ગુજરાતી એકાંકીસંપદા/હું… રોશની પંડ્યા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 359: Line 359:
(સ્ટેજ પર સામાન્ય પ્રકાશ. ડૉ. નિર્મલા રોશનીના માથામાં તેલ નાખીને વચ્ચે પાંથી પાડીને વાળ ઓળે. બે ચોટલા વાળે. માથામાં પિનો નાખે. રોશનીનો ચહેરો સ્વચ્છ તથા સુંદર દેખાય. ડૉ. નિર્મલા રોશનીને કપાળ પર ચાંદલો કરવા જાય પણ રોશની ના પડે. બંને વચ્ચે ખૂબ વહાલ તથા જોડાણનું દૃશ્ય.
(સ્ટેજ પર સામાન્ય પ્રકાશ. ડૉ. નિર્મલા રોશનીના માથામાં તેલ નાખીને વચ્ચે પાંથી પાડીને વાળ ઓળે. બે ચોટલા વાળે. માથામાં પિનો નાખે. રોશનીનો ચહેરો સ્વચ્છ તથા સુંદર દેખાય. ડૉ. નિર્મલા રોશનીને કપાળ પર ચાંદલો કરવા જાય પણ રોશની ના પડે. બંને વચ્ચે ખૂબ વહાલ તથા જોડાણનું દૃશ્ય.
ઉપરોક્ત દરમ્યાન ડૉ. નિર્મલા તથા રોશની વચ્ચે વાતચીત.)
ઉપરોક્ત દરમ્યાન ડૉ. નિર્મલા તથા રોશની વચ્ચે વાતચીત.)
નિર્મલા: (હસીને)… પછી મને પેલો છોકરો કહે, ડૉક્ટર મેડમ, મારી નસ તપાસીને કહો ને કે મને તાવ છે કે નહીં? મેં કીધું, પેલો પથરો લઈ આવ. એ કહે, કેમ? મેં કીધું, હું તો મગજની ડૉક્ટર છું એટલે આ પથરાથી તારું માથું ફોડી નાખું અને મગજની નસ પકડીને કહું તને તાવ છે કે નહીં.
{{ps
રોશની: (આતુરતાથી) પછી?
|નિર્મલા:  
નિર્મલા: એ તો જાય ભાગ્યો… ભાગ્યો… કે ક્યારેય પાછો જ ન આવ્યો. સાલ્લાને એમ કે હું એનો હાથ પકડીશ એટલે એની લવરી ચાલુ કરે… પણ હું પણ એની મા છું મા.
|(હસીને)… પછી મને પેલો છોકરો કહે, ડૉક્ટર મેડમ, મારી નસ તપાસીને કહો ને કે મને તાવ છે કે નહીં? મેં કીધું, પેલો પથરો લઈ આવ. એ કહે, કેમ? મેં કીધું, હું તો મગજની ડૉક્ટર છું એટલે આ પથરાથી તારું માથું ફોડી નાખું અને મગજની નસ પકડીને કહું તને તાવ છે કે નહીં.
રોશની: જોરદાર કહેવાય હોં, દી. તમારી પાસે સાવ ગાંડાઘેલા લોકો જ આવે?
}}
નિર્મલા: ના રે ના. જે લોકો માનસિક રોગના શિકાર હોય ને તેવા લોકો આવે… માનસિક રોગ એટલે આપણું મન વિચારે તે. મન એમ વિચારે કે આજે તાવ જેવું લાગે છે એટલે બીમાર જેવું વર્તન થાય. અને ગમે તેટલો તાવ-શરદી હોવા છતાં મન એમ વિચારે કે કશું નથી થયું, એટલે તરોતાજા… માણસોની મોટા ભાગની સમસ્યાઓનું મૂળ તેમનું મન જ છે. Of course, આજકાલની hectic life, વધુ પડતાં ઊંચા સ્વપ્ન, પોતાની હેસિયત કરતાં વધુની અપેક્ષા ને એકલવાયા જીવનની raceમાં માનસિક રોગના દર્દીઓ વધતા ગયા છે… એટલે અમારા જેવા ડૉક્ટરોને લહેર…
{{ps
રોશની: (વિચારીને) એટલે દી, આપણા મનમાં જે ઘટનાક્રમ ચાલે તે ભયંકર નથી હોતો?
|રોશની:  
નિર્મલા: એ તો ઘટનાક્રમ કયા પ્રકારનો છે તેના પર આધાર છે. જો આપણા જ મનના વિચારો હોય તો તદ્દન બિનહાનિકારક હોય… પણ આપણા મનના ડરને કારણે જે વિચારો ઉદ્ભવે તે પોતાની જાત માટે ખૂબ નુકસાનકર્તા છે.
|(આતુરતાથી) પછી?
