ગુજરાતી એકાંકીસંપદા/હોહોલિકા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(5 intermediate revisions by the same user not shown)
Line 678: Line 678:
|હોહોહો! હોહોહો! હોહોહો! હોહોહો!
|હોહોહો! હોહોહો! હોહોહો! હોહોહો!
}}
}}
 
{{ps
તા તા થૈ થૈ, તા તા થૈ થૈ થા!
|
દુનિયામેં કૈં સોદા દેખા. અક્કલકી હરરાજીકા
|તા તા થૈ થૈ, તા તા થૈ થૈ થા!
કંઈ કચેરી દેખી હમને, ન્યાય તો કંબલ કાજીકા.
}}
અજી ન્યાય તો કંબલ કાજીકા!
{{ps
{{ps જીજી.: ફરિયાદી નંબર ત્રણ–
|
દુલોઃ હાજર છું.
|દુનિયામેં કૈં સોદા દેખા. અક્કલકી હરરાજીકા
{{ps જીજી.: હાજર છું શાયેબ કહો – આ કચેરી છે. નામ શું?
}}
દુલોઃ મારું નામ દુલો – દુર્લભભાઈ. હું નદીની પેલી પાર રહેનારો –
{{ps
{{ps જીજી.: એની તો અમને ખબર છે, પણ આ શંભુમેળામાં તમે ક્યાંથી ભેળા થઈ ગયા?
|
દુલોઃ એ જ તો અમે રામણ કહી રહ્યા છીએ. મારા પિતાજીનું આ છેલાએ ખૂન કર્યું છે.
|કંઈ કચેરી દેખી હમને, ન્યાય તો કંબલ કાજીકા.
કા{{ps જીજીઃ ચલાવો ચલાવો.
}}
{{ps જીજી.: હેં? પિતાજીનું? ઓ બાપ રે!
{{ps
દુલોઃ રડવાની અહીં મનાઈ છે, નહીં તો હમણાં પોક મૂકી સંભળાવત. નેવું વર્ષના મારા બાપા –
|
કા{{ps જીજીઃ જરા ઘરડા ખરા, નહિ?
|અજી ન્યાય તો કંબલ કાજીકા!
દુલોઃ સાધારણ રીતે ઘરડા તો કહેવાય, એનો આ છેલાએ જાન લીધો.
}}
કા{{ps જીજીઃ ચલાવો, ચલાવો. તમે પણ ખૂનનો જ આરોપ મૂકો છો? શી હકીકત છે?
{{ps
દુલોઃ કાજીસાયેબ! શી વાત કરું? હું શ્રવણથી પણ ભારે સેવાભાવી પુત્ર. મારા વૃદ્ધ પિતાને હોડીમાં વૈદ્યરાજને ત્યાં લઈ જતો હતો. મંદ મંદ ગતિએ હોડી ચાલી રહી હતી, એવામાં જ્યારે અમે નદીમાં પુલ નીચેથી પસાર થતા હતા, ત્યારે એકાએક ઉપરથી બરાબર મારા વૃદ્ધ પિતાના શરીર ઉપર એક માણસ પડ્યો. પિતાજી ચગદાઈ ગયા, અને તરત જ પિતાજીનું અવસાન થયું. પડનાર માણસ તે આ છેલો. મારે માથે જે શિરછત્રરૂપ એક પિતાજી હતા, તે ચાલ્યા ગયા. હું પિતાવિહોણો પુત્ર રહી ગયો! ઘડપણમાં એમની સેવાચાકરી કરી પુણ્ય મેળવવાનો લહાવો મારો ચાલ્યો ગયો. ઓ…ઓ…પ્રભુ! આ કેર તેં મારા ઉપર શા માટે કર્યો? વિધિનું ક્રૂર અટ્ટહાસ્ય મારી નસેનસ કોતરી ખાય છે. આ દુઃખ હવે મારાથી ખમાતું નથી. ઓ પ્રભુ! ઓ પ્રભુ!
|જીજી.:
{{ps જીજી.: તું પ્રભુને અરજ કરે છે કે આ કચેરીમાં કાજીસાયેબને અરજ ગુજારે છે?
|ફરિયાદી નંબર ત્રણ–
દુલોઃ આપત્તિવિપત્તિમાં, મહાકપટ સંકટમાં, હું ભાન ભૂલ્યો છું. કાજીસાયેબ! આ છેલાએ મારા પિતાની જિંદગીને ખતરામાં નાખી દીધી છે, એની સજા એને થવી જ જોઈએ. ઇન્સાફને માટે હું કાજીસાયેબને અરજ ગુજારું છું.
}}
કા{{ps જીજીઃ પિતાજીની લાશ ઠેકાણે પાડી કે હજુ મોજૂદ છે?
{{ps
દુલોઃ ઠાઠડી બાંધી તૈયાર રાખી છે. જરૂર હોય તો અહીં હાજર કરવા તૈયાર છીએ. એ ઠાઠડી બાંધવામાં ખૂન કરનાર છેલો પણ મદદગાર હતો, એ વાતની કચેરી નોંધ લઈ શકે છે.
|દુલોઃ
કા{{ps જીજીઃ ઠાઠડી તૈયાર છે? ચલાવો, ચલાવો.
|હાજર છું.
{{ps હોલા.: બેઅદબી માફ, કાજીસાયેબ! પણ નાટ્યાચાર્ય ભરતમુનિની આજ્ઞા છે કે મરેલી વ્યક્તિ યાને શબ યા ઠાઠડીને રંગભૂમિ ઉપર કદી લાવવી નહીં અને રંગમંચ ઉપર ન લાવાય તો કચેરીમાં તો લવાય જ કેમ?
