ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/લાઠી સ્ટેશન પર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|લાઠી સ્ટેશન પર|}} <poem> દૈવે શાપી તેં આલાપી દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી! દૂરેઽદૂરે હૈયાં ઝૂરે ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે. તે આ ભૂમિ સ્નેહે ઝૂમી, સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી. </poem>...")
 
No edit summary
Line 19: Line 19:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = થોડો એક તડકો
|previous = થોડો એક તડકો<br>
|next = જીર્ણ જગત
|next = જીર્ણ જગત
}}
}}

Revision as of 06:49, 5 January 2023


લાઠી સ્ટેશન પર

દૈવે શાપી
તેં આલાપી
દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!
દૂરેઽદૂરે
હૈયાં ઝૂરે
ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી,
સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.

૧૬-૧૦-૧૯૪૮ (સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૦૯)