ગુજરાતી એકાંકીસંપદા/સીમાંતે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 473: Line 473:
(સમરથ મૂંગો આવીને ઊભો રહે છે.)
(સમરથ મૂંગો આવીને ઊભો રહે છે.)
{{Ps
{{Ps
::: અરે યાર આ – અહીં આવ – આજે મારા ભાગમાં આવી જા – હોય ચિઠ્ઠી આઈ કે આઓના.
|
| અરે યાર આ – અહીં આવ – આજે મારા ભાગમાં આવી જા – હોય ચિઠ્ઠી આઈ કે આઓના.
}}
(સમરથ તાર તળેથી એના ભાગમાં જાય)
(સમરથ તાર તળેથી એના ભાગમાં જાય)
::: અરે આજ તો જી ચાહતા તેરા યે થોબડા ચૂમ લું – સાલા કેટલે મહિને ખુશખબરી આવી તે ખુશી વહેંચવા માટે સાલા તું – મારો દુશ્મન.
{{Ps
સમરથઃ પણ છે શું?
|
યાકુબઃ અરે મેરી બેટી કી સગાઈ હો ગઈ.
| અરે આજ તો જી ચાહતા તેરા યે થોબડા ચૂમ લું – સાલા કેટલે મહિને ખુશખબરી આવી તે ખુશી વહેંચવા માટે સાલા તું – મારો દુશ્મન.
સમરથઃ અચ્છા.
}}
યાકુબઃ હા યાર, લડકા હમારે ગાંવ કા હી હૈ. શુક્ર હૈ ખુદા કા બચ્ચી ઠિકાને પડી – યાર હું બહુ પરેશાન હતો.
{{Ps
સમરથઃ પરેશાન?
|સમરથઃ  
યાકુબઃ યાર શું બતાઉં – અલ્લાતાલા તેં એક જ બચ્ચું આપ્યું હતું. જન્મી ત્યારે તો ગુલાબના ગોટા જેવી હતી. મુલતાનીની નજીક ગામમાં નાની ટેકરી ઉપર અમારી પથ્થરીઆ ખડકી. હું મજદૂરી કરી થાક્યોપાક્યો ઘરે આવું ત્યારે મારી અમીના નાનકડી રુકસાનાને લઈને ખિડકીમાં ઊભી રહે – એમને જોઉં ને સારા દિન કા થાક ગાયબ થઈ જાય – આખું જન્નત જાણે એ ખિડકીમાં જડાઈ ગયું હોય એમ લાગતું. એક રાત્રે અચાનક –
|પણ છે શું?
સમરથઃ અચાનક?
}}
યાકુબઃ એને બુખાર ચડવા માંડ્યો. એનો બાંયો પગ – પોલિયો હો ગયા. ઉસકો દાક્તરોને ત્યાં – હકીમને ત્યાં, ઓલિયાપીરની દરગાહો પર, મન્નત પર મન્નત રાખી – એક પગ ટૂંકો રહી ગયો – છતાં ખુદા કસમ કહું છું એના જેવી ખૂબસૂરત માસૂમ આંખો આખા મુલતાનમાં કોઈની નથી… જો!
{{Ps
|યાકુબઃ  
|અરે મેરી બેટી કી સગાઈ હો ગઈ.
}}
{{Ps
|સમરથઃ  
|અચ્છા.
}}
{{Ps
|યાકુબઃ  
|હા યાર, લડકા હમારે ગાંવ કા હી હૈ. શુક્ર હૈ ખુદા કા બચ્ચી ઠિકાને પડી – યાર હું બહુ પરેશાન હતો.
}}
{{Ps
|સમરથઃ  
|પરેશાન?