}}
કા{{ps જીજીઃ તો લાશને પહેલાં ઠેકાણે કેમ નહીં પાડી?
{{ps
{{ps હોલા.: ન્યાયશાસ્ત્રનો બીજો એક નિયમ એવો છે કાજીસાયેબ! કે, બાળકોના અપવાદ સિવાય, જો લાશને બાળી નાખવામાં આવે, પિંડ વહેરી નાખવામાં આવે, સૂતક ઊતરી જાય તો, ત્યાર બાદ કદી કચેરીમાં ફેંસલો માગી શકાય નહીં.
|જીજી.:
કા{{ps જીજીઃ તેં કેમ એના વૃદ્ધ પિતાને મારી નખ્યા?
|હાજર છું શાયેબ કહો – આ કચેરી છે. નામ શું?
છેલોઃ મેં મારી નથી નાખ્યા, એ અકસ્માતથી ગુજરી ગયા.
}}
કા{{ps જીજીઃ ચલાવો, ચલાવો.
{{ps
છેલોઃ અમે અહીં આવતા હતા, ત્યારે પુલ ઉપર હું સૌથી છેલ્લો ચાલતો હતો. મેં નીચે નદીમાં જોયા વગર ભૂસ્કો માર્યો.
|દુલોઃ  
કા{{ps જીજીઃ ભૂસ્કો માર્યો! કેમ?
|મારું નામ દુલો – દુર્લભભાઈ. હું નદીની પેલી પાર રહેનારો –
છેલોઃ આપઘાત કરવા.
}}
કા{{ps જીજીઃ આપઘાત કરવા? કેમ? તું જાણે છે કે એ ભયંકર ગુનો ગણાય છે?
{{ps
છેલોઃ ગણાતો હશે, પણ આપઘાત કર્યા પછી શું? વાત એમ હતી કે જમીનદારભાઈના બળદનું પૂછડું છૂટું થઈ ગયું. અને ચંદનબાઈનું બાળક ગુજરી ગયું – એ બે ગુના માટે મને કદાચ ફાંસી મળે, તો આપમેળે મરવું શું ખોટું? આવા વિચાર ચાલતા હતા, ત્યાં નદી આવી. અમે પુલ ઉપરથી પસાર થતા હતા, અને તાબડતોબ મેં ભૂસ્કો માર્યો.
|જીજી.:
કા{{ps જીજીઃ અને સીધા નીચે હોડીમાં તમે આમના વૃદ્ધ પિતા સાથે પટકાયા!
|એની તો અમને ખબર છે, પણ આ શંભુમેળામાં તમે ક્યાંથી ભેળા થઈ ગયા?
છેલોઃ અજબ છે મોતની ચાલ, કાજીસાયેબ! મોતને શોધવા જતાં મારું મોત આઘું નાઠું, એમના પિતાજીના આવનારા મોતે નિમિત્ત શોધ્યું.
}}
કા{{ps જીજીઃ અજબ છે મોતની ચાલ, અહાહા! લખી લો, અજબ છે મોતની ચાલ! હવે ખબર પડી કે એમ ધાર્યું મરાતું નથી?
{{ps
છેલોઃ હાજી, અને એમ પણ ખબર પડી કે હાલમાં મારું મોત થવાનું નથી; એટલે તો મારી આંખ ખૂલી ગઈ, જીવનમાં નવો પલટો આવ્યો છે, હું કોઈક અદ્‌ભુત કામ કરવા સરજાયો છું.
|દુલોઃ  
ચંદનઃ મારા બાળકને મારી નાખ્યું, એ એક અદ્‌ભુત કામ કર્યું!
|એ જ તો અમે રામણ કહી રહ્યા છીએ. મારા પિતાજીનું આ છેલાએ ખૂન કર્યું છે.
દુલોઃ અને બીજું, મારા વૃદ્ધ પિતાને –
}}
છેલોઃ હવે સૌ કોઈના બાપ એક દિવસ તો ગુજરવાના જ છે!
{{ps
{{ps જીજી.: ખામોશ.
|કાજીજીઃ
કા{{ps જીજીઃ જીજીભાઈ! કચેરી વિચાર કરવા માગે છે.
|ચલાવો ચલાવો.
{{ps જીજી.: ચાલો. બધા થોડે દૂર જઈને ઊભા રહો. હમણાં કાજીસાયેબ કનસલટશેશનમાં બેસે છે.
}}
કા{{ps જીજીઃ જીજીભાઈ! કેમનું લાગે છે?
{{ps
{{ps જીજી.: બધું જોરમાં લાગે છે, છેલાનો હાથ વજનદાર લાગે છે, પરિણામ સારું લાગે છે. ચાંદી તો નહીં જ પણ નગદ સોનું લાગે છે.
|જીજી.:
કા{{ps જીજીઃ કચેરી ચુકાદો આપે છે.
|હેં? પિતાજીનું? ઓ બાપ રે!
{{ps જીજી.: ચુકાદો સાંભળવા બધા પાસે આવી જમા થઈ જાય.
}}
કા{{ps જીજીઃ ઘરડા બાપ હોડીમાં ગુજરી ગયા છે, એ હકીકત છે, આજથી ત્રીજે દિવસે ભાઈ છેલો એ જ હોડીમાં નીકળે, પુલ નીચે હોડી ઊભી રાખે અને પુલ ઉપરથી દુલાએ એવી રીતે ભૂસ્કો મારવો કે એ બરાબર છેલા ઉપર પડે, અને છેલો મરી જાય.
