ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જોસેફ મેકવાન/ઘરનું ઘર: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 2: Line 2:
{{Heading|ઘરનું ઘર | જોસેફ મેકવાન}}
{{Heading|ઘરનું ઘર | જોસેફ મેકવાન}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આખી રાત ત્રમઝટ મેઘો વરસ્યો હતો. કલવો અને ભલચી રાત આખી આલહ-વેલહ થયાં હતાં. બીમાર દીકરાની માંચી ધણી-ધણિયાણીએ આખા ખોરડામાં અહીંથી ત્યાં બેસવ્યા કરી હતી, પણ આખું હડણ ચૂતું હતું. ઘર આખું ટપકતા ચૂવાથી હાબોળ હોય ત્યાં કોરી જગ્યા ક્યાંથી મળે? હવાયેલી ને ઊબળેલી ગોદડીના ગાભામાં કલવાના એકના એક દીકરાની દાંતકટ્ટી ટાઢની મારી કટકટતી રહી હતી પણ લાચાર બની દીકરાના તાવે ધખતા દેહને તાક્યા કર્યા વિના કલવાનો છૂટકારો નહોતો.
આખી રાત ત્રમઝટ મેઘો વરસ્યો હતો. કલવો અને ભલચી રાત આખી આલહ-વેલહ થયાં હતાં. બીમાર દીકરાની માંચી ધણી-ધણિયાણીએ આખા ખોરડામાં અહીંથી ત્યાં ખેસવ્યા કરી હતી, પણ આખું હડણ ચૂતું હતું. ઘર આખું ટપકતા ચૂવાથી હાબોળ હોય ત્યાં કોરી જગ્યા ક્યાંથી મળે? હવાયેલી ને ઊબળેલી ગોદડીના ગાભામાં કલવાના એકના એક દીકરાની દાંતકટ્ટી ટાઢની મારી કટકટતી રહી હતી પણ લાચાર બની દીકરાના તાવે ધખતા દેહને તાક્યા કર્યા વિના કલવાનો છૂટકારો નહોતો.

મળસકે ગગનમાં ઘનઘોર કાટકો ગાજી ઊઠ્યો હતો અને વીજળીના ઝબકારાએ નળિયાં પાર કલવાનું ખોરડું ચમકાવી મૂક્યું હતું. માંદો કનવો પેલા ગર્જનથી છળી પડ્યો હતો. એણે પાડેલી ભયની ચીસ સાથે જ હવાનું એક ઝોકું ખોરડામાં પ્રવેશી ગયું હતું ને થઈ રહેવા આવેલ ઘાસલેટની છેલ્લી દિવેટ એણે બઝવી નાખી હતી. હવાઈ ગયેલ કાંડીમાંની બેય સળીઓ નકામી થઈ ગયા પછી અંધારામાં જ દીકરાના માથે હાથ દાબી બે ય જણાંએ સૂરજના છડીદારની રાહ જોયા કરી હતી.
મળસકે ગગનમાં ઘનઘોર કડાકો ગાજી ઊઠ્યો હતો અને વીજળીના ઝબકારાએ નળિયાં પાર કલવાનું ખોરડું ચમકાવી મૂક્યું હતું. માંદો કનવો પેલા ગર્જનથી છળી પડ્યો હતો. એણે પાડેલી ભયની ચીસ સાથે જ હવાનું એક ઝોકું ખોરડામાં પ્રવેશી ગયું હતું ને થઈ રહેવા આવેલ ઘાસલેટની છેલ્લી દિવેટ એણે બૂઝવી નાખી હતી. હવાઈ ગયેલ કાંડીમાંની બેય સળીઓ નકામી થઈ ગયા પછી અંધારામાં જ દીકરાના માથે હાથ દાબી બે ય જણાંએ સૂરજના છડીદારની રાહ જોયા કરી હતી.

છેક સવારે કણસતા કનવાનો તાવ સહેજ ઓછો થયો ત્યારે કલવો બોલ્યોઃ
છેક સવારે કણસતા કનવાનો તાવ સહેજ ઓછો થયો ત્યારે કલવો બોલ્યોઃ
Line 10: Line 10:
‘ક્યેંકથી દેવતા લાઈન ચા કર્ય, પછી હૈડ્ય ઊં જરાક છેતરમાં જતો આવું. આખી રાત હેલી રહી છ, ભુવારિયું ના પડ્યું હોય તો હા. તુવેરોના છોડવાય નમી જ્યા હશે!’
‘ક્યેંકથી દેવતા લાઈન ચા કર્ય, પછી હૈડ્ય ઊં જરાક છેતરમાં જતો આવું. આખી રાત હેલી રહી છ, ભુવારિયું ના પડ્યું હોય તો હા. તુવેરોના છોડવાય નમી જ્યા હશે!’