}}
{{Ps
|યાકુબઃ  
|યાર શું બતાઉં – અલ્લાતાલા તેં એક જ બચ્ચું આપ્યું હતું. જન્મી ત્યારે તો ગુલાબના ગોટા જેવી હતી. મુલતાનીની નજીક ગામમાં નાની ટેકરી ઉપર અમારી પથ્થરીઆ ખડકી. હું મજદૂરી કરી થાક્યોપાક્યો ઘરે આવું ત્યારે મારી અમીના નાનકડી રુકસાનાને લઈને ખિડકીમાં ઊભી રહે – એમને જોઉં ને સારા દિન કા થાક ગાયબ થઈ જાય – આખું જન્નત જાણે એ ખિડકીમાં જડાઈ ગયું હોય એમ લાગતું. એક રાત્રે અચાનક –
}}
{{Ps
|સમરથઃ  
|અચાનક?
}}
{{Ps
|યાકુબઃ  
|એને બુખાર ચડવા માંડ્યો. એનો બાંયો પગ – પોલિયો હો ગયા. ઉસકો દાક્તરોને ત્યાં – હકીમને ત્યાં, ઓલિયાપીરની દરગાહો પર, મન્નત પર મન્નત રાખી – એક પગ ટૂંકો રહી ગયો – છતાં ખુદા કસમ કહું છું એના જેવી ખૂબસૂરત માસૂમ આંખો આખા મુલતાનમાં કોઈની નથી… જો!
}}
(વિંગમાં જઈ એક કાગળ લાવતાં)
(વિંગમાં જઈ એક કાગળ લાવતાં)
::: આ જો – આ એનો ફોટો નથી એની નમણા હાથની નાનકડી હથેળીની છાપ છે. હમારે વહાં બચ્ચી કે ફોટૂ નહીં નિકાલતે. ફૌઝમાં આવ્યો એની આગલી રાતે ફાઉન્ટ મેં સે સાહી નિકાલ કે આ કાગળ પર એની છાપ લઈ લીધી. એની હથેલી જાણે પ્યાર કા દરિયા અને એની પાંચ આંગળીઓ જાણે પાંચ નહેર. આ એની છાપને આજે પણ સીના પર લગાઉં છું ને કરાર મળે છે – એની આંગળીઓ જાણે મારા ખરબચડા ચહેરાને લગીપચી કરે છે – નીકળ્યો ત્યારે એક જ ચિંતા કોરી ખાતી હતી – મારી આ એબવાળી બેટી સાથે શાદી કોણ કરશે? અલ્લાહ પાકને ગરીબ કી ઝોલી છલકાવી દીધી યાર – આજ મૈં ઈતના ખુશ હૂં ઈંતના ખુશ હૂં.
{{Ps
સમરથઃ મુબારક હો યાકુબભાઈ
|
| આ જો – આ એનો ફોટો નથી એની નમણા હાથની નાનકડી હથેળીની છાપ છે. હમારે વહાં બચ્ચી કે ફોટૂ નહીં નિકાલતે. ફૌઝમાં આવ્યો એની આગલી રાતે ફાઉન્ટ મેં સે સાહી નિકાલ કે આ કાગળ પર એની છાપ લઈ લીધી. એની હથેલી જાણે પ્યાર કા દરિયા અને એની પાંચ આંગળીઓ જાણે પાંચ નહેર. આ એની છાપને આજે પણ સીના પર લગાઉં છું ને કરાર મળે છે – એની આંગળીઓ જાણે મારા ખરબચડા ચહેરાને લગીપચી કરે છે – નીકળ્યો ત્યારે એક જ ચિંતા કોરી ખાતી હતી – મારી આ એબવાળી બેટી સાથે શાદી કોણ કરશે? અલ્લાહ પાકને ગરીબ કી ઝોલી છલકાવી દીધી યાર – આજ મૈં ઈતના ખુશ હૂં ઈંતના ખુશ હૂં.
}}
{{Ps
|સમરથઃ  
|મુબારક હો યાકુબભાઈ
}}
{{Ps
યાકુબઃ યાર તેં પહેલી વાર મને નામ દઈને બોલાવ્યો.
યાકુબઃ યાર તેં પહેલી વાર મને નામ દઈને બોલાવ્યો.
સમરથઃ મોકો જ એવો છે.
સમરથઃ મોકો જ એવો છે.
26,604

edits