ગુજરાતી એકાંકીસંપદા/હું… રોશની પંડ્યા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 392: Line 392:
}}
}}
{{ps
{{ps
|નિર્મલા: કે તારી પાછળ કોઈ પડ્યું છે… તને મારી નાખશે… તારે મરવું નથી. તારે જીવવું છે. એટલે તું ભાગવા પ્રયત્ન કરે છે… બરોબર ને?
|નિર્મલા:  
રોશની: (ચમકીને) તમને આ બધી ખબર કેવી રીતે પડી, દી?
|કે તારી પાછળ કોઈ પડ્યું છે… તને મારી નાખશે… તારે મરવું નથી. તારે જીવવું છે. એટલે તું ભાગવા પ્રયત્ન કરે છે… બરોબર ને?
નિર્મલા: તારી ચીસો પરથી. તારા વર્તન પરથી… (રોશનીની આંખમાં આંખ મિલાવીને) રોશની, મને કહે… તારા મનમાં તે સમયે કયા વિચારો ચાલે છે? તને શેની બીક લાગે છે?
}}
રોશની: (ગોઠવી-ગોઠવીને શબ્દો બોલે. ખોટું બોલે તે સ્પષ્ટ જણાય) હું… જતી’તીને… ત્યાં… એક… એક બસે બાઇકને… બાઇકને… ટ…ટક્કર મારી… પેલો બાઇકવાળો… બિચારો… ત્યાં ને ત્યાં જ… (ઇશારા સાથે) મરી ગયો… લોકોનાં ટો…ટોળાં ભેગાં થઈ ગયાં અને… અને… બસના ડ્રાઇવરને ઉતારીને… ઉતારીને ખૂબ માર માર્યો… અને… અને… બસને સળગાવી નાખી… ને… ને… પેલા ડ્રાઇવરને… ડ્રાઇવરને એમાં… એમાં… (કૃત્રિમ રીતે રડી પડે છે.)
{{ps
નિર્મલા: જો રોશની, હું માનસિક રોગની ડૉક્ટર છું અને (હસીને) તારી દી પણ. તને જેની બીક લાગે છે કે તને જેનાથી ભય છે તે આ ઘટના તો ચોક્કસ નથી જ.
|રોશની:  
રોશની: હાં દી, please believe me. હું સાચું જ કહું છું. જ્યારે-જ્યારે હું ભાનમાં આવું ને…
|(ચમકીને) તમને આ બધી ખબર કેવી રીતે પડી, દી?
નિર્મલા: (રોશનીની વાત કાપતાં, કડકાઈથી) રોશની, સાચું બોલ.
}}
રોશની: (ચમકીને. વિનંતી કરતાં) સાચું જ કહું છું, દી.
{{ps
નિર્મલા: (કડક અવાજે) રોશની પંડ્યા.
|નિર્મલા:  
રોશની: Please દી.
|તારી ચીસો પરથી. તારા વર્તન પરથી… (રોશનીની આંખમાં આંખ મિલાવીને) રોશની, મને કહે… તારા મનમાં તે સમયે કયા વિચારો ચાલે છે? તને શેની બીક લાગે છે?
નિર્મલા: (મોટા અવાજે) રોશની પંડ્યા, please say the truth.
}}
રોશની: (આજીજી કરતાં) દી, this is the truth.
{{ps
|રોશની:  
|(ગોઠવી-ગોઠવીને શબ્દો બોલે. ખોટું બોલે તે સ્પષ્ટ જણાય) હું… જતી’તીને… ત્યાં… એક… એક બસે બાઇકને… બાઇકને… ટ…ટક્કર મારી… પેલો બાઇકવાળો… બિચારો… ત્યાં ને ત્યાં જ… (ઇશારા સાથે) મરી ગયો… લોકોનાં ટો…ટોળાં ભેગાં થઈ ગયાં અને… અને… બસના ડ્રાઇવરને ઉતારીને… ઉતારીને ખૂબ માર માર્યો… અને… અને… બસને સળગાવી નાખી… ને… ને… પેલા ડ્રાઇવરને… ડ્રાઇવરને એમાં… એમાં… (કૃત્રિમ રીતે રડી પડે છે.)
}}
{{ps
|નિર્મલા:  
|જો રોશની, હું માનસિક રોગની ડૉક્ટર છું અને (હસીને) તારી દી પણ. તને જેની બીક લાગે છે કે તને જેનાથી ભય છે તે આ ઘટના તો ચોક્કસ નથી જ.
}}
{{ps
|રોશની:  
|હાં દી, please believe me. હું સાચું જ કહું છું. જ્યારે-જ્યારે હું ભાનમાં આવું ને…
}}
{{ps
|નિર્મલા:  
|(રોશનીની વાત કાપતાં, કડકાઈથી) રોશની, સાચું બોલ.
}}
{{ps
|રોશની:  
|(ચમકીને. વિનંતી કરતાં) સાચું જ કહું છું, દી.
}}
{{ps
|નિર્મલા:  
|(કડક અવાજે) રોશની પંડ્યા.
}}
{{ps
|રોશની:  
|Please દી.
}}
{{ps
|નિર્મલા:  
|(મોટા અવાજે) રોશની પંડ્યા, please say the truth.
}}
{{ps
|રોશની:  
|(આજીજી કરતાં) દી, this is the truth.
}}
{{ps
નિર્મલા: રોશની પંડ્યા, the truth.
નિર્મલા: રોશની પંડ્યા, the truth.
રોશની: (મજબૂત અવાજે) ડૉક્ટર, this is the truth.
રોશની: (મજબૂત અવાજે) ડૉક્ટર, this is the truth.
26,604

edits