18,450
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(5 intermediate revisions by 2 users not shown) | |||
Line 481: | Line 481: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
રાજાઃ સેનાપતિ ફાંસી… | |રાજાઃ | ||
સેનાપતિઃ સૈનિકો… ફાંસી… | |સેનાપતિ ફાંસી… | ||
ચંપાઃ મહારાણીબા, મહારાણીબા, આપ અભયદાન આપો તો મારે એક વાત કહેવી છે. | }} | ||
રાણીઃ હા, હા બેટા! જા મારા તરફથી અભયદાન છે. | {{Ps | ||
રાજાઃ મારા તરફથી પણ. | |સેનાપતિઃ | ||
સેનાપતિઃ અભયદાન છે. | |સૈનિકો… ફાંસી… | ||
ચંપાઃ હું સાચું કહું તો તને મને કશું કરશો નહીં ને? | }} | ||
રાણીઃ કહ્યું ને ચંપા, તું તો મારી દીકરી બરાબર છે. | {{Ps | ||
ચંપાઃ છેલ્લા કેટલાક દિવસોથી મહારાણીબા, કુંવરીબાને મળવા રાત્રે… | |ચંપાઃ | ||
રાજાઃ શું કહ્યું? રાજકુંવરીને મળવા કોઈ આવે છે? સેનાપતિ, સેનાપતિ, તમારું ગુપ્તચર ખાતું ઊંઘે છે. | |મહારાણીબા, મહારાણીબા, આપ અભયદાન આપો તો મારે એક વાત કહેવી છે. | ||
રાણીઃ પહેલાં બધી વાત સાંભળો મહારાજ. | }} | ||
ચંપાઃ મહારાજા! પરન્તુ આપને એમાં ગુસ્સે થવાની કે દુઃખી થવાની જરૂર નથી. આપને ખબર છે કુંવરીબાને મળવા કોણ આવે છે? | {{Ps | ||
રાણી-રાજાઃ ના. | |રાણીઃ | ||
ચંપાઃ છે ને મહારાણીબા, છે ને કુંવરીબાને મળવા સાક્ષાત્ વિષ્ણુ ભગવાન આવે છે. | |હા, હા બેટા! જા મારા તરફથી અભયદાન છે. | ||
રાજા-રાણી-સેનાપતિઃ શું કહ્યું, સાક્ષાત્ વિષ્ણુ ભગવાન? | }} | ||
ચંપાઃ હાસ્તો વળી! અહા, શું પ્રભુનું રૂપ છે, શું પ્રભુની વાણી છે, શું પ્રભુનું તેજ છે, શું પ્રભુની છટા છે. | {{Ps | ||
રાજા-રાણી-સેનાપતિઃ (ચંપાને દંડવત્ પ્રણામ કરતાં) ચંપા, ચંપા, તું અમારાથી મહાન છે. તું અમને જલદીથી પ્રભુનાં દર્શન કરાવ. | |રાજાઃ | ||
ચંપાઃ (ત્રણેને ઊભાં કરી) મહારાજ, રાત્રે ભગવાન પધારશે ત્યારે હું કુંવરીબાને પૂછી જરૂર આપને દર્શન કરવા લઈ જઈશ, હવે હું જાઉં મહારાણીબા. | |મારા તરફથી પણ. | ||
રાણીઃ હા, હા, દીકરા તું જા. (ચંપા જાય છે) વાહ, મારા પ્રભુ, મારા નાથ, આપ મારી પુત્રી પર કૃપા કરી, મારી ઇકોતેર પેઢી તારી. | }} | ||
રાજાઃ (ઉત્સાહમાં નાચતાં) સેનાપતિ, સેનાપતિ, નગરમાં ઢંઢેરો પીટાવી આ વાત જાહેર કરો, ઉત્સવ ઊજવવાની તૈયારી કરો. | {{Ps | ||
રાણીઃ શી ઉતાવળ છે મહારાજ, પહેલાં પ્રભુનાં દર્શન કરી પાવન થઈએ પછી ઉત્સવ. બોલો મહારાજ પહેલાં દર્શન પછી ઉત્સવ! | |સેનાપતિઃ | ||
રાજાઃ સેનાપતિ, બોલો પહેલાં દર્શન પછી ઉત્સવ! | |અભયદાન છે. | ||
સેનાપતિઃ મહારાજા, પહેલાં દર્શન પછી ઉત્સવ! | }} | ||
{{Ps | |||
|ચંપાઃ | |||
|હું સાચું કહું તો તને મને કશું કરશો નહીં ને? | |||
}} | |||
{{Ps | |||
|રાણીઃ | |||
|કહ્યું ને ચંપા, તું તો મારી દીકરી બરાબર છે. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|છેલ્લા કેટલાક દિવસોથી મહારાણીબા, કુંવરીબાને મળવા રાત્રે… | |||
}} | |||
{{Ps | |||
|રાજાઃ | |||
|શું કહ્યું? રાજકુંવરીને મળવા કોઈ આવે છે? સેનાપતિ, સેનાપતિ, તમારું ગુપ્તચર ખાતું ઊંઘે છે. | |||
}} | |||
{{Ps | |||
|રાણીઃ | |||
|પહેલાં બધી વાત સાંભળો મહારાજ. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|મહારાજા! પરન્તુ આપને એમાં ગુસ્સે થવાની કે દુઃખી થવાની જરૂર નથી. આપને ખબર છે કુંવરીબાને મળવા કોણ આવે છે? | |||
