ગુજરાતી એકાંકીસંપદા/હંસા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 83: Line 83:
}}
}}
{{ps
{{ps
|
|ધીમન્તઃ
|
|તે તો અમને પણ નથી આવડતાં, તેથી શું?
}}
}}
{{ps
{{ps
|
|ધીમન્તઃ
|
|તે તો અમને પણ નથી આવડતાં, તેથી શું?
}}
}}
{{ps
{{ps
|
|હંસાઃ
|
|તારી વાત તો જુદી છે. તમે તો શીખી શકો.
}}
}}
{{ps
{{ps
|
|ધીમન્તઃ
|
|ને તમે ન શીખી શકો? તમે તો બે સૈકા પહેલાંની વાત કરો છો. જુઓ ને ઉર્સુલા…
}}
}}
{{ps
{{ps
|
|હંસાઃ
|
|હા, પણ એ તો કેવી ભણેલી છે! જગદીશભાઈએ એને તો બી.એ. કરી છે. મને કંઈ મારા માબાપે…
}}
}}
{{ps
{{ps
|
|ધીમન્તઃ
|
|પણ એ બી.એ. થઈ તેથી થઈ રહ્યું? મને તો લાગે છે એનામાં તમારી અર્ધી આવડત નથી.
}}
{{ps
|હંસાઃ
|એ તો તમે કહો.
}}
{{ps
|ધીમન્તઃ
|ને બીજા નથી કહેતા?
}}
{{ps
|હંસાઃ
|ને બીજા નથી કહેતા?
}}
{{ps
|ધીમન્તઃ
|એક નરેશના સિવાય બધા કહે છે ને એ તો મૂરખ છે.
}}
{{ps
|હંસાઃ
|એમ ન કહેશો; પણ આપણે એવી વાતનું શું કામ? ચાલો, લડાઈ થશે, પછી શું?
}}
(ધીમન્ત હંસા તરફ જોઈ રહે છે.)
{{ps
|ધીમન્તઃ
|એ કેટલો ભાગ્યશાળી છે!
}}
{{ps
|હંસાઃ
|તમને ઈર્ષા થાય છે?
}}
(નોકર દાખલ થાય છે.)
{{ps
|નોકરઃ
|બાઈ, જગદીશચંદરભાઈના ઘેરથી માણસ આવ્યો છે તે કહે છે સાહેબ આજે ત્યાં જમવાના છે તે ખોટી ન થશો.
}}
(હંસાનું મોં પડી જાય છે.)
{{ps
|હંસાઃ
|એ માણસ ગયો?
}}
}}
18,450

edits