ગુજરાતી એકાંકીસંપદા/હોહોલિકા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 281: Line 281:
|
|
|એણે અક્કલની કરી હરરરરરાજીજી!
|એણે અક્કલની કરી હરરરરરાજીજી!
}}
{{ps
|જીજી.:
|અરે હવે સીધી વાત પર આવો, અને છોડો કવિતાની પતરાજીજી.
}}
{{ps
|છેલો:
|અમારો ભાઈ પૈસાદાર છે, એટલે એણે કવિતા જોડી મંગાવી છે.
}}
{{ps
|જીજી.:
|કેટલી જોડી?
}}
{{ps
|છેલો.:
|દશ જોડી. ગામમાં કવિતાની ક્યાં ખોટ છે? જોડી મંગાવીને એણે ગોખી નાખી છે.
}}
{{ps
|છબીલઃ
|બેસ બેસ હવે, તું કહે તેના ઉપરે હમણાં કવિતા બનાવી આપું.
}}
{{ps
|છેલોઃ
|ક્યા વિષય ઉપર કવિતા નથી લખાઈ કે તમારે વળી નવી બનાવવાની જરૂર પડે!
}}
{{ps
|છબીલોઃ
|બસ, બંધ કર. તારા પર લખું, આ કચેરી પર લખું, આ ફળિયા પર લખું, જાંબુના ઠળિયા પર લખું, તળાવના તળિયા પર લખું, ભીમ બળિયા પર લખું.
}}
{{ps
|છેલોઃ
|હવે લખ્યા, લખ્યા એવા તે કંઈ ડાળનું કરે છે, ડખુ.
}}
{{ps
|છબીલોઃ
|એમ, તું સમજે છે શં તારા મનમાં?
}}
{{ps
|છેલોઃ
|હા, હા ભાડાની કવિતા લાવી અહીં હવે ડંફાસ મારો છો?
}}
{{ps
|જીજી.:
|ખામોશ! આ લઢવાઢ કરવાની જગ્યા નથી, લઢવાડ પતાવવાની આ જગ્યા છે. આ કચેરી કવિતાની બાબતમાં નોંધ કરે છે – દેખીતી રીતે કાજીસાહેબને કવિતામાં રસ જ પડ્યો નથી, એટલે વાત આગળ ચલાવો.
}}
{{ps
|છબીલોઃ
|હું અરજદાર છબીલદાસ, પચાસ હજાર વીઘાંનો જમીનદાર, મારી પાસે ચારેકોર જમીન છે.
}}
{{ps
|છેલોઃ
|આસામાનમાં પાતાળમાં–
}}
{{ps
|છબીલોઃ
|ખામોશ. આ મારો ભાઈ છેલો, એની પાસે ટુકડો જમીન, એની ખેતી કરવા એણે મારી પાસે એક બળદ ઉછીનો માગ્યો. મેં આપ્યો. એ પાછો આપવા આવ્યો ત્યારે બળદ પૂછડા વિનાનો હતો. પૂછડા વિનાનો બાંડિયા બળદને હું શું કરું?
}}
{{ps
|જીજીઃ
|તમને આ વાત કબૂલ છે.
}}
{{ps
|છેલોઃ
|કબૂલ છે. મેં ખેતી કરી, ફસલ સારી ઉતારી ગાલ્લી દાણાથી ભરી દીધી, અને એ બળદને પૂછડે બાંધી ઘેર હંકારી ગાલ્લી દરવાજે અટકી. નાની ફાટકમાં બળદ પેઠો, અને ગાલ્લી બે થાંભલાને અટકી રહી. બળદ આગળ હીંડ્યો, અને પૂછડી છૂટી થઈ ગઈ…
}}
}}
{{ps
{{ps
|હું છબીલદાસ કરું છું એક આજીજીજી,
|કાજીજીઃ
|વાત બની છે તાજીજીજી.
|ગાલ્લી પૂછડે કેમ બાંધી?
}}
}}
{{ps
{{ps
|જે કહેતાં જીભ જાય છે લાલજી
|છેલોઃ
|આ મારો ભાઈ છે જે પાજીજી,
|મોટાભાઈએ બસો જોડ બળદમાં બળદ એવો આપ્યો, કે નાકે વીંધેલો જ નહોતો, અનાથીઓ હતો.
