ગુજરાતી એકાંકીસંપદા/હું… રોશની પંડ્યા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(15 intermediate revisions by 2 users not shown)
Line 100: Line 100:
}}
}}
(નર્સ–૩ને) સિસ્ટર, પે’લી શીફ્ટ તમારી.
(નર્સ–૩ને) સિસ્ટર, પે’લી શીફ્ટ તમારી.
{{ps
 
(નર્સ–૧ અને ૨ બહાર જાય. પ્રકાશ માત્ર નર્સ–૩ અને રોશની પર. નર્સ ફાઇલ ખોલી કેસ વાંચે. માથું ઊંચું કરી રોશની સામું જુએ. પ્રકાશ માત્ર બેભાન રોશની પર. થોડી વાર પછી સંપૂર્ણ અંધકાર.)
(નર્સ–૧ અને ૨ બહાર જાય. પ્રકાશ માત્ર નર્સ–૩ અને રોશની પર. નર્સ ફાઇલ ખોલી કેસ વાંચે. માથું ઊંચું કરી રોશની સામું જુએ. પ્રકાશ માત્ર બેભાન રોશની પર. થોડી વાર પછી સંપૂર્ણ અંધકાર.)
<center>'''દૃશ્ય ૨'''</center>
<center>'''દૃશ્ય ૨'''</center>
Line 210: Line 210:
(ઉપરોક્ત ડાયલૉગ દરમ્યાન બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો રોશની પર સંપૂર્ણ કાબુ. તે ચીસ પાડે. કાન બંધ કરી આક્રંદ કરે. વાળ ખેંચે. જમીન પર આળોટે. નર્સ–૧ સ્તબ્ધ બની રોશનીને પકડવા પ્રયત્ન કરે. પછી દોડતી-દોડતી ‘ડૉક્ટર… ડૉક્ટર’ બોલતી બહાર જાય. થોડી વારમાં ડૉક્ટર તથા ત્રણ નર્સ પ્રવેશે. બૅકગ્રાઉન્ડ સંગીત બંધ. ચારેય જણાં રોશની પર કાબુ મેળવવા પ્રયત્ન કરે. રોશનીને ઊંચકીને પલંગ પર મૂકે, હાથ-પગ દોરડાથી બાંધે. રોશની છૂટવા ધમપછડા કરે. ડૉક્ટરના ઇશારે નર્સ–૧ દોડીને ઇન્જેક્શન તથા શીશી લાવે. ડૉક્ટર રોશનીના હાથ પર ઇન્જેક્શન આપે. ધીમેધીમે રોશની બેભાન થાય. નર્સ–૨ દોડીને સલાઇન લાવે. ડૉક્ટર સલાઇન લગાવે. બધાં રાહતનો દમ લે. ડૉ. નિર્મલા અંબવાની સ્ટેજના કેન્દ્રમાં આવે. ડૉક્ટર તથા ત્રણેય નર્સ ડૉ. નિર્મલા સામું જુએ. પ્રકાશ માત્ર ડૉક્ટર, ત્રણેય નર્સ તથા ડૉ. નિર્મલા પર. ત્યાર બાદ ડૉક્ટર તથા ત્રણેય નર્સ પર અંધકાર. પ્રકાશ માત્ર ડૉ. નિર્મલા પર. તે રોશની સામું જુએ, ત્યાર બાદ પ્રેક્ષકો સામું જુએ. અંધકાર.)  

<center>દૃશ્ય ૩</center>
<center>'''દૃશ્ય ૩'''</center>

(સ્ટેજ પર સામાન્ય પ્રકાશ. ડૉ. નિર્મલા ટેબલ પર બેઠેલાં દૃશ્યમાન. બાજુમાં નર્સ–૨ બેઠાં-બેઠાં ઝોકાં ખાય. ડૉ. નિર્મલાનું ધ્યાન વારંવાર રોશની તરફ. થોડી વારમાં રોશની સળવળે. ડૉ. નિર્મલા નર્સ–૨ને ઇશારો કરે. નર્સ–૨ રોશનીના હાથપગ છોડે અને સલાઇન બંધ કરે. સલાઇનની બૉટલ લઈને નર્સ–૨ બહાર.

Line 475: Line 475:
(રોશનીને) તું ગમે તેટલી ચીસો પાડે કે ભાગે ને તોપણ હું તને બેભાન થવાનું ઇન્જેક્શન આપવા નહીં દઉં… તને તડપાવીશ… હેરાન કરીશ… પણ… પણ તારા મનની વાત બહાર કઢાવીને જ રહીશ.
(રોશનીને) તું ગમે તેટલી ચીસો પાડે કે ભાગે ને તોપણ હું તને બેભાન થવાનું ઇન્જેક્શન આપવા નહીં દઉં… તને તડપાવીશ… હેરાન કરીશ… પણ… પણ તારા મનની વાત બહાર કઢાવીને જ રહીશ.
(રોશની ટૂંટિયું વળીને દૂર બેસે. તે ગભરાયેલ.)
(રોશની ટૂંટિયું વળીને દૂર બેસે. તે ગભરાયેલ.)
}}
{{ps
{{ps
|નિર્મલા:  
|નિર્મલા:  
Line 496: Line 495:
}}
}}
(પ્રકાશ માત્ર રોશની અને ડૉ. નિર્મલા પર. રોશની વિચારે અને પછી બોલે.)
(પ્રકાશ માત્ર રોશની અને ડૉ. નિર્મલા પર. રોશની વિચારે અને પછી બોલે.)
}}
{{ps
{{ps
|
|
Line 502: Line 500:
}}
}}
(પ્રકાશ માત્ર રોશની પર.)
