ગુજરાતી એકાંકીસંપદા/હું… રોશની પંડ્યા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 290: Line 290:
}}
}}
(નર્સ–૨ પથારી સરખી કરે. ડૉ. નિર્મલા રોશની તથા ઢીંગલીને સુવડાવે.)
(નર્સ–૨ પથારી સરખી કરે. ડૉ. નિર્મલા રોશની તથા ઢીંગલીને સુવડાવે.)
નિર્મલા: ઢીંગલીબેન, ગુડ નાઇટ… આજે બેભાન નથી  
{{ps
|નિર્મલા:  
|ઢીંગલીબેન, ગુડ નાઇટ… આજે બેભાન નથી  
થવાનું હોં… આજે તો સૂઈ જવાનું છે સૂઈ. ચલો… બન્નેને ગુડ નાઇટ.
થવાનું હોં… આજે તો સૂઈ જવાનું છે સૂઈ. ચલો… બન્નેને ગુડ નાઇટ.
}}
(ડૉ. નિર્મલા બહાર જવા જાય છે.)
(ડૉ. નિર્મલા બહાર જવા જાય છે.)
રોશની: (પથારીમાં અડધા બેઠા થતાં, ડૉ. નિર્મલાને) અરે… હલ્લો…
{{ps
નિર્મલા: જી.
|રોશની:  
રોશની: દી, કાલે આવશો ને?
|(પથારીમાં અડધા બેઠા થતાં, ડૉ. નિર્મલાને) અરે… હલ્લો…
નિર્મલા: (હસીને) ચોક્કસ… કાલે સવારે મળીએ.
}}
{{ps
|નિર્મલા:  
|જી.
}}
{{ps
|રોશની:  
|દી, કાલે આવશો ને?
}}
{{ps
|નિર્મલા:  
|(હસીને) ચોક્કસ… કાલે સવારે મળીએ.
}}
(ડૉ. નિર્મલા બહાર જાય. રોશની સૂઈ જાય. નર્સ–૨ થાળી-ગ્લાસ લઈને બહાર જતાં-જતાં લાઇટ બંધ કરે. અંધારામાં દરવાજો બંધ કરવાનો અવાજ. દરવાજો બંધ થતાં જ જોશથી રોશની ચીસ પાડે. કૂદીને પલંગ નીચે સંતાઈ જાય. નર્સ–૨ દોડીને અંદર આવી લાઇટ કરે. રોશનીને પલંગ પર ન જોઈને “રોશનીબેન” કહી ચીસ પાડે. ડૉક્ટર, ડૉક્ટર નિર્મલા તથા નર્સ–૧ અને ૩ દોડતાં અંદર આવે અને રોશનીને પલંગ નીચે શોધી બહાર કાઢી પકડવા પ્રયત્ન કરે. રોશની ચીસો પાડતી ભાગે. અન્તે ડૉ. નિર્મલાને વળગી પડે. ડૉ. નિર્મલા ખુરશી પર બેસી જાય. રોશની તેને વળગીને જમીન પર ગોઠણ ટેકવી બેસે. રોશની સતત ચીસો પડે – “બચાવો… બચાવો”, “મને મારી નાખશે”, “મારે નથી મરવું”, વિગેરે. ડૉક્ટર નર્સ–૧ને ઇશારો કરે. નર્સ–૧ ખાનામાંથી ઇન્જેક્શન તથા શીશી કાઢે. ડૉક્ટર તથા નર્સ–૨ અને ૩ રોશનીને ડૉ. નિર્મલાથી છોડાવવા પ્રયત્ન કરે. પરન્તુ રોશનીની પકડ વધારે ને વધારે મજબૂત થતી જાય. ચીસોની તીવ્રતા વધતી જાય. ડૉક્ટર રોશનીનો એક હાથ ખેંચે. રોશનીની પકડ એટલી મજબૂત કે ડૉ. નિર્મલાનો ડ્રેસ ફાટી જાય. અન્તે ડૉક્ટર રોશનીના હાથ પર ઇન્જેક્શન આપે અને રોશની બેભાન. તેને ઊંચકીને પલંગ પર સુવડાવે તથા હાથપગ બાંધી દે. ડૉક્ટર તથા ત્રણેય નર્સની પ્રશ્નાર્થ નજર ડૉ. નિર્મલા તરફ.)