}}
{{ps
|કાજાજીઃ
|બળદનું પૂછડું ક્યાં છે? કચેરીને એનો હવાલો આપો.
}}
{{ps
|છેલોઃ
|આ રહ્યું સાહેબ!
}}
 
{{ps
|કાજીજીઃ
|જીજીભાઈ! પૂછડાનો હવાલો લ્યો.
}}
{{ps
|જીજી.:
|હાજી સાહેબ! મણિ ઉપરથી નાગ પરખાય, મૂછના વાળ ઉપરથી સિંહ વરતાય, એમ આ પૂછડા ઉપરથી બળદની જાત જણાય છે. બળદ ઇમાનદાર લાગે છે.
}}
{{ps
|છબીલઃ
|મને ઇન્સાહ આપો, કાજીસાહેબ! હું બાંડિયા બળદને શું કરું?
}]
(ચંદન પ્રવેશે છે.)
{{ps
|ચંદનઃ
|મારું નામ ચંદન. મારે છેલા સામે જ બીજી ફરિયાદ છે.
}}
{{ps
|જીજી.:
|ખામોશ! એક વાતનો ફેંસલો થયો નથી ત્યાં બીજી ફરિયાદ ક્યાં લાવો છો? જરા બાજુ ઉપર ઊભા રહો.
}}
{{ps
|કાજીજીઃ
|ફરિયાદીને દસ્તુર મુજબ કહી દો અને તમે આમ આવો.
}}
{{ps
|જીજી.:
|ચાલો, બધા જરા આધા રહો. પૂઠ કરીને ઊભા રહો. કાજીજી હમણાં કનસલટશેસનમાં બેસશે.
}}
{{ps
|કાજીજીઃ
|જરા જોયું?
}}
{{ps
|જીજી.:
|હાજી શાયેબ?
}}
{{ps
|કાજીજીઃ
|શું જોયું?
}}
{{ps
|જીજી.:
|છેલો હાથ હલાવે છે. હાથમાં રૂમાલમાં કાંઈ ઢાંકેલું છે.
}}
{{ps
|કાજીજીઃ
|શું લાગે છે?
}}
{{ps
|જીજી.:
|વજનદાર, માલદાર, ઠીક ઠીકનું લાગે છે, કાજી શાયેબ! સોનું નહિ તો ચાંદી, અને ચાંદી નહિ તો સોનું તો ચોક્કસ લાગે છે, સાયેબ!
}}
{{ps
|કાજીજીઃ
|ફરિયાદી વગેરેને પાસે બોલાવો.
}}
{{ps
|જીજી.:
|અલ્યા, બધા આમના આવો, અને અદબબંધ ઊભા રહો.
}}
{{ps
|કાજીજીઃ
|તમે બે ભાઈ છો?
}}
{{ps
|છેલોઃ
|હું છેલો અને આ છબીલો.
}}
{{ps
|છબીલઃ
|છબીલરામ.
}}
{{ps
|કાજીજીઃ
|તમારી તકરાર બળદના પૂછડાની છે. જ્યાં સુધી બળદને નવું પૂછડું ઊગે નહીં ત્યાં સુધી મોટાભાઈ છબીલરામનો બળદ છેલાના કબજામાં રહેશે. પૂછડું છબીલરામના ઘરમાં રહેશે. છબીલરામે અનાથીઓ બળદ આપ્યો એટલા માટે છબીલરામ છેલાની જમીનની ખેતી કરી આપશે.
}}
{{ps
|હોલોઃ
|હોહોહો, હોહોહો, હોહોહો, હોહોહો.
}}
{{ps
|
|તા તા થૈ થૈ, તા થૈ તા થૈ થા!
}}
{{ps
|
|દુનિયભરના હમે મુસાફિર,
}}
{{ps
|
|શાક બી ખાયા ભાજીકા,
}}
{{ps
|
|બહુત કચેરી દેખી હમને, ન્યાય તો કજ્જલ કાજીકા
}}
}}
{{ps
{{ps
|
|
|એણે અક્કલની કરી હરરરરરાજીજી!
|જી ન્યાય તો કજ્જલ કાજીકા.
}}
}}
{{ps
|જીજી.:
|ફરિયાદી નંબર બે – બાઈ, શું નામ તારું?
