ગુજરાતી એકાંકીસંપદા/હંસા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,182: Line 1,182:
|ના એમ વાત ઉડાવો ના. તમારા અંતરથી તમે માનો છો કે તમે નરેશ જોડે સુખી જિંદગી ગાળો છો?
|ના એમ વાત ઉડાવો ના. તમારા અંતરથી તમે માનો છો કે તમે નરેશ જોડે સુખી જિંદગી ગાળો છો?
}}  
}}  
{{ps
હંસાઃ જુઓ ને…
|હંસાઃ
ધીમન્તઃ મારી વાત સાંભળો. હું આજ કેટલા વખતથી એ વાત કહેવાનો હતો. આજે તમારી વરસગાંઠના દિવસે ભાઈની પસલી તરીકે એ વાત કહું છું. જો, તમે ખરેખર દુઃખી હો, નરેશથી તમે ખરેખર કંટાળી ગયાં હો…
|જુઓ ને…
હંસાઃ અરે, અરે…
}}
ધીમન્તઃ સાંભળો, તમે એનાથી જો ખરેખર કંટાળી ગયાં હો તો હું તમને છૂટા કરી શકું. એને પૈસાની તાણ છે. મને ઈશ્વરે પૈસા આપ્યા છે અને મને તેની જરૂર નથી. એ વડે પણ તમારી સ્વતંત્રતા તમને હું પાછી અપાવી શકું. ને તમે કહો તો આપણે સાથે જતાં રહીશું. મને દુનિયાની પરવા નથી. હવે કહો, તમારો શો ઉત્તર છે?
{{ps
હંસાઃ ધીમન્તભાઈ, તમે ભાઈ તરીકે પૂછ્યું એટલે મારે કહેવું પડે છે. તમને યાદ છે, આજ સવારે જ તમે વસન્તોત્સવની વાત કાઢી હતી ને?
|ધીમન્તઃ
ધીમન્તઃ હા, ને એ વાત કરતાં તમે કંઈ વિચારમાં પણ પડ્યાં હતાં.
|મારી વાત સાંભળો. હું આજ કેટલા વખતથી એ વાત કહેવાનો હતો. આજે તમારી વરસગાંઠના દિવસે ભાઈની પસલી તરીકે એ વાત કહું છું. જો, તમે ખરેખર દુઃખી હો, નરેશથી તમે ખરેખર કંટાળી ગયાં હો…
હંસાઃ એ જ દિવસે મેં ખરી વાત જાણી.
}}
ધીમન્તઃ એટલે?
{{ps
હંસાઃ એમ થયું, ઉત્સવમાં અમે બેઉ જવાનાં હતાં; પણ કંઈ રકઝક થઈ ને એ એકલા જ ગયા. એમના ગયા પછી મને બહુ જ માઠું લાગ્યું. મને હવે બહુ જ પસ્તાવો થાય છે. પણ ત્યારે મને એમને વિષે ખોટા વિચારો પણ આવ્યા હતા.
|હંસાઃ
ધીમન્તઃ ત્યારે હવે શું સારા વિચારો આવે છે?
|અરે, અરે…
હંસાઃ હું કહું છું. પછી મેં કલાકેક રડીરડીને કાઢ્યો ને છેવટે–
}}
{{ps
|ધીમન્તઃ
|સાંભળો, તમે એનાથી જો ખરેખર કંટાળી ગયાં હો તો હું તમને છૂટા કરી શકું. એને પૈસાની તાણ છે. મને ઈશ્વરે પૈસા આપ્યા છે અને મને તેની જરૂર નથી. એ વડે પણ તમારી સ્વતંત્રતા તમને હું પાછી અપાવી શકું. ને તમે કહો તો આપણે સાથે જતાં રહીશું. મને દુનિયાની પરવા નથી. હવે કહો, તમારો શો ઉત્તર છે?
}}
{{ps
|હંસાઃ
|ધીમન્તભાઈ, તમે ભાઈ તરીકે પૂછ્યું એટલે મારે કહેવું પડે છે. તમને યાદ છે, આજ સવારે જ તમે વસન્તોત્સવની વાત કાઢી હતી ને?
}}
{{ps
|ધીમન્તઃ
|હા, ને એ વાત કરતાં તમે કંઈ વિચારમાં પણ પડ્યાં હતાં.
