ગુજરાતી એકાંકીસંપદા/હંસા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 932: Line 932:
|તે દિવસે ગરબામાં પેલું તમારું માનીતું ગીત એમણે જ ગાયું હતું.
|તે દિવસે ગરબામાં પેલું તમારું માનીતું ગીત એમણે જ ગાયું હતું.
}}  
}}  
{{ps
|નરેશઃ
|એમ કે! ઘણું જ સુંદર હતું.
નરેશઃ એમ કે! ઘણું જ સુંદર હતું.
}}
સુરમાઃ ત્યારે તમને સંગીતનું ભાન જ નથી.
{{ps
|સુરમાઃ
|ત્યારે તમને સંગીતનું ભાન જ નથી.
}} 
(નરેશ વિમાસણમાં જોઈ રહે છે.)
(નરેશ વિમાસણમાં જોઈ રહે છે.)
મને એ ગીત તો જરાયે નહોતું આવડ્યું.
{{ps
(હંસાને) પણ હું તો કામે આવી છું.
|
હંસાઃ બેસો તો ખરાં.
|મને એ ગીત તો જરાયે નહોતું આવડ્યું.
}}
{{ps
|
|(હંસાને) પણ હું તો કામે આવી છું.
}}
(બેસે છે.)
(બેસે છે.)
સુરમાઃ તમને ખબર છે કે હું અત્યારે જ કેમ આવી?
{{ps
હંસાઃ ના.
|હંસાઃ
સુરમાઃ બાએ કહ્યું કે જો પેલી કોયલ ગાય છે, એટલે સફાળી હું અહીં આવી. મારે એ ગીત શીખવું જ હતું. અત્યારે આપમેળે તમે રંગમાં હો તો વધારે મઝા પડે, નહિ?
|બેસો તો ખરાં.
હંસાઃ ના, હું કંઈ એવું સારું નથી ગાતી.
}}
સુરમાઃ તમે એવું સુંદર ગાતાં હતાં કે સાંભળવા ખાતર રસ્તામાં ઘણાંયે ઊભાં રહે.
{{ps
હંસાઃ એ કહે છે કે એ ઢબ ખોટી છે.
|સુરમાઃ
સુરમાઃ પુરુષોને વળી સ્ત્રી અને સંગીતની શી ખબર? કેમ ખરું ને, નરેશભાઈ?
|તમને ખબર છે કે હું અત્યારે જ કેમ આવી?
નરેશઃ તમે કહો તે ખરું.
}}
સુરમાઃ હાસ્તો, સ્ત્રી અને સંગીત બેઉની કોમળતા તમે કેમ સમજી શકો? તમે પુરુષો તો એટલા કઠણ હો છો; અને તેમ…
{{ps
નરેશઃ હું શું?
|હંસાઃ
સુરમાઃ હું તો તમને ન પરણું, પણ ચાલો હંસાબહેન, એ ગીત મને શિખવાડો જોઉં. અમારે ગરબામાં કામ લાગશે.
|ના.
}}
{{ps
|સુરમાઃ
|બાએ કહ્યું કે જો પેલી કોયલ ગાય છે, એટલે સફાળી હું અહીં આવી. મારે એ ગીત શીખવું જ હતું. અત્યારે આપમેળે તમે રંગમાં હો તો વધારે મઝા પડે, નહિ?
}}
{{ps
|હંસાઃ
|ના, હું કંઈ એવું સારું નથી ગાતી.
}}
{{ps
|સુરમાઃ
|તમે એવું સુંદર ગાતાં હતાં કે સાંભળવા ખાતર રસ્તામાં ઘણાંયે ઊભાં રહે.
}}
{{ps
|હંસાઃ
|એ કહે છે કે એ ઢબ ખોટી છે.
}}
{{ps
|સુરમાઃ
|પુરુષોને વળી સ્ત્રી અને સંગીતની શી ખબર? કેમ ખરું ને, નરેશભાઈ?
