ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણસિંહ ચાવડા/વિઝિટ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} ખબર પડતી ગઈ એમ એમ માણસો આવે ગયાં અને ઘરમાં થોડી વાર રોકકળ તો થો...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|વિઝિટ | પ્રવીણસિંહ ચાવડા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ખબર પડતી ગઈ એમ એમ માણસો આવે ગયાં અને ઘરમાં થોડી વાર રોકકળ તો થોડી વાર બીક લાગે એવી શાંતિ વ્યાપી રહી. સવિતાને તો લગભગ લૂગડાંનું પણ ભાન નહોતું. એ તો બાજુના ઓરડામાં ભીંતને અઢેલી બૈરાંથી વીંટળાઈને બેસી રહેતી. એની અને ચંપકલાલની આંખો સામસામે મળતી નહોતી. ત્રીજા દિવસે સવારે ચંપકલાલે જોયું કે નાનાં બે છોકરાં ઊઠ્યાં નહોતાં. એમને નિશાળ હતી. નવડાવી-ધોવડાવી તૈયાર કરવાનાં હતાં. ઘરમાં અને રસોડામાં વસ્તુઓ જેમતેમ રઝળતી હતી.

Line 38: Line 40:
પછી એ સોસાયટીના તૂટેલા રસ્તા ઉપર ગાંડા આખલાની જેમ પાછલા પગ ઉછાળતા જતા સ્કૂટરની સીટને ચોંટી રહેલા પેલા પોટલા જેવા આકારને જોઈ રહ્યા.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણસિંહ ચાવડા/લેણિયાત|લેણિયાત]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણસિંહ ચાવડા/જનારી|જનારી]]
}}
18,450

edits