}} | |||
{{Ps | |||
|રાણી-રાજાઃ | |||
|ના. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|છે ને મહારાણીબા, છે ને કુંવરીબાને મળવા સાક્ષાત્ વિષ્ણુ ભગવાન આવે છે. | |||
}} | |||
{{Ps | |||
|રાજા-રાણી-સેનાપતિઃ | |||
|શું કહ્યું, સાક્ષાત્ વિષ્ણુ ભગવાન? | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|હાસ્તો વળી! અહા, શું પ્રભુનું રૂપ છે, શું પ્રભુની વાણી છે, શું પ્રભુનું તેજ છે, શું પ્રભુની છટા છે. | |||
}} | |||
{{Ps | |||
|રાજા-રાણી-સેનાપતિઃ | |||
|(ચંપાને દંડવત્ પ્રણામ કરતાં) ચંપા, ચંપા, તું અમારાથી મહાન છે. તું અમને જલદીથી પ્રભુનાં દર્શન કરાવ. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|(ત્રણેને ઊભાં કરી) મહારાજ, રાત્રે ભગવાન પધારશે ત્યારે હું કુંવરીબાને પૂછી જરૂર આપને દર્શન કરવા લઈ જઈશ, હવે હું જાઉં મહારાણીબા. | |||
}} | |||
{{Ps | |||
|રાણીઃ | |||
|હા, હા, દીકરા તું જા. (ચંપા જાય છે) વાહ, મારા પ્રભુ, મારા નાથ, આપ મારી પુત્રી પર કૃપા કરી, મારી ઇકોતેર પેઢી તારી. | |||
}} | |||
{{Ps | |||
|રાજાઃ | |||
|(ઉત્સાહમાં નાચતાં) સેનાપતિ, સેનાપતિ, નગરમાં ઢંઢેરો પીટાવી આ વાત જાહેર કરો, ઉત્સવ ઊજવવાની તૈયારી કરો. | |||
}} | |||
{{Ps | |||
|રાણીઃ | |||
|શી ઉતાવળ છે મહારાજ, પહેલાં પ્રભુનાં દર્શન કરી પાવન થઈએ પછી ઉત્સવ. બોલો મહારાજ પહેલાં દર્શન પછી ઉત્સવ! | |||
}} | |||
{{Ps | |||
|રાજાઃ | |||
|સેનાપતિ, બોલો પહેલાં દર્શન પછી ઉત્સવ! | |||
}} | |||
{{Ps | |||
|સેનાપતિઃ | |||
|મહારાજા, પહેલાં દર્શન પછી ઉત્સવ! | |||
}} | |||
(ત્રણે જણાં ગોળ ગોળ ઉપર પ્રમાણે બોલે ને સ્ટેજ પર અંધારું થાય.) | (ત્રણે જણાં ગોળ ગોળ ઉપર પ્રમાણે બોલે ને સ્ટેજ પર અંધારું થાય.) | ||
<center>'''દૃશ્ય ૪'''</center> | <center>'''દૃશ્ય ૪'''</center> | ||
સ્થળઃ રાજમહેલ | {{Ps | ||
|સ્થળઃ | |||
|રાજમહેલ | |||
}} | |||
(ચંપા, ફૂલના ગજરા બનાવતી હોય, રાજકુમારી અહીંથી તહીં ફરતી હોય.) | (ચંપા, ફૂલના ગજરા બનાવતી હોય, રાજકુમારી અહીંથી તહીં ફરતી હોય.) | ||
ચંપાઃ કુંવરીબા, ઓ મારાં કુંવરીબા… | {{Ps | ||
રાજકુમારીઃ શું છે અલી ચંપા? | |ચંપાઃ | ||
ચંપાઃ કેમ, આમ એકલાં એકલાં, કયા વિચારમાં અહીંથી તહીં ફર્યાં કરો છો? | |કુંવરીબા, ઓ મારાં કુંવરીબા… | ||
રાજકુમારીઃ શું કરું ચંપા, એકેએક પળ, મારું મન પ્રભુમાં જ ઘૂમ્યા કરે છે. | }} | ||
ચંપાઃ એવું જ હોય કુંવરીબા. ચાલો હું આપને તૈયાર કરી દઉં, વળી પાછા પ્રભુને પધારવાનો સમય થશે. | {{Ps | ||
|રાજકુમારીઃ | |||
|શું છે અલી ચંપા? | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|કેમ, આમ એકલાં એકલાં, કયા વિચારમાં અહીંથી તહીં ફર્યાં કરો છો? | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|શું કરું ચંપા, એકેએક પળ, મારું મન પ્રભુમાં જ ઘૂમ્યા કરે છે. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|એવું જ હોય કુંવરીબા. ચાલો હું આપને તૈયાર કરી દઉં, વળી પાછા પ્રભુને પધારવાનો સમય થશે. | |||
}} | |||
(ચંપા રાજકુમારીના માથે વેણી બાંધે, હાથે ગજરા બાંધે ને બંને વાતો કરે.) | (ચંપા રાજકુમારીના માથે વેણી બાંધે, હાથે ગજરા બાંધે ને બંને વાતો કરે.) | ||