}}
{{ps
|નરેશઃ
|તમે કહો તે ખરું.
}}
{{ps
|સુરમાઃ
|હાસ્તો, સ્ત્રી અને સંગીત બેઉની કોમળતા તમે કેમ સમજી શકો? તમે પુરુષો તો એટલા કઠણ હો છો; અને તેમ…
}}
{{ps
|નરેશઃ
|હું શું?
}}
{{ps
|સુરમાઃ
|હું તો તમને ન પરણું, પણ ચાલો હંસાબહેન, એ ગીત મને શિખવાડો જોઉં. અમારે ગરબામાં કામ લાગશે.
}} 
(ક્ષણ પછી હંસા ગીત ઉપાડે છે. ધીરેધીરે તેનો કંઠ ખીલે છે અને તે એકલીન થાય છે. સ્વપ્નબદ્ધ હોય તેમ, સુરમા જોઈ રહે છે. નરેશ સ્વસ્થચિત્તે બેસે છે. તેની આંખોમાં પણ આનંદનો પ્રકાશ જણાય છે.)
(ક્ષણ પછી હંસા ગીત ઉપાડે છે. ધીરેધીરે તેનો કંઠ ખીલે છે અને તે એકલીન થાય છે. સ્વપ્નબદ્ધ હોય તેમ, સુરમા જોઈ રહે છે. નરેશ સ્વસ્થચિત્તે બેસે છે. તેની આંખોમાં પણ આનંદનો પ્રકાશ જણાય છે.)
(પડદો પડે છે.)
(પડદો પડે છે.)
પ્રવેશ ૫
<center>'''પ્રવેશ ૫'''</center>
(સમયઃ રાતના સુમારે આઠ. સ્થળઃ એ જ. નરેશ અને હંસા બેઠાં છે.)
(સમયઃ રાતના સુમારે આઠ. સ્થળઃ એ જ. નરેશ અને હંસા બેઠાં છે.)
નરેશઃ ચાલ, ત્યારે તું તૈયાર થા.
{{ps
હંસાઃ પણ હજુ વાર છે ને? મારે તો જરા કામ છે.
|નરેશઃ
નરેશઃ આજે પણ કામ? એવું તે કામ વગર શું અટકી પડ્યું છે? કામ કાલે થશે.
|ચાલ, ત્યારે તું તૈયાર થા.
હંસાઃ હજી ધીમન્તભાઈ પણ નથી આવ્યા ને?
}}
નરેશઃ એ તો હમણાં આવી પહોંચશે ને તને તો તૈયાર થતાં બે કલાક લાગશે.
{{ps
હંસાઃ ના…
|હંસાઃ
નરેશઃ ના શું? કયે દિવસે તું વહેલી તૈયાર થઈ છે? રોજ ભેજું પટકી નાખું છું ત્યારે તૈયાર થાય છે. ને હજુ તો મારાં કપડાં પણ કાઢવાનાં છે. પેલાં બટન ચોડ્યાં?
|પણ હજુ વાર છે ને? મારે તો જરા કામ છે.
હંસાઃ ના, હમણાં ચોડી દઉં છું.
}}
નરેશઃ ચોડ્યાં! જે કામ કરવાનું છે તે તો થતું નથી ને ધૂળગજા જેવા કામ પાછળ કામ કામ કરે છે. તમને લોકને અક્કલ જ નથી. ઈશ્વરે કોણ જાણે શા માટે તારા જેવાંને સરજ્યાં હશે?
{{ps
|નરેશઃ
|આજે પણ કામ? એવું તે કામ વગર શું અટકી પડ્યું છે? કામ કાલે થશે.
}}
{{ps
|હંસાઃ
|હજી ધીમન્તભાઈ પણ નથી આવ્યા ને?
}}
{{ps
|નરેશઃ
|એ તો હમણાં આવી પહોંચશે ને તને તો તૈયાર થતાં બે કલાક લાગશે.
