ગુજરાતી એકાંકીસંપદા/હું… રોશની પંડ્યા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 440: Line 440:
}}
}}
{{ps
{{ps
નિર્મલા: રોશની પંડ્યા, the truth.
|નિર્મલા:  
રોશની: (મજબૂત અવાજે) ડૉક્ટર, this is the truth.
|રોશની પંડ્યા, the truth.
નિર્મલા: (ગંભીર અવાજે) રોશની પંડ્યા, તું જે કહી રહી છે તે તદ્દન જુઠ્ઠાણું છે કારણ કે તું રોશની પંડ્યા જ નથી… (રોશની ચમકી જાય છે.) તારું અસલી નામ રુખસાના પઠાણ છે… is this correct?
}}
રોશની: (સ્તબ્ધ) પ…પ…પણ… પણ, please, દી… (બે હાથ જોડીને) please.
{{ps
નિર્મલા: Now say the truth.
|રોશની:  
રોશની: Please, દી.
|(મજબૂત અવાજે) ડૉક્ટર, this is the truth.
નિર્મલા: Look, હું અહીં તને મદદ કરવા આવી છું. એટલે તું જેટલું સાચું બોલીશ અને સહકાર આપીશ ને એટલું તને જલદી સારું થઈ જશે.
}}
{{ps
|નિર્મલા:  
|(ગંભીર અવાજે) રોશની પંડ્યા, તું જે કહી રહી છે તે તદ્દન જુઠ્ઠાણું છે કારણ કે તું રોશની પંડ્યા જ નથી… (રોશની ચમકી જાય છે.) તારું અસલી નામ રુખસાના પઠાણ છે… is this correct?
}}
{{ps
|રોશની:  
|(સ્તબ્ધ) પ…પ…પણ… પણ, please, દી… (બે હાથ જોડીને) please.
}}
{{ps
|નિર્મલા:  
|Now say the truth.
}}
{{ps
|રોશની:  
|Please, દી.
}}
{{ps
|નિર્મલા:  
|Look, હું અહીં તને મદદ કરવા આવી છું. એટલે તું જેટલું સાચું બોલીશ અને સહકાર આપીશ ને એટલું તને જલદી સારું થઈ જશે.
}}
(રોશની ડૉ. નિર્મલા સામું જુએ. પછી તેના પર માનસિક રોગનો હુમલો આવ્યો હોય તેમ કાન ઢાંકીને ચીસો પાડે, આળોટે, આમતેમ દોડે, વિગેરે. નર્સ–૧ દોડીને પ્રવેશે.)
(રોશની ડૉ. નિર્મલા સામું જુએ. પછી તેના પર માનસિક રોગનો હુમલો આવ્યો હોય તેમ કાન ઢાંકીને ચીસો પાડે, આળોટે, આમતેમ દોડે, વિગેરે. નર્સ–૧ દોડીને પ્રવેશે.)
નિર્મલા: (નર્સ–૧ ને રોકતાં) સિસ્ટર, તમારી જરૂર પડશે ત્યારે બોલાવીશ. અત્યારે બહાર જાવ.  
{{ps
|નિર્મલા:  
|(નર્સ–૧ ને રોકતાં) સિસ્ટર, તમારી જરૂર પડશે ત્યારે બોલાવીશ. અત્યારે બહાર જાવ.  
}}
(નર્સ–૧ દરવાજો બંધ કરી બહાર જાય.)
(નર્સ–૧ દરવાજો બંધ કરી બહાર જાય.)
(રોશનીને) તું ગમે તેટલી ચીસો પાડે કે ભાગે ને તોપણ હું તને બેભાન થવાનું ઇન્જેક્શન આપવા નહીં દઉં… તને તડપાવીશ… હેરાન કરીશ… પણ… પણ તારા મનની વાત બહાર કઢાવીને જ રહીશ.
(રોશનીને) તું ગમે તેટલી ચીસો પાડે કે ભાગે ને તોપણ હું તને બેભાન થવાનું ઇન્જેક્શન આપવા નહીં દઉં… તને તડપાવીશ… હેરાન કરીશ… પણ… પણ તારા મનની વાત બહાર કઢાવીને જ રહીશ.
(રોશની ટૂંટિયું વળીને દૂર બેસે. તે ગભરાયેલ.)
(રોશની ટૂંટિયું વળીને દૂર બેસે. તે ગભરાયેલ.)