{{ps
{{ps જીજી.: ખામોશ!
|દુલોઃ  
કા{{ps જીજીઃ અને એમ કરતાં છેલો ન મરે તો દુલો ગુનેગાર ગણાશે. કચેરી બરખાસ્ત કરવામાં આવે છે.
|રડવાની અહીં મનાઈ છે, નહીં તો હમણાં પોક મૂકી સંભળાવત. નેવું વર્ષના મારા બાપા –
{{ps છડીદારઃ આગુસે બાજુસે નિગાહ રખો, કાજીજી પાછો ફરે છે…એ…
}}
{{ps
|કાજીજીઃ
|જરા ઘરડા ખરા, નહિ?
}}
{{ps
|દુલોઃ  
|સાધારણ રીતે ઘરડા તો કહેવાય, એનો આ છેલાએ જાન લીધો.
}}
{{ps
|કાજીજીઃ
|ચલાવો, ચલાવો. તમે પણ ખૂનનો જ આરોપ મૂકો છો? શી હકીકત છે?
}}
{{ps
|દુલોઃ
|કાજીસાયેબ! શી વાત કરું? હું શ્રવણથી પણ ભારે સેવાભાવી પુત્ર. મારા વૃદ્ધ પિતાને હોડીમાં વૈદ્યરાજને ત્યાં લઈ જતો હતો. મંદ મંદ ગતિએ હોડી ચાલી રહી હતી, એવામાં જ્યારે અમે નદીમાં પુલ નીચેથી પસાર થતા હતા, ત્યારે એકાએક ઉપરથી બરાબર મારા વૃદ્ધ પિતાના શરીર ઉપર એક માણસ પડ્યો. પિતાજી ચગદાઈ ગયા, અને તરત જ પિતાજીનું અવસાન થયું. પડનાર માણસ તે આ છેલો. મારે માથે જે શિરછત્રરૂપ એક પિતાજી હતા, તે ચાલ્યા ગયા. હું પિતાવિહોણો પુત્ર રહી ગયો! ઘડપણમાં એમની સેવાચાકરી કરી પુણ્ય મેળવવાનો લહાવો મારો ચાલ્યો ગયો. ઓ…ઓ…પ્રભુ! આ કેર તેં મારા ઉપર શા માટે કર્યો? વિધિનું ક્રૂર અટ્ટહાસ્ય મારી નસેનસ કોતરી ખાય છે. આ દુઃખ હવે મારાથી ખમાતું નથી. ઓ પ્રભુ! ઓ પ્રભુ!
}}
{{ps
|જીજી.:
|તું પ્રભુને અરજ કરે છે કે આ કચેરીમાં કાજીસાયેબને અરજ ગુજારે છે?
}}
{{ps
|દુલોઃ  
|આપત્તિવિપત્તિમાં, મહાકપટ સંકટમાં, હું ભાન ભૂલ્યો છું. કાજીસાયેબ! આ છેલાએ મારા પિતાની જિંદગીને ખતરામાં નાખી દીધી છે, એની સજા એને થવી જ જોઈએ. ઇન્સાફને માટે હું કાજીસાયેબને અરજ ગુજારું છું.
}}
{{ps
|કાજીજીઃ
|પિતાજીની લાશ ઠેકાણે પાડી કે હજુ મોજૂદ છે?
}}
{{ps
|દુલોઃ  
|ઠાઠડી બાંધી તૈયાર રાખી છે. જરૂર હોય તો અહીં હાજર કરવા તૈયાર છીએ. એ ઠાઠડી બાંધવામાં ખૂન કરનાર છેલો પણ મદદગાર હતો, એ વાતની કચેરી નોંધ લઈ શકે છે.
}}
{{ps
|કાજીજીઃ
|ઠાઠડી તૈયાર છે? ચલાવો, ચલાવો.
}}
{{ps
|હોલા.:
|બેઅદબી માફ, કાજીસાયેબ! પણ નાટ્યાચાર્ય ભરતમુનિની આજ્ઞા છે કે મરેલી વ્યક્તિ યાને શબ યા ઠાઠડીને રંગભૂમિ ઉપર કદી લાવવી નહીં અને રંગમંચ ઉપર ન લાવાય તો કચેરીમાં તો લવાય જ કેમ?
}}
{{ps
|કાજીજીઃ
|તો લાશને પહેલાં ઠેકાણે કેમ નહીં પાડી?
}}
{{ps
|હોલા.:
|ન્યાયશાસ્ત્રનો બીજો એક નિયમ એવો છે કાજીસાયેબ! કે, બાળકોના અપવાદ સિવાય, જો લાશને બાળી નાખવામાં આવે, પિંડ વહેરી નાખવામાં આવે, સૂતક ઊતરી જાય તો, ત્યાર બાદ કદી કચેરીમાં ફેંસલો માગી શકાય નહીં.
}}
{{ps
|કાજીજીઃ
|તેં કેમ એના વૃદ્ધ પિતાને મારી નખ્યા?
}}
{{ps
|છેલોઃ  
|મેં મારી નથી નાખ્યા, એ અકસ્માતથી ગુજરી ગયા.
}}
{{ps
|કાજીજીઃ
|ચલાવો, ચલાવો.
}}
{{ps
|છેલોઃ  
|અમે અહીં આવતા હતા, ત્યારે પુલ ઉપર હું સૌથી છેલ્લો ચાલતો હતો. મેં નીચે નદીમાં જોયા વગર ભૂસ્કો માર્યો.
}}
{{ps
|કાજીજીઃ
|ભૂસ્કો માર્યો! કેમ?
}}
{{ps
|છેલોઃ  
|આપઘાત કરવા.
