ગુજરાતી એકાંકીસંપદા/હોહોલિકા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|હોહોલિકા|ચંદ્રવદન મહેતા}} {{center block|title='''પાત્રો'''| '''હોલાગુરુ'''<br>...")
 
No edit summary
Line 18: Line 18:
{{Poem2Open}}
{{Poem2Open}}
હોલાગુરુઃ (નાચતાં પ્રવેશે છે, ગળે ઢોલક.)
હોલાગુરુઃ (નાચતાં પ્રવેશે છે, ગળે ઢોલક.)
::: હોહોહોહો…હોશો મેળો જમાયો છે.
કોઈ અજબ રંગ બનાયો છે.
ભારી મંડપ રચાયો છે. અને હવે તો જમાનો પણ બદલાયો છે.તા તા થૈ થૈ તા તા થૈ થૈ થા!
::: હોહોહોહો…હોશો મેળો જમાયો છે.કોઈ અજબ રંગ બનાયો છે.ભારી મંડપ રચાયો છે. અને હવે તો જમાનો પણ બદલાયો છે.તા તા થૈ થૈ તા તા થૈ થૈ થા!
::: એ પણ કોઈ વગર ટિકિટે આંગળી ઉપર
પારકું બાળક લાયો છે.
તો પણે કઈ છાનોમાનો અંદર ઘૂસી આયો છે.
અહીં કોઈ નવ પરણેતર વહુજીથી રિસાયો છે.
તો કોઈ અખેતર નવી વહુથી મનાયો છે.
પણે બેઠા છે બાપ ને દીકરી, થૈને ભારેખમ
અમે તો આવ્યા નાટક કરવા, નથી કંઈ યમના જમ
તા તા થૈ થૈ, તા તા થૈ થૈ, થા!
::: એ પણ કોઈ વગર ટિકિટે આંગળી ઉપર પારકું બાળક લાયો છે.તો પણે કઈ છાનોમાનો અંદર ઘૂસી આયો છે.અહીં કોઈ નવ પરણેતર વહુજીથી રિસાયો છે.તો કોઈ અખેતર નવી વહુથી મનાયો છે.પણે બેઠા છે બાપ ને દીકરી, થૈને ભારેખમઅમે તો આવ્યા નાટક કરવા, નથી કંઈ યમના જમતા તા થૈ થૈ, તા તા થૈ થૈ, થા!
::: દુનીઆદારી જાણી લીધી, કરી અમે તૈયારી
નાટક કરવા નીકળ્યા આજે, ન્યાયાસન એક ભારી
એ પર બેસે જે કોઈ કાજી, એ વહુ વિનાના રાજા
ધૂળની કરતા ધાણી એવા, ઉપર વાગે વાજા.
આજનો દિવસ છે ફાંકડો
અને લગનમાં ખાનગીમાં
તમારે આપવાનાં પઠ્ઠણ
અને પઠ્ઠણ નહીં તો વાંકડો
આ છે અસલ નામદાર ફળિયું,
અને અહીં ઠીક લોક જોવાને મળિયું.
અહીં કથરોટમાં ગંગા, મન ચંગા જોતાં થાય,
શાંત રહીને સાંભળે, એનાં જનમમરમ ટળી જાય!
::: દુનીઆદારી જાણી લીધી, કરી અમે તૈયારી નાટક કરવા નીકળ્યા આજે, ન્યાયાસન એક ભારી એ પર બેસે જે કોઈ કાજી, એ વહુ વિનાના રાજા ધૂળની કરતા ધાણી એવા, ઉપર વાગે વાજા.આજનો દિવસ છે ફાંકડો અને લગનમાં ખાનગીમાં તમારે આપવાનાં પઠ્ઠણ અને પઠ્ઠણ નહીં તો વાંકડો આ છે અસલ નામદાર ફળિયું,અને અહીં ઠીક લોક જોવાને મળિયું.અહીં કથરોટમાં ગંગા, મન ચંગા જોતાં થાય,શાંત રહીને સાંભળે, એનાં જનમમરમ ટળી જાય!
(જીજીભાઈ પ્રવેશે છે.)
(જીજીભાઈ પ્રવેશે છે.)
જીજીભાઈઃ ગુરુ મહારાજ! જરા દાંડિયું પીટવું હમણાં બંધ રાખો.
જીજીભાઈઃ ગુરુ મહારાજ! જરા દાંડિયું પીટવું હમણાં બંધ રાખો.
18,450

edits