(પ્રકાશ માત્ર રોશની પર.)
અહમદ ઘેર આવ્યા. ત્યારે લગભગ સાડા બાર થ્યા’તા.
{{ps
|
| અહમદ ઘેર આવ્યા. ત્યારે લગભગ સાડા બાર થ્યા’તા.
}}
(અહમદ પ્રવેશે. પ્રકાશ તેના પર. મુસલમાનનો પોષાક. માથે નમાજી ટોપી. ખભે ઇસ્લામી રૂમાલ. જે વર્ણન રોશની કરે તે જ પ્રમાણે અહમદ કાર્ય કરે.)
(અહમદ પ્રવેશે. પ્રકાશ તેના પર. મુસલમાનનો પોષાક. માથે નમાજી ટોપી. ખભે ઇસ્લામી રૂમાલ. જે વર્ણન રોશની કરે તે જ પ્રમાણે અહમદ કાર્ય કરે.)
તેમણે ઝોહરની નમાજ અદા કરી. પછી અમે બન્ને સાથે જમવા બેઠાં.
{{ps
|
| તેમણે ઝોહરની નમાજ અદા કરી. પછી અમે બન્ને સાથે જમવા બેઠાં.
}}
(રોશની થાળી લાવવાની ઍક્શન કરે. અહમદ જમવાની ઍક્શન કરે. રોશની અહમદની બાજુમાં જમવા બેસે. રોશની પ્રેક્ષકો સામે જોઈને…)
(રોશની થાળી લાવવાની ઍક્શન કરે. અહમદ જમવાની ઍક્શન કરે. રોશની અહમદની બાજુમાં જમવા બેસે. રોશની પ્રેક્ષકો સામે જોઈને…)
પણ હું સ્પષ્ટ જોઈ શકતી’તી કે તેમનું મન જમવામાં ન’તું… થોડા સમયથી જે ઘટના ચાલતી તેનાથી અહમદ ખાસ્સા disturbed રહેતા…
{{ps
|
| પણ હું સ્પષ્ટ જોઈ શકતી’તી કે તેમનું મન જમવામાં ન’તું… થોડા સમયથી જે ઘટના ચાલતી તેનાથી અહમદ ખાસ્સા disturbed રહેતા…
}}
(રોશની ઊભી થઈને ખુરશીમાં બેસે. અહમદ જમવામાં મશગૂલ.)
(રોશની ઊભી થઈને ખુરશીમાં બેસે. અહમદ જમવામાં મશગૂલ.)
છેલ્લા થોડા દિવસોથી ધર્મઝનૂની લોકો એકબીજાના મઝહબ વિરુદ્ધ ભડકેલાં ભાષાણો કરતાં. ચારેય કોર લોકોનાં ટોળાં નજરે ચડે. અને અમને કામ વગર બહાર ન નીકળવા સૂચના અપાતી. છાપાંઓમાં પણ આવા જ સમાચાર. વાતાવરણમાં ખૂબ ટેન્શન અનુભવાતું.
{{ps
|
| છેલ્લા થોડા દિવસોથી ધર્મઝનૂની લોકો એકબીજાના મઝહબ વિરુદ્ધ ભડકેલાં ભાષાણો કરતાં. ચારેય કોર લોકોનાં ટોળાં નજરે ચડે. અને અમને કામ વગર બહાર ન નીકળવા સૂચના અપાતી. છાપાંઓમાં પણ આવા જ સમાચાર. વાતાવરણમાં ખૂબ ટેન્શન અનુભવાતું.
}}
(રોશની અહમદની બાજુમાં બેસે.) જમતાં-જમતાં અહમદ માત્ર એટલું જ બોલ્યા.
(રોશની અહમદની બાજુમાં બેસે.) જમતાં-જમતાં અહમદ માત્ર એટલું જ બોલ્યા.
અહમદ: કાલે તને તારા માઈકે મૂકી જઈશ.
{{ps
રોશની: જમીને અહમદ છાપું વાંચતા’તા ને હું રસોડું સાફ કરતી’તી.
|અહમદ:  
|કાલે તને તારા માઈકે મૂકી જઈશ.
}}
{{ps
|રોશની:  
|જમીને અહમદ છાપું વાંચતા’તા ને હું રસોડું સાફ કરતી’તી.
}}
(અહમદ ખુરશી પર બેસી છાપું વાંચવાની ઍક્શન કરે. સામાન્ય પ્રકાશ. રોશની સ્ટેજના એક છેડા તરફ રસોડામાં કાર્ય કરે.
(અહમદ ખુરશી પર બેસી છાપું વાંચવાની ઍક્શન કરે. સામાન્ય પ્રકાશ. રોશની સ્ટેજના એક છેડા તરફ રસોડામાં કાર્ય કરે.
ત્યાં બાજુમાં રહેતો નાનકડો યુનુસ દોડતો આવ્યો. યુનુસ દોડતો પ્રવેશે. ઇસ્લામી પોશાક, માથે ઇસ્લામી ટોપી, આંખો આંજેલી.)
{{ps
યુનુસ: અહમદચાચા, રુખસાનાચાચી… હમારી સોસાયટી પે હમલા હુઆ હૈ… જાન બચાની હૈ તો ભાગો.  
|
| ત્યાં બાજુમાં રહેતો નાનકડો યુનુસ દોડતો આવ્યો. યુનુસ દોડતો પ્રવેશે. ઇસ્લામી પોશાક, માથે ઇસ્લામી ટોપી, આંખો આંજેલી.)
