ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સરોજ પાઠક/પોસ્ટ-મૉર્ટમ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 132: Line 132:
મારા ખંડના અંધકાર, દૂર જા! મારી પચીસ વર્ષથી સાથે રહેનાર ધરતી, હું તારી પાસે છું. મને આળોટવા દે! માથે ઝળૂંબેલી રક્ષક છત, મને બચાવ! સાગોળની ઠંડી દીવાલો, તમે નજીક રહો! લાકડાની બારી, તું પ્રકાશને આવવા દે! બહારના અસહ્ય તાપ, અપમાન, વેરઝેરને બહાર રાખી મારાં દ્વાર, તમે બંધ થઈ જાઓ. મારી ઊંઘ મને ચિરકાળ સાથ આપ! ઊંઘમાં મને છેલ્લી પ્રાર્થના કરવાનું ભાન આપ કે ‘હે પ્રભુ, મારાં મિત્રો, અમિત્રો, દૂભવનારાં, અપમાન કરનાર સૌને કદી ન દૂભવશો! એમને માફ કરજો, કારણ કે એ જાણતાં નથી કે આ લોકો શું કરી રહ્યાં છે!’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સરોજ પાઠક/સારિકા પંજરસ્થા|સારિકા પંજરસ્થા]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ચંદ્રકાન્ત બક્ષી/આમાર બાડી, તોમાર વાડી, નોકશાલ બાડી...|આમાર બાડી, તોમાર વાડી, નોકશાલ બાડી...]]
}}
18,450

edits