રાજકુમારીઃ ચંપા, હમણાં હમણાંનો મારી અને પ્રભુની વચ્ચે એક મીઠો ઝઘડો ચાલી રહ્યો છે. | {{Ps | ||
ચંપાઃ હાય હાય બા, પ્રભુ સાથે તે ઝઘડો કરાતો હશે? તમે ય ખરાં છો હોં. | |રાજકુમારીઃ | ||
રાજકુમારીઃ પહેલાં તું મારી વાત સાંભળ તો ખરી ચંપા. પ્રભુ કહે છે કે તું મારી ભક્તિ ના કર, પૂજા ના કર. તું મને તારો પ્રેમ આપ, સ્નેહ આપ. | |ચંપા, હમણાં હમણાંનો મારી અને પ્રભુની વચ્ચે એક મીઠો ઝઘડો ચાલી રહ્યો છે. | ||
ચંપાઃ એમાં પ્રભુએ ખોટું શું કહ્યું કુંવરીબા? | }} | ||
રાજકુમારીઃ અલી ચંપા, તું એટલો તો વિચાર કર, એ પ્રભુ હું સામાન્ય માનવી, પછી? હું એમની ભક્તિ ના કરું તો શું કરું? પ્રભુને વળી પ્રેમ થતો હશે? એમની તો પૂજા થાય પૂજા. | {{Ps | ||
ચંપાઃ આવી બધી વાતોમાં મને કશી ખબર ના પડે. જુઓ કુંવરીબા, પેલા પૂજાના થાળમાં બધો પૂજાપો છે. હવે હું જાઉં? | |ચંપાઃ | ||
રાજકુમારીઃ ઉતાવળ છે તારે? | |હાય હાય બા, પ્રભુ સાથે તે ઝઘડો કરાતો હશે? તમે ય ખરાં છો હોં. | ||
ચંપાઃ અરે, આજ તો અમારાં કુંવરીબાને જોઈને પ્રભુ એકદમ મોહિત થઈ જવાના. | }} | ||
રાજકુમારીઃ જા ને બહુ ચીડવ્યા વગર. | {{Ps | ||
ચંપાઃ મેં તો જવાનું કહ્યું’તું જ. હું જાઉં છું. | |રાજકુમારીઃ | ||
|પહેલાં તું મારી વાત સાંભળ તો ખરી ચંપા. પ્રભુ કહે છે કે તું મારી ભક્તિ ના કર, પૂજા ના કર. તું મને તારો પ્રેમ આપ, સ્નેહ આપ. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|એમાં પ્રભુએ ખોટું શું કહ્યું કુંવરીબા? | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|અલી ચંપા, તું એટલો તો વિચાર કર, એ પ્રભુ હું સામાન્ય માનવી, પછી? હું એમની ભક્તિ ના કરું તો શું કરું? પ્રભુને વળી પ્રેમ થતો હશે? એમની તો પૂજા થાય પૂજા. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|આવી બધી વાતોમાં મને કશી ખબર ના પડે. જુઓ કુંવરીબા, પેલા પૂજાના થાળમાં બધો પૂજાપો છે. હવે હું જાઉં? | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|ઉતાવળ છે તારે? | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|અરે, આજ તો અમારાં કુંવરીબાને જોઈને પ્રભુ એકદમ મોહિત થઈ જવાના. | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|જા ને બહુ ચીડવ્યા વગર. | |||
}} | |||
{{Ps | |||
|ચંપાઃ | |||
|મેં તો જવાનું કહ્યું’તું જ. હું જાઉં છું. | |||
}} | |||
(ચંપા જાય, રાજકુમારી પ્રભુના આસન તરફ જોઈ ‘મેરે તો ગિરિધર ગોપાલ’વાળું ગીત બબડતાં બબડતાં લીન બની જાય ત્યાં ‘હું આવી ગયો છું સખી’ એવો પશલાનો અવાજ સંભળાય.) | (ચંપા જાય, રાજકુમારી પ્રભુના આસન તરફ જોઈ ‘મેરે તો ગિરિધર ગોપાલ’વાળું ગીત બબડતાં બબડતાં લીન બની જાય ત્યાં ‘હું આવી ગયો છું સખી’ એવો પશલાનો અવાજ સંભળાય.) | ||
રાજકુમારીઃ આવી ગયા પ્રભુ? | {{Ps | ||
પશલોઃ હા સખી, કહો, કોનું ધ્યાન ધરતાં હતાં? | |રાજકુમારીઃ | ||
રાજકુમારીઃ કોનું તે વળી આપનું પ્રભુ! આજ તો આપે ખૂબ વાર લગાડી. | |આવી ગયા પ્રભુ? | ||
પશલોઃ હા સખી, આજે મારે જરા મોડું થયું છે. ચાલો, આપણે બહાર અગાસીમાં જઈને બેસીએ. સરસ મજાની ચાંદની ખીલી છે. | }} | ||
રાજકુમારીઃ ના, પ્રભુ પહેલાં હું આપની પૂજા કરવા માગું છું. બીજું બધું… | {{Ps | ||