}}
{{ps
|હંસાઃ
|ના…
}}
{{ps
|નરેશઃ
|ના શું? કયે દિવસે તું વહેલી તૈયાર થઈ છે? રોજ ભેજું પટકી નાખું છું ત્યારે તૈયાર થાય છે. ને હજુ તો મારાં કપડાં પણ કાઢવાનાં છે. પેલાં બટન ચોડ્યાં?
}}
{{ps
|હંસાઃ
|ના, હમણાં ચોડી દઉં છું.
}}
{{ps
|નરેશઃ
|ચોડ્યાં! જે કામ કરવાનું છે તે તો થતું નથી ને ધૂળગજા જેવા કામ પાછળ કામ કામ કરે છે. તમને લોકને અક્કલ જ નથી. ઈશ્વરે કોણ જાણે શા માટે તારા જેવાંને સરજ્યાં હશે?
}} 
(હંસા અંદર જાય છે. પળવારમાં હંસા તૈયાર થઈ આવે છે.)
(હંસા અંદર જાય છે. પળવારમાં હંસા તૈયાર થઈ આવે છે.)
હંસાઃ લો આ. બટન ચોડ્યાં છે.
{{ps
નરેશઃ થૅંક યૂ.
|હંસાઃ
|લો આ. બટન ચોડ્યાં છે.
}}
{{ps
|નરેશઃ
|થૅંક યૂ.
}}
(નરેશ અંદર જાય છે. હંસા નરેશે અસ્તવ્યસ્ત કરેલું ફર્નિચર ગોઠવે છે. નરેશ તૈયાર થઈ પાછો આવે છે. પળવારની શાંતિ.)
(નરેશ અંદર જાય છે. હંસા નરેશે અસ્તવ્યસ્ત કરેલું ફર્નિચર ગોઠવે છે. નરેશ તૈયાર થઈ પાછો આવે છે. પળવારની શાંતિ.)
હંસાઃ અરે. રમાબહેનની સુરભિને કહેવડાવ્યું છે તેનું…
{{ps
|હંસાઃ
|અરે. રમાબહેનની સુરભિને કહેવડાવ્યું છે તેનું…
}}
(નરેશના મોં પર કચવાટ ઉત્પન્ન થાય છે.)
(નરેશના મોં પર કચવાટ ઉત્પન્ન થાય છે.)
નરેશઃ તેનું શું? હવે કોણ કહેવા જશે? તને કોણે કહ્યું હતું કે કહેવડાવજે?
{{ps
હંસાઃ પણ મેં તો તમને પૂછીને કહેવડાવ્યું હતું!
|નરેશઃ
નરેશઃ ત્યારે આગળથી મને કહ્યું કેમ નહિ? ક્યારનો હું તેડી આવત. હવે વખત નથી ને હું કંઈ જતો પણ નથી.
|તેનું શું? હવે કોણ કહેવા જશે? તને કોણે કહ્યું હતું કે કહેવડાવજે?
હંસાઃ પણ એમને માઠું લાગશે.
}}
નરેશઃ ત્યારે રહેવા દે. ને જા, હું કંઈ આવી રાતે નથી જતો. એક પછી એક ઉપાધિ વધાર્યે જ જાય છે. નાટકમાં વળી સુરભિ વગર શું અટકી રહ્યું હતું?
{{ps
હંસાઃ પણ–
|હંસાઃ
નરેશઃ પણ કંઈ નહિ. કહેજે કે તું પણ નહોતી ગઈ. એવાં નાટક જોયાં વિના ચાલશે.
|પણ મેં તો તમને પૂછીને કહેવડાવ્યું હતું!
}}
{{ps
|નરેશઃ
|ત્યારે આગળથી મને કહ્યું કેમ નહિ? ક્યારનો હું તેડી આવત. હવે વખત નથી ને હું કંઈ જતો પણ નથી.