}}
{{ps
|યુનુસ:  
|અહમદચાચા, રુખસાનાચાચી… હમારી સોસાયટી પે હમલા હુઆ હૈ… જાન બચાની હૈ તો ભાગો.  
}}
(યુનુસ દોડીને બહાર જાય.)
(યુનુસ દોડીને બહાર જાય.)
રોશની: (પોતાના પેટ પર હાથ ફેરવતાં) મારી આ પરિસ્થિતિમાં અમે ક્યાં ભાગીએ? અહમદ દોડીને દરવાજો બંધ કરવા ગયા.
{{ps
|રોશની:  
|(પોતાના પેટ પર હાથ ફેરવતાં) મારી આ પરિસ્થિતિમાં અમે ક્યાં ભાગીએ? અહમદ દોડીને દરવાજો બંધ કરવા ગયા.
}}
(અહમદ દોડીને દરવાજો બંધ કરવા જાય.)
(અહમદ દોડીને દરવાજો બંધ કરવા જાય.)
ત્યાં… ત્યાં ટોળું અંદર… અંદર…
{{ps
|
| ત્યાં… ત્યાં ટોળું અંદર… અંદર…
}}
(અહમદ દરવાજો બંધ કરવા જાય ત્યાં હિંદુ માસ્ક પહેરેલું શસ્ત્ર ટોળું ધસી આવે. અહમદને ધક્કો મારી પાડી દે. એક માસ્ક તલવારથી અહમદના ડોકા પર ઘા કરે. અહમદ મૃત અવસ્થામાં. ટોળું જયઘોષનો મૂક અભિનય કરે. ટોળાના અભિનયમાં ચોક્કસ પ્રકારનું નર્તન લાગે.)

રોશની: એ… એ… લોકો હત્યાનો આનંદ લેતા’તા ત્યાં એ…એક જણની નજર મા…મારા પર પડી. (પેટ પર હાથ ફેરવતાં) મારી શારીરિક પરિસ્થિતિ જોઈ તે હસવા લાગ્યો… તે… તેની આંખમાં મોતનું તાંડવ સ્પષ્ટ દેખાતું’તું… મને ઢસડીને તે ડ્રૉઇંગરૂમની વચમાં લાવ્યો.
{{ps
|રોશની:  
|એ… એ… લોકો હત્યાનો આનંદ લેતા’તા ત્યાં એ…એક જણની નજર મા…મારા પર પડી. (પેટ પર હાથ ફેરવતાં) મારી શારીરિક પરિસ્થિતિ જોઈ તે હસવા લાગ્યો… તે… તેની આંખમાં મોતનું તાંડવ સ્પષ્ટ દેખાતું’તું… મને ઢસડીને તે ડ્રૉઇંગરૂમની વચમાં લાવ્યો.
}}
(એક માસ્ક રોશનીને ઢસડીને મધ્યમાં લાવે. માસ્ક પહેરેલું ટોળું રોશનીની આજુબાજુ વીંટળાઈ વળે. પ્રકાશ માત્ર રોશની પર.)
(એક માસ્ક રોશનીને ઢસડીને મધ્યમાં લાવે. માસ્ક પહેરેલું ટોળું રોશનીની આજુબાજુ વીંટળાઈ વળે. પ્રકાશ માત્ર રોશની પર.)
બે… બે હાથ જોડીને છોડી દેવા હું વિનંતી કરતી’તી… ‘બચાવો… બચાવો’ની બૂમો પડતી’તી… મારી આ પરિસ્થિતિ જોઈને તેમને વધારે જોશ ચડતું’તું… ત્યાં… ત્યાં કો…કો… કોઈએ મારાં કપડા ચીરીને ફેંકી દીધાં.
{{ps
|
| બે… બે હાથ જોડીને છોડી દેવા હું વિનંતી કરતી’તી… ‘બચાવો… બચાવો’ની બૂમો પડતી’તી… મારી આ પરિસ્થિતિ જોઈને તેમને વધારે જોશ ચડતું’તું… ત્યાં… ત્યાં કો…કો… કોઈએ મારાં કપડા ચીરીને ફેંકી દીધાં.
}}
(ટોળું રોશનીનાં કપડાં ખેંચીને ફાડવાનો અભિનય કરે. રોશની નિર્વસ્ત્ર હોવાનો અભિનય કરે.)
(ટોળું રોશનીનાં કપડાં ખેંચીને ફાડવાનો અભિનય કરે. રોશની નિર્વસ્ત્ર હોવાનો અભિનય કરે.)
માતૃત્વના આ ઝરણાને નિર્વસ્ત્ર જોઈને કોઈને દયા પણ ન આવી… એ… એ… એટલામાં કોઈએ મારા પેટ પર કચકચાવીને લાત મારી.
{{ps
|
| માતૃત્વના આ ઝરણાને નિર્વસ્ત્ર જોઈને કોઈને દયા પણ ન આવી… એ… એ… એટલામાં કોઈએ મારા પેટ પર કચકચાવીને લાત મારી.
}}
(એક માસ્ક રોશનીના પેટ પર લાત મારવાનો અભિનય કરે.)
(એક માસ્ક રોશનીના પેટ પર લાત મારવાનો અભિનય કરે.)
ને… ને… જમીન પર હું બેબસ આળોટવા લાગી… મારી ચારેબાજુ અટ્ટહાસ્યના અવાજો આવતા’તા…
{{ps
|
| ને… ને… જમીન પર હું બેબસ આળોટવા લાગી… મારી ચારેબાજુ અટ્ટહાસ્યના અવાજો આવતા’તા…
}}
(ટોળું રોશનીની ચારેય તરફ ચોક્કસ નર્તન પ્રકારે ગોળગોળ ફરે.)