પશલોઃ સખી, પૂજા શું કામ? મારી પૂજા કરનારનો ક્યાં તોટો છે આ જગતમાં? સખી, હું તમારી પૂજાનો ભૂખ્યો નથી, હું તમારા પ્રેમનો ભૂખ્યો છું. | |પશલોઃ | ||
રાજકુમારીઃ આપની વાત સાચી પ્રભુ, પરન્તુ મારા પ્રભુની પૂજા કરવી એ મારી પવિત્ર ફરજ છે. | |હા સખી, કહો, કોનું ધ્યાન ધરતાં હતાં? | ||
પશલોઃ ચાલો સખી, પ્રેમની વાતો કરવામાં પવિત્ર ફરજ સમાયેલી છે. | }} | ||
રાજકુમારીઃ ના પ્રભુ, પહેલાં પૂજા. આજ તો હું ખૂબ આનંદમાં છું પ્રભુ, એટલે તે દિવસે જંગલના મંદિરમાં આપની મૂર્તિ આગળ જે મેં નૃત્ય કરેલું એ જ નૃત્ય હું આજે આપની સમક્ષ કરવા માગું છું. | {{Ps | ||
પશલોઃ સખી, હું એમ ને એમ પણ તમારી ઉપર પ્રસન્ન છું. પછી પૂજા, નૃત્ય શું કામ? એના કરતાં ચાલો આપણે પ્રેમમાં ડૂબી, પૂજા-ભક્તિ બધું ભૂલી જઈએ. | |રાજકુમારીઃ | ||
રાજકુમારીઃ ના પ્રભુ, આજે હું આપની વાત માનવાની જ નથી. અહીં બિરાજો, પદ્માસન પ્રભુ, હાથમાં પદ્મ ધારણ કરો. | |કોનું તે વળી આપનું પ્રભુ! આજ તો આપે ખૂબ વાર લગાડી. | ||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|હા સખી, આજે મારે જરા મોડું થયું છે. ચાલો, આપણે બહાર અગાસીમાં જઈને બેસીએ. સરસ મજાની ચાંદની ખીલી છે. | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|ના, પ્રભુ પહેલાં હું આપની પૂજા કરવા માગું છું. બીજું બધું… | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|સખી, પૂજા શું કામ? મારી પૂજા કરનારનો ક્યાં તોટો છે આ જગતમાં? સખી, હું તમારી પૂજાનો ભૂખ્યો નથી, હું તમારા પ્રેમનો ભૂખ્યો છું. | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|આપની વાત સાચી પ્રભુ, પરન્તુ મારા પ્રભુની પૂજા કરવી એ મારી પવિત્ર ફરજ છે. | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|ચાલો સખી, પ્રેમની વાતો કરવામાં પવિત્ર ફરજ સમાયેલી છે. | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|ના પ્રભુ, પહેલાં પૂજા. આજ તો હું ખૂબ આનંદમાં છું પ્રભુ, એટલે તે દિવસે જંગલના મંદિરમાં આપની મૂર્તિ આગળ જે મેં નૃત્ય કરેલું એ જ નૃત્ય હું આજે આપની સમક્ષ કરવા માગું છું. | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|સખી, હું એમ ને એમ પણ તમારી ઉપર પ્રસન્ન છું. પછી પૂજા, નૃત્ય શું કામ? એના કરતાં ચાલો આપણે પ્રેમમાં ડૂબી, પૂજા-ભક્તિ બધું ભૂલી જઈએ. | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|ના પ્રભુ, આજે હું આપની વાત માનવાની જ નથી. અહીં બિરાજો, પદ્માસન પ્રભુ, હાથમાં પદ્મ ધારણ કરો. | |||
}} | |||
(રાજકુમારી પશલાની પૂજા કરે, પછી ‘મેરે તો ગિરિધર ગોપાલ’વાળું ગીત ગાઈ નૃત્ય પૂરું થવાના સમયે રાજારાણીનો પ્રવેશ થાય – ચંપા સાથે) | (રાજકુમારી પશલાની પૂજા કરે, પછી ‘મેરે તો ગિરિધર ગોપાલ’વાળું ગીત ગાઈ નૃત્ય પૂરું થવાના સમયે રાજારાણીનો પ્રવેશ થાય – ચંપા સાથે) | ||
રાજા-રાણીઃ ક્યાં છો પ્રભુ? ક્યાં છો દીનાનાથ, ત્રિભુવનના ધણી. | {{Ps | ||
|રાજા-રાણીઃ | |||
|ક્યાં છો પ્રભુ? ક્યાં છો દીનાનાથ, ત્રિભુવનના ધણી. | |||
}} | |||
(બંને જણાં પગમાં લાંબાં થઈ જાય.) | (બંને જણાં પગમાં લાંબાં થઈ જાય.) | ||
પશલોઃ (એમને ઉઠાડવાનો પ્રયત્ન કરતાં) ઊઠો મહારાજા, આ આપને નથી શોભતું. | {{Ps | ||
