ગુજરાતી એકાંકીસંપદા/હું… રોશની પંડ્યા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 616: Line 616:
<center>'''દૃશ્ય ૫'''</center>
<center>'''દૃશ્ય ૫'''</center>
(બીજા દિવસની સવાર. ડૉક્ટર તથા નર્સ–૧ દૃશ્યમાન. રોશની પલંગ પર આરામથી સૂતેલ. ડૉક્ટર ટેબલ પર ફાઇલમાં જુએ તથા નર્સ–૧ રૂમ ઠીકઠાક કરે.)  
(બીજા દિવસની સવાર. ડૉક્ટર તથા નર્સ–૧ દૃશ્યમાન. રોશની પલંગ પર આરામથી સૂતેલ. ડૉક્ટર ટેબલ પર ફાઇલમાં જુએ તથા નર્સ–૧ રૂમ ઠીકઠાક કરે.)  
નર્સ–૧: આજ તો રોશનીબુન શ્યોન્તીથી સુતો સ ન કોંય? કહેવું પડ હોં?
{{ps
ડૉક્ટર: યસ. ડૉક્ટર નિર્મલાએ જાદુ કર્યો છે. By the way, એનો પલ્સ રેટ ચેક કરો તો?  
|નર્સ–૧:  
નર્સ–૧: (પલ્સ રેટ ચેક કરતાં-કરતાં રોશનીના ચહેરા સામે જોઈને) તૈણ વર્ષે આ ચહેરા પર શ્યોન્તી જોઈ, મેડમ… પલ્સ રેટ ૮૦ પર મીલીટ. (નર્સ–૧ રોશનીના ઓવારણાં લે)
|આજ તો રોશનીબુન શ્યોન્તીથી સુતો સ ન કોંય? કહેવું પડ હોં?
ડૉક્ટર: એકદમ perfect condition.
}}
{{ps
|ડૉક્ટર:  
|યસ. ડૉક્ટર નિર્મલાએ જાદુ કર્યો છે. By the way, એનો પલ્સ રેટ ચેક કરો તો?  
}}
{{ps
|નર્સ–૧:  
|(પલ્સ રેટ ચેક કરતાં-કરતાં રોશનીના ચહેરા સામે જોઈને) તૈણ વર્ષે આ ચહેરા પર શ્યોન્તી જોઈ, મેડમ… પલ્સ રેટ ૮૦ પર મીલીટ. (નર્સ–૧ રોશનીના ઓવારણાં લે)
}}
{{ps
|ડૉક્ટર:  
|એકદમ perfect condition.
}}
(ડૉક્ટર ફાઇલમાં નોંધ કરે. નર્સ–૧ ટેબલનું ખાનું ખોલી ઇન્જેક્શન તથા શીશી બહાર કાઢે.)
(ડૉક્ટર ફાઇલમાં નોંધ કરે. નર્સ–૧ ટેબલનું ખાનું ખોલી ઇન્જેક્શન તથા શીશી બહાર કાઢે.)
ડૉક્ટર: (નર્સ–૧ને) હવે તેની જરૂર નહીં પડે, સિસ્ટર.
{{ps
|ડૉક્ટર:  
|(નર્સ–૧ને) હવે તેની જરૂર નહીં પડે, સિસ્ટર.
}}
(રોશની જાગ્રત થાય. પથારીમાં બેસીને ડૉક્ટર તથા નર્સ–૧ને ‘ગુડ મૉર્નિંગ’ કહે. બન્ને હસીને જવાબ આપે. રોશની ઊભી થઈને ખુરશી પર બેસે. ડૉક્ટર રોશનીની પાસે આવીને માથે હાથ ફેરવે.)
(રોશની જાગ્રત થાય. પથારીમાં બેસીને ડૉક્ટર તથા નર્સ–૧ને ‘ગુડ મૉર્નિંગ’ કહે. બન્ને હસીને જવાબ આપે. રોશની ઊભી થઈને ખુરશી પર બેસે. ડૉક્ટર રોશનીની પાસે આવીને માથે હાથ ફેરવે.)
ડૉક્ટર: You look better, રોશની. બરોબર ને!
{{ps
રોશની: હંમમ… આજે ઘણા વખતે ગમતી સવાર પડી છે.  
|ડૉક્ટર:  
|You look better, રોશની. બરોબર ને!
}}
{{ps
|રોશની:  
|હંમમ… આજે ઘણા વખતે ગમતી સવાર પડી છે.
}}
(ડૉ. નિર્મલા પ્રવેશે. હાથમાં carry bag.)
(ડૉ. નિર્મલા પ્રવેશે. હાથમાં carry bag.)
નિર્મલા: (હસીને) Good morning, all.
{{ps
|નિર્મલા:  
|(હસીને) Good morning, all.
}}
(ત્રણેય જણા પ્રત્યુત્તર આપે. ડૉક્ટર ફાઇલ બંધ કરી ટેબલ પર ગોઠવે.)