(ટોળું રોશનીની ચારેય તરફ ચોક્કસ નર્તન પ્રકારે ગોળગોળ ફરે.)
રોશની: (ગભરાયેલ અવાજે) એવામાં… એ…એ…એક આદમીએ…
{{ps
|રોશની:  
|(ગભરાયેલ અવાજે) એવામાં… એ…એ…એક આદમીએ…
}}
(એક માસ્ક રોશનીના પેટમાં તલવાર મારે. પછી તલવારની ધાર પર પેટમાંના બાળકને ખેંચી કાઢે.)
(એક માસ્ક રોશનીના પેટમાં તલવાર મારે. પછી તલવારની ધાર પર પેટમાંના બાળકને ખેંચી કાઢે.)
રોશની: પે… પે… પેલા છરીકાંટામાં સફરજનનો ટુકડો ભરાવીએ ને તે… તેમ મારા બાળકને… (ધ્રુસકે-ધ્રુસકે રડી પડે) પેલો શૈતાન અટ્ટહાસ્ય કરતો બહાર દોડ્યો અને તેની પાછળ ટોળું…
{{ps
|રોશની:  
|પે… પે… પેલા છરીકાંટામાં સફરજનનો ટુકડો ભરાવીએ ને તે… તેમ મારા બાળકને… (ધ્રુસકે-ધ્રુસકે રડી પડે) પેલો શૈતાન અટ્ટહાસ્ય કરતો બહાર દોડ્યો અને તેની પાછળ ટોળું…
}}
(તલવાર ઊંચી કરી એક જણ આગળ અને તેની પાછળ આખું ટોળું કંઈક સિદ્ધ કર્યું હોય તેમ ‘જય ઘોષ’ સાથે બહાર દોડે. રોશની ઊભી થાય. સ્વસ્થ થઈને.)
(તલવાર ઊંચી કરી એક જણ આગળ અને તેની પાછળ આખું ટોળું કંઈક સિદ્ધ કર્યું હોય તેમ ‘જય ઘોષ’ સાથે બહાર દોડે. રોશની ઊભી થાય. સ્વસ્થ થઈને.)
એ દિવસે એ લોકોએ એમનું આદમીપન સિદ્ધ કર્યું. મારું પેટ પકડીને હું આક્રંદ કરતી જમીન પર આળોટવા લાગી. મારી એક બાજુ મારું વર્તમાન મૃત અવસ્થામાં પડ્યું’તું અને મારા ભવિષ્યનો આ પિશાચોએ ભોગ ચડાવ્યો… આમ ને આમ લોહીથી લથપથ ખુદાને યાદ કરતાં-કરતાં ક્યારે બેભાન થઈ તેની ખબર જ ન પડી.
{{ps
|
| એ દિવસે એ લોકોએ એમનું આદમીપન સિદ્ધ કર્યું. મારું પેટ પકડીને હું આક્રંદ કરતી જમીન પર આળોટવા લાગી. મારી એક બાજુ મારું વર્તમાન મૃત અવસ્થામાં પડ્યું’તું અને મારા ભવિષ્યનો આ પિશાચોએ ભોગ ચડાવ્યો… આમ ને આમ લોહીથી લથપથ ખુદાને યાદ કરતાં-કરતાં ક્યારે બેભાન થઈ તેની ખબર જ ન પડી.
}}
(સ્ટેજ પર સામાન્ય પ્રકાશ. ડૉ. નિર્મલા ઊઠીને રોશનીને પાણી પાય. રોશની પાણી પીએ તે દરમ્યાન ડૉ. નિર્મલા તેના માથે હાથ ફેરવે. ડૉ. નિર્મલા પાણીનો ગ્લાસ લઈને પુન: ખુરશી પર ગોઠવાય. રોશની સ્વસ્થતાથી વાત કરે.)
(સ્ટેજ પર સામાન્ય પ્રકાશ. ડૉ. નિર્મલા ઊઠીને રોશનીને પાણી પાય. રોશની પાણી પીએ તે દરમ્યાન ડૉ. નિર્મલા તેના માથે હાથ ફેરવે. ડૉ. નિર્મલા પાણીનો ગ્લાસ લઈને પુન: ખુરશી પર ગોઠવાય. રોશની સ્વસ્થતાથી વાત કરે.)
રોશની: (સ્વસ્થતાથી) હોશ આવ્યો ત્યારે હૉસ્પિટલની પથારીમાં પડી’તી. નજરકેદની જ લગભગ સ્થિતિ. ન મને કોઈ મળવા આવે કે ન હું કોઈને મળી શકું… (પોતાના શરીર તરફ ઇશારો કરીને) જેમ-જેમ શારીરિક વેદના ઘટતી ગઈ ને, તેમ-તેમ અહીં (પોતાના મગજ તરફ ઇશારો કરીને) પીડા વધતી ગઈ. સૂતાં કે જાગતાં મારી આંખો સામે પેલા રાક્ષસો જ દેખાય… મારા… મારા પતિની હત્યા, મારું પેટ ચીરીને મારા બાળકનું કતલ, એ… એ… ખૂની આંખો, એ વિકૃત શૈતાની હાસ્ય… અને સૌથી વધારે મારી કશું ન કરવાની બેબસતા… પરિણામે મારી માનસિક પીડામાં વધારો થયો. વધતા અજંપાને કારણે હું માનસિક સ્વસ્થતા ગુમાવતી જતી’તી… શું કરવું તેની ખબર જ ન પડતી!
