ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/સવ્ય-અપસવ્ય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''સવ્ય-અપસવ્ય'''}}
{{SetTitle}}
----
{{Heading|સવ્ય-અપસવ્ય | અનિલ વ્યાસ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પાછા પ્રહ્લાદ ગોર આવ્યા. જનોઈ દીધી એ વખતે દમ કાઢી નાખેલો. મામા એવો કડક માદરપાટ લાવેલા કે ગાંઠ વળે નહીં. ઘડી ઘડી કાછડી છૂટી જવાની બીક લાગે. લે, આણે તો ફરી માદરપાટ કાઢ્યો! લુંગીની જેમ વીંટીએ એ ચલવે નહીં. આંટી મારવી જ પડે. બ્રાહ્મણ એટલે છૂટકો નહીં. ગૉર ઊંચો, કાળો અને પડછંદ. કપાળ ઊપસેલું, નેણ જાડી જાડી. રાવણના પાત્રમાં એકદમ ફિટ બેસે. ભઈ ગુજરી ગયા છે ને આવા વિચારો આવે એ સારું નહીં. બધાં કેવાં ગંભીર મોઢું રાખીને ફરે છે? આપણેય…આ વળી આજે.

Line 46: Line 46:
જમુબાએ ભજન ઉપાડ્યું —
જમુબાએ ભજન ઉપાડ્યું —

{{Center|'''હાથમાં માળાઓ રૂમઝૂમ ફરતી,
{{Center|'''હાથમાં માળાઓ રૂમઝૂમ ફરતી,'''}}
ચંચળ મનડું જ્યાંત્યાં ભમતું,'''}}
{{Center|'''ચંચળ મનડું જ્યાંત્યાં ભમતું,'''}}

માણસોની ભીડ વધતી જતી હતી. ગૉર મંત્રોચ્ચાર કરતા હતા. વિધિ લાંબો ચાલ્યો. તરભાણું પાણીથી ભરાઈ ગયું. મેં ગૉરને બતાવ્યું. પીપળે પાણી રેડતા આવો પછી રિસેસ. કહી ટચલી આંગળી ઊંચી કરી. મને ચિંતા થઈ. રિસેસવાળું ઠીક પણ પછી નવડાવશે તો? બા ગાતાં હતાં —

{{Center|'''તુલસી ને પીપળે પાણીડાં રેડજો
{{Center|'''તુલસી ને પીપળે પાણીડાં રેડજો'''}}
હાં રે તમે પાણીડાં રેડજો એવાં
{{Center|'''હાં રે તમે પાણીડાં રેડજો એવાં'''}}
ફરી જનમ ના પડે લેવા…'''}}
{{Center|'''ફરી જનમ ના પડે લેવા…'''}}

Line 79: Line 79:
પાછળ જમુબા બોલતાં હતાં. હું તો પરસાળ ઓળંગી ગયો હતો. પાછળ…
પાછળ જમુબા બોલતાં હતાં. હું તો પરસાળ ઓળંગી ગયો હતો. પાછળ…
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અજિત ઠાકોર/માવઠું|માવઠું]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/`ચૂટકી'|`ચૂટકી']]
}}
18,450

edits