ગુજરાતી એકાંકીસંપદા/હું… રોશની પંડ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(10 intermediate revisions by 2 users not shown)
Line 100: Line 100:
}}
}}
(નર્સ–૩ને) સિસ્ટર, પે’લી શીફ્ટ તમારી.
(નર્સ–૩ને) સિસ્ટર, પે’લી શીફ્ટ તમારી.
{{ps
 
(નર્સ–૧ અને ૨ બહાર જાય. પ્રકાશ માત્ર નર્સ–૩ અને રોશની પર. નર્સ ફાઇલ ખોલી કેસ વાંચે. માથું ઊંચું કરી રોશની સામું જુએ. પ્રકાશ માત્ર બેભાન રોશની પર. થોડી વાર પછી સંપૂર્ણ અંધકાર.)

<center>'''દૃશ્ય ૨'''</center>
<center>'''દૃશ્ય ૨'''</center>
Line 210: Line 210:
(ઉપરોક્ત ડાયલૉગ દરમ્યાન બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો રોશની પર સંપૂર્ણ કાબુ. તે ચીસ પાડે. કાન બંધ કરી આક્રંદ કરે. વાળ ખેંચે. જમીન પર આળોટે. નર્સ–૧ સ્તબ્ધ બની રોશનીને પકડવા પ્રયત્ન કરે. પછી દોડતી-દોડતી ‘ડૉક્ટર… ડૉક્ટર’ બોલતી બહાર જાય. થોડી વારમાં ડૉક્ટર તથા ત્રણ નર્સ પ્રવેશે. બૅકગ્રાઉન્ડ સંગીત બંધ. ચારેય જણાં રોશની પર કાબુ મેળવવા પ્રયત્ન કરે. રોશનીને ઊંચકીને પલંગ પર મૂકે, હાથ-પગ દોરડાથી બાંધે. રોશની છૂટવા ધમપછડા કરે. ડૉક્ટરના ઇશારે નર્સ–૧ દોડીને ઇન્જેક્શન તથા શીશી લાવે. ડૉક્ટર રોશનીના હાથ પર ઇન્જેક્શન આપે. ધીમેધીમે રોશની બેભાન થાય. નર્સ–૨ દોડીને સલાઇન લાવે. ડૉક્ટર સલાઇન લગાવે. બધાં રાહતનો દમ લે. ડૉ. નિર્મલા અંબવાની સ્ટેજના કેન્દ્રમાં આવે. ડૉક્ટર તથા ત્રણેય નર્સ ડૉ. નિર્મલા સામું જુએ. પ્રકાશ માત્ર ડૉક્ટર, ત્રણેય નર્સ તથા ડૉ. નિર્મલા પર. ત્યાર બાદ ડૉક્ટર તથા ત્રણેય નર્સ પર અંધકાર. પ્રકાશ માત્ર ડૉ. નિર્મલા પર. તે રોશની સામું જુએ, ત્યાર બાદ પ્રેક્ષકો સામું જુએ. અંધકાર.)  

<center>દૃશ્ય ૩</center>
<center>'''દૃશ્ય ૩'''</center>

(સ્ટેજ પર સામાન્ય પ્રકાશ. ડૉ. નિર્મલા ટેબલ પર બેઠેલાં દૃશ્યમાન. બાજુમાં નર્સ–૨ બેઠાં-બેઠાં ઝોકાં ખાય. ડૉ. નિર્મલાનું ધ્યાન વારંવાર રોશની તરફ. થોડી વારમાં રોશની સળવળે. ડૉ. નિર્મલા નર્સ–૨ને ઇશારો કરે. નર્સ–૨ રોશનીના હાથપગ છોડે અને સલાઇન બંધ કરે. સલાઇનની બૉટલ લઈને નર્સ–૨ બહાર.

Line 475: Line 475:
(રોશનીને) તું ગમે તેટલી ચીસો પાડે કે ભાગે ને તોપણ હું તને બેભાન થવાનું ઇન્જેક્શન આપવા નહીં દઉં… તને તડપાવીશ… હેરાન કરીશ… પણ… પણ તારા મનની વાત બહાર કઢાવીને જ રહીશ.

