ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મનોહર ત્રિવેદી/જલમટીપ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} નટુ મેરાઈનું ધ્યાન આજે મશીન પર નોતું લાગતું. ગઢ ખોલીને લૂગડાં...")
 
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|મનોહર ત્રિવેદી}}
[[File:Manohar Trivedi.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|જલમટીપ | મનોહર ત્રિવેદી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નટુ મેરાઈનું ધ્યાન આજે મશીન પર નોતું લાગતું. ગઢ ખોલીને લૂગડાંનાં ચીંથરાંથી સાફ કર્યો. તેલ ઊંજ્યું. ઘડી વાર કાતર લે ને ઘડી વાર મેજરટેપ. એમાં રોજના જેવો તરવરાટ નો’તો. એ મનોમન બબડ્યાઃ કફનીનું કલેતું થઈ જાત, જદ્દનું, હમણાંઃ બીડી જગવેલી, હોઠ વચ્ચે એમની એમ ઠઠી રહી, સટ લીધા વગરની. આંગળીથી અછડતી ઠપકારી, બીડીનું ઠૂલું ખેરવ્યું. ઉપરાઉપરી દમ લીધા, પણ ઓલવાઈ ગયેલી. દીવાસળીથી ફરી સળગાવી, એકાદ-બે ફૂંક લઈ આંગળીથી અંગૂઠાને હડસેલો આપી, બહાર ફેંકી દીધી.

Line 96: Line 103:
એક ઝબકારે ગુલ થયેલી વીજળીનો પ્રવાહ ફરી શરૂ થયો ને દુકાનમાં અજવાળું ફેલાઈ ગયું.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રમેશ દવે/ને કંઈક થયું તો?|ને કંઈક થયું તો?]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મનોહર ત્રિવેદી/પાછું વળવું|પાછું વળવું]]
}}