ગુજરાતી એકાંકીસંપદા/હંસા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 781: Line 781:
|મારે કામ છે.
|મારે કામ છે.
}}  
}}  
{{ps
નરેશઃ હું કંઈ જવાબ આપવા બંધાયેલો નથી.
|નરેશઃ
હંસાઃ હું ક્યાં કહું છું બંધાયેલા છો!
|હું કંઈ જવાબ આપવા બંધાયેલો નથી.
નરેશઃ થયું ત્યારે. એ બધાનું સ્ત્રીઓને શું કામ?
}}
{{ps
|હંસાઃ
|હું ક્યાં કહું છું બંધાયેલા છો!
}}
{{ps
|નરેશઃ
|થયું ત્યારે. એ બધાનું સ્ત્રીઓને શું કામ?
}} 
(પોતાના હાથ ખેંચી લે છે.)
(પોતાના હાથ ખેંચી લે છે.)
હંસાઃ પણ મને કહો તો ખરા, તમે કંઈ મંગાવ્યું છે?
{{ps
નરેશઃ મેં નથી કહ્યું, તારે એની પંચાત ન કરવી?
|હંસાઃ
|પણ મને કહો તો ખરા, તમે કંઈ મંગાવ્યું છે?
}}
{{ps
|નરેશઃ
|મેં નથી કહ્યું, તારે એની પંચાત ન કરવી?
}}
(નોકર પ્રવેશ કરે છે. નરેશ ઝટ તેની પાસે જાય છે ને તેના હાથમાંનું પૅકેટ લઈ લે છે.)
(નોકર પ્રવેશ કરે છે. નરેશ ઝટ તેની પાસે જાય છે ને તેના હાથમાંનું પૅકેટ લઈ લે છે.)
જા.
જા.
(નોકર જાય છે.)
(નોકર જાય છે.)
હંસાઃ એ શું છે?
{{ps
નરેશઃ કંઈ નહિ. તેનું તારે શું કામ? મારે કામનું છે.
|હંસાઃ
|એ શું છે?
}}
{{ps
|નરેશઃ
|કંઈ નહિ. તેનું તારે શું કામ? મારે કામનું છે.
}}
(ટેબલમાં પૅકેટ મૂકે છે.)
(ટેબલમાં પૅકેટ મૂકે છે.)
હંસાઃ એ કહેતો હતો કે અંદર ઘડિયાળ છે.
{{ps
|હંસાઃ
|એ કહેતો હતો કે અંદર ઘડિયાળ છે.
}}
(નરેશ હંસા સામે જોઈ રહે છે.)
(નરેશ હંસા સામે જોઈ રહે છે.)
નરેશઃ હવે વારુ! જાણે છે ત્યારે પૂછે છે શા માટે?
{{ps
હંસાઃ ઉર્સુલા માટે છે ખરું કની?
|નરેશઃ
નરેશઃ હા. થયું? સંતોષ થયો? જા, હવે તારું કામ કર.
|હવે વારુ! જાણે છે ત્યારે પૂછે છે શા માટે?
}}
{{ps
|હંસાઃ
|ઉર્સુલા માટે છે ખરું કની?
}}
{{ps
|નરેશઃ
|હા. થયું? સંતોષ થયો? જા, હવે તારું કામ કર.
}}
(નરેશ એક ખુરશી પર છાપું લઈ બેસે છે. હંસા થોડી વારે બહાર જાય છે. નરેશ ટેબલમાંથી પૅકેટ લઈ ઉઘાડે છે ને એક ચિઠ્ઠી લખી તેમાં મૂકે છે. થોડી વારે નોકર ચાનો પ્યાલો લઈ પ્રવેશ કરે છે.)
(નરેશ એક ખુરશી પર છાપું લઈ બેસે છે. હંસા થોડી વારે બહાર જાય છે. નરેશ ટેબલમાંથી પૅકેટ લઈ ઉઘાડે છે ને એક ચિઠ્ઠી લખી તેમાં મૂકે છે. થોડી વારે નોકર ચાનો પ્યાલો લઈ પ્રવેશ કરે છે.)
અલ્યા, ચતુર્ભુજે બીજું કંઈ આપ્યું હતું ને?
{{ps
નોકરઃ હા જી, ચાંદીની રકાબી આપી હતી તે આપી આવ્યો.
|
નરેશઃ ક્યાં આપી આવ્યો.
|અલ્યા, ચતુર્ભુજે બીજું કંઈ આપ્યું હતું ને?
નોકરઃ જગદીશભાઈને ત્યાં, સાહેબ.
}}
નરેશઃ વારુ.
{{ps
|નોકરઃ
|હા જી, ચાંદીની રકાબી આપી હતી તે આપી આવ્યો.
}}
{{ps
|નરેશઃ
|ક્યાં આપી આવ્યો.
}}
{{ps
|નોકરઃ
|જગદીશભાઈને ત્યાં, સાહેબ.
}}
{{ps
|નરેશઃ
|વારુ.
}}
(નોકર જાય છે. થોડી વારે હંસા આવે છે. તેના હાથમાં એક ફૂલદાની છે.)
(નોકર જાય છે. થોડી વારે હંસા આવે છે. તેના હાથમાં એક ફૂલદાની છે.)
