ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/ગોમટેશ્વરનાં દર્શન: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''ગોમટેશ્વરનાં દર્શન'''}} ---- {{Poem2Open}} અમે જ્યારે બાહુબલીને દર્શને ગયા...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ગોમટેશ્વરનાં દર્શન'''}}
{{SetTitle}}
----
{{Heading|ગોમટેશ્વરનાં દર્શન | કાકાસાહેબ કાલેલકર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અમે જ્યારે બાહુબલીને દર્શને ગયા ત્યારે શાસ્ત્રની મર્યાદા ધ્યાનમાં રાખી મૂર્તિનું આપાદમસ્તક ફરી ફરી દર્શન કર્યું. ત્યાં મૂર્તિના ચરણની બે બાજુએ બે લેખ કોતરેલા છે. એક બાજુ જૂની નાગરી લિપિમાં, બીજી બાજુ જૂની કાનડી લિપિમાં. પણ બંને ઠેકાણે એક જ મરાઠી વાક્ય – “चामुंडराये करवियलें – ચામુંડરાયે બનાવરાવ્યું.” મરાઠી ભાષાના ઇતિહાસકારો કહે છે કે મરાઠી ભાષામાં લખાયેલી પોથીઓમાં અને શિલાલેખોમાં આ વાક્ય જૂનામાં જૂનું છે. આજની માહિતી પ્રમાણે મરાઠી ભાષા ફૂટી નીકળી તે આ જ વાક્ય સાથે. ચામુંડરાયના પિતા કોઈ દેવી ઉપાસક હશે, એટલે એણે પોતાના દીકરાનું નામ ચામુંડા માતા ઉપરથી પાડ્યું હોવું જોઈએ. કોઈ શક્તિનો દીકરો અહિંસામાર્ગી જૈન ધર્મનો ઉપાસક થયો એ પણ એ સમયનો ઇતિહાસ વ્યક્ત કરે છે. મરાઠી ભાષાના પ્રારંભમાં, લખવા માટે, બે લિપિઓ એકસાથે ચાલતી હશે. મરાઠી ભાષા અને કન્નડ ભાષા જ્યારે સગી બહેનો જેવી એકત્ર રહેતી હશે, ત્યારે જ એ શિલાલેખો આમ કોતરાયા હશે.