{{ps
પોલીસ ફરિયાદ કરું… માનવ અધિકારને ઇત્તીલા કરું… કાયદાનું રક્ષણ લઉં… પણ હૉસ્પિટલનો સ્ટાફ પણ મારી સાથે વાત તક કરવા તૈયાર ન’તો. મને ખબર પડી ગઈ’તી કે હું એક માણસ નહીં પણ ધર્મનું પ્રતીક માત્ર છું… કે… કે મારું અસ્તિત્વ communal violence ફેલાવી શકે છે. (ડૉ. નિર્મલા સામે જોઈને) પણ દી, આ બધામાં મારો શો વાંક? હું જીવતી રહી એ?
|રોશની:  
(વિચારીને) મને યાદ નથી ક્યારે પણ એક રાત્રે મને એક હૉસ્પિટલમાંથી લઈ આ હૉસ્પિટલમાં નાખવામાં આવી. આ ટ્રાન્ફરે મારા જીવનને transform કરી નાખ્યું. અહીં બધા મને રોશની પંડ્યા તરીકે ઓળખે છે. આ બિચારાઓને મારા અસલી નામની ખબર જ નથી કારણ કે મારી અસલી ઓળખને એ લોકોએ દફનાવી દીધી છે. અત્યારે હું જે છું તે હું નથી… અને હકીકતમાં જે છે તેના અસ્તિત્વને મિટાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે… દી, તમે જ કહો આમાં વધારે શૈતાન કોણ? પેલા ખુલ્લી તલવારે દોડનારા કે ઠંડા કલેજે જીવતાને મિટાવનારા?… મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસા પર કોઈએ લાલ લોહીની પિચકારી મારી. (લાંબો વિરામ)
|(સ્વસ્થતાથી) હોશ આવ્યો ત્યારે હૉસ્પિટલની પથારીમાં પડી’તી. નજરકેદની જ લગભગ સ્થિતિ. ન મને કોઈ મળવા આવે કે ન હું કોઈને મળી શકું… (પોતાના શરીર તરફ ઇશારો કરીને) જેમ-જેમ શારીરિક વેદના ઘટતી ગઈ ને, તેમ-તેમ અહીં (પોતાના મગજ તરફ ઇશારો કરીને) પીડા વધતી ગઈ. સૂતાં કે જાગતાં મારી આંખો સામે પેલા રાક્ષસો જ દેખાય… મારા… મારા પતિની હત્યા, મારું પેટ ચીરીને મારા બાળકનું કતલ, એ… એ… ખૂની આંખો, એ વિકૃત શૈતાની હાસ્ય… અને સૌથી વધારે મારી કશું ન કરવાની બેબસતા… પરિણામે મારી માનસિક પીડામાં વધારો થયો. વધતા અજંપાને કારણે હું માનસિક સ્વસ્થતા ગુમાવતી જતી’તી… શું કરવું તેની ખબર જ ન પડતી!
દી, તમે જ કહો, આમાં પાગલપનના હુમલા આવે કે નહિ? આ સ્થિતિમાં મન ક્યાંથી સ્વસ્થ રહે?
}}
નિર્મલા: રોશની, સારી-ખરાબ એમ દરેક વસ્તુનો એક ચોક્કસ સમય હોય છે. એ સમય સાચવી લો ને એટલે સમય તમને સાચવે… (હસીને) જો, તેં આ વાત મને કરી એટલે તારું મન relax થયું ને? (ઘડિયાળમાં સમય જોતાં) અરે… ઓહો, મારા patients રાહ જોતાં હશે. I must go. આપણે કાલે મળીશું. બોલ, તારા માટે શું લાવું?
{{ps
રોશની: (વિચારીને) દી, તમારે મને કંઈ આપવું જ હોય તો… I want to die… મારી ઇચ્છાથી મારે મૃત્યુ પામવું છે. (ડૉ. નિર્મલા સ્તબ્ધ) આમ રોજરોજ જીવીને મારવા કરતાં એક વાર મરીને જીવી જવું છે. (ઘૂંટણિયે પાડીને) please, દી, help me… help me in dying. (બે હાથ જોડીને રડે)
|
| પોલીસ ફરિયાદ કરું… માનવ અધિકારને ઇત્તીલા કરું… કાયદાનું રક્ષણ લઉં… પણ હૉસ્પિટલનો સ્ટાફ પણ મારી સાથે વાત તક કરવા તૈયાર ન’તો. મને ખબર પડી ગઈ’તી કે હું એક માણસ નહીં પણ ધર્મનું પ્રતીક માત્ર છું… કે… કે મારું અસ્તિત્વ communal violence ફેલાવી શકે છે. (ડૉ. નિર્મલા સામે જોઈને) પણ દી, આ બધામાં મારો શો વાંક? હું જીવતી રહી એ?
}}
{{ps
|
| (વિચારીને) મને યાદ નથી ક્યારે પણ એક રાત્રે મને એક હૉસ્પિટલમાંથી લઈ આ હૉસ્પિટલમાં નાખવામાં આવી. આ ટ્રાન્ફરે મારા જીવનને transform કરી નાખ્યું. અહીં બધા મને રોશની પંડ્યા તરીકે ઓળખે છે. આ બિચારાઓને મારા અસલી નામની ખબર જ નથી કારણ કે મારી અસલી ઓળખને એ લોકોએ દફનાવી દીધી છે. અત્યારે હું જે છું તે હું નથી… અને હકીકતમાં જે છે તેના અસ્તિત્વને મિટાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે… દી, તમે જ કહો આમાં વધારે શૈતાન કોણ? પેલા ખુલ્લી તલવારે દોડનારા કે ઠંડા કલેજે જીવતાને મિટાવનારા?… મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસા પર કોઈએ લાલ લોહીની પિચકારી મારી. (લાંબો વિરામ)
}}
{{ps
|
| દી, તમે જ કહો, આમાં પાગલપનના હુમલા આવે કે નહિ? આ સ્થિતિમાં મન ક્યાંથી સ્વસ્થ રહે?