હંસાઃ જગદીશભાઈને ત્યાંથી આ ફૂલદાની મોકલી છે.
{{ps
નરેશઃ જોઉં, કેવી છે?
|હંસાઃ
|જગદીશભાઈને ત્યાંથી આ ફૂલદાની મોકલી છે.
}}
{{ps
|નરેશઃ
|જોઉં, કેવી છે?
}}
(નરેશ ફૂલદાની લે છે ને તેના ઉપર એક ચિઠ્ઠી છે તે વાંચે છે.)
(નરેશ ફૂલદાની લે છે ને તેના ઉપર એક ચિઠ્ઠી છે તે વાંચે છે.)
આ તો તને મોકલી છે.
{{ps
હંસાઃ હા, આપણે પણ કંઈ મોકલવું જોઈએ, ખરું ને? કંઈ મોકલ્યું?
|
નરેશઃ એમ કરી શું મોકલ્યું તે જાણવું હશે પણ…
|આ તો તને મોકલી છે.
હંસાઃ ના, એ તો હું ભૂલી જ ગઈ હતી. પણ ન મોકલ્યું હોય તો મોકલવું પડશે ને? ઘડિયાળ મોકલીશું?
}}
નરેશઃ જોઈશું, તારી સલાહનો ખપ પડશે ત્યારે પૂછીશું. જા, તું વાળુની તૈયારી કર. આજે વહેલું જવાનું છે.
{{ps
|હંસાઃ
|હા, આપણે પણ કંઈ મોકલવું જોઈએ, ખરું ને? કંઈ મોકલ્યું?
}}
{{ps
|નરેશઃ
|એમ કરી શું મોકલ્યું તે જાણવું હશે પણ…
}}
{{ps
|હંસાઃ
|ના, એ તો હું ભૂલી જ ગઈ હતી. પણ ન મોકલ્યું હોય તો મોકલવું પડશે ને? ઘડિયાળ મોકલીશું?
}}
{{ps
|નરેશઃ
|જોઈશું, તારી સલાહનો ખપ પડશે ત્યારે પૂછીશું. જા, તું વાળુની તૈયારી કર. આજે વહેલું જવાનું છે.
}}
(હંસા જરા વાર મૂંગી રહે છે. પછી બારીએ જાય છે ને થોડી વારે એ ગીત ગાય છે.)
(હંસા જરા વાર મૂંગી રહે છે. પછી બારીએ જાય છે ને થોડી વારે એ ગીત ગાય છે.)
એ શું ગાય છે?
{{ps
હંસાઃ (પાછી ફરીને) કંઈ નહિ, કેમ?
|
નરેશઃ તદ્દન ખોટી ઢબ છે.
|એ શું ગાય છે?
હંસાઃ ખરી ઢબ કેવી છે?
}}
નરેશઃ તે હું શું જાણું? મને આવડતું હોય તો હું ન ગાઉ? મને તો લાગ્યું તે કહું છું. સારું નથી લાગતું.
{{ps
હંસાઃ હશે, ચાલો બંધ કરું છું.
|હંસાઃ
|(પાછી ફરીને) કંઈ નહિ, કેમ?
}}
{{ps
|નરેશઃ
|તદ્દન ખોટી ઢબ છે.
}}
{{ps
|હંસાઃ
|ખરી ઢબ કેવી છે?
}}
{{ps
|નરેશઃ
|તે હું શું જાણું? મને આવડતું હોય તો હું ન ગાઉ? મને તો લાગ્યું તે કહું છું. સારું નથી લાગતું.
}}
{{ps
|હંસાઃ
|હશે, ચાલો બંધ કરું છું.
}}
(એક કન્યા દાખલ થાય છે.)
(એક કન્યા દાખલ થાય છે.)
ઓહો, સુરમાબહેન, આવો.
{{ps
સુરમાઃ મારે તો જરા કામ હતું.
|
હંસાઃ (નરેશને) આ સુરમાબહેન બહુ સારું ગાય છે, હં.
|ઓહો, સુરમાબહેન, આવો.
(સુરમાને) એમને સાંભળવાનો બહુ શોખ છે.
}}
નરેશઃ એમ!
{{ps
હંસાઃ તે દિવસે ગરબામાં પેલું તમારું માનીતું ગીત એમણે જ ગાયું હતું.
|સુરમાઃ
|મારે તો જરા કામ હતું.
}}
{{ps
|હંસાઃ
|(નરેશને) આ સુરમાબહેન બહુ સારું ગાય છે, હં.
}}
{{ps
|
|(સુરમાને) એમને સાંભળવાનો બહુ શોખ છે.
}}
{{ps
|નરેશઃ
|એમ!
}}
{{ps
|હંસાઃ
|તે દિવસે ગરબામાં પેલું તમારું માનીતું ગીત એમણે જ ગાયું હતું.
}}
નરેશઃ એમ કે! ઘણું જ સુંદર હતું.
નરેશઃ એમ કે! ઘણું જ સુંદર હતું.
સુરમાઃ ત્યારે તમને સંગીતનું ભાન જ નથી.
સુરમાઃ ત્યારે તમને સંગીતનું ભાન જ નથી.
18,450

edits