{{ps જીજી.: અરે હવે સીધી વાત પર આવો, અને છોડો કવિતાની પતરાજીજી.
}}
છેલો: અમારો ભાઈ પૈસાદાર છે, એટલે એણે કવિતા જોડી મંગાવી છે.
{{ps
{{ps જીજી.: કેટલી જોડી?
|બાઈઃ
છેલો.: દશ જોડી. ગામમાં કવિતાની ક્યાં ખોટ છે? જોડી મંગાવીને એણે ગોખી નાખી છે.
|હું ચંદનબાઈ, પાદર ઉપરની ધરમશાળાની રખવાળી, આ છેલા સામે ખૂનનો આરોપ છે.
{{ps છબીલઃ બેસ બેસ હવે, તું કહે તેના ઉપરે હમણાં કવિતા બનાવી આપું.
}}
છેલોઃ ક્યા વિષય ઉપર કવિતા નથી લખાઈ કે તમારે વળી નવી બનાવવાની જરૂર પડે!
{{ps
છબીલોઃ બસ, બંધ કર. તારા પર લખું, આ કચેરી પર લખું, આ ફળિયા પર લખું, જાંબુના ઠળિયા પર લખું, તળાવના તળિયા પર લખું, ભીમ બળિયા પર લખું.
|જીજી.:
છેલોઃ હવે લખ્યા, લખ્યા એવા તે કંઈ ડાળનું કરે છે, ડખુ.
|પણ તું તો જીવતી છે!
છબીલોઃ એમ, તું સમજે છે શં તારા મનમાં?
}}
છેલોઃ હા, હા ભાડાની કવિતા લાવી અહીં હવે ડંફાસ મારો છો?
{{ps
{{ps જીજી.: ખામોશ! આ લઢવાઢ કરવાની જગ્યા નથી, લઢવાડ પતાવવાની આ જગ્યા છે. આ કચેરી કવિતાની બાબતમાં નોંધ કરે છે – દેખીતી રીતે કાજીસાહેબને કવિતામાં રસ જ પડ્યો નથી, એટલે વાત આગળ ચલાવો.
|ચંદનઃ  
છબીલોઃ હું અરજદાર છબીલદાસ, પચાસ હજાર વીઘાંનો જમીનદાર, મારી પાસે ચારેકોર જમીન છે.
|એણે મારા નાના બાળકને મારી નાખ્યું, ખૂન કર્યું છે.
છેલોઃ આસામાનમાં પાતાળમાં–
}}
છબીલોઃ ખામોશ. આ મારો ભાઈ છેલો, એની પાસે ટુકડો જમીન, એની ખેતી કરવા એણે મારી પાસે એક બળદ ઉછીનો માગ્યો. મેં આપ્યો. એ પાછો આપવા આવ્યો ત્યારે બળદ પૂછડા વિનાનો હતો. પૂછડા વિનાનો બાંડિયા બળદને હું શું કરું?
કા{{ps જીજીઃ તમને આ વાત કબૂલ છે.
છેલોઃ કબૂલ છે. મેં ખેતી કરી, ફસલ સારી ઉતારી ગાલ્લી દાણાથી ભરી દીધી, અને એ બળદને પૂછડે બાંધી ઘેર હંકારી ગાલ્લી દરવાજે અટકી. નાની ફાટકમાં બળદ પેઠો, અને ગાલ્લી બે થાંભલાને અટકી રહી. બળદ આગળ હીંડ્યો, અને પૂછડી છૂટી થઈ ગઈ…
કા{{ps જીજીઃ ગાલ્લી પૂછડે કેમ બાંધી?
છેલોઃ મોટાભાઈએ બસો જોડ બળદમાં બળદ એવો આપ્યો, કે નાકે વીંધેલો જ નહોતો, અનાથીઓ હતો.
કાજાજીઃ બળદનું પૂછડું ક્યાં છે? કચેરીને એનો હવાલો આપો.
છેલોઃ આ રહ્યું સાહેબ!
કા{{ps જીજીઃ જીજીભાઈ! પૂછડાનો હવાલો લ્યો.
{{ps જીજી.: હાજી સાહેબ! મણિ ઉપરથી નાગ પરખાય, મૂછના વાળ ઉપરથી સિંહ વરતાય, એમ આ પૂછડા ઉપરથી બળદની જાત જણાય છે. બળદ ઇમાનદાર લાગે છે.