રાજાઃ આપે મને મહારાજા કીધો? ના, ના દીનાનાથ, હું મહારાજા પ્રજાનો છું, આપનો કેવળ દાસ છું દાસ. | |પશલોઃ | ||
રાણીઃ અને હું મારા પ્રભુની જનમ-જનમની દાસી. | |(એમને ઉઠાડવાનો પ્રયત્ન કરતાં) ઊઠો મહારાજા, આ આપને નથી શોભતું. | ||
પશલોઃ ના, ના, રાણીબા, હું તો આપના પુત્ર સમાન છું. આપ મને ખોટું ગૌરવ ના આપો. | }} | ||
રાણીઃ ખોટું ખોટું ગૌરવ અમને આપી, ગગને ના ચઢાવો પ્રભુ. અમે તો તણખલાને તુલ્ય છીએ. | {{Ps | ||
સેનાપતિઃ (શ્લોક ગાતાં) શાન્તાકારમ ભુજગ શયનમ્… | |રાજાઃ | ||
|આપે મને મહારાજા કીધો? ના, ના દીનાનાથ, હું મહારાજા પ્રજાનો છું, આપનો કેવળ દાસ છું દાસ. | |||
}} | |||
{{Ps | |||
|રાણીઃ | |||
|અને હું મારા પ્રભુની જનમ-જનમની દાસી. | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|ના, ના, રાણીબા, હું તો આપના પુત્ર સમાન છું. આપ મને ખોટું ગૌરવ ના આપો. | |||
}} | |||
{{Ps | |||
|રાણીઃ | |||
|ખોટું ખોટું ગૌરવ અમને આપી, ગગને ના ચઢાવો પ્રભુ. અમે તો તણખલાને તુલ્ય છીએ. | |||
}} | |||
{{Ps | |||
|સેનાપતિઃ | |||
|(શ્લોક ગાતાં) શાન્તાકારમ ભુજગ શયનમ્… | |||
}} | |||
(એમ કહી આખો શ્લોક પૂરો કરે, પશલો ચકળ-વકળ આંખોથી જોયા કરે, એના ચહેરા પર નરી વેદના હોય ત્યાં–) | (એમ કહી આખો શ્લોક પૂરો કરે, પશલો ચકળ-વકળ આંખોથી જોયા કરે, એના ચહેરા પર નરી વેદના હોય ત્યાં–) | ||
રાજાઃ સેનાપતિ ધૂન, રાણી ધૂન (કહી ધૂન ગાય) | {{Ps | ||
|રાજાઃ | |||
|સેનાપતિ ધૂન, રાણી ધૂન (કહી ધૂન ગાય) | |||
}} | |||
{{Ps | |||
| | |||
| શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ,
પ્રભુ નારાયણ, પ્રભુ નારાયણ. | |||
}} | |||
(બધાં ધૂન ગાતાં હોય. પશલો અકળાતો હોય ત્યાં દૃશ્ય પૂરું થાય.) | (બધાં ધૂન ગાતાં હોય. પશલો અકળાતો હોય ત્યાં દૃશ્ય પૂરું થાય.) | ||
<center>'''દૃશ્ય ૫'''</center> | <center>'''દૃશ્ય ૫'''</center> | ||
સ્થળઃ જંગલ | {{Ps | ||
|સ્થળઃ | |||
|જંગલ | |||
}} | |||
(જંગલમાં ભગલો બેઠો બેઠો પોતાનું કામ કરતો હોય છે.) | (જંગલમાં ભગલો બેઠો બેઠો પોતાનું કામ કરતો હોય છે.) | ||
ભગલોઃ કેટલા બધા દિવસ થયા? પશો મળ્યો નથી. શું કરતો હશે? મારો બેટો એ ફાવી ગયો અને મારા નસીબમાં તો આ લાકડાં છોલવાનું રહ્યું! ખેર, મિત્ર સુખી થયો એટલું ઘણું. પણ એને મને મળવાનું મન નહીં થતું હોય? કે પછી ક્યાંક પકડાઈ તો નહીં ગયો હોય? શી ખબર પડે? આવો મૂરખ જ કહેવાય ને! | {{Ps | ||
|ભગલોઃ | |||
|કેટલા બધા દિવસ થયા? પશો મળ્યો નથી. શું કરતો હશે? મારો બેટો એ ફાવી ગયો અને મારા નસીબમાં તો આ લાકડાં છોલવાનું રહ્યું! ખેર, મિત્ર સુખી થયો એટલું ઘણું. પણ એને મને મળવાનું મન નહીં થતું હોય? કે પછી ક્યાંક પકડાઈ તો નહીં ગયો હોય? શી ખબર પડે? આવો મૂરખ જ કહેવાય ને! | |||
}} | |||
(થોડી વાર કામમાં ચિત્ત લગાડે એટલામાં પશલો આવે.) | (થોડી વાર કામમાં ચિત્ત લગાડે એટલામાં પશલો આવે.) | ||
પશલોઃ ભગા, ભગા, શું કરે છે દોસ્ત? | {{Ps | ||
ભગલોઃ કોણ પશો? આવ, આવ પશા, તું કેટલો બધો યાદ આવતો હતો એ ખબર છે? | |પશલોઃ | ||
પશલોઃ અરે, ત્યાં મહેલમાં મને પણ તું પળેપળ યાદ આવતો હતો. | |ભગા, ભગા, શું કરે છે દોસ્ત? | ||
ભગલોઃ ભઈ, તને મહેલ મળ્યો પછી મિત્રને શેનો યાદ કરવાનો હતો? | }} | ||
