ગુજરાતી નિબંધ-સંપદા/જયરાય વૈદ્ય/નીતિ લલિતકલા તરીકે: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''નીતિ લલિતકલા તરીકે'''}} ---- {{Poem2Open}} કલામાં નીતિ હોવી જ જોઈએ. … કલામાં...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''નીતિ લલિતકલા તરીકે'''}}
{{SetTitle}}
----
{{Heading|નીતિ લલિતકલા તરીકે | જયરાય વૈદ્ય}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કલામાં નીતિ હોવી જ જોઈએ. … કલામાં નીતિ જ હોવી જોઈએ … જરૂર પડ્યે, કલામાં અનીતિ ખુશીથી આલેખી — જરૂર પડવાનો સવાલ નથી, કેમ કે કલાને નીતિઅનીતિ સાથે સંબંધ જ નથી … ના, સંબંધ તો છે પણ અનીતિનો ચીતરનાર વિકારી ન હોવો જોઈએ, તે પોતાના અનીતિચિત્રમાં રાચતો ન હોવો જોઈએ … અરે, પણ સંબંધ સંભવે જ કેમ તેનો તો વિચાર કરો. તમને હજાર વાર તો કહ્યું કે કલાસર્જન વેળા અમને નીતિ કે અનીતિના ખ્યાલ જ નથી સૂઝતા; કેમ કે અમે તો અંતરના ઊંડાણમાં પળેપળ અનુભવી રહ્યા હોઈએ છીએ કે કલા એ કલાને ખાતર જ કલા છે, સનાતન સત્ય છે, બીજાં બધાંય સનાતન અસત્યો છે… … …