}}
{{ps
|હંસાઃ
|પણ એમને માઠું લાગશે.
}}
{{ps
|નરેશઃ
|ત્યારે રહેવા દે. ને જા, હું કંઈ આવી રાતે નથી જતો. એક પછી એક ઉપાધિ વધાર્યે જ જાય છે. નાટકમાં વળી સુરભિ વગર શું અટકી રહ્યું હતું?
}}
{{ps
|હંસાઃ
|પણ–
}}
{{ps
|નરેશઃ
|પણ કંઈ નહિ. કહેજે કે તું પણ નહોતી ગઈ. એવાં નાટક જોયાં વિના ચાલશે.
}}
(જરા વાર રહી)
(જરા વાર રહી)
બસ, રહેવા દે, નથી જવું. હું ક્લબમાં જાઉં છું.
{{ps
|
|બસ, રહેવા દે, નથી જવું. હું ક્લબમાં જાઉં છું.
}}
(જાય છે.) (હંસા નરેશને જતો જોઈ રહે છે. જરાક વારે તે ઊભી થાય છે ને એક ટેબલના ખાનામાંથી એક નોટબુક કાઢે છે ને વાંચે છે. એટલામાં ધીમન્ત દાખલ થાય છે. હંસા ઉતાવળે નોટબુક મૂકી દે છે.)
(જાય છે.) (હંસા નરેશને જતો જોઈ રહે છે. જરાક વારે તે ઊભી થાય છે ને એક ટેબલના ખાનામાંથી એક નોટબુક કાઢે છે ને વાંચે છે. એટલામાં ધીમન્ત દાખલ થાય છે. હંસા ઉતાવળે નોટબુક મૂકી દે છે.)
હંસાઃ આવો.
{{ps
ધીમન્તઃ કેમ, પેલો ક્યાં ગયો?
|હંસાઃ
હંસાઃ એ તો બહાર ગયા છે. પછી નાટકમાં જવાનું તો અમે માંડી વાળ્યું. બેસોને.
|આવો.
}}
{{ps
|ધીમન્તઃ
|કેમ, પેલો ક્યાં ગયો?
}}
{{ps
|હંસાઃ
|એ તો બહાર ગયા છે. પછી નાટકમાં જવાનું તો અમે માંડી વાળ્યું. બેસોને.
}}
(બેઉ બેસે છે.)
(બેઉ બેસે છે.)
ધીમન્તઃ માંડી વાળ્યું? કેમ પાછું શું થયું?
{{ps
હંસાઃ ના, થયું કંઈ નહિ. મારા જ શરીરે જરા ઠીક નહોતું એટલે માંડી વાળ્યું.
|ધીમન્તઃ
ધીમન્તઃ કેમ, શું થયું છે?
|માંડી વાળ્યું? કેમ પાછું શું થયું?
હંસાઃ ના, ખાસ નહિ, સહેજ – જરાતરા માથું દુખતું હતું.
}}
{{ps
|હંસાઃ
|ના, થયું કંઈ નહિ. મારા જ શરીરે જરા ઠીક નહોતું એટલે માંડી વાળ્યું.
}}
{{ps
|ધીમન્તઃ
|કેમ, શું થયું છે?
}}
{{ps
|હંસાઃ
|ના, ખાસ નહિ, સહેજ – જરાતરા માથું દુખતું હતું.
}}
(ધીમન્ત હંસા તરફ જોઈ રહે છે. હંસા અંગૂઠા વડે જમીન ખણે છે.)
(ધીમન્ત હંસા તરફ જોઈ રહે છે. હંસા અંગૂઠા વડે જમીન ખણે છે.)
ધીમન્તઃ ને પેલો ક્યાં ગયો?