નિર્મલા: ડૉક્ટર, રોશની માનસિક રોગની શિકાર છે. ભૂતકાળમાં એની સાથે એવી દર્દનાક ઘટના બની છે કે રોશનીથી એ છૂટતી નથી. અમારી ભાષામાં આ રોગનું નામ Post Traumatic Stress Disease છે. બધા લોકો એને ટૂંકમાં PTSD તરીકે ઓળખે છે. કોઈ ચોક્કસ ઘટનાએ રોશનીના મન પર સંપૂર્ણ કબજો કરી લીધો છે. એટલે જ્યારે-જ્યારે એ ભાનમાં આવે ત્યારે એના મન પર પેલી ઘટના વારંવાર બન્યા કરે.
{{ps
ડૉક્ટર: પણ મેડમ, એવી તે કઈ ઘટના હશે?
|નિર્મલા:  
નિર્મલા: ગમે તે હોઈ શકે. સામાન્ય સમજણ માટે… કોઈનું અપહરણ થાય કે કોઈ પર જાતીય સતામણી થાય કે કોઈની નજર સામે ખૂન થાય… આવી ઘટના વ્યક્તિને સતત યાદ આવ્યા કરે. પરિણામે એ પોતાની જાતને insecure ગણવા લાગે. એને લાગે કે ફરીથી તે પેલી ઘટનાનો શિકાર બનશે અથવા સમાજ તેના પર થૂથૂ કરશે. જેના પરિણામે તે આવું વર્તન કરે. But in the case of Roshani, કશુંક ખૂબ ખરાબ થયેલ હોવું જોઈએ. This is the case of acute PTSD.
|ડૉક્ટર, રોશની માનસિક રોગની શિકાર છે. ભૂતકાળમાં એની સાથે એવી દર્દનાક ઘટના બની છે કે રોશનીથી એ છૂટતી નથી. અમારી ભાષામાં આ રોગનું નામ Post Traumatic Stress Disease છે. બધા લોકો એને ટૂંકમાં PTSD તરીકે ઓળખે છે. કોઈ ચોક્કસ ઘટનાએ રોશનીના મન પર સંપૂર્ણ કબજો કરી લીધો છે. એટલે જ્યારે-જ્યારે એ ભાનમાં આવે ત્યારે એના મન પર પેલી ઘટના વારંવાર બન્યા કરે.
નર્સ–૧: પણ મેડમ, ઓમોંથી બા’ર ચઈ રીતે અવાય?
}}
નિર્મલા: તે દુર્ઘટના વિશે ચર્ચા કરીને. તેનું વર્ણન કરીને. જે કોઈ વસ્તુ મનમાં બની હોય તેને શબ્દસ્વરૂપ આપીને. ભોગ બનેલ વ્યક્તિ આ ઘટના વિશે જેટલી ચર્ચા કરે તેટલો ભાર તેના મન પરથી ઓછો થાય. તેને પોતાની જાત પર વિશ્વાસ બેસે અને આપમેળે ઘટનાની બહાર આવવા પ્રયત્ન કરે.  
{{ps
ડૉક્ટર: (નિર્મલાને) ડૉક્ટર, રોશની દોડીને તમને કેમ વળગી પડી?
|ડૉક્ટર:  
નિર્મલા: PTDSથી પીડાતા વ્યક્તિને એક એવી વ્યક્તિની તલાશ હોય કે જેનામાં વિશ્વાસ મૂકીને તેના મનની વાત કરી શકે. Luckily for me, એને મારામાં વિશ્વાસ પડ્યો છે. એટલે એ મને બધી વાત કરશે જ… (વિચારીને) By the way, તમે કહેતા’તાને કે આમના વિશે કોઈ ખબર નથી. But can you find out who referred her case to this hospital? એને અહીં લાવવાની ભલામણ કોણે કરી?
|પણ મેડમ, એવી તે કઈ ઘટના હશે?
ડૉક્ટર: એ ફાઇલ તો સુપરિન્ટેન્ડન્ટ સર પાસે છે. I need his permission to look into Roshani’s file!
}}
નિર્મલા: સુપરિન્ટેન્ડન્ટ સરને કહેજો કે ડૉક્ટર અંબવાની મેડમે ફાઇલ મંગાવી છે. એટલે ના નહીં પડે. (બધાં નર્સ સામે જોઈને) અને હાં, હવે રોશનીને એકલી મુકાય એમ નથી. She might fatally injure herself!
{{ps
|નિર્મલા:  
|ગમે તે હોઈ શકે. સામાન્ય સમજણ માટે… કોઈનું અપહરણ થાય કે કોઈ પર જાતીય સતામણી થાય કે કોઈની નજર સામે ખૂન થાય… આવી ઘટના વ્યક્તિને સતત યાદ આવ્યા કરે. પરિણામે એ પોતાની જાતને insecure ગણવા લાગે. એને લાગે કે ફરીથી તે પેલી ઘટનાનો શિકાર બનશે અથવા સમાજ તેના પર થૂથૂ કરશે. જેના પરિણામે તે આવું વર્તન કરે. But in the case of Roshani, કશુંક ખૂબ ખરાબ થયેલ હોવું જોઈએ. This is the case of acute PTSD.
