ગુજરાતી નિબંધ-સંપદા/કિશનસિંહ ચાવડા/સંવેદનાનો શિલ્પીખ: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''સંવેદનાનો શિલ્પીખ'''}} ---- {{Poem2Open}} એ વખત ઑલ ઇન્ડિયા રેડિયો, વડોદરાના...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સંવેદનાનો શિલ્પીખ'''}}
{{SetTitle}}
----
{{Heading|સંવેદનાનો શિલ્પીખ | કિશનસિંહ ચાવડા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ વખત ઑલ ઇન્ડિયા રેડિયો, વડોદરાના સ્ટેશન-ડિરેક્ટર શ્રી પરાશરની યોજનાથી એવું ઠર્યું કે ખાંસાહેબ મલ્હારનાં ચારે સ્વરૂપો ગાય. દરેક સ્વરૂપનું વાતાવરણ પણ સરજવામાં આવે અને સાથે સાથે એ સ્વરૂપોનાં સૌંદર્ય અને સંવેદનાનો મર્મ પ્રગટ એક દોડતી વિવેચના થતી જાય. વડોદરા રેડિયોના કલાકારોનું ઑરકેસ્ટ્રા ખાંસાહેબના સૂરની પાછળ પાછળ ચાલે. મલ્હારનાં ચારે સ્વરૂપ વિશે વિવેચનો કરવાનું મારે ભાગે આવ્યું એટલે ખાંસાહેબની સાથે મલ્હારનાં એ ચારે સ્વરૂપો વિશે બહુ જ રસભરી ચર્ચા થઈ ખાંસાહેબે દિલ ખોલીને મલ્હાર રાગની શક્તિ અને અસર વિશે ઘણી રોમાંચક વાતો કહી; અને જુદા જુદા સ્વરૂપની તરજો ગાઈને એના વાતાવરણની હવા બાંધી આપી. મલ્હાર મેં ઘણા કલાકારો પાસેથી સાંભળ્યો હતો. પણ ખાંસાહેબ પાસે મલ્હારનાં ચાર સ્વરૂપો સાંભળીને અંતર ભરાઈ ગયું. જે રાતે એમણે ગાયું તે રાત વર્ષાઋતુની હતી. હું ભૂલતો ન હોઉં તો શ્રાવણનો મહિનો હતો.