ગુજરાતી એકાંકીસંપદા/હું પશલો છું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 91: Line 91:
}}
}}
{{Ps
{{Ps
રાજકુમારીઃ તું ગીત ગાઈશ ચંપા? તારા ગીત ઉપર હું નૃત્ય કરીશ.
|રાજકુમારીઃ  
ચંપાઃ કયું ગીત? મને વળી ક્યાં ગાતાં આવડે છે?
|તું ગીત ગાઈશ ચંપા? તારા ગીત ઉપર હું નૃત્ય કરીશ.
રાજકુમારીઃ બહુ લુચ્ચાઈ કર્યા વગર ‘મેરે તો ગિરિધર ગોપાલ’વાળું ગીત ગા.
}}
ચંપાઃ પરન્તુ કુંવરીબા, મારો કાન તો છોડો, ભૈસાબ. જુઓ કુંવરીબા, આજ તો તમારે જાતે ગીત ગાઈ નૃત્ય કરવું જોઈએ.
{{Ps
રાજકુમારીઃ હા, હા, ચંપા. તું કહે છે એમ જ કરું. હું જાતે ગાઈશ અને નૃત્ય કરીશ.
|ચંપાઃ  
|કયું ગીત? મને વળી ક્યાં ગાતાં આવડે છે?
}}
{{Ps
|રાજકુમારીઃ  
|બહુ લુચ્ચાઈ કર્યા વગર ‘મેરે તો ગિરિધર ગોપાલ’વાળું ગીત ગા.
}}
{{Ps
|ચંપાઃ  
|પરન્તુ કુંવરીબા, મારો કાન તો છોડો, ભૈસાબ. જુઓ કુંવરીબા, આજ તો તમારે જાતે ગીત ગાઈ નૃત્ય કરવું જોઈએ.
}}
{{Ps
|રાજકુમારીઃ  
|હા, હા, ચંપા. તું કહે છે એમ જ કરું. હું જાતે ગાઈશ અને નૃત્ય કરીશ.
}}
(રાજકુમારી ગાય, નૃત્ય કરે. આ દરમિયાન પશલો એકદમ પાગલ જેવો થઈ જાય, એકાદ વખત ત્યાં દોડી જવાનો પ્રયત્ન કરે, ભગલો પકડી રાખે. રાજકુમારી નૃત્ય કરી પ્રભુના ધ્યાનમાં લીન થઈ જાય.)
(રાજકુમારી ગાય, નૃત્ય કરે. આ દરમિયાન પશલો એકદમ પાગલ જેવો થઈ જાય, એકાદ વખત ત્યાં દોડી જવાનો પ્રયત્ન કરે, ભગલો પકડી રાખે. રાજકુમારી નૃત્ય કરી પ્રભુના ધ્યાનમાં લીન થઈ જાય.)
ચંપાઃ વાહ વાહ કુંવરીબા, આજ તો પ્રભુ જરૂર રીઝ્યા હશે.
{{Ps
રાજકુમારીઃ પ્રભુ રીઝ્યા હશે કે નહીં એની મને ખબર નથી ચંપા, પરન્તુ આજ મારો આનંદ સમાતો નથી. અને બીજી એક વાત કહું ચંપા? આજ છે ને તે મારું ડાબું અંગ ફરકે છે.
|ચંપાઃ  
ચંપાઃ ત્યારે આજ ગમે તે લાભ થવાનો કુંવરીબા!
|વાહ વાહ કુંવરીબા, આજ તો પ્રભુ જરૂર રીઝ્યા હશે.
રાજકુમારીઃ લાભ થશે કે નહીં એની તો ખબર નથી પણ માતાજી ચિંતા જરૂર કરતાં હશે, ચાલ જલદી પહોંચી જઈએ.
}}
ચંપાઃ હા કુંવરીબા, માતાજી તો અટારીએ જ ઊભાં હશે. મોડાં પડીશું તો માતાજી મને વઢશે, ચાલો.
{{Ps
|રાજકુમારીઃ  
|પ્રભુ રીઝ્યા હશે કે નહીં એની મને ખબર નથી ચંપા, પરન્તુ આજ મારો આનંદ સમાતો નથી. અને બીજી એક વાત કહું ચંપા? આજ છે ને તે મારું ડાબું અંગ ફરકે છે.
}}
{{Ps
|ચંપાઃ  
|ત્યારે આજ ગમે તે લાભ થવાનો કુંવરીબા!