(ત્રણેય જણા પ્રત્યુત્તર આપે. ડૉક્ટર ફાઇલ બંધ કરી ટેબલ પર ગોઠવે.)
ડૉક્ટર: (ડૉ. નિર્મલાને) Her pathological condition is perfect today. (નર્સ–૧ને) સિસ્ટર, રોશનીને જમ્યા પછી બે વાગે ટેસ્ટ માટે લઈ જવાનાં છે. Keep her ready. (ડૉ. નિર્મલાને) ડૉ. નિર્મલા, I have to continue my routine. Excuse me. (જાય છે.)
{{ps
નર્સ–૧: (ટેબલ પર ઇન્જેક્શન, શીશી તથા અન્ય તમામ વસ્તુઓ લઈને જતાં-જતાં ડૉ. નિર્મલાને) ડૉક્ટર બુન, (રોશની સામે ઇશારો કરીને) તમારો ખુબ આભાર. (જાય છે.)
|ડૉક્ટર:  
|(ડૉ. નિર્મલાને) Her pathological condition is perfect today. (નર્સ–૧ને) સિસ્ટર, રોશનીને જમ્યા પછી બે વાગે ટેસ્ટ માટે લઈ જવાનાં છે. Keep her ready. (ડૉ. નિર્મલાને) ડૉ. નિર્મલા, I have to continue my routine. Excuse me. (જાય છે.)
}}
{{ps
|નર્સ–૧:  
|(ટેબલ પર ઇન્જેક્શન, શીશી તથા અન્ય તમામ વસ્તુઓ લઈને જતાં-જતાં ડૉ. નિર્મલાને) ડૉક્ટર બુન, (રોશની સામે ઇશારો કરીને) તમારો ખુબ આભાર. (જાય છે.)
}}
(રોશની અને ડૉ. નિર્મલા વચ્ચે અજંપાભરી શાંતિ. રોશની ડૉ. નિર્મલા સામે જોયા કરે. ડૉ. નિર્મલા અજંપાભરી રીતે આંટા મારે. અન્તે તે રોશની પાછળ જઈને તેના ખભે હાથ મૂકે.)
(રોશની અને ડૉ. નિર્મલા વચ્ચે અજંપાભરી શાંતિ. રોશની ડૉ. નિર્મલા સામે જોયા કરે. ડૉ. નિર્મલા અજંપાભરી રીતે આંટા મારે. અન્તે તે રોશની પાછળ જઈને તેના ખભે હાથ મૂકે.)
ડૉ. નિર્મલા: Look રોશની… તારી ઇચ્છા હતી ને એટલે આ લાવી છું. (Carry bagમાંથી ઇન્જેક્શન બહાર કાઢે) કેટોટીફેન. તારા કોઈ પણ muscleમાં આપીશ એટલે આઠ-દશ મિનિટમાં તારી ઇચ્છા પૂરી… happy? આપણા દેશમાં ઇચ્છામૃત્યુ કાયદાકીય અપરાધ છે… પણ તારી પરિસ્થિતિ જોતાં આ અપરાધ પણ… (રોકાય છે.) (ટેબલ પર ઇન્જેક્શન મૂકતાં) ખેર, તારા જીવનનો તું અન્ત લાવ તે પહેલાં એક વાત તારે જાણવી જરૂરી છે… (પ્રકાશ માત્ર ડૉ. નિર્મલા પર) પેલા ઘૂઘવતા અફાટ મહાસાગરમાં એકલું, અટૂલું જહાજ તોફાન, વરસાદ, વાવાઝોડાં વચ્ચે એકલું જ ઝઝૂમે છે. એણે પોતાની જ સહાય કરવાની છે. મધ્યરાત્રીના અંધકારમાં દૂર દીવાદાંડીનો ટમટમતો દીવડો તેને ખાતરી આપે છે કે… કે તે જહાજ સાચા રસ્તા પર છે… રોશની, તું પેલો દીવડો છે. આ સમાજનાં વમળોમાં, તોફાનોમાં, વાવાઝોડાંમાં અટવાયેલાં અસંખ્ય માનવો આવા દીવડાના અજવાળે પોતાનું જીવન તરી જાય છે… તારા સંઘર્ષમાં તું એકલી નથી, રોશની, તારી સાથે અસંખ્ય લોકો છે. એ લોકો પોતાના અસ્તિત્વ અને માનવતાને ટકાવી રાખવાના ભગીરથ પ્રયત્નો કરી રહ્યા છે… એ બધા લોકો તારા જેવા સામે મીટ માંડીને બેઠા છે. તું મૃત્યુ પામીશ ને એટલે એમની આશાઓ પણ મૃત્યુ પામશે. (સામાન્ય પ્રકાશ. Carry bagમાંથી કાગળ અને પેન કાઢીને) દુનિયાની સૌથી શક્તિશાળી વસ્તુ… કાગળ અને કલમ. તારી આખી ઘટના આમાં ઉતારી દે અને લોકોમાં જીવન જીવવાનો જુસ્સો જગાડ.