ભલચીએ ખાસ્સીવાર ફેફસાંની ધમણ ચલવી ત્યારે ચૂલો પેટ્યો. તપેલી ચડાવી એણે એમાં એક કળશિયો પાણી રેડ્યું. પછી એમાં કાળો ગોળ નાંખ્યો. એ ઊકળી રહ્યો એટલે ચાની ભૂકી નાખી, તુલસીનાં પાંદાં ઉમેર્યાં. દૂધ તો દેવનાં દરશન જેમ દુર્લભ હતું એટલે એ ‘કુમરી ચા’ બૂંઠિયા કૉપમાં રેડીને એણે કલવાને, આપી ને બોલી:
ભલચીએ ખાસ્સીવાર ફેફસાંની ધમણ ચલવી ત્યારે ચૂલો પેટ્યો. તપેલી ચડાવી એણે એમાં એક કળશિયો પાણી રેડ્યું. પછી એમાં કાળો ગોળ નાંખ્યો. એ ઊકળી રહ્યો એટલે ચાની ભૂકી નાખી, તુલસીનાં પાંદડાં ઉમેર્યાં. દૂધ તો દેવનાં દરશન જેમ દુર્લભ હતું એટલે એ ‘કુમરી ચા’ બૂંઠિયા કૉપમાં રેડીને એણે કલવાને, આપી ને બોલી:

‘બેટા કના! જરાક બેઠો થા બાપા! લે બે ઘોંટ ચા પી. તાવ ઓછો થશે દીચરા!’
‘બેટા કના! જરાક બેઠો થા બાપા! લે બે ઘોંટ ચા પી. તાવ ઓછો થશે દીચરા!’

કલવાના ટેકાએ કનવો બેઠો થયો. એક છાછર પરાણે પીઈને એ પાછો લાંબો થઈ ગયો. પણ રાત કરતાં આ સવારની દીકરાની મોંકળા સારી વતતી હતી એટલે મા-બાપના શ્વાસ હેઠા બેઠા હતા.
કલવાના ટેકાએ કનવો બેઠો થયો. એક છાછર પરાણે પીઈને એ પાછો લાંબો થઈ ગયો. પણ રાત કરતાં આ સવારની દીકરાની મોંકળા સારી વર્તાતી હતી એટલે મા-બાપના શ્વાસ હેઠા બેઠા હતા.

દાતરડું ને પાવડો લેઈને કલવો ખેતરમાં ગયો. એના ગયા પછી થોડી વારે કનવો આપમેળે બેઠો થયો એટલે ભલચી પણ એક ઠેકાણે રાખેલાં વાસણ-કૂસણ અને ઘર-લૂગડાં કરવા ગઈ. એ ઘર નૌતમલાલનું હતું. ઘરાકોમાં એ ‘હારુ ગણાતુ ઘર હતું. મહિને દા’ડે વાસણ પાણીના રૂપિયા રોકડા પચ્ચી ભલચીને મલતા ને અડાભીયે ઉછી-ઉધારના સો-બસોનીય ચિંતા ના રહેતી! નૌતમલાલ શેઠ ભલા માણસ હતા. એમનાં ઘરવાળાં પારવતીય ભગવાનનું માણસ હતાં.

Line 36: Line 36:
આમે ય ઊં હાંજે આવવાનો વિચાર કરતો’તો જ શેઠ! તમે હરખા બોલાવો ના ના ચ્યમ આવું!’
આમે ય ઊં હાંજે આવવાનો વિચાર કરતો’તો જ શેઠ! તમે હરખા બોલાવો ના ના ચ્યમ આવું!’

નૌતમલાલની નજર ચાર વીઘાંના ચારે ય ખૂણે ફરી વળી. મનમાં રમતા વિચારે ધ્રુવપદ ધાર્યું ને જમણા પગની પાની દબાવી એમણે કિક મારી. ધરરરળ કરતું સ્કૂટર ચાલુ થઈ ગયું ને એ હસતા-હસતા ઓફિસે રવાના થઈ ગયા.
નૌતમલાલની નજર ચાર વીઘાના ચારે ય ખૂણે ફરી વળી. મનમાં રમતા વિચારે ધ્રુવપદ ધાર્યું ને જમણા પગની પાની દબાવી એમણે કિક મારી. ધરરરળ કરતું સ્કૂટર ચાલુ થઈ ગયું ને એ હસતા-હસતા ઓફિસે રવાના થઈ ગયા.