નિર્મલા: (સમજાવતાં) Look, રોશની. તારી અસલિયત તું અને હું જ જાણીએ છીએ. તું રુખસાના હોય કે રોશની, મારે તો તને આ પીડામાંથી મુક્તિ અપાવવી છે. I am here to help you… હાં, પણ જો તારે આમાંથી છુટકારો ન મેળવવો હોય તો હું આ ચાલી… bye bye…
}}
{{ps
|નિર્મલા:  
|(સમજાવતાં) Look, રોશની. તારી અસલિયત તું અને હું જ જાણીએ છીએ. તું રુખસાના હોય કે રોશની, મારે તો તને આ પીડામાંથી મુક્તિ અપાવવી છે. I am here to help you… હાં, પણ જો તારે આમાંથી છુટકારો ન મેળવવો હોય તો હું આ ચાલી… bye bye…
}}
(ડૉ. નિર્મલા ઊઠીને જાય. દરવાજો ખોલવા જાય ત્યાં જ.)
(ડૉ. નિર્મલા ઊઠીને જાય. દરવાજો ખોલવા જાય ત્યાં જ.)
રોશની: દી, please help me.
{{ps
|રોશની:  
|દી, please help me.
}}
(ડૉ. નિર્મલા પાછું ફરીને જુએ. તેના ચહેરા પર સ્મિત. તે પુનઃ ખુરશી પર ગોઠવાય.)
(ડૉ. નિર્મલા પાછું ફરીને જુએ. તેના ચહેરા પર સ્મિત. તે પુનઃ ખુરશી પર ગોઠવાય.)
રોશની: દી, please મને પ્રોમિસ આપો કે મારી વાત કોઈ સાથે share નહીં કરો.
{{ps
|રોશની:  
|દી, please મને પ્રોમિસ આપો કે મારી વાત કોઈ સાથે share નહીં કરો.
}}
(ડૉ. નિર્મલા હસીને ‘હા’ કહે છે.)
(ડૉ. નિર્મલા હસીને ‘હા’ કહે છે.)
રોશની: મારું અસલી નામ રુખસાના પઠાણ. ૨૦૦૮માં મારા નિકાહ રામરહીમ સોસાયટીના અહમદ પઠાણ સાથે થયા. મારા ખાવિંદ ચુસ્ત નમાજી. દિવસમાં પાંચ વખત નમાજ અદા કરે. મારા સસરાને બધા અબ્દુલમિયાં તરીકે ઓળખે. કરિયાણાની તેમની દુકાન. આજુબાજુની સોસાયટીના બધા જ ધર્મના લોકો અબ્દુલમિયાં પાસેથી કરિયાણું ખરીદે.
{{ps
|રોશની:  
|મારું અસલી નામ રુખસાના પઠાણ. ૨૦૦૮માં મારા નિકાહ રામરહીમ સોસાયટીના અહમદ પઠાણ સાથે થયા. મારા ખાવિંદ ચુસ્ત નમાજી. દિવસમાં પાંચ વખત નમાજ અદા કરે. મારા સસરાને બધા અબ્દુલમિયાં તરીકે ઓળખે. કરિયાણાની તેમની દુકાન. આજુબાજુની સોસાયટીના બધા જ ધર્મના લોકો અબ્દુલમિયાં પાસેથી કરિયાણું ખરીદે.
}}
(પ્રકાશ માત્ર રોશની અને ડૉ. નિર્મલા પર. રોશની વિચારે અને પછી બોલે.)
(પ્રકાશ માત્ર રોશની અને ડૉ. નિર્મલા પર. રોશની વિચારે અને પછી બોલે.)
તે દિવસ મે મહિનાની સાતમી તારીખનો દિવસ હતો. (પેટ પર હાથ ફેરવતાં) મારી પ્રેગ્નન્સીનો આઠમો મહિનો ચાલતો હતો. મારા સસરા દરરોજની જેમ જમીને અહમદને દુકાનેથી છોડવા ગયા.
}}
{{ps
|
| તે દિવસ મે મહિનાની સાતમી તારીખનો દિવસ હતો. (પેટ પર હાથ ફેરવતાં) મારી પ્રેગ્નન્સીનો આઠમો મહિનો ચાલતો હતો. મારા સસરા દરરોજની જેમ જમીને અહમદને દુકાનેથી છોડવા ગયા.
}}
(પ્રકાશ માત્ર રોશની પર.)
(પ્રકાશ માત્ર રોશની પર.)
અહમદ ઘેર આવ્યા. ત્યારે લગભગ સાડા બાર થ્યા’તા.
અહમદ ઘેર આવ્યા. ત્યારે લગભગ સાડા બાર થ્યા’તા.
26,604

edits