}}
{{ps
|કાજીજીઃ
|આપઘાત કરવા? કેમ? તું જાણે છે કે એ ભયંકર ગુનો ગણાય છે?
}}
{{ps
|છેલોઃ  
|ગણાતો હશે, પણ આપઘાત કર્યા પછી શું? વાત એમ હતી કે જમીનદારભાઈના બળદનું પૂછડું છૂટું થઈ ગયું. અને ચંદનબાઈનું બાળક ગુજરી ગયું – એ બે ગુના માટે મને કદાચ ફાંસી મળે, તો આપમેળે મરવું શું ખોટું? આવા વિચાર ચાલતા હતા, ત્યાં નદી આવી. અમે પુલ ઉપરથી પસાર થતા હતા, અને તાબડતોબ મેં ભૂસ્કો માર્યો.
}}
{{ps
|કાજીજીઃ
|અને સીધા નીચે હોડીમાં તમે આમના વૃદ્ધ પિતા સાથે પટકાયા!
}}
{{ps
|છેલોઃ  
|અજબ છે મોતની ચાલ, કાજીસાયેબ! મોતને શોધવા જતાં મારું મોત આઘું નાઠું, એમના પિતાજીના આવનારા મોતે નિમિત્ત શોધ્યું.
}}
{{ps
|કાજીજીઃ
|અજબ છે મોતની ચાલ, અહાહા! લખી લો, અજબ છે મોતની ચાલ! હવે ખબર પડી કે એમ ધાર્યું મરાતું નથી?
}}
{{ps
|છેલોઃ  
|હાજી, અને એમ પણ ખબર પડી કે હાલમાં મારું મોત થવાનું નથી; એટલે તો મારી આંખ ખૂલી ગઈ, જીવનમાં નવો પલટો આવ્યો છે, હું કોઈક અદ્‌ભુત કામ કરવા સરજાયો છું.
}}
{{ps
|ચંદનઃ  
|મારા બાળકને મારી નાખ્યું, એ એક અદ્‌ભુત કામ કર્યું!
}}
{{ps
|દુલોઃ  
|અને બીજું, મારા વૃદ્ધ પિતાને –
}}
{{ps
|છેલોઃ  
|હવે સૌ કોઈના બાપ એક દિવસ તો ગુજરવાના જ છે!
}}
{{ps
|જીજી.:
|ખામોશ.
}}
{{ps
|કાજીજીઃ
|જીજીભાઈ! કચેરી વિચાર કરવા માગે છે.
}}
{{ps
|જીજી.:
|ચાલો. બધા થોડે દૂર જઈને ઊભા રહો. હમણાં કાજીસાયેબ કનસલટશેશનમાં બેસે છે.
}}
{{ps
|કાજીજીઃ
|જીજીભાઈ! કેમનું લાગે છે?
}}
{{ps
|જીજી.:
|બધું જોરમાં લાગે છે, છેલાનો હાથ વજનદાર લાગે છે, પરિણામ સારું લાગે છે. ચાંદી તો નહીં જ પણ નગદ સોનું લાગે છે.
}}
{{ps
|કાજીજીઃ
|કચેરી ચુકાદો આપે છે.
}}
{{ps
|જીજી.:
|ચુકાદો સાંભળવા બધા પાસે આવી જમા થઈ જાય.
}}
{{ps
|કાજીજીઃ
|ઘરડા બાપ હોડીમાં ગુજરી ગયા છે, એ હકીકત છે, આજથી ત્રીજે દિવસે ભાઈ છેલો એ જ હોડીમાં નીકળે, પુલ નીચે હોડી ઊભી રાખે અને પુલ ઉપરથી દુલાએ એવી રીતે ભૂસ્કો મારવો કે એ બરાબર છેલા ઉપર પડે, અને છેલો મરી જાય.
}}
{{ps
|જીજી.:
|ખામોશ!
}}
{{ps
|કાજીજીઃ
|અને એમ કરતાં છેલો ન મરે તો દુલો ગુનેગાર ગણાશે. કચેરી બરખાસ્ત કરવામાં આવે છે.
}}
{{ps
|છડીદારઃ
|આગુસે બાજુસે નિગાહ રખો, કાજીજી પાછો ફરે છે…એ…
}}
(કાજીજી જાય છે.)
(કાજીજી જાય છે.)
{{ps હોલા.: હો હો હો, હો હો હો, હો હો હો…
{{ps
આકાશભરમેં રંગ દેખા, હમને આતશબાજીકા;
|હોલા.:
કંઈ કચેરી દેખી હમને, ન્યાય તો બંડલ બાજીકા,
|હો હો હો, હો હો હો, હો હો હો…
જી, ન્યાય તો બંડલ બાજીકા,
}}
જી, ન્યાય તો બંડલ બાજીકા.
{{ps
ચલો ભાઈઓ! ફળિયાને નાકે આપણે હવે આરામ લઈએ, અથવા ચા ગટગટાવીએ.
|
{{ps જીજી.: અરે છેલાભાઈ! તમે આમ આવો. એમ કાંઈ ચાલ્યા જવાય છે? જુઓ, તમે દુલાના બાપને નદીમાં પડતું મેલી મારી નાખ્યો તે સારું કર્યું, દુલો મારો સગોભાઈ થાય.
|આકાશભરમેં રંગ દેખા, હમને આતશબાજીકા;
છેલોઃ એમ કે જીજીભાઈ? ચાલો સારું!
}}
{{ps જીજી.: બાપ મને એક કાણી પૈ આલતો નહોતો અને દુલો ભાગ પાડતો નહોતો. હવે મિલકત વહેંચાશે, એમાં મને સારો ભાગ મળશે.
