ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/વરપ્રાપ્તિ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} હું ઓરડામાં દાખલ થયો ત્યારે એ પશ્ચિમ તરફની બારી પાસેની ટિપાઈ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''વરપ્રાપ્તિ'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
હું ઓરડામાં દાખલ થયો ત્યારે એ પશ્ચિમ તરફની બારી પાસેની ટિપાઈ પરની ફૂલદાનીમાં, ઘૂંટણિયે બેસીને, મૅગ્નોલિયાનાં ફૂલો ગોઠવતી હતી. મારા આવ્યાની એને ખબર તો પડી જ હશે, પણ એ એણે મને જાણવા દીધું નહીં. મૅગ્નોલિયાની પાંખડીઓ વચ્ચે સંતાઈ જતી અને પ્રગટ થતી એની આંગળીઓને હું જોઈ રહ્યો. નમતી સાંજની વેળાએ ઓરડામાં પડતા વસ્તુઓના પડછાયા વચ્ચે એ પોતે પણ જાણે એક પડછાયાની જેમ લુપ્ત થઈ ગઈ હતી. લવંગિકાની આ એક ખૂબી છે. પોતાના વ્યક્તિત્વનો અંચળો ગમે ત્યારે ઉતારી નાખીને એ આપણી વચ્ચે હોવા છતાં દૂર સરી જઈ શકે છે. એની પાંપણો હાલે, પણ તે તો પવનને કારણે હાલતી હશે એવું તમને લાગે. બારી પરના પડદાની ઝૂલ પવનમાં હાલે ત્યારે એની સાડીનો પાલવ પણ ફરફરે. પણ એ બે તરફ આપણું ખાસ ધ્યાન ખેંચાય નહીં.

18,450

edits