{{ps
હંસાઃ કોણ જાણે! પણ બિચારા આખો દિવસ ઘેર હતા એટલે મેં જ બહાર મોકલ્યા.
|ધીમન્તઃ
ધીમન્તઃ (ધીરેથી) હંસાબહેન, માફ કરજો, પણ મારે કહેવું પડે છે કે આમ સહેલથી માની જાઉં એટલો હું બાળક નથી. વળી કાંઈ તૂત થયું હશે! તમારા દંપતીજીવનની ખાનગી વાતો મારે નથી જાણવી; પણ માનો તો એટલું કહું કે એ જોઈ મારું હૃદય તો બળી જાય છે.
|ને પેલો ક્યાં ગયો?
}}
{{ps
|હંસાઃ
|કોણ જાણે! પણ બિચારા આખો દિવસ ઘેર હતા એટલે મેં જ બહાર મોકલ્યા.
}}
{{ps
|ધીમન્તઃ
|(ધીરેથી) હંસાબહેન, માફ કરજો, પણ મારે કહેવું પડે છે કે આમ સહેલથી માની જાઉં એટલો હું બાળક નથી. વળી કાંઈ તૂત થયું હશે! તમારા દંપતીજીવનની ખાનગી વાતો મારે નથી જાણવી; પણ માનો તો એટલું કહું કે એ જોઈ મારું હૃદય તો બળી જાય છે.
}}
(હંસા વિચારમાં બેસી રહે છે.)
(હંસા વિચારમાં બેસી રહે છે.)
બહેન, આટલા મહિનાઓથી હું સતત અહીં આવું છું ને તમારું આ જીવન જોયા કરું છું, પણ હવે તો અવધિ થઈ.
{{ps
હંસાઃ ધીમન્તભાઈ, તમે નકામી ચિંતા કરો છો, એવું કશું જ નથી.
|
ધીમન્તઃ એ તો હું જોઉં છું. મને ખબર છે કે તમે તમારું ગૌરવ કદી નહિ છોડો. એ તો દરેક સ્ત્રી એમ જ કહે છે. પાને પડેલા પથ્થરને પરમેશ્વર ગણી પૂજવા એ તો ગુજરાતણનો સ્વભાવ છે. ને ઈશ્વર પણ સુલોચનાને અંધ સ્વામી આપવામાં જ ચાતુર્ય માને છે.
|બહેન, આટલા મહિનાઓથી હું સતત અહીં આવું છું ને તમારું આ જીવન જોયા કરું છું, પણ હવે તો અવધિ થઈ.
હંસાઃ એવું ન કહેશો. એ બધું જૂઠું છે. એ એવા નથી.
}}
ધીમન્તઃ તમે ન કહેશો; પણ હું તો જોઉં છું કે એ પશુ કરતાં પણ નબેતર છે. એની ચડસાઈને લીધે તમારા ઉપર એ જે જુલમ છે એ અનહદ છે. ભલભલા સિતમગારો કરતાં પણ એ ચઢી જાય છે. તમારો કોમળ સ્વભાવ એ વજ્રમાર કેમ સહન કરે છે એ જ મને તો નથી સમજાતું! બહેન, તમે કદાચ જોઈ શકતાં નહિ હો પણ તમારી રસિક મોહકતા દહાડે દહાડે ઓછી થતી જાય છે. જે સુવાસ પેલી છબીમાં જણાય છે તે આજે પમરતી નથી.
{{ps
હંસાઃ અમારા તરફ તમને અતિ સ્નેહ છે.
|હંસાઃ
ધીમન્તઃ તમારા એકલા તરફ. નરેશ માટે તો મને સદંતર ધિક્કાર વછૂટે છે.
|ધીમન્તભાઈ, તમે નકામી ચિંતા કરો છો, એવું કશું જ નથી.
હંસાઃ એમ તપી ન જશો. એ તો તમારા ભાઈ થાય. એ તો ભાઈ કરતાં મિત્ર વધારે હોય છે.
}}
ધીમન્તઃ હા, પણ તે આવા મિત્ર નહિ. હંસાબહેન, એક વાત પૂછું?