{{ps
|ડૉ. નિર્મલા:  
|Look રોશની… તારી ઇચ્છા હતી ને એટલે આ લાવી છું. (Carry bagમાંથી ઇન્જેક્શન બહાર કાઢે) કેટોટીફેન. તારા કોઈ પણ muscleમાં આપીશ એટલે આઠ-દશ મિનિટમાં તારી ઇચ્છા પૂરી… happy? આપણા દેશમાં ઇચ્છામૃત્યુ કાયદાકીય અપરાધ છે… પણ તારી પરિસ્થિતિ જોતાં આ અપરાધ પણ… (રોકાય છે.) (ટેબલ પર ઇન્જેક્શન મૂકતાં) ખેર, તારા જીવનનો તું અન્ત લાવ તે પહેલાં એક વાત તારે જાણવી જરૂરી છે… (પ્રકાશ માત્ર ડૉ. નિર્મલા પર) પેલા ઘૂઘવતા અફાટ મહાસાગરમાં એકલું, અટૂલું જહાજ તોફાન, વરસાદ, વાવાઝોડાં વચ્ચે એકલું જ ઝઝૂમે છે. એણે પોતાની જ સહાય કરવાની છે. મધ્યરાત્રીના અંધકારમાં દૂર દીવાદાંડીનો ટમટમતો દીવડો તેને ખાતરી આપે છે કે… કે તે જહાજ સાચા રસ્તા પર છે… રોશની, તું પેલો દીવડો છે. આ સમાજનાં વમળોમાં, તોફાનોમાં, વાવાઝોડાંમાં અટવાયેલાં અસંખ્ય માનવો આવા દીવડાના અજવાળે પોતાનું જીવન તરી જાય છે… તારા સંઘર્ષમાં તું એકલી નથી, રોશની, તારી સાથે અસંખ્ય લોકો છે. એ લોકો પોતાના અસ્તિત્વ અને માનવતાને ટકાવી રાખવાના ભગીરથ પ્રયત્નો કરી રહ્યા છે… એ બધા લોકો તારા જેવા સામે મીટ માંડીને બેઠા છે. તું મૃત્યુ પામીશ ને એટલે એમની આશાઓ પણ મૃત્યુ પામશે. (સામાન્ય પ્રકાશ. Carry bagમાંથી કાગળ અને પેન કાઢીને) દુનિયાની સૌથી શક્તિશાળી વસ્તુ… કાગળ અને કલમ. તારી આખી ઘટના આમાં ઉતારી દે અને લોકોમાં જીવન જીવવાનો જુસ્સો જગાડ.
}}
(ડૉ. નિર્મલા કાગળ-પેન ઇન્જેક્શનની બાજુમાં મૂકે તથા carry bag પોતાની પાસે રાખતાં…)
(ડૉ. નિર્મલા કાગળ-પેન ઇન્જેક્શનની બાજુમાં મૂકે તથા carry bag પોતાની પાસે રાખતાં…)
(રોશનીને) Choice is yours. Good luck. (જાય છે.)
{{ps
|
| (રોશનીને) Choice is yours. Good luck. (જાય છે.)
}}
(રોશની ઇન્જેક્શન ઉપાડે તથા સ્ટેજના મધ્યમાં જાય. ચહેરા પર હાસ્ય. ઇન્જેક્શન ખોલીને હાથમાં આપવા જાય. ત્યાં તેની નજર કાગળ-પેન પર પડે. પ્રકાશ માત્ર રોશની તથા ટેબલ પર. દ્વિધામાં શું કરવું તેની ખબર નથી પડતી. હાથમાં ઇન્જેક્શન આપવા જાય છે ત્યાં ડૉ. નિર્મલાનો voice over – ‘તારા સંઘર્ષમાં તું એકલી નથી, રોશની, તારી સાથે અસંખ્ય લોકો છે’, ‘રોશની, તું પેલો દીવડો છે’ સંભળાય. રોશની શું કરવું તે નક્કી નથી કરી શકતી. તે વારંવાર ઇન્જેક્શન તથા કાગળ-પેન સામે જોયા કરે. અન્તે ઇન્જેક્શન ફેંકી ઘૂંટણભર બેસીને બે હાથ વચ્ચે મોં છુપાવીને રડે. થોડી વાર પછી શાંત થાય તથા આંસુ લૂછતી-લૂછતી ટેબલ પર બેસે. પેન હાથમાં લઈને કાગળ પોતાની તરફ ફેરવી વિચારે. પ્રકાશ માત્ર રોશની પર. થોડી વાર પછી લખવાનું ચાલુ કરે. એક લીટી લખ્યા પછી માથું ઊંચું કરી અંધકાર સામે તાકીને બોલે ‘હું, રોશની પંડ્યા…’ પુન: લખવાનું ચાલુ રાખે. થોડી વાર પછી સ્થિર. અંધકાર.)

***
***
26,604

edits