હજી તો એ પોતાની ચૅમ્બરમાં પહોંચીને પટાવાળાને બોલાવવા બટન દબાવતા હતા ને પટેલ સાહેબ ધસી આવ્યા?
હજી તો એ પોતાની ચૅમ્બરમાં પહોંચીને પટાવાળાને બોલાવવા બટન દબાવતા હતા ને પટેલ સાહેબ ધસી આવ્યા?
Line 56: Line 56:
એ આખોય દિવસ નૌતમલાલનો ઑફિસમાં જીવ ના ચોંટ્યો. રહી-રહીને એમની આંખો આગળ ‘ઓફિસર કૉલોની’ આકાર લેવા લાગી. એમાં મોખાનો બંગલો એમનો પોતાનો હતો! એમને યાદ આવ્યું, હજી તો અઠવાડિયા પહેલાં જ ફૅક્ટરીમાં કંઈક કામે આવેલા મૂળજીભાઈ પટેલનો સંગાથ થઈ ગયો હતો. નૌતમલાલે એમને શહેરમાં જતાં સ્કૂટર પાછળ લિફ્ટ આપી હતી અને મૂળજીભાઈએ વાત-વાતમાં જ પથરો મેલ્યો હતોઃ

‘નૌતમલાલ! તમારા ઘેર કામવાળી આવે છે, એનો ધણી મારો ખેડૂત છે. ચાર વીઘાંના મારા ખેતર ઉપર એનો ગણોતહક્ક લાગે છે. લાખ વાનેય મારો વેરવી ગણોતહક્ક છોડવા રાજી નથી થતો. હમણાં તો કૉર્ટમાં મુદતો પડાવું છું. તમે કંઈ વચ્ચે પડો ને સમજાવટથી પતવી આલો તો..’
‘નૌતમલાલ! તમારા ઘેર કામવાળી આવે છે, એનો ધણી મારો ખેડૂત છે. ચાર વીઘાના મારા ખેતર ઉપર એનો ગણોતહક્ક લાગે છે. લાખ વાનેય મારો વેરવી ગણોતહક્ક છોડવા રાજી નથી થતો. હમણાં તો કૉર્ટમાં મુદતો પડાવું છું. તમે કંઈ વચ્ચે પડો ને સમજાવટથી પતવી આલો તો..’

એક વારકું તો નૌતમલાલના મોંઢેથી નીકળી ગયું હતું: ‘તમે ય તે મૂળજી પટેલ જબરા છો! સરકારે કાયદો કર્યો તો એ ગરીબને એનો હક્ક મેળવી આપવા જ ને?’
એક વારકું તો નૌતમલાલના મોંઢેથી નીકળી ગયું હતું: ‘તમે ય તે મૂળજી પટેલ જબરા છો! સરકારે કાયદો કર્યો તો એ ગરીબને એનો હક્ક મેળવી આપવા જ ને?’
Line 102: Line 102:
‘એ તો ઊંય હમજોછ શેઠ. વાત તમારી હોળ વાલ અને એક રતી હાચી પણ એવડા એક છેતર ઉપર જ મારો જીવારો છે. માનો ને એ જ જીવાદોરી છ. મૂળજી પટલ તો કોરટે ચડ્યા છ, આંગોઠો ચાંપી આલું તો પૂરા પાંચ અજાર રોકડા આલવાના કે’છ. પણ પછે શું? એક આધાર જતો રે’ પછે શું?’