પશલોઃ ના, ના ભગા, એવું બોલીશ નહીં. મને આ મહેલ પણ તારા લીધે જ મળ્યો છે ને! | {{Ps | ||
ભગલોઃ ઠીક છે, ઠીક છે, પહેલાં એ તો કહે, તું મજામાં તો ખરો ને? | |ભગલોઃ | ||
પશલોઃ હોય, મજામાં છું. | |કોણ પશો? આવ, આવ પશા, તું કેટલો બધો યાદ આવતો હતો એ ખબર છે? | ||
ભગલોઃ અરે, તું તો નસીબદાર કહેવાય પશા. રાજકુંવરી જેવી રાજકુંવરી મળી પછી તારે બીજું શું જોઈએ? | }} | ||
પશલોઃ ખૂબ નસીબદાર છું ભગા. એટલો બધો નસીબદાર કે… | {{Ps | ||
ભગલોઃ કેમ આમ કરડાકીમાં બોલે છે પશા? તારે કંઈ દુઃખ છે કે પછી કુંવરીને બધી ખબર પડી ગઈ છે? | |પશલોઃ | ||
પશલોઃ ખબર પડી ગઈ હોત કે હું માણસ છું ને આ તો મારો વેશ છે તો તો સારું જ થાત ને ભગા! | |અરે, ત્યાં મહેલમાં મને પણ તું પળેપળ યાદ આવતો હતો. | ||
ભગલોઃ તું આજે અવળું કેમ બોલે છે પશા? મને લાગે છે કે તારે જરૂર કંઈક દુઃખ છે. મને નહીં કહે ભૂંડા? | }} | ||
પશલોઃ ભગા, રાજકુંવરી મળશે એ મોહમાં, હું ભગવાન તો બન્યો. પણ રાજકુંવરી તો મને હજી ભગવાન માનીને જ બધી રીતે વર્તે છે. | {{Ps | ||
ભગલોઃ મને કંઈ સમજાયું નહીં પશા. | |ભગલોઃ | ||
પશલોઃ ભગા, ભગા, રાજકુંવરી મને ભગવાન માની મારી પૂજા કરે છે, મારી ભક્તિ કરે છે. હું જીવતો જાગતો માણસ એના માટે આ મંદિરની મૂર્તિ છું મૂર્તિ. | |ભઈ, તને મહેલ મળ્યો પછી મિત્રને શેનો યાદ કરવાનો હતો? | ||
ભગલોઃ પણ એમાં તને વાંધો શું છે પશા? ભલા તારે મમ્મમ્થી કામ છે કે ટપ્ટપ્થી… | }} | ||
પશલોઃ મારે રાજકુંવરીનો પ્રેમ જઈએ છે ભગા પ્રેમ, એની ભક્તિ નહીં. ભગા… ભગા, હવે તો રાજા, રાણી, સેનાપતિ, અરે આખું નગર મને ભગવાન માનતું થઈ ગયું છે. આ બધાને કઈ રીતે સમજાવું કે હું ભગવાન નહીં માણસ છું માણસ. | {{Ps | ||
ભગલોઃ હેં આખું નગર તને ભગવાન માને છે? | |પશલોઃ | ||
પશલોઃ એટલું જ નહીં ભગા, સાંજ-સવાર મારી આરતી થાય છે, મારી ધૂન થાય છે અને મારે પૂતળાની જેમ બેસી રહેવું પડે છે – આમ. | |ના, ના ભગા, એવું બોલીશ નહીં. મને આ મહેલ પણ તારા લીધે જ મળ્યો છે ને! | ||
}} | |||
{{Ps | |||
|ભગલોઃ | |||
|ઠીક છે, ઠીક છે, પહેલાં એ તો કહે, તું મજામાં તો ખરો ને? | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|હોય, મજામાં છું. | |||
}} | |||
{{Ps | |||
|ભગલોઃ | |||
|અરે, તું તો નસીબદાર કહેવાય પશા. રાજકુંવરી જેવી રાજકુંવરી મળી પછી તારે બીજું શું જોઈએ? | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|ખૂબ નસીબદાર છું ભગા. એટલો બધો નસીબદાર કે… | |||
}} | |||
{{Ps | |||
|ભગલોઃ | |||
|કેમ આમ કરડાકીમાં બોલે છે પશા? તારે કંઈ દુઃખ છે કે પછી કુંવરીને બધી ખબર પડી ગઈ છે? | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|ખબર પડી ગઈ હોત કે હું માણસ છું ને આ તો મારો વેશ છે તો તો સારું જ થાત ને ભગા! | |||
}} | |||
{{Ps | |||
|ભગલોઃ | |||
|તું આજે અવળું કેમ બોલે છે પશા? મને લાગે છે કે તારે જરૂર કંઈક દુઃખ છે. મને નહીં કહે ભૂંડા? | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|ભગા, રાજકુંવરી મળશે એ મોહમાં, હું ભગવાન તો બન્યો. પણ રાજકુંવરી તો મને હજી ભગવાન માનીને જ બધી રીતે વર્તે છે. | |||
}} | |||
{{Ps | |||
|ભગલોઃ | |||
