ગુજરાતી નિબંધ-સંપદા/ચુનીલાલ મડિયા/ગુજરાત ગાંડી... ગાંડી... રે: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''ગુજરાત ગાંડી... ગાંડી... રે'''}} ---- {{Poem2Open}} લેખના મથાળામાં ગુજરાત માટે...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ગુજરાત ગાંડી... ગાંડી... રે'''}}
{{SetTitle}}
----
{{Heading|ગુજરાત ગાંડી... ગાંડી... રે | ચુનીલાલ મડિયા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લેખના મથાળામાં ગુજરાત માટે ગાંડપણસૂચક બબ્બે વિશેષણો તો લખતાં લખાઈ ગયાં. પણ હવે આગળ અક્ષર પાડતાં કલમ ધ્રૂજે છે. મારી સામે ડઝનેક ગુર્જર કવિઓ ડોળા ઘુરકાવે છે. એ કવિઓએ ગુર્જરી, ગુર્જર દેશ, ગુજરાત વગેરેને માટે જે ઉમળકાભર્યાં પ્રશસ્તિ-સ્તવનો રચ્યાં છે એમાંનાં ‘ગરવી’ ‘ગુણવંતી’ વગેરે વિશેષણો યાદ આવે છે. નાનપણમાં રાગડા તાણીને ગાયેલું નાનાલાલકૃત ગીતકાવ્ય હજીય કાનમાં ગુંજે છે.