ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઝવેરચંદ મેઘાણી/વહુ અને ઘોડો: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} સ્વામીનાથ નાટક જોવા ગયા છે. હું હજુ નીચે રસોડામાંથી બાળકનું દ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''વહુ અને ઘોડો'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વામીનાથ નાટક જોવા ગયા છે. હું હજુ નીચે રસોડામાંથી બાળકનું દૂધ ઢાંકીઢૂંબીને મેડી પર ચાલી આવું છું. અહીં અમે બે જ જણ છીએ : એક હું ને બીજો આ દીવો…

Line 52: Line 54:
ગાલ તો છો ને ખચકાવ્યા – પણ તે દિવસથી હું અમારી નજીકના એક મંદિરમાં રોજ સાંજે ઝાલર-સમયે જઈને એકલી પ્રાર્થના કરતી કે, ‘હે ભગવાન, મને એ શેઠ-ઘરની જ વહુ કરજો; નહિતર હું ઘોડાગાડીમાં બેસીને જમવા કેમ કરીને જઈશ? એવું મને ક્યાંથી મળશે?’

(૨)
'''<center>(૨)</center>'''

બસ, તે પછી હું બાર-તેર વર્ષની થઈ ત્યાં સુધીનાં પાંચ વર્ષના ગાળામાં મેં સાતેક વાર એ શેઠ-ઘરનાં વહુઓને ગાડીમાં બેસી નીકળતાં દીઠાં હશે : બે-ત્રણ વાર જમવા માટે; ચારેક વાર અમારી જ્ઞાતિના કોઈ મોટા ગુરુદેવની પધરામણી થઈ ત્યારે સામૈયામાં જવા માટે.

Line 118: Line 120:
એ કોડ સંતોષવાની વેળા આવી પહોંચી : એક દિવસ મારા માથા પર શેઠ-ઘરની ચૂંદડી નખાઈ ગઈ!

(૩)
'''<center>(૩)</center>'''

આ શહેરમાં તો અમે બાપુના ધંધાને કારણે જ આવેલાં. અમારું વતન હતું રાજકોટ. બાપુની ઇચ્છા આંહીં ને આંહીં લગ્ન પતાવી દેવાની હતી; પણ શેઠવાળાઓએ જીદ કરી કે, ‘એમાં અમારી શી શોભા! રાજકોટ શહેર શું બોલશે? કહેશે કે, શેઠવાળાએ રેલ-ભાડાંની બીકે અથવા રાજકોટ-મહાજનના લાગા ચૂકવવા પડે તે બીકે, લોભમાં પડીને ત્યાં ને ત્યાં પતાવ્યું. એવું ઘરઘરણું નથી કરવું અમારે. અમારા મોભાને છાજતી જાન જોડીને આવશું. તમને એમાં ઘસારો લાગતો હોય તો સુખેથી રૂપિયા ૫૦૦ ખરચીના લેજો.’

Line 164: Line 166:
આ વચનમાં મારે માટે ઊંડો દિલાસો હતો : આ લોકોને દરેક મનુષ્યના રક્ષણની કેટલી કિંમત છે! હું કેવા પ્રેમાળ ઘરમાં પડી!

(૪)
'''<center>(૪)</center>'''

લગ્નની પહેલી રાત :
લગ્નની પહેલી રાત :
Line 206: Line 208:
ઘોડાના બાપની બદબોઈ સાંભળ્યા પછી મને એક સુખ એ થયું કે ઘરમાં જાણે મારો એક સગો ભાઈ જીવે છે! ને હવે મને નાનપણની વાત યાદ આવી કે, રોજ ખડકીને ઓટલે બેસીને હું જેની નસીબદારીનાં વખાણ કરતી તે ઘોડો એકનો એક નહોતો : દર વર્ષે બે-વર્ષે બદલાયા કરતા એ નવા નવા ઘોડા એકના મડદા ઉપર જ આવતા હતા.

(૫)
'''<center>(૫)</center'''>

ચોરીછૂપીથી હું વારંવાર ઘોડાને ચણા ખવરાવી આવતી. પગી ન હોય, ત્યારે પાણી પણ પાતી; એકસામટા પાંચ પૂળા ઘાસના પણ નીરતી. એક વાર નાના દિયરજી બહુ જ ભઠેલા કે, આમ ખડ નાખીને કોણ આ બગાડ કરી રહ્યું છે? હું થરથરી રહી હતી. પણ રોષ બધો ભગા સાઈસ ઉપર ઠલવાઈ ગયો – ને ઘોડા સાથેનો મારો ભાઈ-સંબંધ વધારે ગુપ્ત બન્યો.

Line 268: Line 270:
આવી ભલામણનો અર્થ મારાથી કશો જ સમજાયો નહીં. મેં કદી એવું સાંભળ્યું કે જાણ્યું નહોતું. મને વહેમ પેઠો કે, દાક્તરને ‘વિઝિટ’ જો’તી હશે. મેં કોઈને કહ્યું નહીં.

(૬)
'''<center>(૬)</center>'''

તે દિવસે રાતે બે વાગ્યે મારા સસરા પ્રતાપરાય શેઠની એ આલેશાન હવેલીના એક છેવાડા ને અંધારિયા ઓરડામાં હું અર્ધભાન ગુમાવીને સૂતી હતી : મારી આંખો ફાટી રહી હતી : મારા શરીરને એકસામટા સો કાળા નાગ જાણે ભરડો લેતા હતા : ગીધડાં મારા પેટમાંથી જાણ જીવતા લોચા તોડી તોડી ખાતાં હતાં : હું બૂમો પાડતી હતી કે, ‘મારા દાક્તરકાકાને કોઈ બોલાવો! કોઈ મારા દાક્તરકાકાને કહો કે, તારા મરે છે…’  

18,450

edits