}}
{{ps
|નિર્મલા:  
|રોશની, સારી-ખરાબ એમ દરેક વસ્તુનો એક ચોક્કસ સમય હોય છે. એ સમય સાચવી લો ને એટલે સમય તમને સાચવે… (હસીને) જો, તેં આ વાત મને કરી એટલે તારું મન relax થયું ને?  
}}
(ઘડિયાળમાં સમય જોતાં) અરે… ઓહો, મારા patients રાહ જોતાં હશે. I must go. આપણે કાલે મળીશું. બોલ, તારા માટે શું લાવું?
{{ps
|રોશની:  
|(વિચારીને) દી, તમારે મને કંઈ આપવું જ હોય તો… I want to die… મારી ઇચ્છાથી મારે મૃત્યુ પામવું છે. (ડૉ. નિર્મલા સ્તબ્ધ) આમ રોજરોજ જીવીને મારવા કરતાં એક વાર મરીને જીવી જવું છે.
}}
(ઘૂંટણિયે પાડીને) please, દી, help me… help me in dying. (બે હાથ જોડીને રડે)
 
(પ્રકાશ માત્ર રોશની તથા ડૉ. નિર્મલા પર. ડૉ. નિર્મલા રોશની સામે નિ:સહાય થઈને જુએ. બહાર જાય. પ્રકાશ માત્ર રોશની પર. તે ઘૂંટણભર, બે હાથ જોડીને રડે. અંધકાર.)
(પ્રકાશ માત્ર રોશની તથા ડૉ. નિર્મલા પર. ડૉ. નિર્મલા રોશની સામે નિ:સહાય થઈને જુએ. બહાર જાય. પ્રકાશ માત્ર રોશની પર. તે ઘૂંટણભર, બે હાથ જોડીને રડે. અંધકાર.)
દૃશ્ય ૫
<center>'''દૃશ્ય ૫'''</center>
(બીજા દિવસની સવાર. ડૉક્ટર તથા નર્સ–૧ દૃશ્યમાન. રોશની પલંગ પર આરામથી સૂતેલ. ડૉક્ટર ટેબલ પર ફાઇલમાં જુએ તથા નર્સ–૧ રૂમ ઠીકઠાક કરે.)  
(બીજા દિવસની સવાર. ડૉક્ટર તથા નર્સ–૧ દૃશ્યમાન. રોશની પલંગ પર આરામથી સૂતેલ. ડૉક્ટર ટેબલ પર ફાઇલમાં જુએ તથા નર્સ–૧ રૂમ ઠીકઠાક કરે.)  
નર્સ–૧: આજ તો રોશનીબુન શ્યોન્તીથી સુતો સ ન કોંય? કહેવું પડ હોં?
{{ps
ડૉક્ટર: યસ. ડૉક્ટર નિર્મલાએ જાદુ કર્યો છે. By the way, એનો પલ્સ રેટ ચેક કરો તો?  
|નર્સ–૧:  
નર્સ–૧: (પલ્સ રેટ ચેક કરતાં-કરતાં રોશનીના ચહેરા સામે જોઈને) તૈણ વર્ષે આ ચહેરા પર શ્યોન્તી જોઈ, મેડમ… પલ્સ રેટ ૮૦ પર મીલીટ. (નર્સ–૧ રોશનીના ઓવારણાં લે)
|આજ તો રોશનીબુન શ્યોન્તીથી સુતો સ ન કોંય? કહેવું પડ હોં?
ડૉક્ટર: એકદમ perfect condition.
}}
{{ps
|ડૉક્ટર:  
|યસ. ડૉક્ટર નિર્મલાએ જાદુ કર્યો છે. By the way, એનો પલ્સ રેટ ચેક કરો તો?  
}}
{{ps
|નર્સ–૧:  
|(પલ્સ રેટ ચેક કરતાં-કરતાં રોશનીના ચહેરા સામે જોઈને) તૈણ વર્ષે આ ચહેરા પર શ્યોન્તી જોઈ, મેડમ… પલ્સ રેટ ૮૦ પર મીલીટ. (નર્સ–૧ રોશનીના ઓવારણાં લે)
}}
{{ps
|ડૉક્ટર:  
|એકદમ perfect condition.
}}
(ડૉક્ટર ફાઇલમાં નોંધ કરે. નર્સ–૧ ટેબલનું ખાનું ખોલી ઇન્જેક્શન તથા શીશી બહાર કાઢે.)
(ડૉક્ટર ફાઇલમાં નોંધ કરે. નર્સ–૧ ટેબલનું ખાનું ખોલી ઇન્જેક્શન તથા શીશી બહાર કાઢે.)
ડૉક્ટર: (નર્સ–૧ને) હવે તેની જરૂર નહીં પડે, સિસ્ટર.
{{ps
|ડૉક્ટર:  
|(નર્સ–૧ને) હવે તેની જરૂર નહીં પડે, સિસ્ટર.
}}
(રોશની જાગ્રત થાય. પથારીમાં બેસીને ડૉક્ટર તથા નર્સ–૧ને ‘ગુડ મૉર્નિંગ’ કહે. બન્ને હસીને જવાબ આપે. રોશની ઊભી થઈને ખુરશી પર બેસે. ડૉક્ટર રોશનીની પાસે આવીને માથે હાથ ફેરવે.)
