સમજે છે પણ એમ માની લે છે. કયામત બીજાની થશે હું બચી જઈશ ને આખા જગતનો માલિક બનીશ.
યાકુબઃ ભલભલા આફતાબે હલ્ક કબરમાં અંધારામાં પોઢી ગયા.
સમરથઃ કોઈ સમજ્યું છે કે આ સમજશે?
યાકુબઃ સમજશે – સમજવું જ પડશે. જ્યારે જંગ હરેક જીવને ભરખી જાય એવું જોખમ સમજાશે ત્યારે જખ મારીને સમજવું પડશે.

(હેલિકૉપ્ટરનો અવાજ)

અત્યારે હેલિકૉપ્ટર! હજુ દસ દિવસ પહેલાં આવી ગયા છે.
સમરથઃ ભારતનું હેલિકૉપ્ટર છે – યાકુબ – જા મેરે બંકર મેં છૂપ જા.
યાકુબઃ પણ પાકિસ્તાનનું હોય તો – તું મારા બંકરમાં સંતાઈ જા.
સમરથઃ હું ઓળખું છું અમારા હેલિકૉપ્ટરના અવાજ – તું જા યાર.
યાકુબઃ મગર.
સમરથઃ (પકડીને પોતાના ભાગમાં ધકેલતાં) જા યાર યાકુબ બચ (બીજા હેલિકૉપ્ટરનો અવાજ) પાકિસ્તાનનું હવે?

(એ પાકિસ્તાનના બંકરમાં છુપાય)

(હેલિકૉપ્ટરનો અવાજ નજદીક આવે. ઉપરથી બે ચાહની પેટી જેવી પેટી લટકે – એક પર ચાંદ-તારા, બીજા ઉપર ત્રિરંગો. લાગતાવળગતા ભાગમાં પેટીઓ મુકાય. હેલિકૉપ્ટરનો અવાજ દૂર જતો લાગે.) સમરથઃ યાકુબ બહાર આ જા.

(બન્ને બહાર આવે. પેટીઓ તરફ જોતાં પોતપોતાના ભાગમાં પહોંચે. પેટીઓ ફોડે. અંદરથી સરકારી કાગળ કાઢે.)

યાકુબઃ આપકો CMC કે કમાન્ડ કે હુકમ સે ઈન્તીલા કી જાતી હૈ કિ –
સમરથઃ આવતીકાલે સંપૂર્ણ યુદ્ધ શરૂ થઈ જશે. દુશ્મનને જુઓ કે તરત ઠાર મારો. Shoot at sight, Shoot at sight.
યાકુબઃ Shoot at sight. (બન્ને કાગળો પોતાના ગજવામાં મૂકે છે.)
સમરથઃ હા યાકુબ, મગર આવતીકાલે.

(બન્ને મૂંગામૂંગા ઊઠે – બંદૂક લે, ચેક કરી લે – અંદર જાય – સમરથ લાલટેન લાવે – બેઠો બેઠો પાનાં પીસ્યાં કરે.

યાકુબ વિચાર કરતો ઊભો રહે. નિર્ણય કરે – સમરથના ભાગમાં જાય)

યાકુબઃ બાંટો.

(સમરથ એની સામે જુએ, પાનાં વહેંચે) (મૂંગા મૂંગા પાનાં રમે) આજે તો હિસાબ કરી જ નાખવો પડશે ને. (સમરથ ડોકું ધુણાવી ‘હા’ કહે.)

