ગુજરાતી એકાંકીસંપદા/સોયનું નાકું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:
'''પ્રેક્ષકો…'''<br>
'''પ્રેક્ષકો…'''<br>
}}
}}
{{Poem2Open}}
 
(નાટકના પ્રેક્ષકો રંગમંચ સમીપે જગ્યા લેતા જાય છે ત્યારે એમને પહેલો ખ્યાલ એ આવે છે કે સામાન્ય રંગભૂમિ કરતાં આ કાંક જુદું જ છે. અહીં પ્રેક્ષક અને નટને અલગ પાડતો પડદો નથી. જેમ પ્રેક્ષાગૃહમાં ખુરશીઓ છે તેવી જ રીતે રંગમંચ પર વચ્ચોવચ એક મોટું મેજ છે. મેજ પર બિછાવેલી ચાદર એ જ એકમાત્ર જવનિકા છે.

થોડોક સમય વીતે છે, પ્રેક્ષકો આવતા જાય છે અને ઘણા તો સીધા રંગમંચ ઉપરની ખુરશીઓમાં ગોઠવાય છે. સહુના ચહેરા ગંભીર છે. કોઈ આપસઆપસમાં વાત પણ નથી કરતું. એક વધુ ગંભીર દેખાતા કાર્યકર્તા ટેબલ પાસે હાથમાં એક પત્રિકા લઈને બેઠા છે.

18,450

edits