|મને કંઈ સમજાયું નહીં પશા. | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|ભગા, ભગા, રાજકુંવરી મને ભગવાન માની મારી પૂજા કરે છે, મારી ભક્તિ કરે છે. હું જીવતો જાગતો માણસ એના માટે આ મંદિરની મૂર્તિ છું મૂર્તિ. | |||
}} | |||
{{Ps | |||
|ભગલોઃ | |||
|પણ એમાં તને વાંધો શું છે પશા? ભલા તારે મમ્મમ્થી કામ છે કે ટપ્ટપ્થી… | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|મારે રાજકુંવરીનો પ્રેમ જઈએ છે ભગા પ્રેમ, એની ભક્તિ નહીં. ભગા… ભગા, હવે તો રાજા, રાણી, સેનાપતિ, અરે આખું નગર મને ભગવાન માનતું થઈ ગયું છે. આ બધાને કઈ રીતે સમજાવું કે હું ભગવાન નહીં માણસ છું માણસ. | |||
}} | |||
{{Ps | |||
|ભગલોઃ | |||
|હેં આખું નગર તને ભગવાન માને છે? | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|એટલું જ નહીં ભગા, સાંજ-સવાર મારી આરતી થાય છે, મારી ધૂન થાય છે અને મારે પૂતળાની જેમ બેસી રહેવું પડે છે – આમ. | |||
}} | |||
(પશો પદ્માસન વાળી ઊભો રહે. આ જોઈ ભગલો ચમકે.) | (પશો પદ્માસન વાળી ઊભો રહે. આ જોઈ ભગલો ચમકે.) | ||
ભગલોઃ એ જ મૂર્તિ, એ જ મૂર્તિ, મેં કાલે સપનામાં જોઈ હતી એ જ મૂર્તિ, મારા પ્રભુ પુરુષોત્તમની … તું… તું… તમે… પ્રભુ. | {{Ps | ||
પશલોઃ ભગા, ભગા, કઈ મૂર્તિ? શું કહે છે તું? | |ભગલોઃ | ||
ભગલોઃ પ્રભુ, મને મને અંધારામાં રાખ્યો? મને માયામાં ડૂબેલો રાખ્યો? મને છેતર્યો? | |એ જ મૂર્તિ, એ જ મૂર્તિ, મેં કાલે સપનામાં જોઈ હતી એ જ મૂર્તિ, મારા પ્રભુ પુરુષોત્તમની … તું… તું… તમે… પ્રભુ. | ||
પશલોઃ ભગા, તું કોને કહે છે આ બધું? હું પશલો છું, તારો દોસ્ત. | }} | ||
ભગલોઃ પ્રભુ! પ્રભુ! અત્યાર સુધી મારાથી દગો કર્યો? મારો વાંકગુનો હોય તો માફ કરશો મારા પુરુષોત્તમ. | {{Ps | ||
પશલોઃ ભગા, હું પુરુષોત્તમ નહીં, તારો દોસ્ત પશો છું પશો. | |પશલોઃ | ||
ભગલોઃ ના પ્રભુ. હવે હું છેતરાવાનો નથી, તમે તો દેવાધિદેવ ભગવાન વિષ્ણુ છો. | |ભગા, ભગા, કઈ મૂર્તિ? શું કહે છે તું? | ||
પશલોઃ ભગા, ભગા, તું? તુંય આવું માનીશ? ના, ના ભગા, હું તારો દોસ્ત પશો છું. મારે ભગવાન નથી થવું ભગા, મારે પશલો જ રહેવું છે. હું પશો પશો પશો છું. | }} | ||
{{Ps | |||
|ભગલોઃ | |||
|પ્રભુ, મને મને અંધારામાં રાખ્યો? મને માયામાં ડૂબેલો રાખ્યો? મને છેતર્યો? | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|ભગા, તું કોને કહે છે આ બધું? હું પશલો છું, તારો દોસ્ત. | |||
}} | |||
{{Ps | |||
|ભગલોઃ | |||
|પ્રભુ! પ્રભુ! અત્યાર સુધી મારાથી દગો કર્યો? મારો વાંકગુનો હોય તો માફ કરશો મારા પુરુષોત્તમ. | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|ભગા, હું પુરુષોત્તમ નહીં, તારો દોસ્ત પશો છું પશો. | |||
}} | |||
{{Ps | |||
|ભગલોઃ | |||
|ના પ્રભુ. હવે હું છેતરાવાનો નથી, તમે તો દેવાધિદેવ ભગવાન વિષ્ણુ છો. | |||
}} | |||
{{Ps | |||
|પશલોઃ | |||
|ભગા, ભગા, તું? તુંય આવું માનીશ? ના, ના ભગા, હું તારો દોસ્ત પશો છું. મારે ભગવાન નથી થવું ભગા, મારે પશલો જ રહેવું છે. હું પશો પશો પશો છું. | |||
}} | |||
(એમ કહી પશલો રડી પડે. ધીમે ધીમે શેષશાયી વિષ્ણુની જેમ થઈ જાય એ જોઈ.) | (એમ કહી પશલો રડી પડે. ધીમે ધીમે શેષશાયી વિષ્ણુની જેમ થઈ જાય એ જોઈ.) | ||
ભગલોઃ એ જ પ્રભુ, તમે જ સાચા પ્રભુ છો મારા નાથ! | {{Ps | ||