}}
{{ps
|હંસાઃ
|એ જ દિવસે મેં ખરી વાત જાણી.
}}
{{ps
|ધીમન્તઃ
|એટલે?
}}
{{ps
|હંસાઃ
|એમ થયું, ઉત્સવમાં અમે બેઉ જવાનાં હતાં; પણ કંઈ રકઝક થઈ ને એ એકલા જ ગયા. એમના ગયા પછી મને બહુ જ માઠું લાગ્યું. મને હવે બહુ જ પસ્તાવો થાય છે. પણ ત્યારે મને એમને વિષે ખોટા વિચારો પણ આવ્યા હતા.
}}
{{ps
|ધીમન્તઃ
|ત્યારે હવે શું સારા વિચારો આવે છે?
}}
{{ps
|હંસાઃ
|હું કહું છું. પછી મેં કલાકેક રડીરડીને કાઢ્યો ને છેવટે–
}}
(અટકે છે.)
(અટકે છે.)
ધીમન્તઃ શું?
{{ps
હંસાઃ પણ કોઈ ને, એમને પણ કહેશો નહિ, હં.
|ધીમન્તઃ
ધીમન્તઃ વારુ.
|શું?
હંસાઃ હું એટલી કંટાળી હતી કે ગમે તેમ મારી જિંદગીનો અંત લાવવાનો વિચાર પણ મને આવ્યો હતો.
}}
ધીમન્તઃ અરરર…
{{ps
હંસાઃ ને એ પાછા આવે તે પહેલાં બધું પૂરું થઈ જતે.
|હંસાઃ
ધીમન્તઃ પછી?
|પણ કોઈ ને, એમને પણ કહેશો નહિ, હં.
હંસાઃ મને કંઈ જ સૂઝ નહોતી પડતી.
}}
{{ps
|ધીમન્તઃ
|વારુ.
}}
{{ps
|હંસાઃ
|હું એટલી કંટાળી હતી કે ગમે તેમ મારી જિંદગીનો અંત લાવવાનો વિચાર પણ મને આવ્યો હતો.
}}
{{ps
|ધીમન્તઃ
|અરરર…
}}
{{ps
|હંસાઃ
|ને એ પાછા આવે તે પહેલાં બધું પૂરું થઈ જતે.
}}
{{ps
|ધીમન્તઃ
|પછી?
}}
{{ps
|હંસાઃ
|મને કંઈ જ સૂઝ નહોતી પડતી.
}} 
(હંસા ધીમન્ત સામે જુએ છે.)
(હંસા ધીમન્ત સામે જુએ છે.)
ધીમન્તઃ એ તો ન જ પડે. હું એ કલ્પી શકું છું. પછી?
{{ps
હંસાઃ હું ગાંડા જેવી આમતેમ ફરતી હતી. એમને ખાતર હું મરવા માંગતી હતી અને છતાં એમનાથી છૂટા થવા મારું મન નહોતું ચાલતું. એમને ખાતર જીવવાના મને વિચારો આવતા. આમ ને આમ કોણ જાણે કેટલો વખત થયો હશે! ઘડીમાં હું રડતી, ઘડીમાં વિચાર કરતી… તમને હસવું આવે છે?
|ધીમન્તઃ
ધીમન્તઃ હા અને ના. પછી શું થયું?
|એ તો ન જ પડે. હું એ કલ્પી શકું છું. પછી?
}}
{{ps
|હંસાઃ
|હું ગાંડા જેવી આમતેમ ફરતી હતી. એમને ખાતર હું મરવા માંગતી હતી અને છતાં એમનાથી છૂટા થવા મારું મન નહોતું ચાલતું. એમને ખાતર જીવવાના મને વિચારો આવતા. આમ ને આમ કોણ જાણે કેટલો વખત થયો હશે! ઘડીમાં હું રડતી, ઘડીમાં વિચાર કરતી… તમને હસવું આવે છે?
}}
{{ps
|ધીમન્તઃ
|હા અને ના. પછી શું થયું?
}}
હંસાઃ થોડી વાર તો પેટીમાંથી એમના કાગળ કાઢી મેં રડ્યા કર્યું.
હંસાઃ થોડી વાર તો પેટીમાંથી એમના કાગળ કાઢી મેં રડ્યા કર્યું.
ધીમન્તઃ એના કાગળો?
ધીમન્તઃ એના કાગળો?
18,450

edits