{{ps
હોલો.: હો હો હો, હો હો હો, હોલિકા માતકી જે!
|
{{ps જીજી.: અને હવે છેલાભાઈ, કાજીયાસાયેબને તમે પેલા રૂમાલમાં બાંધેલી સોનાની લગડીઓ બતાવતા હતા, તે આલો. કાજીજીએ મને એ લેવા મોકલ્યો છે.
|કંઈ કચેરી દેખી હમને, ન્યાય તો બંડલ બાજીકા,
છેલોઃ કઈ સોનાની લગડી. જીજીભાઈ?
}}
{{ps જીજી.: પેલી ચુકાદા વખતે હાથ હલાવી પાછળથી બતાવતા હતા તે!
{{ps
છેલોઃ અરે પાગલ! એ તો જુઓ, આ એકેકથી સવાયા ચીચા પથરા હતા.
|
{{ps જીજી.: પથરા! પથરા બતાવતા હતા! સોનું નહિ?
|જી, ન્યાય તો બંડલ બાજીકા,
છેલોઃ ચીચા પથરા; જુઓ, માથું ભાગે એવા; લ્યો, જોયા? કાજીજી જો કદાચને ચુકાદો મારી વિરુદ્ધમાં આપત તો એકી પથરે કનોરું રંગી નાંખત!
}}
{{ps જીજી.: હેં?
{{ps
છેલોઃ આ મારો હાથ છે ગલોલ જેવો. કહેતા હો તો ઊડતું પંખી હમણાં તાકી પાડી બતાવું. આ પથરો જેવો અહીં ઢીમચે ચોંટે કે ઢીમચાના ત્રણ ફાડચા જ સમજો.
|
{{ps હોલા.: તો તો હોળીમાં ફક્કડ નારિયેળ વધેરાત. બોલો હોળી માતકી જે!
|જી, ન્યાય તો બંડલ બાજીકા.
{{ps જીજી.: અલ્યા ત્રણે વખત પથરા જ બતાડ્યા?
}}
છેલોઃ આ એક, જીજીભાઈ! આ બીજો, અને આ ત્રીજો. એકેકેથી સવાયા. આ પાર કે તે પાર – કાજીજીને કહો કે જીવતા બચ્યા એ માટે ઉપકાર માનો. જોવું હોય તો પણે જરા આઘા ઊભા રહો તો આ એક તમારા ઉપર તાકી બતાવું.
{{ps
{{ps જીજી.: ના રે બાપલીઆ! હું તો આ કાજીજીને કહેવા ચાલ્યો.
|
|ચલો ભાઈઓ! ફળિયાને નાકે આપણે હવે આરામ લઈએ, અથવા ચા ગટગટાવીએ.
}}
{{ps
|જીજી.:
|અરે છેલાભાઈ! તમે આમ આવો. એમ કાંઈ ચાલ્યા જવાય છે? જુઓ, તમે દુલાના બાપને નદીમાં પડતું મેલી મારી નાખ્યો તે સારું કર્યું, દુલો મારો સગોભાઈ થાય.
}}
{{ps
|છેલોઃ
|એમ કે જીજીભાઈ? ચાલો સારું!
}}
{{ps
|જીજી.:
|બાપ મને એક કાણી પૈ આલતો નહોતો અને દુલો ભાગ પાડતો નહોતો. હવે મિલકત વહેંચાશે, એમાં મને સારો ભાગ મળશે.
}}
{{ps
|હોલો.:
|હો હો હો, હો હો હો, હોલિકા માતકી જે!
}}
{{ps
|જીજી.:
|અને હવે છેલાભાઈ, કાજીયાસાયેબને તમે પેલા રૂમાલમાં બાંધેલી સોનાની લગડીઓ બતાવતા હતા, તે આલો. કાજીજીએ મને એ લેવા મોકલ્યો છે.
}}
{{ps
|છેલોઃ
|કઈ સોનાની લગડી. જીજીભાઈ?
}}
{{ps
|જીજી.:
|પેલી ચુકાદા વખતે હાથ હલાવી પાછળથી બતાવતા હતા તે!
}}
{{ps
|છેલોઃ
|અરે પાગલ! એ તો જુઓ, આ એકેકથી સવાયા ચીચા પથરા હતા.
}}
{{ps
|જીજી.:
|પથરા! પથરા બતાવતા હતા! સોનું નહિ?
}}
{{ps
|છેલોઃ
|ચીચા પથરા; જુઓ, માથું ભાગે એવા; લ્યો, જોયા? કાજીજી જો કદાચને ચુકાદો મારી વિરુદ્ધમાં આપત તો એકી પથરે કનોરું રંગી નાંખત!
}}
{{ps
|જીજી.:
|હેં?
}}
{{ps
|છેલોઃ
|આ મારો હાથ છે ગલોલ જેવો. કહેતા હો તો ઊડતું પંખી હમણાં તાકી પાડી બતાવું. આ પથરો જેવો અહીં ઢીમચે ચોંટે કે ઢીમચાના ત્રણ ફાડચા જ સમજો.
}}
{{ps
|હોલા.:
|તો તો હોળીમાં ફક્કડ નારિયેળ વધેરાત. બોલો હોળી માતકી જે!
}}
{{ps
|જીજી.:
|અલ્યા ત્રણે વખત પથરા જ બતાડ્યા?
}}
{{ps
|છેલોઃ
|આ એક, જીજીભાઈ! આ બીજો, અને આ ત્રીજો. એકેકેથી સવાયા. આ પાર કે તે પાર – કાજીજીને કહો કે જીવતા બચ્યા એ માટે ઉપકાર માનો. જોવું હોય તો પણે જરા આઘા ઊભા રહો તો આ એક તમારા ઉપર તાકી બતાવું.