}}
{{ps
|નર્સ–૧:  
|પણ મેડમ, ઓમોંથી બા’ર ચઈ રીતે અવાય?
}}
{{ps
|નિર્મલા:  
|તે દુર્ઘટના વિશે ચર્ચા કરીને. તેનું વર્ણન કરીને. જે કોઈ વસ્તુ મનમાં બની હોય તેને શબ્દસ્વરૂપ આપીને. ભોગ બનેલ વ્યક્તિ આ ઘટના વિશે જેટલી ચર્ચા કરે તેટલો ભાર તેના મન પરથી ઓછો થાય. તેને પોતાની જાત પર વિશ્વાસ બેસે અને આપમેળે ઘટનાની બહાર આવવા પ્રયત્ન કરે.  
}}
{{ps
|ડૉક્ટર:  
|(નિર્મલાને) ડૉક્ટર, રોશની દોડીને તમને કેમ વળગી પડી?
}}
{{ps
|નિર્મલા:  
|PTDSથી પીડાતા વ્યક્તિને એક એવી વ્યક્તિની તલાશ હોય કે જેનામાં વિશ્વાસ મૂકીને તેના મનની વાત કરી શકે. Luckily for me, એને મારામાં વિશ્વાસ પડ્યો છે. એટલે એ મને બધી વાત કરશે જ… (વિચારીને) By the way, તમે કહેતા’તાને કે આમના વિશે કોઈ ખબર નથી. But can you find out who referred her case to this hospital? એને અહીં લાવવાની ભલામણ કોણે કરી?
}}
{{ps
|ડૉક્ટર:  
|એ ફાઇલ તો સુપરિન્ટેન્ડન્ટ સર પાસે છે. I need his permission to look into Roshani’s file!
}}
{{ps
|નિર્મલા:  
|સુપરિન્ટેન્ડન્ટ સરને કહેજો કે ડૉક્ટર અંબવાની મેડમે ફાઇલ મંગાવી છે. એટલે ના નહીં પડે. (બધાં નર્સ સામે જોઈને) અને હાં, હવે રોશનીને એકલી મુકાય એમ નથી. She might fatally injure herself!
}}
(ડૉક્ટર બહાર જાય છે. નર્સ–૧, ૨ અને ૩ કામે વળગે. ડૉ. નિર્મલા સ્ટેજના કેન્દ્રમાં પહોંચે. પ્રકાશ માત્ર તેના પર.)
(ડૉક્ટર બહાર જાય છે. નર્સ–૧, ૨ અને ૩ કામે વળગે. ડૉ. નિર્મલા સ્ટેજના કેન્દ્રમાં પહોંચે. પ્રકાશ માત્ર તેના પર.)
નિર્મલા: (આકાશ તરફ જોઈને) ઓ ઈશ્વર, રોશનીને બચાવવા કંઈક તો મદદ કર…
{{ps
|નિર્મલા:  
|(આકાશ તરફ જોઈને) ઓ ઈશ્વર, રોશનીને બચાવવા કંઈક તો મદદ કર…
}}
(પ્રકાશ થોડો સમય ડૉ. નિર્મલા તરફ. ત્યાર બાદ અંધકાર.)
(પ્રકાશ થોડો સમય ડૉ. નિર્મલા તરફ. ત્યાર બાદ અંધકાર.)
દૃશ્ય ૪
 
<center>'''દૃશ્ય ૪'''</center>
(સ્ટેજ પર સામાન્ય પ્રકાશ. ડૉ. નિર્મલા રોશનીના માથામાં તેલ નાખીને વચ્ચે પાંથી પાડીને વાળ ઓળે. બે ચોટલા વાળે. માથામાં પિનો નાખે. રોશનીનો ચહેરો સ્વચ્છ તથા સુંદર દેખાય. ડૉ. નિર્મલા રોશનીને કપાળ પર ચાંદલો કરવા જાય પણ રોશની ના પડે. બંને વચ્ચે ખૂબ વહાલ તથા જોડાણનું દૃશ્ય.

ઉપરોક્ત દરમ્યાન ડૉ. નિર્મલા તથા રોશની વચ્ચે વાતચીત.)
ઉપરોક્ત દરમ્યાન ડૉ. નિર્મલા તથા રોશની વચ્ચે વાતચીત.)
26,604

edits