યાકુબઃ કેટલા પોઇન્ટ લેણા નીકળે છે તારા?
સમરથઃ એકસો વીસ.
યાકુબઃ અચ્છા … લો યે Game – કેટલા પોઇન્ટ
સમરથઃ ચાલીસ.
યાકુબઃ રહ્યા એંસી – ચલ તું જ પીસ.
સમરથઃ હું?
યાકુબઃ હા.
સમરતઃ (પાનાં વહેંચતાં) પહેલા બે મહિના તકલીફ પડી પણ પછી મજા આવી ગઈ.
યાકુબઃ હા દિન કટ ગયે સારે.
સમરથઃ ને કાલે સવારે તો જિંદગી.
યાકુબઃ આગે બઢો.
સમરથઃ હજુ ક્યાં સવાર થઈ છે.
યાકુબઃ યાર પત્તું ઊતર.
સમરથઃ અરે, હા.
યાકુબઃ ચોકટનું પત્તું. વાહ મેરે જાની દુશ્મન વાહ – ઓહ યહ કટ્ટગ્ડ.
સમરથઃ લેજા યાર.
યાકુબઃ કિતને પોઇન્ટ્સ?
સમરથઃ એંસી.
યાકુબઃ યાની મેને એકસો બીસ પૂરે – હો હી નહીં શકતા પત્તે દિખાવ.
સમરથઃ રહેવા દે યાર.
યાકુબઃ પત્તે દિખાવ સાલા પહલે તું જીતને કે લિયે પત્તે લડાતા થા આજ સાલા મુજે જિતાને કે લિયે.
સમરથઃ ચલ યાર.
યાકુબઃ પત્તે દિખાવ – સાલા – બાજી ફોક સાલા પત્તાં લડાતા હૈં.
સમરથઃ જીતેલી બાજી ફોક કરે છે?
યાકુબઃ યાર, આજ દિન તક પત્તાં હાર્યાં ને પત્તાં જીત્યાં. આજે તો આપણે બન્ને હારી ગયા.
સમરથઃ પેલા ચીકન.
યાકુબઃ નીંબુ કા અચાર.
સમરથઃ રૂકસાનાની હથેળી.. યાર તારે તો રૂકસાના છે મારું તો…
યાકુબઃ અને બેસનના લડ્ડુ્.
યાકુબઃ (ક્યોં?) મૈં… ઠેર (અંદર જાય) ટોપી લો યહ તુમ્હારી ટોપી – યાદ છે એ દિવસ કિતના કોહરા છાયા થા – કરા વરસ્યા’તા. હેલમેટ પર તો જાણે કાનમાં પથ્થર વાગતા હતા.
સમરથઃ ને આ તારી બામની શીશી – કમ્મર પોલાદની થઈ ગઈ હતી. મારી ને તેં બામ ચોળી આપ્યો હતો.
યાકુબઃ અને મારે તને આવતી કાલે જોતાંવેત ખતમ કરવાનો.
સમરથઃ ફોજમાં પગાર તો એનો જ અપાય છે ને. Shoot at sight.
યાકુબઃ હા મરો ને મારો.
સમરથઃ હા કાલે સવારે સૂરજના પહેલા કિરણે તારે મને મારવાનો.
યાકુબઃ ને મારે તને. સાલું કેટલું વિચિત્ર લાગે છે.
સમરથઃ બેવકૂફ – અર્થહીન.
યાકુબઃ એટલે જ જંગ.
સમરથઃ આ પનાની કેટ રાખવી છે તારે?
યાકુબઃ તારા વગર હું પત્તાં કોની સાથે રમીશ?
સમરથઃ એક કામ કરીએ. બન્ને અડધી અડધી વહેંચી લઈએ, ન તારાથી રમાય, ન મારાથી.
યાકુબઃ છતાં પત્તાં જોઈએ.
સમરથઃ ચલ, ગુડ નાઇટ.
યાકુબઃ કાલ ગુડ મૉર્નિંગ તો ગોળીઓથી કહેવું પડશે – O.K. (યાકુબ પોતના ભાગમાં જાય, સમરથ એને જતો જોઈ રડે. યાકુબ પાછો ફરી તારની વચ્ચેથી હાથ કાઢી ભેટી પડે.) યાર, મેરે દુશ્મન એક બાર ગલે તો મિલ લે.

(બન્ને ભેટે – અલગ થાય – અંધકાર – તુરત જ સવાર) (બન્ને જણા સ્ટેનગન લઈ સજ્જ – પંખીનો કલરવ)

સમરથઃ હિન્દુસ્તાન ઝિંદાબાદ.
યાકુબઃ પાકિસ્તાન પાઈંદાબાદ.

(બન્ને એકબીજા સામે સ્ટેનગન તાકતા આગળ વધે – નજીક આવે એક ડગલું પાછા ફરે અને પોતાના પર જ ગોળી ચલાવે.)

યાકુબઃ પાઈંદાબાદ.
સમરથઃ ઝિંદાબાદ.
યાકુબઃ હાથ તો મિલાવ યાર.
સમરથઃ જરૂર. આપણા બન્નેના બદનમાંથી નીકળેલા લોહીની ધાર બરફમાં એક થઈને થીજી જશે ત્યારે તો એ લોકોને ખબર પડશે.
યાકુબઃ ત્યારે તો સમજશે, તેઓ ત્યારે તો સમજશે.

(બન્ને મૃત્યુ પામે – પડદો)
(પ્રસિદ્ધ એકાંકીઓ)

*