ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પુરુરાજ જોશી/છત્રી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''છત્રી'''}}
{{SetTitle}}
----
{{Heading|પુરુરાજ જોશી}}
 
[[File:Pruraj Joshi.png|300px|center]]
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|છત્રી | પુરુરાજ જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉતાવળે વાળુ પતાવ્યા પછી ચલમમાં નવી તમાકુ ને દેતવા ભરીને ભાથી બહાર આવ્યો. રાત ઉકળાટભરી હતી અને ચૂલા આગળ બેસી રહેવાને કારણે એનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું, પણ ફળિયામાંય પવન ક્યાં હતો? આંગણામાંના લીમડાનું એકે પાન હાલતું જણાતું નહોતું. વરસાદ ખેંચાતો જતો હતો. અષાઢ બેસતાં બેચાર ઝાપટાં વરસાવીને વાદળાં કોણ જાણે કયા મલકમાં ઊતરી પડ્યાં હતાં. ગોકળઆઠમ જેવો તહેવાર આવી રહ્યો હતો, પણ ઘર, ખેતર કે ગામ આખામાં કશો ઉજાસ જ ક્યાં દેખાતો હતો? આ વરસ પણ મોળું જ જવાનું કે શું?

Line 75: Line 80:
{{Right|''(‘૧૯૯૬ની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી)''}}

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વિજય શાસ્ત્રી/મિસિસ શાહની એક બપોર|મિસિસ શાહની એક બપોર]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઇલા આરબ મહેતા/પરીકથા|પરીકથા]]
}}