}}
{{ps
|જીજી.:
|ના રે બાપલીઆ! હું તો આ કાજીજીને કહેવા ચાલ્યો.
}}
(જાય છે.)
(જાય છે.)
છબીલાઃ (પ્રવેશે છે) ભાઈ છેલા – હે છેલાભાઈ! એ બળદે તમે રાખો. ચુકાદાના અમલમાંથી મને છૂટો કરો તો સારું.
{{ps
છેલોઃ એમ? ઠીક ભાઈ, ખરેખર મારો જીવનપલટો શરૂ થયો. શું એ આ ચીચા પથ્થરને આભારી હશે?
|છબીલાઃ
{{ps છબીલઃ અને જ્યારે જોઈએ ત્યારે નાથેલા બળદિયા લઈ જજે; અથવા તો પાક ન ઊતરે તો ગાલ્લી દાણોય લઈ જજે… આવજે!
|(પ્રવેશે છે) ભાઈ છેલા – હે છેલાભાઈ! એ બળદે તમે રાખો. ચુકાદાના અમલમાંથી મને છૂટો કરો તો સારું.
{{ps હોલા.: આ હોલાગુરુને ભૂલતા નહીં, હોં છેલાભાઈ!
}}
ચંદનઃ (પ્રવેશે છે.) લે ભા છેલા. આ બસોની કોથળી; માંડ માંડ ધણીથી છાના બચાવી મૂકેલી. અમે જેમ તેમ પેટગુજારો કરીએ, તેમાં તારા જેવા તગડા બાળકને શી રીતે પોષવો! મારે આ ચુકાદાનો અમલ નથી કરાવવો.
{{ps
છેલોઃ અરે એમ હોય ચન્દનબા! હું બહુ ડાહ્યો થઈને રહીશ, કોઈને નહીં પજવું.
|છેલોઃ
ચંદનઃ અરે બળ્યા તારા અવતાર! લે. અને જો ફરીથી કોઈના છોકરા આવી રીતે મારી ના નાખતો.
|એમ? ઠીક ભાઈ, ખરેખર મારો જીવનપલટો શરૂ થયો. શું એ આ ચીચા પથ્થરને આભારી હશે?
છેલોઃ ચંદનબાઈ! મેં ખૂન નહોતું કીધું.
}}
ચંદનઃ ના ભાઈ ના! જો, એ છોકરું યે મારું નહોતું. ધરમશાળામાં કંઈક લોક આવે એમ આ નધણિયાતું બાળક પણ આવી ચઢ્યું હતું. ચાલ, આવજે!
{{ps
{{ps હોલા.: સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ! સૌનું કરો કલ્યાણ!
|છબીલઃ
છેલોઃ ગુરુ મહારાજ! મને થતું જ હતું કે મારી જિંદગી હવે નવો વળાંક લઈ રહી છે.
|અને જ્યારે જોઈએ ત્યારે નાથેલા બળદિયા લઈ જજે; અથવા તો પાક ન ઊતરે તો ગાલ્લી દાણોય લઈ જજે… આવજે!
{{ps હોલા.: હા છેલાભાઈ! નહીં તો નદીમાં પડતું મેલ્યું છતાં બચત જ શેના?
}}
દુલોઃ (પ્રવેશી) મારા બાપલીઆ, આ પાંચસો – મને કાજીજીના ચુકાદાના અમલમાંથી છૂટા કરો. મારે પુલ ઉપરથી ભૂસ્કો નથી મારવો.
{{ps
છેલોઃ ના, પણ હું નીચે હોડીમાં બરાબર ઊભો રહેવા તૈયાર છું.
|હોલા.:
દુલોઃ અરે પણ હું ક્યાં ભૂસ્કો મારવા તૈયાર છું? આ બીજા પાંચસોની થેલી, લે ભાઈ, અને છેડો છોડ. તું જીત્યો, હું હાર્યો. મારા બાપાને વગે કર્યો તે જ બસ છે.
|આ હોલાગુરુને ભૂલતા નહીં, હોં છેલાભાઈ!
છેલોઃ પણ દુલાભાઈ! વાત એમ છે કે.
}}
દુલોઃ અલ્યા આથી વધારે મારું ગજું નથી, તું છોડ મને. તેં મારા બાપને નથી મારી નાખ્યો, થયું? એ એના મોતે મર્યો, અને હવે મારે મરવું નથી. આવજો ભાઈ. જે જે.
{{ps
છેલોઃ જિંદગીનો રસ્તો ઝોક લે છે તે આનું નામ – બધું સુખ મળશે પણ એક વહુનું સુખ, અરે પ્રભુ!
|ચંદનઃ
{{ps હોલા.: તે માટે તો હું બેઠો છું, રાજ્જા! તમે કહો તેવી કન્યા હાજર કરી દઉં, જિંદગીનો કટ સુધાર્યો તમારો.
|(પ્રવેશે છે.) લે ભા છેલા. આ બસોની કોથળી; માંડ માંડ ધણીથી છાના બચાવી મૂકેલી. અમે જેમ તેમ પેટગુજારો કરીએ, તેમાં તારા જેવા તગડા બાળકને શી રીતે પોષવો! મારે આ ચુકાદાનો અમલ નથી કરાવવો.
કા{{ps જીજીઃ છેલા! હું કાજીજી, તારો આભાર માનું છું. આ અશરફીની કોથળી તને ભેટ આપું છું.