(રોશની જાગ્રત થાય. પથારીમાં બેસીને ડૉક્ટર તથા નર્સ–૧ને ‘ગુડ મૉર્નિંગ’ કહે. બન્ને હસીને જવાબ આપે. રોશની ઊભી થઈને ખુરશી પર બેસે. ડૉક્ટર રોશનીની પાસે આવીને માથે હાથ ફેરવે.)
ડૉક્ટર: You look better, રોશની. બરોબર ને!
{{ps
રોશની: હંમમ… આજે ઘણા વખતે ગમતી સવાર પડી છે.  
|ડૉક્ટર:  
|You look better, રોશની. બરોબર ને!
}}
{{ps
|રોશની:  
|હંમમ… આજે ઘણા વખતે ગમતી સવાર પડી છે.
}}
(ડૉ. નિર્મલા પ્રવેશે. હાથમાં carry bag.)
(ડૉ. નિર્મલા પ્રવેશે. હાથમાં carry bag.)
નિર્મલા: (હસીને) Good morning, all.
{{ps
|નિર્મલા:  
|(હસીને) Good morning, all.
}}
(ત્રણેય જણા પ્રત્યુત્તર આપે. ડૉક્ટર ફાઇલ બંધ કરી ટેબલ પર ગોઠવે.)
(ત્રણેય જણા પ્રત્યુત્તર આપે. ડૉક્ટર ફાઇલ બંધ કરી ટેબલ પર ગોઠવે.)
ડૉક્ટર: (ડૉ. નિર્મલાને) Her pathological condition is perfect today. (નર્સ–૧ને) સિસ્ટર, રોશનીને જમ્યા પછી બે વાગે ટેસ્ટ માટે લઈ જવાનાં છે. Keep her ready. (ડૉ. નિર્મલાને) ડૉ. નિર્મલા, I have to continue my routine. Excuse me. (જાય છે.)
{{ps
નર્સ–૧: (ટેબલ પર ઇન્જેક્શન, શીશી તથા અન્ય તમામ વસ્તુઓ લઈને જતાં-જતાં ડૉ. નિર્મલાને) ડૉક્ટર બુન, (રોશની સામે ઇશારો કરીને) તમારો ખુબ આભાર. (જાય છે.)
|ડૉક્ટર:  
|(ડૉ. નિર્મલાને) Her pathological condition is perfect today. (નર્સ–૧ને) સિસ્ટર, રોશનીને જમ્યા પછી બે વાગે ટેસ્ટ માટે લઈ જવાનાં છે. Keep her ready. (ડૉ. નિર્મલાને) ડૉ. નિર્મલા, I have to continue my routine. Excuse me. (જાય છે.)
}}
{{ps
|નર્સ–૧:  
|(ટેબલ પર ઇન્જેક્શન, શીશી તથા અન્ય તમામ વસ્તુઓ લઈને જતાં-જતાં ડૉ. નિર્મલાને) ડૉક્ટર બુન, (રોશની સામે ઇશારો કરીને) તમારો ખુબ આભાર. (જાય છે.)
}}
(રોશની અને ડૉ. નિર્મલા વચ્ચે અજંપાભરી શાંતિ. રોશની ડૉ. નિર્મલા સામે જોયા કરે. ડૉ. નિર્મલા અજંપાભરી રીતે આંટા મારે. અન્તે તે રોશની પાછળ જઈને તેના ખભે હાથ મૂકે.)
(રોશની અને ડૉ. નિર્મલા વચ્ચે અજંપાભરી શાંતિ. રોશની ડૉ. નિર્મલા સામે જોયા કરે. ડૉ. નિર્મલા અજંપાભરી રીતે આંટા મારે. અન્તે તે રોશની પાછળ જઈને તેના ખભે હાથ મૂકે.)
ડૉ. નિર્મલા: Look રોશની… તારી ઇચ્છા હતી ને એટલે આ લાવી છું. (Carry bagમાંથી ઇન્જેક્શન બહાર કાઢે) કેટોટીફેન. તારા કોઈ પણ muscleમાં આપીશ એટલે આઠ-દશ મિનિટમાં તારી ઇચ્છા પૂરી… happy? આપણા દેશમાં ઇચ્છામૃત્યુ કાયદાકીય અપરાધ છે… પણ તારી પરિસ્થિતિ જોતાં આ અપરાધ પણ… (રોકાય છે.) (ટેબલ પર ઇન્જેક્શન મૂકતાં) ખેર, તારા જીવનનો તું અન્ત લાવ તે પહેલાં એક વાત તારે જાણવી જરૂરી છે… (પ્રકાશ માત્ર ડૉ. નિર્મલા પર) પેલા ઘૂઘવતા અફાટ મહાસાગરમાં એકલું, અટૂલું જહાજ તોફાન, વરસાદ, વાવાઝોડાં વચ્ચે એકલું જ ઝઝૂમે છે. એણે પોતાની જ સહાય કરવાની છે. મધ્યરાત્રીના અંધકારમાં દૂર દીવાદાંડીનો ટમટમતો દીવડો તેને ખાતરી આપે છે કે… કે તે જહાજ સાચા રસ્તા પર છે… રોશની, તું પેલો દીવડો છે. આ સમાજનાં વમળોમાં, તોફાનોમાં, વાવાઝોડાંમાં અટવાયેલાં અસંખ્ય માનવો આવા દીવડાના અજવાળે પોતાનું જીવન તરી જાય છે… તારા સંઘર્ષમાં તું એકલી નથી, રોશની, તારી સાથે અસંખ્ય લોકો છે. એ લોકો પોતાના અસ્તિત્વ અને માનવતાને ટકાવી રાખવાના ભગીરથ પ્રયત્નો કરી રહ્યા છે… એ બધા લોકો તારા જેવા સામે મીટ માંડીને બેઠા છે. તું મૃત્યુ પામીશ ને એટલે એમની આશાઓ પણ મૃત્યુ પામશે. (સામાન્ય પ્રકાશ. Carry bagમાંથી કાગળ અને પેન કાઢીને) દુનિયાની સૌથી શક્તિશાળી વસ્તુ… કાગળ અને કલમ. તારી આખી ઘટના આમાં ઉતારી દે અને લોકોમાં જીવન જીવવાનો જુસ્સો જગાડ.
