ગુજરાતી નિબંધ-સંપદા/ચંદ્રવદન ચી. મહેતા/ખુરશીપુરાણ: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
જેકભાઈને ખુરશી ગમી ગયેલી. ઘરમાં કિંમતની ચર્ચા ટાળવા અને ખુરશી ગમાડવા આમ રમત ગોઠવેલી. પૈસા પણ એણે ચૂકવી દીધેલા. અને બરાબર અમુક ટાઇમે ઘરે પહોંચાડવા એણે દુકાનદારને તાકીદ કરેલી. તે પહેલાં એણે વખતસર ખુરશીપુરાણ ઉઘાડ્યું અને યોગ્ય ટાણે પૂરું કર્યું, ઘરમાં હવે કરકસર કરવા ખુરશી આવી ગઈ એથી એસ્થરભાભી ખુશ. | જેકભાઈને ખુરશી ગમી ગયેલી. ઘરમાં કિંમતની ચર્ચા ટાળવા અને ખુરશી ગમાડવા આમ રમત ગોઠવેલી. પૈસા પણ એણે ચૂકવી દીધેલા. અને બરાબર અમુક ટાઇમે ઘરે પહોંચાડવા એણે દુકાનદારને તાકીદ કરેલી. તે પહેલાં એણે વખતસર ખુરશીપુરાણ ઉઘાડ્યું અને યોગ્ય ટાણે પૂરું કર્યું, ઘરમાં હવે કરકસર કરવા ખુરશી આવી ગઈ એથી એસ્થરભાભી ખુશ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ચંદ્રવદન ચી. મહેતા/તમે પરદેશ ગયા છો?|તમે પરદેશ ગયા છો?]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ચંદ્રવદન ચી. મહેતા/એક પ્રેમકથા — પૈસા ઉપર આધારિત|એક પ્રેમકથા — પૈસા ઉપર આધારિત]] | |||
}} |