}}
છેલોઃ તમારી ઘણી મહેરબાની – પણ કાજીસાહેબ, આનું કારણ?
{{ps
કા{{ps જીજીઃ કારણ તેં અમારી જિંદગી બચાવી. પેલા ત્રણ પથરામાંથી એકાદ પણ તે અમારી પર અફાળ્યો હોત તો અહીં જ અમારી આરામગાહ થઈ ગઈ હોત.
|છેલોઃ
છેલોઃ કાજીસાહેબ! નાણાંની કોથળી ભેટ આપવા માટે આપનો આભાર. હવે મને કહો, લગનની બાબતમાં આપનો શો ખ્યાલ છે?
|અરે એમ હોય ચન્દનબા! હું બહુ ડાહ્યો થઈને રહીશ, કોઈને નહીં પજવું.
કા{{ps જીજીઃ હજી ખ્યાલ જ છે, બચ્ચા! મને મનપસંદ ઓરત પરણવાની બહુ હોંશ હતી. એવી ઓરત મળી, ત્યારે એના મનને હું પસંદ નહોતો એથી હું આજ સુધી કુંવારો જ છું.
}}
છેલોઃ પણ આ તમારા હોલાગુરુ તો કહે છે કે જેવી જોઈએ તેવી વહુ હમણાં આણી આપું.
{{ps
તનમનઃ (પ્રવેશે છે.) અરે આણ્યા આણ્યા! ફળિયામાં બેઠી બેઠી હું ક્યારની તમારો રંગ જોઉં છું.
|ચંદનઃ
છેલોઃ કોણ, તનમન! તેં તો મારા જેવા ગરીબને પરણવાની ક્યારની ના પાડી હતી.
|અરે બળ્યા તારા અવતાર! લે. અને જો ફરીથી કોઈના છોકરા આવી રીતે મારી ના નાખતો.
તનમનઃ તેની કોણે ના પાડી? અને આ આટલી કોથળીઓ હાથમાં આવ્યા પછી હવે હું તમને પરણ્યા વિના રહું ખરી?
}}
છેલોઃ પણ કોથળીઓ શેની ઝૂંટવી લે છે?
{{ps
તનમનઃ પરણ્યા પછી બધી પાછી આપીશ. ચાલો, લગન લેવડાવો. એકાએક પૈસાદાર થઈ બેઠા, તે કાંઈ શેઠાણી વિના ચાલશે.
|છેલોઃ
{{ps હોલા.: સમય વર્તતે સાવધાન!
|ચંદનબાઈ! મેં ખૂન નહોતું કીધું.
કન્યાદાન દાતા સાવધાન!
}}
છેલોઃ કાજીસાહેબ! તમે કન્યાના બાપ થાવો અને કન્યાદાન આપો.
{{ps
તનમનઃ હા, કાજીસાહેબ, કંઈ વાંધો નથી. અત્યાર સુધી તો હું ના પાડતી હતી, પણ મારા બાપ મને આને પરણવાની ના પાડતા હતા. હવે તો આ ખડિંગ ખડિંગ જોઈને એ પણ હા પાડશે, કેમ બાપા?
|ચંદનઃ
{{ps હોલા.: કબૂલ છે? કે પિતાજી! થઈ જાય ત્યારે, હોલિકા માતકી જે. અલ્યા આમ આવો, આમ આવો, એમ ચોતરે ચોગાનમાં જઈને શેના બેઠા? છબીલારામ, દુર્લભરામ, જીજીભાઈ, છેલાભાઈના લગ્નમાં પધારો અને ચન્દનબાઈ, તમે ગીતો ગવડાવો, અમે બધાં ઝીલશું.
|ના ભાઈ ના! જો, એ છોકરું યે મારું નહોતું. ધરમશાળામાં કંઈક લોક આવે એમ આ નધણિયાતું બાળક પણ આવી ચઢ્યું હતું. ચાલ, આવજે!
}}
{{ps
|હોલા.:
|સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ! સૌનું કરો કલ્યાણ!
}}
{{ps
|છેલોઃ
|ગુરુ મહારાજ! મને થતું જ હતું કે મારી જિંદગી હવે નવો વળાંક લઈ રહી છે.
}}
{{ps
|હોલા.:
|હા છેલાભાઈ! નહીં તો નદીમાં પડતું મેલ્યું છતાં બચત જ શેના?
}}
{{ps
|દુલોઃ  
|(પ્રવેશી) મારા બાપલીઆ, આ પાંચસો – મને કાજીજીના ચુકાદાના અમલમાંથી છૂટા કરો. મારે પુલ ઉપરથી ભૂસ્કો નથી મારવો.
}}
{{ps
|છેલોઃ
|ના, પણ હું નીચે હોડીમાં બરાબર ઊભો રહેવા તૈયાર છું.
}}
{{ps
|દુલોઃ
|અરે પણ હું ક્યાં ભૂસ્કો મારવા તૈયાર છું? આ બીજા પાંચસોની થેલી, લે ભાઈ, અને છેડો છોડ. તું જીત્યો, હું હાર્યો. મારા બાપાને વગે કર્યો તે જ બસ છે.
}}
{{ps
|છેલોઃ
|પણ દુલાભાઈ! વાત એમ છે કે.
}}
{{ps
|દુલોઃ
|અલ્યા આથી વધારે મારું ગજું નથી, તું છોડ મને. તેં મારા બાપને નથી મારી નાખ્યો, થયું? એ એના મોતે મર્યો, અને હવે મારે મરવું નથી. આવજો ભાઈ. જે જે.