}}
{{Ps
|રાજકુમારીઃ  
|લાભ થશે કે નહીં એની તો ખબર નથી પણ માતાજી ચિંતા જરૂર કરતાં હશે, ચાલ જલદી પહોંચી જઈએ.
}}
{{Ps
|ચંપાઃ  
|હા કુંવરીબા, માતાજી તો અટારીએ જ ઊભાં હશે. મોડાં પડીશું તો માતાજી મને વઢશે, ચાલો.
}}
(બંને જણાં જાય. ધીમે ધીમે પશલો, ભગલો બહાર આવે. પશલાની નજર રાજકુમારી જે દિશામાં ગઈ છે ત્યાં ચોંટી ગઈ હોય. ભગો થોડીક વાર આ જોઈ રહે, એકાદ વખત એને ‘પશલો’ કહી બોલાવે પણ પશલાનું ધ્યાન ન હોય.)
(બંને જણાં જાય. ધીમે ધીમે પશલો, ભગલો બહાર આવે. પશલાની નજર રાજકુમારી જે દિશામાં ગઈ છે ત્યાં ચોંટી ગઈ હોય. ભગો થોડીક વાર આ જોઈ રહે, એકાદ વખત એને ‘પશલો’ કહી બોલાવે પણ પશલાનું ધ્યાન ન હોય.)
ભગલોઃ પશલા, એ પશલા? એ ય બબૂચક, એ બાજુ શું જોઈ રહ્યો છે? (પશલાને ઝંઝોળે) ઓ બાઘા, કઉં છું સાંભળે છે કે નહીં?
{{Ps
પશલોઃ હેં એં એં? હા હા.
|ભગલોઃ  
ભગલોઃ શું હેં ને હા કરે છે. કઉં છું તારું ધ્યાન ક્યાં છે?
|પશલા, એ પશલા? એ ય બબૂચક, એ બાજુ શું જોઈ રહ્યો છે? (પશલાને ઝંઝોળે) ઓ બાઘા, કઉં છું સાંભળે છે કે નહીં?
પશલોઃ ભગા, આ કોણ હતું?
}}
ભગલોઃ કોણ તે રાજકુંવરી અને તેની સખી.
{{Ps
પશલોઃ રાજકુંવરી? વાહ શું રૂપ આલ્યું છે ભગવાને ભગલા. રાજકુંવરીનું રૂપ જોઈ મને કશુંક થઈ ગયું છે ભગલા.
|પશલોઃ  
ભગલોઃ ના, ના, કશુંક થઈ ગયું હોય તો બેઠો બેઠો માખો માર. હેંડ હવે, પેલાં લાકડાં લાય જલદીથી.
|હેં એં એં? હા હા.
}}
{{Ps
|ભગલોઃ  
|શું હેં ને હા કરે છે. કઉં છું તારું ધ્યાન ક્યાં છે?
}}
{{Ps
|પશલોઃ  
|ભગા, આ કોણ હતું?
}}
{{Ps
|ભગલોઃ  
|કોણ તે રાજકુંવરી અને તેની સખી.
}}
{{Ps
|પશલોઃ  
|રાજકુંવરી? વાહ શું રૂપ આલ્યું છે ભગવાને ભગલા. રાજકુંવરીનું રૂપ જોઈ મને કશુંક થઈ ગયું છે ભગલા.
}}
{{Ps
|ભગલોઃ  
|ના, ના, કશુંક થઈ ગયું હોય તો બેઠો બેઠો માખો માર. હેંડ હવે, પેલાં લાકડાં લાય જલદીથી.
}}
(પશલો એમ ને એમ ઊભો રહે.)
(પશલો એમ ને એમ ઊભો રહે.)
::: એય, કઉં છું, સાંભળે છે કે નહીં?
{{Ps
પશલોઃ આજ મારું મન કામમાં લાગે એવું લાગતું નથી.
|
| એય, કઉં છું, સાંભળે છે કે નહીં?
}}
{{Ps
|પશલોઃ  
|આજ મારું મન કામમાં લાગે એવું લાગતું નથી.
}}
{{Ps
ભગલોઃ પણ કંઈ કારણ?
ભગલોઃ પણ કંઈ કારણ?
પશલોઃ ભગા, રાજકુંવરીને જોઈ છે ત્યારથી બસ મારું મન એની પાછળ પાછળ ભમ્યા કરે છે.
પશલોઃ ભગા, રાજકુંવરીને જોઈ છે ત્યારથી બસ મારું મન એની પાછળ પાછળ ભમ્યા કરે છે.
26,604

edits