{{ps
|ડૉ. નિર્મલા:  
|Look રોશની… તારી ઇચ્છા હતી ને એટલે આ લાવી છું. (Carry bagમાંથી ઇન્જેક્શન બહાર કાઢે) કેટોટીફેન. તારા કોઈ પણ muscleમાં આપીશ એટલે આઠ-દશ મિનિટમાં તારી ઇચ્છા પૂરી… happy? આપણા દેશમાં ઇચ્છામૃત્યુ કાયદાકીય અપરાધ છે… પણ તારી પરિસ્થિતિ જોતાં આ અપરાધ પણ… (રોકાય છે.) (ટેબલ પર ઇન્જેક્શન મૂકતાં) ખેર, તારા જીવનનો તું અન્ત લાવ તે પહેલાં એક વાત તારે જાણવી જરૂરી છે… (પ્રકાશ માત્ર ડૉ. નિર્મલા પર) પેલા ઘૂઘવતા અફાટ મહાસાગરમાં એકલું, અટૂલું જહાજ તોફાન, વરસાદ, વાવાઝોડાં વચ્ચે એકલું જ ઝઝૂમે છે. એણે પોતાની જ સહાય કરવાની છે. મધ્યરાત્રીના અંધકારમાં દૂર દીવાદાંડીનો ટમટમતો દીવડો તેને ખાતરી આપે છે કે… કે તે જહાજ સાચા રસ્તા પર છે… રોશની, તું પેલો દીવડો છે. આ સમાજનાં વમળોમાં, તોફાનોમાં, વાવાઝોડાંમાં અટવાયેલાં અસંખ્ય માનવો આવા દીવડાના અજવાળે પોતાનું જીવન તરી જાય છે… તારા સંઘર્ષમાં તું એકલી નથી, રોશની, તારી સાથે અસંખ્ય લોકો છે. એ લોકો પોતાના અસ્તિત્વ અને માનવતાને ટકાવી રાખવાના ભગીરથ પ્રયત્નો કરી રહ્યા છે… એ બધા લોકો તારા જેવા સામે મીટ માંડીને બેઠા છે. તું મૃત્યુ પામીશ ને એટલે એમની આશાઓ પણ મૃત્યુ પામશે. (સામાન્ય પ્રકાશ. Carry bagમાંથી કાગળ અને પેન કાઢીને) દુનિયાની સૌથી શક્તિશાળી વસ્તુ… કાગળ અને કલમ. તારી આખી ઘટના આમાં ઉતારી દે અને લોકોમાં જીવન જીવવાનો જુસ્સો જગાડ.
}}
(ડૉ. નિર્મલા કાગળ-પેન ઇન્જેક્શનની બાજુમાં મૂકે તથા carry bag પોતાની પાસે રાખતાં…)
(ડૉ. નિર્મલા કાગળ-પેન ઇન્જેક્શનની બાજુમાં મૂકે તથા carry bag પોતાની પાસે રાખતાં…)
(રોશનીને) Choice is yours. Good luck. (જાય છે.)
{{ps
|
| (રોશનીને) Choice is yours. Good luck. (જાય છે.)
}}
(રોશની ઇન્જેક્શન ઉપાડે તથા સ્ટેજના મધ્યમાં જાય. ચહેરા પર હાસ્ય. ઇન્જેક્શન ખોલીને હાથમાં આપવા જાય. ત્યાં તેની નજર કાગળ-પેન પર પડે. પ્રકાશ માત્ર રોશની તથા ટેબલ પર. દ્વિધામાં શું કરવું તેની ખબર નથી પડતી. હાથમાં ઇન્જેક્શન આપવા જાય છે ત્યાં ડૉ. નિર્મલાનો voice over – ‘તારા સંઘર્ષમાં તું એકલી નથી, રોશની, તારી સાથે અસંખ્ય લોકો છે’, ‘રોશની, તું પેલો દીવડો છે’ સંભળાય. રોશની શું કરવું તે નક્કી નથી કરી શકતી. તે વારંવાર ઇન્જેક્શન તથા કાગળ-પેન સામે જોયા કરે. અન્તે ઇન્જેક્શન ફેંકી ઘૂંટણભર બેસીને બે હાથ વચ્ચે મોં છુપાવીને રડે. થોડી વાર પછી શાંત થાય તથા આંસુ લૂછતી-લૂછતી ટેબલ પર બેસે. પેન હાથમાં લઈને કાગળ પોતાની તરફ ફેરવી વિચારે. પ્રકાશ માત્ર રોશની પર. થોડી વાર પછી લખવાનું ચાલુ કરે. એક લીટી લખ્યા પછી માથું ઊંચું કરી અંધકાર સામે તાકીને બોલે ‘હું, રોશની પંડ્યા…’ પુન: લખવાનું ચાલુ રાખે. થોડી વાર પછી સ્થિર. અંધકાર.)

***
<center>***</center>
 
<br>
{{HeaderNav2
|previous = એક ચપટી ઊંઘ
}}
18,450

edits