{{ps છબીલઃ મને ઇન્સાહ આપો, કાજીસાહેબ! હું બાંડિયા બળદને શું કરું?
(ચંદન પ્રવેશે છે.)
ચંદનઃ મારું નામ ચંદન. મારે આ છેલા સામે જ બીજી ફરિયાદ છે.
{{ps જીજી.: ખામોશ! એક વાતનો ફેંસલો થયો નથી ત્યાં બીજી ફરિયાદ ક્યાં લાવો છો? જરા બાજુ ઉપર ઊભા રહો.
કા{{ps જીજીઃ ફરિયાદીને દસ્તુર મુજબ કહી દો અને તમે આમ આવો.
{{ps જીજી.: ચાલો, બધા જરા આધા રહો. પૂઠ કરીને ઊભા રહો. કાજીજી હમણાં કનસલટશેસનમાં બેસશે.
કા{{ps જીજીઃ જરા જોયું?
{{ps જીજી.: હાજી શાયેબ?
કા{{ps જીજીઃ શું જોયું?
{{ps જીજી.: છેલો હાથ હલાવે છે. હાથમાં રૂમાલમાં કાંઈ ઢાંકેલું છે.
કા{{ps જીજીઃ શું લાગે છે?
{{ps જીજી.: વજનદાર, માલદાર, ઠીક ઠીકનું લાગે છે, કાજી શાયેબ! સોનું નહિ તો ચાંદી, અને ચાંદી નહિ તો સોનું તો ચોક્કસ લાગે છે, સાયેબ!
કા{{ps જીજીઃ ફરિયાદી વગેરેને પાસે બોલાવો.
{{ps જીજી.: અલ્યા, બધા આમના આવો, અને અદબબંધ ઊભા રહો.
કા{{ps જીજીઃ તમે બે ભાઈ છો?
છેલોઃ હું છેલો અને આ છબીલો.
{{ps છબીલઃ છબીલરામ.
કા{{ps જીજીઃ તમારી તકરાર બળદના પૂછડાની છે. જ્યાં સુધી બળદને નવું પૂછડું ઊગે નહીં ત્યાં સુધી મોટાભાઈ છબીલરામનો બળદ છેલાના કબજામાં રહેશે. પૂછડું છબીલરામના ઘરમાં રહેશે. છબીલરામે અનાથીઓ બળદ આપ્યો એટલા માટે છબીલરામ છેલાની જમીનની ખેતી કરી આપશે.
{{ps હોલોઃ હોહોહો, હોહોહો, હોહોહો, હોહોહો.
તા તા થૈ થૈ, તા થૈ તા થૈ થા!
દુનિયભરના હમે મુસાફિર,
શાક બી ખાયા ભાજીકા,
બહુત કચેરી દેખી હમને, ન્યાય તો કજ્જલ કાજીકા
જી ન્યાય તો કજ્જલ કાજીકા.
{{ps જીજી.: ફરિયાદી નંબર બે – બાઈ, શું નામ તારું?
{{ps બાઈઃ હું ચંદનબાઈ, પાદર ઉપરની ધરમશાળાની રખવાળી, આ છેલા સામે ખૂનનો આરોપ છે.
{{ps જીજી.: પણ તું તો જીવતી છે!
ચંદનઃ એણે મારા નાના બાળકને મારી નાખ્યું, ખૂન કર્યું છે.
(ચીસ – ઓહ!)
(ચીસ – ઓહ!)
કા{{ps જીજીઃ ચલાવો, ચલાવો.
{{ps
ચંદનઃ આ છેલો અને એનો ભાઈ છબીલો –
|કાજીજીઃ
છબીલોઃ છબીલરામ કહો!
|ચલાવો, ચલાવો.
ચંદનઃ બે ભાઈઓ લઢવાઢ કરતા, ફરિયાદ કરવાને આપની સમક્ષ આવવા નીકળ્યા. એવે રસ્તામાં મારી ધરમશાળામાં બંનેએ રાતવાસો કર્યો.
}}
કા{{ps જીજીઃ કબૂલ છે?