}}
{{ps
|છેલોઃ
|જિંદગીનો રસ્તો ઝોક લે છે તે આનું નામ – બધું સુખ મળશે પણ એક વહુનું સુખ, અરે પ્રભુ!
}}
{{ps
|હોલા.:
|તે માટે તો હું બેઠો છું, રાજ્જા! તમે કહો તેવી કન્યા હાજર કરી દઉં, જિંદગીનો કટ સુધાર્યો તમારો.
}}
{{ps
|કાજીજીઃ
|છેલા! હું કાજીજી, તારો આભાર માનું છું. આ અશરફીની કોથળી તને ભેટ આપું છું.
}}
{{ps
|છેલોઃ
|તમારી ઘણી મહેરબાની – પણ કાજીસાહેબ, આનું કારણ?
}}
{{ps
|કાજીજીઃ
|કારણ તેં અમારી જિંદગી બચાવી. પેલા ત્રણ પથરામાંથી એકાદ પણ તે અમારી પર અફાળ્યો હોત તો અહીં જ અમારી આરામગાહ થઈ ગઈ હોત.
}}
{{ps
|છેલોઃ
|કાજીસાહેબ! નાણાંની કોથળી ભેટ આપવા માટે આપનો આભાર. હવે મને કહો, લગનની બાબતમાં આપનો શો ખ્યાલ છે?
}}
{{ps
|કાજીજીઃ
|હજી ખ્યાલ જ છે, બચ્ચા! મને મનપસંદ ઓરત પરણવાની બહુ હોંશ હતી. એવી ઓરત મળી, ત્યારે એના મનને હું પસંદ નહોતો એથી હું આજ સુધી કુંવારો જ છું.
}}
{{ps
|છેલોઃ
|પણ આ તમારા હોલાગુરુ તો કહે છે કે જેવી જોઈએ તેવી વહુ હમણાં આણી આપું.
}}
{{ps
|તનમનઃ
|(પ્રવેશે છે.) અરે આણ્યા આણ્યા! ફળિયામાં બેઠી બેઠી હું ક્યારની તમારો રંગ જોઉં છું.
}}
{{ps
|છેલોઃ
|કોણ, તનમન! તેં તો મારા જેવા ગરીબને પરણવાની ક્યારની ના પાડી હતી.
}}
{{ps
|તનમનઃ
|તેની કોણે ના પાડી? અને આ આટલી કોથળીઓ હાથમાં આવ્યા પછી હવે હું તમને પરણ્યા વિના રહું ખરી?
}}
{{ps
|છેલોઃ
|પણ કોથળીઓ શેની ઝૂંટવી લે છે?
}}
{{ps
|તનમનઃ
|પરણ્યા પછી બધી પાછી આપીશ. ચાલો, લગન લેવડાવો. એકાએક પૈસાદાર થઈ બેઠા, તે કાંઈ શેઠાણી વિના ચાલશે.
}} 
{{ps
|હોલા.:
|સમય વર્તતે સાવધાન!
}}
{{ps
|
|કન્યાદાન દાતા સાવધાન!
}}
{{ps
|છેલોઃ
|કાજીસાહેબ! તમે કન્યાના બાપ થાવો અને કન્યાદાન આપો.
}}
{{ps
|તનમનઃ
|હા, કાજીસાહેબ, કંઈ વાંધો નથી. અત્યાર સુધી તો હું ના પાડતી હતી, પણ મારા બાપ મને આને પરણવાની ના પાડતા હતા. હવે તો આ ખડિંગ ખડિંગ જોઈને એ પણ હા પાડશે, કેમ બાપા?
}} 
{{ps
|હોલા.:
|કબૂલ છે? કે પિતાજી! થઈ જાય ત્યારે, હોલિકા માતકી જે. અલ્યા આમ આવો, આમ આવો, એમ ચોતરે ચોગાનમાં જઈને શેના બેઠા? છબીલારામ, દુર્લભરામ, જીજીભાઈ, છેલાભાઈના લગ્નમાં પધારો અને ચન્દનબાઈ, તમે ગીતો ગવડાવો, અમે બધાં ઝીલશું.
}}
(કાજી હસ્તમેળાપ કરાવે છે, અને વરઘોડો ફરતો ચાલ્યો જાય છે.)
(કાજી હસ્તમેળાપ કરાવે છે, અને વરઘોડો ફરતો ચાલ્યો જાય છે.)
ચન્દનઃ જાણે શિવ ને પારવતીના હાથ મળ્યા.
{{ps
બધાઃ જાણે શિવ ને પારવતીના હાથ મળ્યા.
|ચન્દનઃ
ચન્દનઃ જાણે ભીલ ને ભીલડીના જીવ મળ્યા.
|જાણે શિવ ને પારવતીના હાથ મળ્યા.
બધાઃ જાણે ભીલ ને ભીલડીના જીવ મળ્યા.
}}
(પડદો)
{{ps
(ચં.ચી. મહેતા સમગ્ર નાટ્યકૃતિઓઃ એકાંકી)
|બધાઃ
|જાણે શિવ ને પારવતીના હાથ મળ્યા.
}}
{{ps
|ચન્દનઃ
|જાણે ભીલ ને ભીલડીના જીવ મળ્યા.
}}
{{ps
|બધાઃ
|જાણે ભીલ ને ભીલડીના જીવ મળ્યા.
}}
<center>(પડદો)</center>
{{Right|(ચં.ચી. મહેતા સમગ્ર નાટ્યકૃતિઓઃ એકાંકી)}}
<center>*</center>
<center>*</center>
<br>
{{HeaderNav2
|previous = ઝાંઝવાં
|next = મા
}}
18,450

edits

Navigation menu