{{ps
હંસાઃ શી?
|ધીમન્તઃ
ધીમન્તઃ તમે ખરેખર સુખી છો?
|એ તો હું જોઉં છું. મને ખબર છે કે તમે તમારું ગૌરવ કદી નહિ છોડો. એ તો દરેક સ્ત્રી એમ જ કહે છે. પાને પડેલા પથ્થરને પરમેશ્વર ગણી પૂજવા એ તો ગુજરાતણનો સ્વભાવ છે. ને ઈશ્વર પણ સુલોચનાને અંધ સ્વામી આપવામાં જ ચાતુર્ય માને છે.
હંસાઃ હાસ્તો, શા માટે સુખી ન હોઉં?
}}
ધીમન્તઃ ના એમ વાત ઉડાવો ના. તમારા અંતરથી તમે માનો છો કે તમે નરેશ જોડે સુખી જિંદગી ગાળો છો?
{{ps
|હંસાઃ
|એવું ન કહેશો. એ બધું જૂઠું છે. એ એવા નથી.
}}
{{ps
|ધીમન્તઃ
|તમે ન કહેશો; પણ હું તો જોઉં છું કે એ પશુ કરતાં પણ નબેતર છે. એની ચડસાઈને લીધે તમારા ઉપર એ જે જુલમ છે એ અનહદ છે. ભલભલા સિતમગારો કરતાં પણ એ ચઢી જાય છે. તમારો કોમળ સ્વભાવ એ વજ્રમાર કેમ સહન કરે છે એ જ મને તો નથી સમજાતું! બહેન, તમે કદાચ જોઈ શકતાં નહિ હો પણ તમારી રસિક મોહકતા દહાડે દહાડે ઓછી થતી જાય છે. જે સુવાસ પેલી છબીમાં જણાય છે તે આજે પમરતી નથી.
}}
{{ps
|હંસાઃ
|અમારા તરફ તમને અતિ સ્નેહ છે.
}}
{{ps
|ધીમન્તઃ
|તમારા એકલા તરફ. નરેશ માટે તો મને સદંતર ધિક્કાર વછૂટે છે.
}}
{{ps
|હંસાઃ
|એમ તપી ન જશો. એ તો તમારા ભાઈ થાય. એ તો ભાઈ કરતાં મિત્ર વધારે હોય છે.
}}
{{ps
|ધીમન્તઃ
|હા, પણ તે આવા મિત્ર નહિ. હંસાબહેન, એક વાત પૂછું?
}}
{{ps
|હંસાઃ
|શી?
}}
{{ps
|ધીમન્તઃ
|તમે ખરેખર સુખી છો?
}}
{{ps
|હંસાઃ
|હાસ્તો, શા માટે સુખી ન હોઉં?
}}
{{ps
|ધીમન્તઃ
|ના એમ વાત ઉડાવો ના. તમારા અંતરથી તમે માનો છો કે તમે નરેશ જોડે સુખી જિંદગી ગાળો છો?
}}
હંસાઃ જુઓ ને…
હંસાઃ જુઓ ને…
ધીમન્તઃ મારી વાત સાંભળો. હું આજ કેટલા વખતથી એ વાત કહેવાનો હતો. આજે તમારી વરસગાંઠના દિવસે ભાઈની પસલી તરીકે એ વાત કહું છું. જો, તમે ખરેખર દુઃખી હો, નરેશથી તમે ખરેખર કંટાળી ગયાં હો…
ધીમન્તઃ મારી વાત સાંભળો. હું આજ કેટલા વખતથી એ વાત કહેવાનો હતો. આજે તમારી વરસગાંઠના દિવસે ભાઈની પસલી તરીકે એ વાત કહું છું. જો, તમે ખરેખર દુઃખી હો, નરેશથી તમે ખરેખર કંટાળી ગયાં હો…
18,450

edits