ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિશોર જાદવ/કાગ-કન્યા: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} આખરે થાકીને, અમી ગુસ્સામાં અને કંઈક દુઃખમાં સ્ટેશનેથી પાછી ફ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''કાગ-કન્યા'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
આખરે થાકીને, અમી ગુસ્સામાં અને કંઈક દુઃખમાં સ્ટેશનેથી પાછી ફરી. બાએ પ્રેમલના સમાચાર પૂછ્યા. પણ એનો ઉત્તર વાળ્યા વિના એ સીધી જ અંદરના ખંડમાં ગઈ. પ્રેમલ પર કાગળ લખીને ચોળીમાં દબાવ્યો. બાની પૂજાવેળા થઈ ગઈ હતી. પૂજાની સામગ્રી ગોઠવવાનું બા કહે તે પહેલાં કાગળને રવાના કરવો જોઈએ. વિચારીને, એ ઉતાવળે પગલે બહાર નીકળી ગઈ. ને બા કંઈક અસ્પષ્ટ ગણગણ્યાં. છેલ્લે, એમનો ઘાંટો સંભળાયો : ‘ઘીની વાટ ખૂટી જવા આવી છે. જાય છે તો બજારમાંથી…’

18,450

edits