રોશની: (સંકોચાઈને) દી, મને પણ ક્યારેક-ક્યારેક ડર લાગ્યા કરે છે… કે… કે…  
}}
નિર્મલા: કે તારી પાછળ કોઈ પડ્યું છે… તને મારી નાખશે… તારે મરવું નથી. તારે જીવવું છે. એટલે તું ભાગવા પ્રયત્ન કરે છે… બરોબર ને?
{{ps
|નિર્મલા:  
|એ તો જાય ભાગ્યો… ભાગ્યો… કે ક્યારેય પાછો જ ન આવ્યો. સાલ્લાને એમ કે હું એનો હાથ પકડીશ એટલે એની લવરી ચાલુ કરે… પણ હું પણ એની મા છું મા.
}}
{{ps
|રોશની:  
|જોરદાર કહેવાય હોં, દી. તમારી પાસે સાવ ગાંડાઘેલા લોકો જ આવે?
}}
{{ps
|નિર્મલા:  
|ના રે ના. જે લોકો માનસિક રોગના શિકાર હોય ને તેવા લોકો આવે… માનસિક રોગ એટલે આપણું મન વિચારે તે. મન એમ વિચારે કે આજે તાવ જેવું લાગે છે એટલે બીમાર જેવું વર્તન થાય. અને ગમે તેટલો તાવ-શરદી હોવા છતાં મન એમ વિચારે કે કશું નથી થયું, એટલે તરોતાજા… માણસોની મોટા ભાગની સમસ્યાઓનું મૂળ તેમનું મન જ છે. Of course, આજકાલની hectic life, વધુ પડતાં ઊંચા સ્વપ્ન, પોતાની હેસિયત કરતાં વધુની અપેક્ષા ને એકલવાયા જીવનની raceમાં માનસિક રોગના દર્દીઓ વધતા ગયા છે… એટલે અમારા જેવા ડૉક્ટરોને લહેર…
}}
{{ps
|રોશની:  
|(વિચારીને) એટલે દી, આપણા મનમાં જે ઘટનાક્રમ ચાલે તે ભયંકર નથી હોતો?
}}
{{ps
|નિર્મલા:  
|એ તો ઘટનાક્રમ કયા પ્રકારનો છે તેના પર આધાર છે. જો આપણા જ મનના વિચારો હોય તો તદ્દન બિનહાનિકારક હોય… પણ આપણા મનના ડરને કારણે જે વિચારો ઉદ્ભવે તે પોતાની જાત માટે ખૂબ નુકસાનકર્તા છે.
}}
{{ps
|રોશની:  
|(સંકોચાઈને) દી, મને પણ ક્યારેક-ક્યારેક ડર લાગ્યા કરે છે… કે… કે…  
}}
{{ps
|નિર્મલા: કે તારી પાછળ કોઈ પડ્યું છે… તને મારી નાખશે… તારે મરવું નથી. તારે જીવવું છે. એટલે તું ભાગવા પ્રયત્ન કરે છે… બરોબર ને?
રોશની: (ચમકીને) તમને આ બધી ખબર કેવી રીતે પડી, દી?
રોશની: (ચમકીને) તમને આ બધી ખબર કેવી રીતે પડી, દી?
નિર્મલા: તારી ચીસો પરથી. તારા વર્તન પરથી… (રોશનીની આંખમાં આંખ મિલાવીને) રોશની, મને કહે… તારા મનમાં તે સમયે કયા વિચારો ચાલે છે? તને શેની બીક લાગે છે?
નિર્મલા: તારી ચીસો પરથી. તારા વર્તન પરથી… (રોશનીની આંખમાં આંખ મિલાવીને) રોશની, મને કહે… તારા મનમાં તે સમયે કયા વિચારો ચાલે છે? તને શેની બીક લાગે છે?
26,604

edits