ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધૂમકેતુ/પોસ્ટઑફિસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 128: Line 128:
‘સાચું કહું છું. આજ હવે છેલ્લો દિવસ છે! અરેરે છેલ્લો! મરિયમ ન મળી — કાગળે ન મળ્યો.’ અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખીસામાં ત્રણ તોલા સોનું પડ્યું હતું.

<center>*</cenetr>
<center>*</center>
પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં, અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં. એક દિવસ પોસ્ટમાસ્તર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી, અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા.

Line 171: Line 171:
અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે, અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટમાસ્તરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બન્ને ખડાં થયાં! એમનું મન ભ્રમમાં પડ્યું : મેં અલીને જોયો કે એ માત્ર શંકા હતી કે એ લક્ષ્મીદાસ હતો? —
અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે, અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટમાસ્તરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બન્ને ખડાં થયાં! એમનું મન ભ્રમમાં પડ્યું : મેં અલીને જોયો કે એ માત્ર શંકા હતી કે એ લક્ષ્મીદાસ હતો? —

<center>*</cenetr>
<center>*</center>
 
પાછી રોજનીશી ચાલી : ‘પોલીસ કમિશનર, સુપરિન્ટેન્ડેન્ટ, લાઇબ્રેરિયન—’ કારકુન ઝપાટાબંધ કાગળ ફેંક્યે જતો હતો.

Line 179: Line 178:
મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય.
મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય.

<center>*</cenetr>
<center>*</center>
 
તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટમાસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા.

18,450

edits