(રોશની ટૂંટિયું વળીને દૂર બેસે. તે ગભરાયેલ.)
(રોશની ટૂંટિયું વળીને દૂર બેસે. તે ગભરાયેલ.)
}}
{{ps
{{ps
|નિર્મલા:  
|નિર્મલા:  
Line 496: Line 495:
}}
}}
(પ્રકાશ માત્ર રોશની અને ડૉ. નિર્મલા પર. રોશની વિચારે અને પછી બોલે.)

|
|
Line 521: Line 519:
| છેલ્લા થોડા દિવસોથી ધર્મઝનૂની લોકો એકબીજાના મઝહબ વિરુદ્ધ ભડકેલાં ભાષાણો કરતાં. ચારેય કોર લોકોનાં ટોળાં નજરે ચડે. અને અમને કામ વગર બહાર ન નીકળવા સૂચના અપાતી. છાપાંઓમાં પણ આવા જ સમાચાર. વાતાવરણમાં ખૂબ ટેન્શન અનુભવાતું.

(રોશની અહમદની બાજુમાં બેસે.) જમતાં-જમતાં અહમદ માત્ર એટલું જ બોલ્યા.

|અહમદ:  
|અહમદ:  
Line 536: Line 532:
|
|
| ત્યાં બાજુમાં રહેતો નાનકડો યુનુસ દોડતો આવ્યો. યુનુસ દોડતો પ્રવેશે. ઇસ્લામી પોશાક, માથે ઇસ્લામી ટોપી, આંખો આંજેલી.)

|યુનુસ:  
|યુનુસ:  
Line 549: Line 546:
|
|
| ત્યાં… ત્યાં ટોળું અંદર… અંદર…
| ત્યાં… ત્યાં ટોળું અંદર… અંદર…
{{ps
}}
(અહમદ દરવાજો બંધ કરવા જાય ત્યાં હિંદુ માસ્ક પહેરેલું શસ્ત્ર ટોળું ધસી આવે. અહમદને ધક્કો મારી પાડી દે. એક માસ્ક તલવારથી અહમદના ડોકા પર ઘા કરે. અહમદ મૃત અવસ્થામાં. ટોળું જયઘોષનો મૂક અભિનય કરે. ટોળાના અભિનયમાં ચોક્કસ પ્રકારનું નર્તન લાગે.)

Line 612: Line 609:
}}
}}
(ઘૂંટણિયે પાડીને) please, દી, help me… help me in dying. (બે હાથ જોડીને રડે)

(પ્રકાશ માત્ર રોશની તથા ડૉ. નિર્મલા પર. ડૉ. નિર્મલા રોશની સામે નિ:સહાય થઈને જુએ. બહાર જાય. પ્રકાશ માત્ર રોશની પર. તે ઘૂંટણભર, બે હાથ જોડીને રડે. અંધકાર.)

<center>'''દૃશ્ય ૫'''</center>
<center>'''દૃશ્ય ૫'''</center>
Line 671: Line 668:
}}
}}
(રોશની ઇન્જેક્શન ઉપાડે તથા સ્ટેજના મધ્યમાં જાય. ચહેરા પર હાસ્ય. ઇન્જેક્શન ખોલીને હાથમાં આપવા જાય. ત્યાં તેની નજર કાગળ-પેન પર પડે. પ્રકાશ માત્ર રોશની તથા ટેબલ પર. દ્વિધામાં શું કરવું તેની ખબર નથી પડતી. હાથમાં ઇન્જેક્શન આપવા જાય છે ત્યાં ડૉ. નિર્મલાનો voice over – ‘તારા સંઘર્ષમાં તું એકલી નથી, રોશની, તારી સાથે અસંખ્ય લોકો છે’, ‘રોશની, તું પેલો દીવડો છે’ સંભળાય. રોશની શું કરવું તે નક્કી નથી કરી શકતી. તે વારંવાર ઇન્જેક્શન તથા કાગળ-પેન સામે જોયા કરે. અન્તે ઇન્જેક્શન ફેંકી ઘૂંટણભર બેસીને બે હાથ વચ્ચે મોં છુપાવીને રડે. થોડી વાર પછી શાંત થાય તથા આંસુ લૂછતી-લૂછતી ટેબલ પર બેસે. પેન હાથમાં લઈને કાગળ પોતાની તરફ ફેરવી વિચારે. પ્રકાશ માત્ર રોશની પર. થોડી વાર પછી લખવાનું ચાલુ કરે. એક લીટી લખ્યા પછી માથું ઊંચું કરી અંધકાર સામે તાકીને બોલે ‘હું, રોશની પંડ્યા…’ પુન: લખવાનું ચાલુ રાખે. થોડી વાર પછી સ્થિર. અંધકાર.)

***
<center>***</center>
 
<br>
{{HeaderNav2
|previous = એક ચપટી ઊંઘ
}}
18,450

edits

Navigation menu