‘આ તમારો મોહ બોલે છે કલજી! જમીન ખેડીએ એટલે એની હંગાથ માયાં બંધાઈ જાય. એ છોડી ના છોડાય ને એક દા’ડો આપણે જ છુટ્ટા થઈ જઈએ. રામ બોલો ભાઈ રામ! ને ત્યારે હંધુય અંઈનું અંઈ જ રહી જવાનું. એક વાત હાંભરી લેજો! દીકરો વધારે કે ખેતર? મેં તમારું ખોરડું જોયું છે. બાપ જન્મારે ય તમે એ પિંડેરિયા ઘરમાંથી પાકા મકાનમાં જવાના નથી. મારું માનવાના હો તો હું વચ્ચે પડું. મૂળજી પટેલને સસ્તામાં ના છોડું. પૂરા દશ હજાર રોકડા અપાવું – ને એક મુદ્દાની વાતઃ એ જ ભોંયમાં એક ઘર બંધાવવાની સોસાયટી ઊભી કરીએ. એમાં એક ઘર તમારું ય થઈ જાય. મારું વચન છે. તમારે રાતો જેંઈ ભરવાનો નહીં રહે. મારા પ્લૉટની અડોઅડ તમારું મકાન બનાવી દઈએ. ઘરની ઘરવટ જળવાય ને તમામ હરખો હારો પાડોશ મળી રહે. ઉતાવળ નથી આજ ને આજની, પણ જરા વિચારજો!’
‘આ તમારો મોહ બોલે છે કલજી! જમીન ખેડીએ એટલે એની હંગાથ માયા બંધાઈ જાય. એ છોડી ના છોડાય ને એક દા’ડો આપણે જ છુટ્ટા થઈ જઈએ. રામ બોલો ભાઈ રામ! ને ત્યારે હંધુય અંઈનું અંઈ જ રહી જવાનું. એક વાત હાંભરી લેજો! દીકરો વધારે કે ખેતર? મેં તમારું ખોરડું જોયું છે. બાપ જન્મારે ય તમે એ પિંડેરિયા ઘરમાંથી પાકા મકાનમાં જવાના નથી. મારું માનવાના હો તો હું વચ્ચે પડું. મૂળજી પટેલને સસ્તામાં ના છોડું. પૂરા દશ હજાર રોકડા અપાવું – ને એક મુદ્દાની વાતઃ એ જ ભોંયમાં એક ઘર બંધાવવાની સોસાયટી ઊભી કરીએ. એમાં એક ઘર તમારું ય થઈ જાય. મારું વચન છે. તમારે રાતો જેંઈ ભરવાનો નહીં રહે. મારા પ્લૉટની અડોઅડ તમારું મકાન બનાવી દઈએ. ઘરની ઘરવટ જળવાય ને તમામ હરખો હારો પાડોશ મળી રહે. ઉતાવળ નથી આજ ને આજની, પણ જરા વિચારજો!’

કલવો નૌતમલાલની સામે તાકી રહ્યો. એ કશું જ ના બોલી શક્યો. નૌતમલાલના શબ્દે-શબ્દ એનાં મનપડળ આગળ ભાતેક ભાતેકનાં ચિત્ર ખડાં થતાં હતાં. ઘડીમાં પાકું ઈંટેરી, શનિયા કરતાંય સવાયું મકાન દેખાતું તો બીજી ઘડીએ પટેલે કાળાં-ધોળાં કરીને પડાવી લીધેલી જમીન દેખાતી ને પોતે છાપરામાં સાવ નોંધારો થઈને છેલ્લા દમ તાણતો દેખાતો!

Line 142: Line 142:
‘જાવ, અબીતાલ તમારા દીકરાને લઈને અહીં આવી જાવ.’
‘જાવ, અબીતાલ તમારા દીકરાને લઈને અહીં આવી જાવ.’

કલવો હાંસે પડતો દોડ્યો. કંતાઈ ગયેલી કાયાવાળા દસ વરસના દીકરાને લઈને એ ને ભલકી આવી પહોંચ્યાં. ત્યાં સુધીમાં નૌતમલાલના બારણે કોઈક ટેક્સી આવી ગઈ હતી. ભલી જળજળાં તેણે પોતાના શેઠની ઉદારતા જોઈ રહી નૌતમલાલ કલવાને અને કનવાને ગાડમાં બેસાડીને શહેર તરફ ચાલી નીકળી કલવો એની જિંદગીમાં પરથમ વાર કારમાં બેઠો હતો. અને માંદલા કનવાનું મને હસુ-હસુ થઈ રહ્યું હતું.
કલવો હાંસે પડતો દોડ્યો. કંતાઈ ગયેલી કાયાવાળા દસ વરસના દીકરાને લઈને એ ને ભલકી આવી પહોંચ્યાં. ત્યાં સુધીમાં નૌતમલાલના બારણે કોઈક ટેક્સી આવી ગઈ હતી. ભલી જળજળાં તેણે પોતાના શેઠની ઉદારતા જોઈ રહી નૌતમલાલ કલવાને અને કનવાને ગાડમાં બેસાડીને શહેર તરફ ચાલી નીકળી. કલવો એની જિંદગીમાં પરથમ વાર કારમાં બેઠો હતો. અને માંદલા કનવાનું મને હસુ-હસુ થઈ રહ્યું હતું.

નૌતમલાલે શહેરમાં એક જાણીતા અને પોતાના ઓળખીતા ડૉક્ટર પાસે કનવાને તપાસાવડાવ્યો, ખાસ્સી બધી તપાસ પછી ડૉક્ટરે એને ખાટલો આ ઊભા-ઊભા નૌતમલાલે પેલી ટેક્સીમાં કલવાને ગામમાં નસાડ્યો. ‘જાવ ભૂલીને આવો. તમારે ચાર-પાંચ દિવસ અહીં રહેવું પડશે.’ નૌતમલાલના ગયા પછી સાંજે કલવો પોતાની ધણિયાણીને દીકરાનું દરદ સમજાવતો હતોઃ