|ભગલોઃ | |||
|એ જ પ્રભુ, તમે જ સાચા પ્રભુ છો મારા નાથ! | |||
}} | |||
(દૃશ્ય પૂરું થાય) | (દૃશ્ય પૂરું થાય) | ||
<center>'''દૃશ્ય ૬'''</center> | <center>'''દૃશ્ય ૬'''</center> | ||
સ્થળઃ રાજમહેલ | {{Ps | ||
|સ્થળઃ | |||
|રાજમહેલ | |||
}} | |||
(પશલો બેસે છે એ આસન ખાલી છે. રાજા, રાણી, સેનાપતિ, દાસી, રાજકુમારી બધાં બેઠાં બેઠાં ધૂન ‘શ્રીમન્ નારાયણ’ની ગાતાં હોય છે.) | (પશલો બેસે છે એ આસન ખાલી છે. રાજા, રાણી, સેનાપતિ, દાસી, રાજકુમારી બધાં બેઠાં બેઠાં ધૂન ‘શ્રીમન્ નારાયણ’ની ગાતાં હોય છે.) | ||
રાજાઃ કમળકુંવરી, બેટા જો તો ખરી પ્રભુ પધાર્યા કે નહીં? | {{Ps | ||
રાજકુમારીઃ હા પિતાજી, ત્યાં સુધી આપ ધૂન કરો. | |રાજાઃ | ||
રાજાઃ હા, હા. ધૂન બોલો ધૂન – શ્રીમન્ નારાયણ નારાયણ નારાયણ. | |કમળકુંવરી, બેટા જો તો ખરી પ્રભુ પધાર્યા કે નહીં? | ||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|હા પિતાજી, ત્યાં સુધી આપ ધૂન કરો. | |||
}} | |||
{{Ps | |||
|રાજાઃ | |||
|હા, હા. ધૂન બોલો ધૂન – શ્રીમન્ નારાયણ નારાયણ નારાયણ. | |||
}} | |||
(ધૂન ચાલે એટલામાં પશલો આવે, આ બધું જોઈ પાછો વળવા જાય, રાજકુમારી હાથ પકડી પાછા લાવે.) | (ધૂન ચાલે એટલામાં પશલો આવે, આ બધું જોઈ પાછો વળવા જાય, રાજકુમારી હાથ પકડી પાછા લાવે.) | ||
રાજકુમારીઃ પિતાજી, પિતાજી, પ્રભુ પધાર્યા. | {{Ps | ||
|રાજકુમારીઃ | |||
|પિતાજી, પિતાજી, પ્રભુ પધાર્યા. | |||
}} | |||
(રાજા ઊભા થઈ ફૂલ લઈ પ્રભુને વધાવે, સેનાપતિ પંખો નાખે, રાણી એમને આસન સુધી દોરી જાય.) | (રાજા ઊભા થઈ ફૂલ લઈ પ્રભુને વધાવે, સેનાપતિ પંખો નાખે, રાણી એમને આસન સુધી દોરી જાય.) | ||
રાજાઃ બેટા કમળકુંવરી, આરતીની તૈયારી કરો. | {{Ps | ||
રાજકુમારીઃ પિતાજી આરતી તૈયાર છે, પ્રગટાવું એટલી વાર. | |રાજાઃ | ||
|બેટા કમળકુંવરી, આરતીની તૈયારી કરો. | |||
}} | |||
{{Ps | |||
|રાજકુમારીઃ | |||
|પિતાજી આરતી તૈયાર છે, પ્રગટાવું એટલી વાર. | |||
}} | |||
(ત્યાં ભગલો, ‘ક્યાં છે પ્રભુ મારા પૂર્ણ પુરુષોત્તમ’ કહેતો પ્રવેશ કરી, પશલાને નમવા જાય, પશલો એના પગ ખસેડી લે, ત્યાં આરતી શરૂ થાય.) | (ત્યાં ભગલો, ‘ક્યાં છે પ્રભુ મારા પૂર્ણ પુરુષોત્તમ’ કહેતો પ્રવેશ કરી, પશલાને નમવા જાય, પશલો એના પગ ખસેડી લે, ત્યાં આરતી શરૂ થાય.) | ||
બધાઃ જય કમળાસ્વામી પ્રભુ | {{Ps | ||
|બધાઃ | |||
|જય કમળાસ્વામી પ્રભુ | |||
}} | |||
(આરતી બોલાતી હોય, ત્યારે પશલો બરાડા પાડતો હોય, ના, ના, હું પશલો છું, હું પશલો છું, હું પશલો છું; ત્યાં ધીમે ધીમે પ્રકાશમાંથી અંધકાર થતો જાય ને દૃશ્ય પૂરું થાય.) | {{Ps | ||
{{Right|(હું પશલો છું)}} | | | ||
{{ | | જય કમળાસ્વામી | ||
}} | |||
{{Ps | |||
| | |||
| સત્યનારાયણ સ્વામી, પ્રભુ બહુવન નામી | |||
}} | |||
{{Ps | |||
| | |||
| જય કમળાસ્વામી. | |||
}} | |||
(આરતી બોલાતી હોય, ત્યારે પશલો બરાડા પાડતો હોય, ના, ના, હું પશલો છું, હું પશલો છું, હું પશલો છું; ત્યાં ધીમે ધીમે પ્રકાશમાંથી અંધકાર થતો જાય ને દૃશ્ય પૂરું થાય.)<br> | |||
{{Right|(હું પશલો છું)}}<br> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = નરવાનર | |||
|next = ચોરસ ઈંડાં અને ગોળ કબરો | |||
}} |
edits