ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રભુદાસ પટેલ/હડફેટ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} કાળિયાની ચિંતા ને લ્હાયમાં ગામ જાણે આવું ને આવું ઠેલાયે જતું...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|હડફેટ | પ્રભુદાસ પટેલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કાળિયાની ચિંતા ને લ્હાયમાં ગામ જાણે આવું ને આવું ઠેલાયે જતું લાગતું’તું. ને અડધો ડુંગરો વટાવતાં તો વાલજી હાંફળોફાંફળો થઈ ગયો હતો. બાકી, આ જ ડુંગરો જુવાનીમાં વાલજીને પોતે માત્ર આઠ-દસ ફલાંગમાં જ વટાવી દેતો હોય તેવું લાગતું! આ તો ઘણા સમય પછી, નાછૂટકે જ આવવું પડ્યું હતું. જો મોહને છાલ લાવી આપવાનો ઉમળકો દાખવ્યો હોત તો…? પણ એણે નન્નો ભણ્યો એટલે જ… ‘પાં.. ણ પોતે આજે જ ચ્યમ આટલો હાંફી પડ્યો?…’ એવા વિચારે વાલજીની છાતી ભરાઈ આવી. તેણે છાલનું પોટલું ખભે ટેકવતાં જ, જમણો હાથ તેની છાતીએ ભીંસી દીધો ને તેનાથી મનોમન જ બબડી જવાયુંઃ ‘ઈ ટેમે તો આઠ-દહ ફલાંગ જ લાગે ને?’

Line 141: Line 143:
{{Right|''(વિ-વિદ્યાનગરઃ ડિસેમ્બર, ૨૦૧૧)''}}

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ગિરીશ ભટ્ટ/ટોપીઓ ભરતી સ્ત્રીઓ|ટોપીઓ ભરતી સ્ત્રીઓ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રભુદાસ પટેલ/ખાખી જીવડાં|ખાખી જીવડાં]]
}}
18,450

edits