{{ps
છેલોછબીલોઃ કબૂલ છે.
|ચંદનઃ
ચંદનઃ હું રસોઈ કરવા બેઠી, ત્યારે બહારની ઓશરી ઉપર મારા છ મહિનાના બાળકને ઝોળીમાં સુવાડી આ નાના ભાઈ છેલાને હીંચકો નાખવા સોંપ્યું. ત્યાર બાદ હું નદીએ નાહવા ગઈ. જ્યારે હું પાછી આવું છું ત્યારે મારું બાળક મરી ગયું હતું, એની ખોપરી ફૂટી ગઈ હતી.
|આ છેલો અને એનો ભાઈ છબીલો –
કા{{ps જીજીઃ અરેરે!
}}
બધાઃ અરેરે!
{{ps
કા{{ps જીજીઃ અરે…રે…
|છબીલોઃ  
બધાઃ અરે… રે… રે…
|છબીલરામ કહો!
કા{{ps જીજીઃ અરે રે…
}}
બધાઃ અરે રે…
{{ps
કા{{ps જીજીઃ ચલાવો ચલાવો, બાળક શી રીતે ગુજરી ગયું?
|ચંદનઃ
છેલોઃ કાજીસાહેબ, હું બાળકને હીંચોળતો હતો એટલામાં મોટાભાઈ છબીલ–
|બે ભાઈઓ લઢવાઢ કરતા, ફરિયાદ કરવાને આપની સમક્ષ આવવા નીકળ્યા. એવે રસ્તામાં મારી ધરમશાળામાં બંનેએ રાતવાસો કર્યો.
{{ps છબીલઃ શેઠ છબીલરામ!
}}
{{ps
|કાજીજીઃ
|કબૂલ છે?
}}
{{ps
|છેલોછબીલોઃ
|કબૂલ છે.
}}
{{ps
|ચંદનઃ  
|હું રસોઈ કરવા બેઠી, ત્યારે બહારની ઓશરી ઉપર મારા છ મહિનાના બાળકને ઝોળીમાં સુવાડી આ નાના ભાઈ છેલાને હીંચકો નાખવા સોંપ્યું. ત્યાર બાદ હું નદીએ નાહવા ગઈ. જ્યારે હું પાછી આવું છું ત્યારે મારું બાળક મરી ગયું હતું, એની ખોપરી ફૂટી ગઈ હતી.
}}
{{ps
|કાજીજીઃ
|અરેરે!
}}
{{ps
|બધાઃ
|અરેરે!
}}
{{ps
|કાજીજીઃ
|અરે…રે…
}}
{{ps
|બધાઃ  
|અરે… રે… રે…
}}
{{ps
|કાજીજીઃ
|અરે રે…
}}
{{ps
|બધાઃ  
|અરે રે…
}}
{{ps
|કાજીજીઃ
|ચલાવો ચલાવો, બાળક શી રીતે ગુજરી ગયું?
}}
{{ps
|છેલોઃ  
|કાજીસાહેબ, હું બાળકને હીંચોળતો હતો એટલામાં મોટાભાઈ છબીલ–
}}
{{ps
|છબીલઃ
|શેઠ છબીલરામ!
}}
છેલોઃ છબીલરામે એકાએક બૂમ પાડી મને કહ્યું કે રસોડામાં કૂતરું પેંધે છે, તે રસોઈ ના બગાડે એટલા માટે અંદર જઈ એને બહાર કાઢ. હું તરત દોડ્યો, મારા હાથમાં હીંચકાની દોરી, તે પગમાં ભેરવાઈ, ઘોડિયું આળું ઓશરીની નીચે પટકાયું, બાળકને પગથિયાની ધાર વાગી, અને એ ગુજરી ગયું.
છેલોઃ છબીલરામે એકાએક બૂમ પાડી મને કહ્યું કે રસોડામાં કૂતરું પેંધે છે, તે રસોઈ ના બગાડે એટલા માટે અંદર જઈ એને બહાર કાઢ. હું તરત દોડ્યો, મારા હાથમાં હીંચકાની દોરી, તે પગમાં ભેરવાઈ, ઘોડિયું આળું ઓશરીની નીચે પટકાયું, બાળકને પગથિયાની ધાર વાગી, અને એ ગુજરી ગયું.
કા{{ps જીજીઃ બાઈ! તારા ધણી તે વખતે ક્યાં હતા?
કા{{ps જીજીઃ બાઈ! તારા ધણી તે વખતે ક્યાં હતા?
18,450

edits